May love song ❤વ્હાલ જોઈને વહરી પડે એવા વાદળ ની જરૂર છે ગરજ પડે અને ગુંજી ઉઠે એવા ગગન ને દૂર થી સલામ😭💔😭
@khodiyardigital77 Жыл бұрын
વાહ જીગર ઠાકોર..ખૂબ સરસ..સોંગ સારું બન્યું છે....સમય સમય ની વાત છે..આ પણ જિંદગી નો એક હિસ્સો છે...પારકા કરતા પોતાના ની ઈર્ષા બહુ હોય છે.એટલે આવું બની શકે.....કાંતિ પટેલ..ગીતકાર...