●ધુણતા વ્યક્તિ માટે ખાસ... માતાજી ધુણવા આવે છે પણ બોલતા નથી? ॥ મેલડી સિધ્ધ સાધના ॥

  Рет қаралды 29,195

મેલડી સિધ્ધ સાધના

મેલડી સિધ્ધ સાધના

Күн бұрын

Пікірлер: 76
@LalajiGohil-j2d
@LalajiGohil-j2d Ай бұрын
જય મેલડી જય માતાજી
@maheshsolanki8150
@maheshsolanki8150 7 күн бұрын
સાચિ,વાત
@VagadiyakishorbhaiVagadiya
@VagadiyakishorbhaiVagadiya 5 ай бұрын
ખુબ સરસ વાત કરી તમે મને ગમ્યું તો મારો એક સવાલ છે કે અમારા ભુવાજી છે જયારે પણ તેમણે માતાજી આવે છે અને તે ધૂણે છે તો દાણા સાચા પડતા નથી અને ચાર પાચ વખત દાણા નાંખે ત્યારે એક વખત સાચા પડે અને જે વચન આપે તે અમારા કુટુંબ માઁ સાચા સાબિત થતા નથી તો તેનું સુ કારણ હોય શકે તે જણાવશો બીજા વિડિઓ મા
@BharthariVishnu
@BharthariVishnu 5 ай бұрын
Bvv❤❤❤❤❤❤❤❤🎉😢😮😅😂😂😂😂😂😂😂😂😂😮😮😮😮😮😮😮😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤
@RameshBhai-di7lk
@RameshBhai-di7lk 27 күн бұрын
ભુવાજી મારા શરીર માં પહેલા પિત્રુ દેવ અને માતાજી આવતા હતા પણ ઘણા સમયથી બંધ થઈ ગયા છે તેનું કારણ શું હશે જ્યારે પણ આવતા પણ કહ્યા પ્રમાણે કય થતું નહોતું શું કરવું
@GunvantRathore
@GunvantRathore 6 ай бұрын
૧૦૦% સાચી વાત છે🙏🙏
@ravalprahalad3142
@ravalprahalad3142 Ай бұрын
મારા ભાઈ ને મેલડી માં ધુણવા આવે છે પણ મેલડી માં બોલતા નથી તો શું કરવું જોઈએ જય જોગણી માં
@daxatadvi9122
@daxatadvi9122 3 ай бұрын
જય માતાજી 🎉 જય મેલડી માં 🎉
@ChamundaSoundJamanpur
@ChamundaSoundJamanpur 6 ай бұрын
Jay Chamunda maa ❤ bhai tamaro video saro seee
@KalpeshParmar-gx7uy
@KalpeshParmar-gx7uy 6 ай бұрын
ખૂબ સરસ વાત છે તમારી ..આવી ઝીણી ઝીણી બાબતો નો ખ્યાલ ના હોય તો જ માણસ સાથે દેવ પણ ગોવાય જાય છે
@rockyrathod5657
@rockyrathod5657 5 ай бұрын
મને થોડા દિવસ પેલા j પવન આયો તો પેલી j વાર એ પણ ખબર મને કંઈ પડતી નથી બધા કે રામ લઈ ને બોલ ને બધું પણ કંઈ મને ખબર પડતી નથી કાલ કદાચ કોઈ પોતાના નુ દુઃખ લાવે તો સુ કરવું ખબર નથી પડતી જવાબ આપજો plzz
@jadejabajadeja2084
@jadejabajadeja2084 6 ай бұрын
જય માતાજી ભાઈ સધી માતા જોડે ક્યા દેવ હોય છે એ જણાવશો 🙏🏻
@YuvrajParmar-we1ez
@YuvrajParmar-we1ez 3 ай бұрын
ધુણતા ના હોય અને માતાજીના કોઈ ગીતો એ વાતો કોઈ કરતું હોય તો બહુ રડવું આવી જાય એને શું કહેવાય
@YuvrajParmar-we1ez
@YuvrajParmar-we1ez 3 ай бұрын
આનો જવાબ આપજો
@Hindustan-p
@Hindustan-p 5 ай бұрын
ખુબ સરસ આવા વિડીયો ખુબ ગમે છે ભાઈ
@HiraAhir-vx2rt
@HiraAhir-vx2rt 5 ай бұрын
સાચિ.વાત.છે
@DEVARAMDEWASIDEVARAMDEWASI-z7d
@DEVARAMDEWASIDEVARAMDEWASI-z7d 6 ай бұрын
Jay mata
@GunvantRathore
@GunvantRathore 6 ай бұрын
🙏 જય મેલડી માઁ 🙏
@subhashthakkar2908
@subhashthakkar2908 6 ай бұрын
જય મેલડી મા
@ashvinjsahtrotya7041
@ashvinjsahtrotya7041 5 ай бұрын
ખુબ સરસ ભાઈ
@PatelRakesh-e5o
@PatelRakesh-e5o 5 ай бұрын
સાચીવાતછેભાઈજયમેલડીમાતાજી
@kanubhaivankar1116
@kanubhaivankar1116 6 ай бұрын
જય હો મેલડી માં ની ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@narotamrathod6811
@narotamrathod6811 6 ай бұрын
જય માતાજી જય મેલડી માં હર હર મહાદેવ
@parmarshubh9310
@parmarshubh9310 2 ай бұрын
મારા પતિ ઝોપડી મા ધુણે છે પણ બોલ તા નથી
@Abhu8x0
@Abhu8x0 Ай бұрын
સુરત ખાતે લાવો કોઈ પણ ફી લેવામાં આવતી નથી
@RajaMeldiofficialpankaj
@RajaMeldiofficialpankaj 6 ай бұрын
જય માં મેલડી 🙏🙏🙏📿
@PinklRathva
@PinklRathva 5 ай бұрын
સાચિ વાત છે જ્ય માતાજી
@rajeshranaaaaaa7890
@rajeshranaaaaaa7890 6 ай бұрын
અમે હજુ નાના છે પણ અંતરમાંથી રામ એવો ઉદ્દગાર સ્વાભાવિક રીતે એની જાતે નીકળે છે અને 3 તાળી એકસાથે પાડે છે આવુ ક્યાં કારણોસર થતું હશે?
@dineshbhaidesai5117
@dineshbhaidesai5117 6 ай бұрын
❤ જય માતાજી ❤
@nandanandarana6493
@nandanandarana6493 6 ай бұрын
🙏jay mataji bhai tamra badh video sara che ava New video banavjo 🙏
@prameshparmar140
@prameshparmar140 6 ай бұрын
Jay meldi maa ❤
@hemaxipatel85
@hemaxipatel85 6 ай бұрын
Aap ni vatt sachi che jay mataji
@thakoramrat-ru9gv
@thakoramrat-ru9gv 5 ай бұрын
ઠાકોર અમરતના જય માતાજી 🚩🙏
@arvindlanghnoja2713
@arvindlanghnoja2713 6 ай бұрын
Jay mataji Bhai
@jashavantnaik4765
@jashavantnaik4765 3 ай бұрын
જય માતાજી. અમારો એક ભત્રીજો તેની પત્ની ને છોડી બીજી સ્ત્રી ના વશમાં છે. શું મોહિની વિદ્યા કરી હશે? ભુવા કરી ને થાકી જાય. કોઈ ઉપાય બતાવજો. આમે 100 ઘર ની વસ્તી મેલડી માં થકી છે. હાલ કોઈ માં ના ભૂવા નથી . જવાબ જરૂર થી આપશો. જય મેલડી માં
@Meldisidhasadhna
@Meldisidhasadhna 3 ай бұрын
Call karo bhai
@jashavantnaik4765
@jashavantnaik4765 3 ай бұрын
@@Meldisidhasadhna તમારો ફોન નં આપશો
@jashavantnaik4765
@jashavantnaik4765 3 ай бұрын
@@Meldisidhasadhna જય માતાજી. તમારો ફોન નં આપશો
@bhupendrapanchal7648
@bhupendrapanchal7648 6 ай бұрын
જય માતાજી
@RajameldivaraVipulthakor-sn8xv
@RajameldivaraVipulthakor-sn8xv 6 ай бұрын
*વડલા વાળી માં જોગણી રામ😃*
@ChandanPatel-zn3tv
@ChandanPatel-zn3tv 4 ай бұрын
Jay.maldi.ma.tamari.jay.ho
@minabenparmar4136
@minabenparmar4136 6 ай бұрын
Ram Ram ma 🙏🙏🙏
@HamirjiThakor-w7h
@HamirjiThakor-w7h 4 ай бұрын
Sirsvidojaymatg❤❤❤❤❤
@kirandhokai
@kirandhokai 2 ай бұрын
☑️☑️☑️👌👌👌
@bhaveshparmar1506
@bhaveshparmar1506 2 ай бұрын
તમારી જોડે વાત કરવી છે મારે
@sureshbhaisureshbhai5314
@sureshbhaisureshbhai5314 3 ай бұрын
S zala
@kirandhokai
@kirandhokai 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@JohniParmar
@JohniParmar 6 ай бұрын
Ram Ram madi
@bhaveshparmar1506
@bhaveshparmar1506 2 ай бұрын
મારે થોડું પ્રસનલ કામ છે તમારું મારે નંબર મળશે ?
@harshamadi9282
@harshamadi9282 6 ай бұрын
સત્ય
@RajameldivaraVipulthakor-sn8xv
@RajameldivaraVipulthakor-sn8xv 6 ай бұрын
👌👌👌👌
@KamleshparmarKamleshparm-vy5lb
@KamleshparmarKamleshparm-vy5lb 5 ай бұрын
Hii
@hardikdamor7579
@hardikdamor7579 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@ravilakhavara
@ravilakhavara 6 ай бұрын
ભાઈ હમણાં આ નવરાત્રી આઠમ ના દિવસે મને પવન આવ્યો માતાજી નો અને ઘર ના ભુવાજી એ માતાજી નો પાલયો પીવડાવ્યો હતો.... મને પવન આવે છે ચુડેલ માતાજી નો પણ બસ નામ બોલે છે આ માતાજી છું ચુડેલ માતાજી રેવડર ના ગામ ના પણ પછી આગળ કઈ બોલાતું નથી .... મારી જેમ જે લોકો પવન આવે છે જેમને માતાજી નામ બોલે પણ આગળ કઈ ના બોલે એ એમના માટે વિડિઓ બનાવો ભુવાજી ...
@SanjayRathod-gg5fl
@SanjayRathod-gg5fl 5 ай бұрын
Jayma meladi buvaji me sanjay bolu vapi thi Mane 3 varasthi dhunave par javabej ni ape badha bhagat bhuva jay ne kantari giyo javabej ni ape tene hu karva pade
@NarendraMakavna
@NarendraMakavna 6 ай бұрын
Meldi momai
@vipulravat5119
@vipulravat5119 4 ай бұрын
Pavan aave chee ram ram bole chee ani agad kai bol tu nathi kai samathan aapo🙏🙏🙏
@Jaysreeram-t3f
@Jaysreeram-t3f 5 ай бұрын
ભુવાજી તમારો નંબર આપો
@alee3341
@alee3341 6 ай бұрын
ગુરૂજી તમારો નંબર આપો મારે દીક્ષા લેવી છે
@LalajiGohil-j2d
@LalajiGohil-j2d Ай бұрын
જય મેલડી જય માતાજી 🙏🌹👏🌹😂
@LalajiGohil-j2d
@LalajiGohil-j2d Ай бұрын
જય મેલડી જય માતાજી
@saajanbhaibharwad6981
@saajanbhaibharwad6981 Ай бұрын
ખુબ સરસ ભાઈ
@RahulDarji-l3j
@RahulDarji-l3j 5 ай бұрын
જય માતાજી
@PunamBhaiGamechi
@PunamBhaiGamechi 5 ай бұрын
Jay. Mataji
@dangarkalubhai7388
@dangarkalubhai7388 4 ай бұрын
જય માતાજી
@kirandhokai
@kirandhokai 2 ай бұрын
જય માતાજી
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН