આજે જ્યારે ગાંધી અને નહેરુનાં ચારિત્ર્યનું પોતાનાં સ્વાર્થ ખાતર અમૂક લોકો વસ્ત્રાહરણ કરે છે ત્યારે આ / આવી વાત સરસ વાત રજૂ કરવી એ ધન્યવાદને લાયક છે, આભાર મીનળબહેન 🙏❤️
@dharmendrakumarppatel2880Ай бұрын
ઉત્તમ વક્તવ્ય. આજના જૂઠયુગમાં નહેરુજી વિશે આ રીતે સત્ય પીરસવાની ખાસ આવશ્યકતા છે. બહેનને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર.
@shwetaupadhyay4189Ай бұрын
ખૂબ સરસ, અભ્યાસપૂર્ણ વક્તવ્ય મીનલબેન.. નહેરુ પર આવી સરસ સિરીઝ યોજવા બદલ નવજીવનને અભિનંદન
@AakashPatel-t2vАй бұрын
ધન્યવાદ ખુબજ સુંદર રજુઆત અત્યારે વોટસઅપ યુનિ.ના સમય માં નેહરુ વિશે પોઝિટિવ બોલવું એ પણ સાહસ નું કામ છે
@dipal042Ай бұрын
ખુબ સુંદર વ્યક્તવ્ય :) મીનલબેનનેં બસ અવિરત સાંભળ્યા જ કરીએ એમ લાગ્યા કરે. નહેરુજી વિશેની આ દરેક વાત સ્પર્શી ગઈ. ભારત દેશ કેટલો નસીબદાર હતો કે આવા અદભુત નેતા મળ્યાં. આભાર નવજીવન પરિવાર. પુસ્તક વાંચવું જ રહ્યું.
@sureshbhaithakkar3798Ай бұрын
Wah wah ben
@kaushikthaker6203Ай бұрын
સુંદર વ્યાખ્યાન...
@AakashPatel-t2vАй бұрын
Good speech જોરદાર હોમવર્ક દરેક વક્તા એ શીખવું જોઈએ
@sanjayupadhyay7021Ай бұрын
ઉત્તમ વક્તવ્ય!
@kusumthakor2825Ай бұрын
Bahu sunder pustak no parichay apyo Abhar navjivan no