ગુજરાતી વ્યાકરણ Gujarati Vyakaran Jodni 6

  Рет қаралды 69,237

EduSafar

EduSafar

Күн бұрын

#Gujarati_Vyakaran #Jodni
JOIN TELEGRAM EduSafar GROUP t.me/EduSafar
EduSafar App
play.google.co...

Пікірлер: 118
@divyeshkumarpatel1044
@divyeshkumarpatel1044 3 жыл бұрын
સંપૂર્ણ શાળા, મહાશાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમારા આ વ્યાકરણ વિશેના વિડિઓ જોયા ત્યારે જણાયું કે અત્યાર સુધી ગુજરાતીનો ઉચ્ચાર ખોટો કરતો હતો, ખુબ દુઃખની વાત કહેવાય કે માતૃભાષા ગુજરાતી વિષયના શિક્ષકો પણ સાચું વ્યાકરણ અને જોડણી જાણતા નથી એટલે જ મને ક્યારેય સાચું વ્યાકરણનું શિક્ષણ ન મળ્યું, અને એટલેજ લોકો સાચું ગુજરાતી બોલી શકતા નથી, કારણ કે શીખવનાર શિક્ષક જ સાચું વ્યાકરણ જાણતો નથી, રક્ષાબેન તમારો ખુબ ખુબ આભાર કે તમે આવા વિડિઓ થકી દરેક ગુજરાતીઓ સુધી સાચું ગુજરાતી વ્યાકરણ, જોડણી પોંહચાડી રહ્યા છો, આવી માતૃભાષાની સેવા કરતા જ રહો એવી આશા સાથે, જય જય ગરવી ગુજરાત🙏
@vaishalipalival685
@vaishalipalival685 5 жыл бұрын
અનુનાસિક ક્યારેય શીખવવામાં જ નથી આવતા....એટલે આપણી જ માતૃભાષા નું વ્યાકરણ કાચું રહી જાય છે. કક્કા માં આ રીતે વર્ગ અને છેલ્લે આવતા અનુનાસિક નું આટલું બધું મહત્વ છે તેનો ખ્યાલ જ નહોંતો. આભાર રક્ષાબેન .એક સાચા ગુરુ ને આજના શિક્ષક દિવસે ખૂબ ખૂબ વંદન.
@509hellysolanki4
@509hellysolanki4 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર મેમ. ક્યારનો તમારા વિડિઓ ની રાહ જોતો હતો pls મેમ ગુજરાતી છંદ,અલંકાર વિશે પણ થોડી માહિતી આપો. શાયદ... અમારી જિંદગી બની જાય.
@dayajoliya3080
@dayajoliya3080 5 жыл бұрын
nice
@devhuti_2725
@devhuti_2725 2 жыл бұрын
તમારું આ વ્યાખ્યાન ખુબ જ ઉપયોગી છે. અંગ્રેજીમાં જોડણીની ભૂલ જેમ ન ચલાવાય એમ ગુજરાતીમાં જોડણીની ભૂલ ન જ ચલાવી રહેવાય.🙏
@ssbloch3477
@ssbloch3477 Жыл бұрын
ખુબ ખુબ આભાર મેડમ. આજ સુધી નહોતી ખબર એ બધું જાણવા મળ્યું ગુજરાતમાં ખરેખર આવા જ શિક્ષકોને જરૂરી છે..!!
@DharmaPrakash9
@DharmaPrakash9 2 жыл бұрын
આપની ખૂબ ઊંડાણ પુર્વક અને દ્રષ્ટાંતો દ્વારા સરળતાથી શિખાડવાની પદ્ધતિ ખૂબ સરસ છે. આજે ગુજરાતી, હિન્દી, સઁસ્કૃત જેવી ભાષાઓ માટે શિક્ષણ જગતને તમારા જેવા શિક્ષકની ખૂબ જરૂર છે. માતૃ શક્તિને વન્દન.
@alpeshthakor6026
@alpeshthakor6026 6 жыл бұрын
રક્ષાબેન તમે આ જે પણ ભણાવ્યુ આ વસ્તુ આજ દિન સુધી કોઇ પણ શિક્ષકે ભણાવી નથી દાદીમા ખુબ ખુબ આભાર હરખના આસું આવી ગયા!
@dr.rakshadave9951
@dr.rakshadave9951 6 жыл бұрын
alpesh thakor खूब, हरखनां आंसु आवी गयां । जोडणी सुधारो । तमने सौने न सुधरता जोईने मने दुःखनां आंसु आवे छे।
@alpeshthakor6026
@alpeshthakor6026 6 жыл бұрын
Sorry mam ( હરખનાં ઓંસુ આવી ગયાં. )
@sobanjedhwa4336
@sobanjedhwa4336 Жыл бұрын
Good
@yogendraambaliya4287
@yogendraambaliya4287 Ай бұрын
Bahu saras guru ji aavu ame kyay sikhaya Nathi tamari biodata aapo biodata aapo biodata aapo
@kabirmack2757
@kabirmack2757 2 жыл бұрын
Thank you so much mam 🙏🙏🙏
@nawab7767
@nawab7767 2 жыл бұрын
Thanks mam
@hinabhatt7441
@hinabhatt7441 6 жыл бұрын
Thank u mam
@Dokterkanojiya
@Dokterkanojiya 4 жыл бұрын
Naic mem aap bahot achha paddhati ho 😁😁😁😁😁😁😁😁🥰😍🥰🥰🥰😀😃😄😁😃😀😄😁😁😅🤣😭😂😅😅☺️😅😂😂🤣
@das_krishnamachhi
@das_krishnamachhi Жыл бұрын
Thank you 😊
@Garbashort
@Garbashort 5 жыл бұрын
સરસ...
@mukeshchaudhary3740
@mukeshchaudhary3740 3 жыл бұрын
Good raxaben
@hetalpandya2235
@hetalpandya2235 5 жыл бұрын
ખૂબ સરસ...મેડમ...તમારો હ્રદય પૂર્વક આભાર માનું છું. ભણાવવાની તમારી રીત મને ખૂબ જ ગમી...આ વીડિયોમાં છેલ્લે તમે સરસ વાત કરી ભાગવત્ ગીતા ના શ્ર્લોકની.. તમારા બધા જ વિડીયો મેં જોયા છે... હું પણ એક શિક્ષક છું... તેથી તમારી જેમ સરળતાથી વિદ્યાર્થીઓને સમજાય જાય એ રીતે ભણાવવાનો પ્રયત્ન કરીશ.... આભાર🙏
@akkia5225
@akkia5225 3 жыл бұрын
Wow....
@aihsabajadeja7632
@aihsabajadeja7632 5 жыл бұрын
tx mem
@NEELPATELBROAS
@NEELPATELBROAS 6 жыл бұрын
Good to see you mam. I am first time seeing an elderly lady teaching online. Namaskar madam n edusafar bauj saras app che. tx
@krutika_Jaisar
@krutika_Jaisar 2 жыл бұрын
Thank you so much ma'am.......your amazing...thank you so much.....bauj easy smjayu ......🙏
@piyushchauhan6779
@piyushchauhan6779 6 жыл бұрын
Saras khub j agatya ni mahiti aabhar
@bhartibhartiya2218
@bhartibhartiya2218 4 жыл бұрын
आभार 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gaykwadratilal2242
@gaykwadratilal2242 6 жыл бұрын
Gujarati vaykran super
@farhankazi1355
@farhankazi1355 5 жыл бұрын
Ma'am Thank you so much...we are blessed by this lecture series
@dharmeshvegad8873
@dharmeshvegad8873 6 жыл бұрын
First
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 5 жыл бұрын
વાહ ખૂબ સરસ...
@hiteksha9142
@hiteksha9142 4 жыл бұрын
આભાર madam🙏🙏
@zaladinesh6279
@zaladinesh6279 6 жыл бұрын
Edusafar parivarne khubkhub abhinandan hu tamaro aabharisu vadhare raxaben na video mokalo good🙏🙏🙏
@mayursolanki4786
@mayursolanki4786 6 жыл бұрын
સર રક્ષાબેના વિડિયો ઝડપથી અપલોડ કરવા વિનંતી છે. . બેન ખૂબ સુંદર રીતે રજૂ કરે છે અને સમજાય છે. . બેન ખૂબ આભાર. ......
@jayeshprajapati6948
@jayeshprajapati6948 5 жыл бұрын
Maja avi gae anusavar bhanavama
@pareshchaudhary875
@pareshchaudhary875 6 жыл бұрын
Khub saras
@romilrathore2233
@romilrathore2233 6 жыл бұрын
Vah vah khub sarash mem
@deepakjadav1414
@deepakjadav1414 5 жыл бұрын
બહુજ સરસ
@dr.kaushalsorathiya2720
@dr.kaushalsorathiya2720 5 жыл бұрын
રક્ષાબેન ખૂબ ખૂબ આભાર...
@hardikkumarjoshi5135
@hardikkumarjoshi5135 6 жыл бұрын
Thanks
@patelsandip5252
@patelsandip5252 4 жыл бұрын
આભાર ગુજરાતી માતૃભાષા છે, છતાં હું ગુજરાતીમાં નાપાસ થતો, ઙ, ઞ તો મને વધારાના ‌અક્ષર લાગતાં.
@edusafar
@edusafar 4 жыл бұрын
સાચી વાત છે.
@trivedipublications6257
@trivedipublications6257 4 жыл бұрын
રક્ષાબેનને ખૂબ ખૂબ વંદન.
@arvindkumarak6579
@arvindkumarak6579 4 жыл бұрын
👌👌👌👌
@yagneshmehta1101
@yagneshmehta1101 6 жыл бұрын
Khoob Srs
@jjjjjm5481
@jjjjjm5481 6 жыл бұрын
Thanx
@ramrabari3655
@ramrabari3655 6 жыл бұрын
👌👌👌🙏
@prajapatihetal2453
@prajapatihetal2453 6 жыл бұрын
Superb....
@anitaparmar4145
@anitaparmar4145 6 жыл бұрын
Ok medom ji
@keshwalageeta5574
@keshwalageeta5574 6 жыл бұрын
ગુડ
@aksharpatel4569
@aksharpatel4569 6 жыл бұрын
Dr Rakshaben na chand & alankar na video detailed ma series banavine muko emni audio keset & CD ma emne saras rag ma gaine (with singing) banavya ta video e rite please ...ema bau j saras rite samjan padse badha ne..& Thank you very much edusafar & mam Great Job keep continue...
@arjunrana6593
@arjunrana6593 6 жыл бұрын
Superb
@dayajoliya3080
@dayajoliya3080 5 жыл бұрын
Daya
@jagdishgohel6115
@jagdishgohel6115 6 жыл бұрын
Nice mem
@chetankuvadiya7508
@chetankuvadiya7508 6 жыл бұрын
Good skill
@anitaparmar4145
@anitaparmar4145 6 жыл бұрын
Thanks raxamedom
@dr.rakshadave9951
@dr.rakshadave9951 6 жыл бұрын
Anita Parmar मारुं नाम Rakshabahen.Not Raxaben .
@deepakadroja6065
@deepakadroja6065 3 жыл бұрын
પરમ આદરણીય રક્ષાબેન નમસ્તે આપ શ્રેષ્ઠ શિક્ષક છો ગુજરાતી વ્યાકરણ સમજાવાની આપની પદ્ધતિ ખુબ જ ઉત્તમ છે.વ્યાકરણ શીખવાની મઝા આવી. અવર્ગીય વ્યંજન માટે અનુસ્વાર ના નિયમો મને હજુ સ્પષ્ટ થતાં નથી.
@mansidevda8637
@mansidevda8637 6 жыл бұрын
Nice mam
@diyapathak7754
@diyapathak7754 6 жыл бұрын
Thank u madam tmara video ni rah joti hti badha gujrati vyakran na video madam pase bnavdavo
@DhavalPatel-eb6mg
@DhavalPatel-eb6mg 5 жыл бұрын
જબ્બર બેન...
@panchal43mayank
@panchal43mayank 6 жыл бұрын
Thanks edu safar, niyamit pane raxaben mam na lacture mukva vinanti..
@dharmeshvegad8873
@dharmeshvegad8873 6 жыл бұрын
Nikunj sir gujrat na jilla start kro. Plz sir.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@IWTAL
@IWTAL 6 жыл бұрын
Namaste Raksha Mam i like your video very much..... please bdha video gujrati na mukjo
@gohilomdevsinh6115
@gohilomdevsinh6115 6 жыл бұрын
rxaben na video regular mukta rho tethi matrubhasa ma koi divas mark na jay
@dr.rakshadave9951
@dr.rakshadave9951 6 жыл бұрын
gohil Omdevsinh Rakshabahen- आ साची जोडणी छे ।
@SonuShaikh-wm7rm
@SonuShaikh-wm7rm 4 жыл бұрын
રક્ષા બેન હું પણ ગુજરાતી માધ્યમ નો વિદ્યાર્થી છું. પણ આજ દિન સુધી શિક્ષકો એ આ બધુ નહિ શીખવ્યું. તમારો ખુબ ખુબ આભાર
@gyanteachingwithradha7318
@gyanteachingwithradha7318 6 жыл бұрын
Ba bija video pan jaldi jaldi upload karjo
@bhartiparmar9804
@bhartiparmar9804 5 жыл бұрын
Marmgn book je raxaben jode che eni pdf muko to je student jode available na hoi te read kari sake detail ma plz sir
@kpkamakshi26
@kpkamakshi26 3 жыл бұрын
મેમ, ગુજરાતી ભાષા શુદ્ધિની કોઈ બુક સુચવો કે જે સમજવામાં સરળતા રહે.
@panchal43mayank
@panchal43mayank 6 жыл бұрын
Bahu raah jovdavi...
@kalsariyaskeyboard1010
@kalsariyaskeyboard1010 6 жыл бұрын
Plz તત્સમ તદ્ભવ ના વિડિયો બનાવો
@kheralaviram6719
@kheralaviram6719 6 жыл бұрын
thank you Medam
@talhaansari27
@talhaansari27 6 жыл бұрын
Gujarati Vyakran na vadhu video moklo
@bhavnapandya4474
@bhavnapandya4474 Жыл бұрын
હું તમને મળવાં માંગું છું...
@kamleshrathod9782
@kamleshrathod9782 5 жыл бұрын
સંદેશ અને સંતાન નું સંધિ વિગ્રહ કરાવશો pls
@kirandangar8802
@kirandangar8802 6 жыл бұрын
mam ne lec roj muko plz...
@urvashibhati1055
@urvashibhati1055 4 жыл бұрын
Barbu kevu
@kamleshsangani5132
@kamleshsangani5132 5 жыл бұрын
તમને સાંભળવા બહું જ ગમે છે. Please શક્યતઃ વધારે ચલચિત્રો મુકો.
@kunvariyapriyanka5967
@kunvariyapriyanka5967 3 жыл бұрын
Aabhar Varsha mendam Be anudhvar શીખવવા મા avoid j thaya Che Hamesha Aaj a pan શીખી આભાર
@mukeshmali5852
@mukeshmali5852 5 жыл бұрын
Maza Nathi anuswar ma pan speech and knowledge bahu saru chhe mate vyakar Ni alag thi jodni rakho Maja avse
@varshakukadiya9520
@varshakukadiya9520 4 жыл бұрын
માંગતા અને માગતા... કયું સાચું..?
@Polyglotwriter
@Polyglotwriter 2 жыл бұрын
અભિનંદન કર્યા માં અનુસ્વાર આવે?
@ashoksagathiya5389
@ashoksagathiya5389 6 жыл бұрын
Tamara vadhare videos mukjo plz mam
@jrshukla9844
@jrshukla9844 3 жыл бұрын
પુકાર અને પૂકાર કયું સાચું?
@jrshukla9844
@jrshukla9844 3 жыл бұрын
ભાષાપુકાર બે શબ્દ ગણાય? બે ભેગા ગણાતા હોય તો આ બરાબર કહેવાય?
@shaileshsinhthakor1027
@shaileshsinhthakor1027 6 жыл бұрын
5 am video muki devo joye sir..
@zalavirendrasinh3568
@zalavirendrasinh3568 6 жыл бұрын
dr. daksha ben na video bane tetala vadhu muko ne
@babubhaidamor909
@babubhaidamor909 6 жыл бұрын
BABU DAMOR
@babubhaidamor909
@babubhaidamor909 6 жыл бұрын
Nice video
@kiritbhaipanchasara2350
@kiritbhaipanchasara2350 3 жыл бұрын
આપની બુક ક્યાં મળશે.. મર્મ
@sanketraval2353
@sanketraval2353 4 жыл бұрын
નામ પોતે પણ અકરાંત હોવા છતાં નપુંસક છે.
@niralibarot3719
@niralibarot3719 3 жыл бұрын
Je book ben na hath ma chhe ee nu nam shu chhe.. Bazar ma mali rese...
@neelpatel7686
@neelpatel7686 5 жыл бұрын
sharash video
@chetan9627
@chetan9627 6 жыл бұрын
Exam ma kai rite puchai
@dr.rakshadave9951
@dr.rakshadave9951 6 жыл бұрын
chetan sarvaiya संशय- मां अनुस्वारनो उच्चार केवी रीते करवानो ? अनुनासिक य,अनुनासिक व,अनुनासिक ल, न् कई जोडणी साची ? होशियार,होंशियार,होसियार,होशीयार व.
@diyapathak7754
@diyapathak7754 6 жыл бұрын
Madam tme personal ma gujrati sikhvso?
@shiyalshailesh5608
@shiyalshailesh5608 6 жыл бұрын
Sir tame avu mukine taym બગાડો સો
@dr.rakshadave9951
@dr.rakshadave9951 6 жыл бұрын
Shiyal Shailesh ना, टाईम नथी बगाडता । कामनुं छे । उपर Chetan Sarvaiya ने आपेलो उत्तर वांचो ।
@chandpamahesh4928
@chandpamahesh4928 4 жыл бұрын
Good
@pravindharajiya4720
@pravindharajiya4720 6 жыл бұрын
Thanks mem
@desaisona8865
@desaisona8865 6 жыл бұрын
સરસ...
@rahevarhiralkumari8938
@rahevarhiralkumari8938 6 жыл бұрын
Nice mem
@kaliyamanisha3471
@kaliyamanisha3471 6 жыл бұрын
Tx mem
@jograjiyamahesh1866
@jograjiyamahesh1866 6 жыл бұрын
Nice
@chaudharykamlesh9453
@chaudharykamlesh9453 6 жыл бұрын
Good
@kishorgarasiya4634
@kishorgarasiya4634 6 жыл бұрын
Nice
@pravinrathva5735
@pravinrathva5735 6 жыл бұрын
Good
@parmarkalpeshkumar2123
@parmarkalpeshkumar2123 6 жыл бұрын
Good
@yuvrajsinhsolanki5669
@yuvrajsinhsolanki5669 6 жыл бұрын
Nice
@patelarjun2885
@patelarjun2885 6 жыл бұрын
Nice
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
Mithyabhiman DVD 1
1:04:35
mahendrasinh parmar
Рет қаралды 10 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН