No video

19 વર્ષીય હેતવી એ કોરોના થી અવસાન પામેલા પિતા નો ફરસાણ નો કારોબાર સંભાળી ને ગરમ ગાંઠિયા બનાવે છે

  Рет қаралды 161,723

EAT & DRIVE

EAT & DRIVE

Күн бұрын

EAT & DRIVE
19 વર્ષીય હેતવી એ કોરોના થી અવસાન પામેલા પિતા નો ફરસાણ નો કારોબાર સંભાળી ને ગરમ ગાંઠિયા બનાવે છે
Address :- Mahavir Farsan, Opp Old Bharat Travels, Mangala Road, Near Virani Chowk, Rajkot
Email - anand.sata910@gmail.com
Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
My Playlists
Kutch Food Series
• Kutch Food Series Trai...
Dubai Food Series
• Dubai Food Series
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Bhavngar Food Series
• Bhavnagar Food Sereis
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series

Пікірлер: 248
@bansarikakkad1715
@bansarikakkad1715 Жыл бұрын
હેત્વી બહેન, તમારા ધંધામા તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ.👍
@dasharathprajapati1903
@dasharathprajapati1903 Жыл бұрын
ખરેખર આંખોમાંથી આંસુ આવી ગયાં...જેને જે સરળતાથી મળે છે ને એને એની કિંમત ક્યારેય નથી સમજાતી..
@aaravnirav7964
@aaravnirav7964 Жыл бұрын
ભગવાન ... 🙏🙏આ બેન ને ખુબ મોટું નામ અપાવે 🙏
@hasmukhbhaithakkar8200
@hasmukhbhaithakkar8200 Жыл бұрын
બહેન તમારા ધંધા માં જલારામબાપા ખુબજ સારું કરે તેવી પ્રાર્થના તમારે બધું સારું થઈ જશે
@vyasdhaval8773
@vyasdhaval8773 Жыл бұрын
હેત્વી બહેન - તમારા પપ્પા ના આશીર્વાદ તમારા પર કાયમ રહેશે. આપના કાર્ય માં આપને સફળતા મળે તેવી શુભેચ્છા.
@bhaskarthadeshwar3418
@bhaskarthadeshwar3418 Жыл бұрын
હેતવી બેન તમારી ખુબ ખુબ પ્રગતિ થાઈ અને જીવન મા ખુબ આગળ વધો તમારા પપ્પા ના આશીર્વાદ અને તમારા પપ્પા તમારી સાથે જ છે તમારી મમ્મી નો સપોટ છે જીવન મા ખુબ ખુબ આગળ વધો એવી અમારી શુભકામના 🙏🙏
@kishorbhaigovind4479
@kishorbhaigovind4479 Жыл бұрын
આનંદભાઈ બવજ સરસ વીડીયો બનાવીને મદદ કરીછે તમારો આભાર
@prakashpandya8297
@prakashpandya8297 Жыл бұрын
ખૂબ સરસ ભાઈ એ દીકરી ની સફળતા માટે દિલ થી આશીર્વાદ
@piyushpatel9086
@piyushpatel9086 Жыл бұрын
ભગવાન તેમને દુખ સહન કરવાની શક્તિ આપે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
@kirtigajjar9075
@kirtigajjar9075 Жыл бұрын
Himmat Vali dikari chhe God bless you beta .
@jitenthacker2476
@jitenthacker2476 Жыл бұрын
બેન ની હિમ્મત ને ખૂબ ખુબ 🙏 બહુ જ સરસ ગાંઠિયા બનાવે છે. ને રાઠોડ સાહેબ એ જે અપીલ કરી છે ખરેખર 🙏 આર્થિક મદદ કરવા કરતાં ખાલી આમની દુકાને થી ખરીદી કરી ને સપોર્ટ આપો 🙏 આનંદ ભાઈ ખરેખર સારો વિડીઓ 🙏
@dongahiteshbhai396
@dongahiteshbhai396 Жыл бұрын
વાહ આનંદ ભાઈ બેસ્ટ વિડિયો. બહેન ની હિંમત ને સલામ...🙏🙏🙏👍👍👍
@yogeshjadeja7339
@yogeshjadeja7339 Жыл бұрын
રાજકોટ આવીશ ત્યારે જરૂર મુલાકાત લેશું. બેસ્ટ વીડિયો 👌👌👌
@harnishvanjara2945
@harnishvanjara2945 Жыл бұрын
Anandbhai,you are very kind and huminius to support mankind every time you are trying to find motivating job for message..go ahead...and Hetvi no words for her courrage and dedication may heaven's choicest blessings shower to her....
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
હીમત નથી હારી એટલે સફળતાં મળી જ ગઇ બેન.
@rekhabensiddhapura6759
@rekhabensiddhapura6759 Жыл бұрын
હેતવીબેન ખુબ ખુબ ધનયવાદ
@kishanprajapati1983
@kishanprajapati1983 Жыл бұрын
Very emotional and motivational story... Helping her to motivate and bright future making.
@ranjanpatel2827
@ranjanpatel2827 Жыл бұрын
ખૂબ સરસ..નારી શક્તિ ને વંદન..તમારો ધંધો ખૂબ આગળ વધશે
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
હેત્વી બેટા તારા પપ્પા ના આશીર્વાદ તમારા પરીવાર સાથે છે ખુબજ સરસ પ્રગતિ કરો જય શ્રી કૃષ્ણ
@myhobby2239
@myhobby2239 Жыл бұрын
Godbles you beta tara jevi khuddar & sahasi bahos dikrini upar to perents to su shaxat parmeshvar pan khub khub aashish varsave shabas beta shabas dhanya che tara mata pitane te aemnu jivan sarthak banavyu
@sanjaykumarpatel1
@sanjaykumarpatel1 Жыл бұрын
I live in USA but I’m very happy that all Hindu people go her shops and bay small or big order it’s very big help I’m proud of that’s douter
@abhishekvishnukumar8702
@abhishekvishnukumar8702 Жыл бұрын
Hetvi Ben ne 100-100 Salam
@KiranKumar-vl3th
@KiranKumar-vl3th Жыл бұрын
ખુબ ખુબ સરસ 👍👍 આવા જ videos બનાવતા રહેજો .
@parasmakadia2546
@parasmakadia2546 Жыл бұрын
દીકરીને પ્રગતિ માટે શુભેચ્છા. 🙏
@patelamit7517
@patelamit7517 Жыл бұрын
ખૂબ સરસ આનંદ ભાઈ..જે લોકો મહેનત કરે છે એમને ભગવાન જરૂર મદદ કરે જ છે....
@harishshah8274
@harishshah8274 Жыл бұрын
બહેન તમે ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. આનંદભાઈ સરસ વિડીયો બનાવ્યો 👌
@jiteshuravalq3992
@jiteshuravalq3992 Жыл бұрын
દ્વારકાધીશ હેતલ દીકરી ને ખુબ ખુબ આશીર્વાદ આપજો ખુબ આગળ વધે એવી પ્રાર્થના
@arvindchavda539
@arvindchavda539 Жыл бұрын
Peli evi chokri joy ke gathiya banave chhe Khub saras hetvi ben.
@jagdishthakor81
@jagdishthakor81 Жыл бұрын
વાહ તમારી હિંમત છે...
@ruchirtrivedi9291
@ruchirtrivedi9291 Жыл бұрын
હેતવી બેન ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે 💐
@shivam-educationbarwala6824
@shivam-educationbarwala6824 Жыл бұрын
ભગવાન તેઓ ને હમેશાં ખુશ રાખે
@mikepatel3461
@mikepatel3461 Жыл бұрын
You have a positive attitude, and God always helps those determined and positive people
@chiragpatel3216
@chiragpatel3216 Жыл бұрын
Bhagwan Tamaru Bhalu Karjo. Tamara Pitaji ni Aatmane Shanti Aarpe.Jai Jinendra🙏
@simagoswami9411
@simagoswami9411 Жыл бұрын
Himmat Marda to madade khuda keep it up beta khub agal vadhe tevi prathrana
@nazimakhan628
@nazimakhan628 Жыл бұрын
Hatviben 👍 kyare pan himmat na harta apna khub khub subhkamna god tamna our saxess spa 👍🌹
@hansahirani9206
@hansahirani9206 Жыл бұрын
She is such a supportive 💖 young lady. Bless her bhagwan ane badhi asha puri kare aavi Pradhna. Today's young generation will never think like this as she is thinking of her brother as well. I wish both mum and daughter a very successful life ahead.❤.
@kiranpabari9334
@kiranpabari9334 Жыл бұрын
Hats off to mother and daughter very very best wishes and lots of luck for there business hope shop pick up the sale my wishes for them both har har mahadev bless them both 👏👏🙏🙏🙏🙏👍
@hemaporecha2010
@hemaporecha2010 Жыл бұрын
હેત્વીબેન , આગળ ખુબ પ્રગતિ કરો ને હિંમત, આશા રાખજો
@Rupeshthakkar
@Rupeshthakkar Жыл бұрын
Aanand bhai Great job...hetvi ben best of luck...👍
@dixitachhaya4831
@dixitachhaya4831 9 ай бұрын
Very heart touch video..I also feel emotional after see this. Both women are really very inspirable example for us.
@Tejassolanki1588
@Tejassolanki1588 Жыл бұрын
Su vaat che aaje aa Ben e bahu yaado apwi didhi. ..... 😭😭😭😭😭😭
@RahulPatel-iq5wi
@RahulPatel-iq5wi Жыл бұрын
Achhey Bharata no ratan ❤️❤️❤️❤️❤️
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Wah wah hetavi Ben saksat dandvat pranam 🙏😊❤️
@potaharshit5650
@potaharshit5650 Жыл бұрын
India best 👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏✌️✌️✌️✌️
@sobhanvadhara266
@sobhanvadhara266 Жыл бұрын
Very very good ben 👍👍swami bapa bless you temna aashirvad hmesha aapke sath rahe ga 😊👍👍
@rajeshthacker2298
@rajeshthacker2298 Жыл бұрын
વંદન છે આ દીકરીને
@dhavalrameshbhairathod1317
@dhavalrameshbhairathod1317 Жыл бұрын
Tamara pappa ni divya aatmane shanti male ej prabhune prarthna.
@rushabhmehta4155
@rushabhmehta4155 Жыл бұрын
Dikari khubaj himmat vala chhe Ena papa na Aashirvad chhe emne🙏aaje j ame tya farsan leva jasu👍
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 Жыл бұрын
Anad bhai video mate dil thi naman aa story ben father great inspiration
@lionkingofficial.1064
@lionkingofficial.1064 Жыл бұрын
વંદન🙏 છે.આ દીકરી ને તારા પપ્પા ના આશિષ કાયમ બની રહે ખુબ ખુબ જીઓ બેટા હેત્વી.ભગવાન. માતાજી તમને હમેંશા ખુશ રાખે અને જીવન મા ખુબ પ્રગતિ કરો અને તમારો ધંધો જોરદાર ચાલે તેવી પ્રાથૅના.........રાઠોડ દશરથસિહ બાપુ નડિયાદ ગોઠાજ રેલ્વે સ્ટેશન
@vijaykumarraichura6632
@vijaykumarraichura6632 Жыл бұрын
Blessings to Ben may God bless her her struggle will be fruitful.
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Hetavi Ben Tamara dhandha ma khub pragati thai potani shop ane potanu gher thai jase jaldi evi subh kamana 😊❤️
@kamleshvyas4048
@kamleshvyas4048 Жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
@Bhumika-pi7zf
@Bhumika-pi7zf Жыл бұрын
very emotional and motivated story...keep it up...good job...
@shivam-educationbarwala6824
@shivam-educationbarwala6824 Жыл бұрын
બધા food vloger ને વિનંતી કે આ બેન નો વિડીયો બનાવી સપોર્ટ કરજો
@nikhilbadiyani336
@nikhilbadiyani336 Жыл бұрын
Hetvi beta khub aagad pragati Kar Eva ashirvad
@degamajayantisura1441
@degamajayantisura1441 Жыл бұрын
ફૂડ ના વિડિયો તો ઘણા મુકયા પણ બેસ્ટ વિડિયો આ છે
@rathodshivangi6292
@rathodshivangi6292 Жыл бұрын
આનંદભાઈ તમે ખુબ સરસ કામ કરી રહયા છો. ફેમસ જગ્યા નો વિડીયો બધા બનાવે છે,પણ તમે આ રીતે લોકો ની મદદ કરો છો.👌🏻ખુબ સરસ
@mohanbhaiparmar7830
@mohanbhaiparmar7830 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ હેતવી બેનતમે જે સુજ બુજ થી જે ફરસાણ બનાવતાં સખ્યા ખુબ ખુબ સરસ જય માતાજી 🙏🌹🙏
@udaymurthy8807
@udaymurthy8807 Жыл бұрын
Speechless..m choked tears in my eyes..I can relate with it..Mei pn mara father ne Nani age ma khoya hta 25 varas pela..gud luck bane ladies ne..women power rocks..pray to God.. nice video
@miyatrachandu5201
@miyatrachandu5201 Жыл бұрын
સેલ્યૂટ છે આ દીકરી ને 🙏
@jitendrachauhan4384
@jitendrachauhan4384 Жыл бұрын
God blessings for you And grow up your business Its my pray for you......
@jadav..digital4075
@jadav..digital4075 Жыл бұрын
Sachi vaat che Ben ❤️🙏
@jayrajhada2025
@jayrajhada2025 Жыл бұрын
બેન તમને સત્ સત્ વંદન 🙏🙏🙏
@amrutinvestment8520
@amrutinvestment8520 Жыл бұрын
bhai jordar ankh ma ashu avi gya
@arvindchavda539
@arvindchavda539 Жыл бұрын
Anand bhai khub saras kam karocho Aavi story thi public ne mahitgar kari. Congratulations
@jashmehta2936
@jashmehta2936 Жыл бұрын
Ananad bhai super cute🎥 keep it up👌
@chhayagajera4032
@chhayagajera4032 Жыл бұрын
Thank u so much aannad bhai...aa video bnavva mate khub khub aabhar🙏🙏🙏🙏hetvi ben god bless u...khub aagad vadho...khub prgti karo....ne j kaka himat aapva aavo chho aapno b khub aabhar🙏bhagvan tmne bdhane khub prgati ape🙏
@himanshugor2943
@himanshugor2943 Жыл бұрын
anandbhai very good video tame ava video banavi support karta rahejo.god bless u & also this young doctor.
@hinaajmera7241
@hinaajmera7241 Жыл бұрын
Mataji bless you beta khub prgati kar🙏🏼
@manishshukla402
@manishshukla402 Жыл бұрын
Trully inspiration for the struggling people....God bless them
@Thegreatpapaoftheworld
@Thegreatpapaoftheworld Жыл бұрын
Best Luck , and God bless.
@kanoranpara8523
@kanoranpara8523 Жыл бұрын
ભગવાન તમને ખુબ સુખીયા રાખે
@manishavithlani8483
@manishavithlani8483 Жыл бұрын
Yes bhai e chokri bow agad vadhse dil thi prayer che ana mate
@karimarab8103
@karimarab8103 Жыл бұрын
Mashaallah Allah paak kaamiyabi aape dua hai hamari
@ganeshphadke9820
@ganeshphadke9820 Жыл бұрын
सही मे दिलं भर आया......
@pnparikh95
@pnparikh95 Жыл бұрын
Prabhu khubkrupa kare
@narentank5637
@narentank5637 Жыл бұрын
Khub khub saras bov nani nani vatu lay ne saru sikhva malse hamna ni pedhi ne 👏👏👏🎉🕺
@chaitanyagohel795
@chaitanyagohel795 Жыл бұрын
Kharekhar aa Vaat Sachi chhe ke jyre je vyakti hajar hoy tyre eni kadar na thay but emna gya baad kadar thay.
@nileshnai2685
@nileshnai2685 Жыл бұрын
Khub saras Anad bhai a. Ben. Bhuja aagd aavse aamni menat rang lavse j,👍👍👍👍👍👍👍👍👍
@ShivamPatel-jc6wb
@ShivamPatel-jc6wb Жыл бұрын
વાહ આનંદ ભાઈ વાહ જીવનમા સમજવા જેવો વીડીયો બનાવિયો
@mehulsoni9308
@mehulsoni9308 Жыл бұрын
aa ben ne khusi na aasu aave evu kayk karvu joye..
@Baroda598
@Baroda598 Жыл бұрын
Wow.... Dil na arshivard... Khub Khub age badho
@arpitpatoliya1986
@arpitpatoliya1986 Жыл бұрын
Wah Mota bhai Bov saras video banavyo God bless her And Rajkot will support remain We will make it possible
@mehulpatel3803
@mehulpatel3803 Жыл бұрын
Good work & God bless with you
@smsspices3175
@smsspices3175 Жыл бұрын
Dearest Anandbhai definitely we will support them, Thank you so much for your every video.
@pankajbariya9436
@pankajbariya9436 Жыл бұрын
Khub saras garam gathiya khavani bov maza aavi jai vlog joi ne maza aavi gay
@bhanubhaivasani4003
@bhanubhaivasani4003 Жыл бұрын
Very nice brave doughter
@thepartheshneo7350
@thepartheshneo7350 Жыл бұрын
Wah respect 🙏👍inspiration 👏👏👏
@donnap9263
@donnap9263 Жыл бұрын
Wish you all the best to grow Your business globally. Hope you get the orders from abroad countrys soon . You are brave and hard working. I'm sure God Will support you.
@pramilarayzada6352
@pramilarayzada6352 Жыл бұрын
Los of love & Best wishes to "Hetviben" & v will come to. Your shop & support u
@nimeshpiprotar200
@nimeshpiprotar200 Жыл бұрын
Ben jusso joy ne moj avi gai 👌👌👌👌🙏🙏🙏🙏
@toysrusexperiments3880
@toysrusexperiments3880 Жыл бұрын
Best video for help each other with foods. *Nice video*
@urviatara6864
@urviatara6864 Жыл бұрын
Gajab, kya baat hai, keep it up 🙌🙌🙌👏👏👏
@amitsheth6772
@amitsheth6772 Жыл бұрын
Khub khub abhinandan 🙏
@Vegansquare
@Vegansquare Жыл бұрын
Parents has to be PROUD on Daughter 👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾
@keshubhaijethava7558
@keshubhaijethava7558 Жыл бұрын
વાહ મારી બહેન ખુબ પ્રગતી કરે..
@Kashviirajput
@Kashviirajput Жыл бұрын
Lord krishna bless u 🥰
@ramsibhajgotar6916
@ramsibhajgotar6916 Жыл бұрын
જય હિન્દ જય ભારત
@vishnukumarijadejarajkot7683
@vishnukumarijadejarajkot7683 Жыл бұрын
Very nice video 👌 Thanks for giving new information 🙏
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 11 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 84 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 51 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 11 МЛН