પણ ભાઈ આપડે જમીન ગૌચર માં દાન માં આપી હોય પછી બાજુની જમીન ના લોકો તેમાં કબ્જો કરી લે અથવા તો તેમાં ખેતી કરતા હોય તો અને તેમાં પોતાનો હક થેરાવતા હોય તો શું કરવું? PLZ...ANS
@timalivideosongs53304 жыл бұрын
હું પણ એ જાણવા માંગુ શુ.
@manubhaimuliya54887 ай бұрын
Danma aapeli jmin pachhi ly lo,
@bharatbambhaniya56274 жыл бұрын
ગાયને ચરવા માટે જગ્યા રાખજો. પડતર જમીન પર કબજો કરતા નહિ. ભગવાન ઘણુ આપશે 🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Right
@GujaratiVangi4 жыл бұрын
Superb share
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Thank you very much
@shiyalbharat44194 жыл бұрын
Ohh
@amitahir32284 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup સાહેબ પ્લોટ ની સનદ ખોવાઈ ગયેલ હોય તો કઈ રીતે અને ક્યાથી મળી શકે તેની માહિતી આપશો
@papusingh17114 жыл бұрын
NC ji
@parmarpravin55963 жыл бұрын
ખુબ જ જાણવા લાયક માહિતી આપી છે આપે સાહેબ ધન્યવાદ, જય હિન્દ 🙏🙏🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@darvinsinhzala76259 ай бұрын
અમારા ગામમાં ગૌચરની જમીન વેચાઈ ગયેલ છે
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
તો એમના વિરુદ્ધ ફરિયાદ કરો, ગૌચરની જમીન વેચી નાખે એ કોઈ કાળે મન્જુર નથી
@112mayur19 ай бұрын
@@DigitalAllianceAllianceGroupgochar ni Jamin kheti no Jamin kahevay ke nahi,gochar ni jagane Ko kheti jagya banavine khedut Bani sake ke ke???
@kuldipsanghat5228 күн бұрын
@@112mayur1na no bani dake
@harsh.roshiya47214 жыл бұрын
Wha khub saras👍👍🙏🏻 Hu tamara aagla video ni rah joish 👍👍 thanks 🙏🏻
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Thanks for join with us
@thakoramarat9250 Жыл бұрын
ખુબ સરસ
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
Thank you
@sunilthakkar5668 Жыл бұрын
Shree sarkar jmin Thai jvi tyarpachi koi sarkari plant bni jay toh Ena vishe mahiti upland kevi rite kri sakay
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
Be connected
@amrutpatel17173 жыл бұрын
Good likes
@mohanvanjara266 Жыл бұрын
Very nice
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
આભાર
@dixagor319910 ай бұрын
Sir Aa Goucher Ni Jamin ne Aa Talati Ane Uper na Sarkari Manson e Pachavi lidhi Che Have Kya Khali Nathi
@ramzala93084 жыл бұрын
Ser Goucher jamin khate Karel hoy Ene pasu Goucher sabit karva and te pasu leva kevi arji karvi kya karvi help mi
@jaydeepsinhprana68373 жыл бұрын
ખુબજ સરસ....
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@thakkerkashmira24562 жыл бұрын
Mare gau char ma api devi che,,,,,,to shu. Proses karvi pde ?
@ratanrabari97305 ай бұрын
Bhai akhu gam hoy gouchar par hoy 400 thi 500 ghar hoy to ena mate kaik javab apo nya ligt bil
@ketcoenterprise51692 жыл бұрын
ગાય ના ચારા ખાવાનો. સમય આવી ગયોછે
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
👍
@gujarati_dayro4 жыл бұрын
Jamin vahechani no video banao. Plz
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
Ok thanks
@vishnubhaipatel96652 жыл бұрын
ગાયો ચારવા માટે રાખજો
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
👍
@krunal20714 жыл бұрын
Gouchar vadi jamin nu action kyare levase sir
@jaymataji69494 жыл бұрын
👌
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@paguvideo83533 жыл бұрын
અમારા ગામ માં 50 એકર થી વધારે ગૌ ચરણ જમીન છે.. પણ આજે એક પગમુકવાની જગીયા પણ નથી રહી.. અને લોકો આપણા ગાય ભેંસ બકરી ને અંદર જવા પણ નથી દેતાં..
Sir village ma playing ground na hoi ane gauchar ni jmin pr ground bnavvu hoi to su krvu pde..a pn village na vikas mate kam j aavse ne. Pure puri ny thodi j use krvi hoi to jmin
@mbs19818 ай бұрын
Bhai gauchar vishe video banavta raho tha great subject
@DharmeshPatel-fs2cn3 жыл бұрын
Sir ganot no dharo vishe mahiti apo je jamin visheni mahiti chhe ganot no dharo shu chhe ane niyamo shu chhe
@ambalalrajgor30174 жыл бұрын
ગૌચરની જમીનમાં વનચર પશુઓ અને ગામના પશુઓ સાથે રખડતા ઢોરો માટે જ ઉપયોગ કરવો જોઈએ.
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Right
@ajitsinh_77733 жыл бұрын
Nice
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@shambhudangar77126 ай бұрын
સર. અમારા ગામ મોડવદર તાલુકા અંજાર જીલ્લો કચ્છ પીન. 370110 નવી માપણી પેલા ગૌચરની જમીન એકર 189.37ગુંઠા હતી 7/12 નીકળતાં હવે હાલ માં 108 એકર જેટલી થાય છે જે ડી. આઈ. એલ. આર. ની મીલાપીપણા થી અન્ય ને પધરાવી દિધી તો ગૌચરની જમીન માટે માર્ગ દર્શન આપવા નમ્ર વિનંતી 🙏
@kuldipsanghat5228 күн бұрын
Ek arji thi pachi aavinjay collector ma ek nam jog arji kari dyo
@gohilparthrajsinh39814 жыл бұрын
ઞૌચર કોય દીવસ નો મળે
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
Right
@sanjaymetaliya58994 жыл бұрын
Jamin upar lon kevi rite levi teno video banavo bhai
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
Ok
@ketcoenterprise51692 жыл бұрын
બધુ ખવાય ગયુ છે. ગામેગામ
@localajgaming4794 ай бұрын
પહેલા એ ક્યો ગૌશર ની જમીન કઈ ગાય માટે છે . જે ભરવાડ સરાવે તે કે પસી જે રખડતી હોય તે??
@bharatnakhuva42573 ай бұрын
ગામ ની ગાયો માટે કોઈ ની પણ છુટ
@jagdishbhatt92883 жыл бұрын
Aap ni mahiti aghui che sharakari padatar jamin upalabgh no hoy tya gouchar ni jami mathi 2 hektar mujab tukado nim kari aapava 1879 ni kalam 38 mujab thaishake
@jagdishbhatt92883 жыл бұрын
Kumbha gnati ne mati kam itu na bhatha mate fakt aapava ni jogavai che
@KarshanChavda-c9rАй бұрын
ગૌમાતા ગવસર સંસ્કાર ને વિનંતી કરો ખાલી કરાવો
@mr.zalastudio7232 Жыл бұрын
રોડ ઉપર ની ગૌ ચર જમીન પર દુકાન બનાવી શકાય છે
@cutekayan36823 жыл бұрын
Very good information
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@devlokenagme95284 жыл бұрын
what is the provision of gauchar land-given to private university near ahmedabad city,gujarat
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ગૌચરની જમીન ન મળી શકે
@danger65096 ай бұрын
Vithlapur mandal taluka ma dharam na name dhatinggaushala na sainborda gochar ma katalkhana chalu see 1000 hekatr jamin maji sarpanch maji sabhyo 1970 this pachavi padi se😢😢😢😢😢😢😢😢😢😢😢
@bharatdangar97203 жыл бұрын
ખૂબ જ સરસ આભાર સરજી
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Welcome
@aiyubpatelpatel93472 жыл бұрын
Sir kharabani sarkari jamin 25 thi 30 years thi kheti kare ane Govchar aemni govchar jamin howa chhata tya heran kare 6e. Kheti ne nuksan kare6e to teno su upay.please sir aap no. ane information aapo
@chaudhrinaresh53793 жыл бұрын
Govachar jamin par makan bhadi sakay ke nahi
@navinrathod25773 жыл бұрын
ગામ ઠન ની જમીન સહિયારી હોય તો એને કઇ જોગવાઈ લાગુ પડે. કોઈ ને ખબર હોય તો જણાવવા વિનંતી 🙏
@chandrasinhvaghela25669 ай бұрын
Gaucher ni jamin nu vechan thayel chhe colector kai karva magta nathi me aplication kri hati tene kadhi nakhi
@zalamr.ranaji47033 жыл бұрын
જય માતાજી
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
જય માતાજી
@sprajgor462310 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chaudharymahesh18934 жыл бұрын
Cricket nu ground banavu hoy to saheb su process 6 please reply
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
Ok. Video mukishu
@ramzala93084 жыл бұрын
Ser gamnu talav Buran thay gayu hoy ne pasu talav kholava su karvu
@nimavatsagar49214 жыл бұрын
Mandir ne aapdeli jamin upar bija na Nam chadi sake???
@allinformation24244 жыл бұрын
Sir Khrabani jamin ane padtar jamin akj keway ke alag
@RameshbhaiBarot-wf2ew22 күн бұрын
અમારા ગામમાં ૯૦૦. એકર જમીન છે પણ અત્યારે પગ મુકવાની જગ્યા નથી
@rathavadhansingbhai843 жыл бұрын
Kharaba ni jameen ni mahiti Aapsho
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આ બાબતે આપણી ચેનલ પર વિડીયો ઉપલબ્ધ છે. જેની લિંક નીચે મુજબ છે kzbin.info/www/bejne/b2qxZKOBqLOmn5o
@nimavatsagar49214 жыл бұрын
Mandir na diveliya ni jamin nu janhavo Dipak bhai
@anjalicomgujarat28564 жыл бұрын
गैवचार जमीन नु दबाण कोण दुर करावी सके छे
@__ankitchaudhary19 күн бұрын
Gaam ma to badha pase jamin na hoy ane gauchar ma ghar banavine 30 varas thi rehta hoy to ae ghar todavi sake sarkar???
Society mate comanplot society banta pahla rahta hoy to kevirite potana name Kari sakay Rahvana 40thi 45 years thay gaya chhe Koi idea aapo
@ajaysinhsolankidarbar41963 жыл бұрын
Gaochar ni jamin ma name dhakhal kai rite karvi
@rajbha73283 жыл бұрын
Gauchar ni minimum jamin ketli Hoy??
@kodubhailabriya26743 ай бұрын
ગૌચરની જમીન ઉપર બાજુના ગામમાં ધરાવી શકે કે નહીં
@vgdamoradvocate31913 жыл бұрын
Talat ni join nu daban for karva shu.karvu...
@dineshmithapara78083 ай бұрын
આપણી જમીન પાસે ગૈવશર જમીન હોય તો ગૈવશર જમીન ખાતે કરવી હોય તો શું કરવું જોઈએ
@jackysprrow49693 жыл бұрын
મતાદારો સમસ્ત વાળી શેમાં આવે
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
કંઈ સમજાણુ નહિ શું કહેવા માંગો છો એ
@ramanbhaipatel2541 Жыл бұрын
😊
@jasvantsinhvala24805 ай бұрын
Mari jamin ma shree sarkar dakhal thay gay che to te jamin mara name su karvu
@solankikaushik15504 жыл бұрын
ભાઈ વાણિજ્ય ની જમીન એટલે સુ ..અને સુ વાણિજ્ય ને બિન ખેતી જમીન બંને એક જ વસ્તુ છે ???
@pathangulzarkhan25614 жыл бұрын
Ane sarkari jamin kharidva ma , Kona this kharidvo, cho process karvi ane pan video banu
@jogranalalji31803 жыл бұрын
Kharabani jamin vise mahiti aapo
@kkpatel61202 жыл бұрын
ગૌચરની જમીન ઔધોગિક હેતુસર ફોળણી private person ને કેવી રીતે કરી દેવામાં આવે છે,? ગુજરાત સરકાર કેટલી ગૌચરની જમીનો ફાળવી દીધેલ પરિપત્રો ને આધારે તો શું કરવું?
@prakashbhaipatel25863 ай бұрын
🎉 મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના મંકોડીઆ સરેરાશ 30 એંકર જે નામે થયી શકે
@harishparmar78742 жыл бұрын
Mane tharav na nukal ni copy kyathi malse
@sahilmarga51964 жыл бұрын
Sir Mari ek Janeen che, eno old sarve nomber amne khabar che,pan problem e che k new sarve thaya baad amne new sarve nomber ni Jaan nathi jethi , e jameen ni nakal kadhva ma muskeli aavi che,nakal nikadti nathi, in short amne new sarve nomber ni Jaan nathi, to ena mate su karvu?
@hirabharga60987 ай бұрын
Pravid company ape to
@shturbhaibhanubhaisholanki80344 жыл бұрын
GAINIKEVAI👀👂👈
@rathodvasharam574 жыл бұрын
Bhai akarani patrak melavava su karavu ane tame j ravala makan no video j banavelo se te mujab talati k manty k charapanch apana name na kary apeto su karavu ani mahity apo.
@thakormanuji66744 жыл бұрын
સરકારી ખરાબાની જમીન ખાતે થયી સકે સાહેબ
@akramchauhan35714 жыл бұрын
Sir city ma government land #hoy ane aapne vali lidhi hoy to te name thay#
@akramchauhan35714 жыл бұрын
####javab to aapo####
@akndigital13234 жыл бұрын
હુ અે અેક અરજી કરી છે ગૌચર છુટુ કરવા માટે પણ કોઇ નક્કર પગલા લેવાતા નથી તાલુકા વિકાસ અધિકારી દ્રારા તો સુ કરવુ
@ankitrathva94032 жыл бұрын
અમારે બાપ દાદા જે 40 વર્ષ થયાં અમને જમીન ગૌચર મા આપી didali to પછી આપડા નામે કરી શકાયઃ કે nay
@vijayjograna8964 жыл бұрын
Gop mundal jamin vishe mahiti aap sho
@manojbarot5083 жыл бұрын
Su 3 varsh thi sarkari padeter jamin Avu 7/12 ma lakhelu ave che to name par thay sake che
@devlokenagme95284 жыл бұрын
I want some informmation... Namuna 6 show.Entry ..but the entry depended document of order as not available in gram panchayat, taluka, district and ganot dhara & related all record office,..I try to Find by RTI , but all have reply record not available. what a suggetion ?
@khimjikhimji44392 жыл бұрын
સાંથણીમાં જમીન મેળવવા અરજી કેવી રીતે કરવી?
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
હાલમાં કોઈ જગ્યાએ સાંથની કાર્યક્રમ ચાલુ હોય એવું અમારા ધ્યાનમાં નથી. કાર્યક્રમ શરૂ થશે તો માહિતી આપીશું
@maheshshrimali94784 жыл бұрын
શું ખરાબો ખેતી માટે મળી શકે? Please reply
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
સાંથણીમાં મળી શકે
@DilipKumar-wd7rj3 жыл бұрын
મતલબ
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
જમીન વિહોણા લોકોને સરકાર જમીન ખેડવા માટે આપે એને સાંથણી કહેવાય છે
@criptotech1382 жыл бұрын
ખરાબા ની જમીન પોતાના નામે પણ ઘણાં લોકોએ 20 વર્ષ પેહલા રેગ્યુલર કરાવેલ છે, હાલ ખબર નથી કરી આપે કે કેમ.
@Thedreamzone11 Жыл бұрын
@@DigitalAllianceAllianceGroupશ્રી સરકાર મા બોલતી હોય બાપદાદા વાવતા હોય તો નામે થઈ શકે ???
@pcs123pcs4 жыл бұрын
Gam tad ni jagiya vishe mahi apo pls
@easymagicenglish28704 жыл бұрын
7/12 jota batavo video banavo pl.
@pawanbhai60473 жыл бұрын
Ex army ko Lena hai
@mukeshumrigar7890 Жыл бұрын
ગૈવચરની જમીન નુ ટ્રસ્ટ હોય તો એ જમીન ભાડાપટ્ટે કે વેચાણ આપી શકાય ?
@ileshnaik76633 жыл бұрын
मैं अनुसूचित जनजाति की कास्ट वाला हूं और मैं खेडुत नहीं हूं तो क्या मैं खेती वाली जगह खरीद सकता हूं और क्या वह मेरे नाम पर हो सकती है
@dipakdesai26522 жыл бұрын
गुजरात में खेती की जमीन होगी उसके नाम ही होगी
@najirmusla47293 жыл бұрын
મિલકત કાર્ડ માં સત્તા પ્રકાર (અર A2 ) su suchave che
ગૌચર જમીન ઉપર હોટલ બનેછે બંધ કરો હોટલ એનો ભાઇ કોઈ જવાબ આપો મામલતદાર કચેરીમાં અરજી કરી કચ્છ કલેકટર ને પોલીસ કેસ દાખલ કર્યો પણ હોટલ ઠક્કર કરીછે હવે શુ કરવુ
@umarshibhanushali28122 жыл бұрын
શ્રી સરકાર જમીન ઉપર હોટલ બનેછે કોઈ ધ્યાન આપતું નથી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી
@thakorkalpeshthakorkalpesh92684 жыл бұрын
અત્યારે જમીન મારી પાસે છે અને ખાતે બીજાને છે તો શું કરવું