Пікірлер
@DharmarajsinhGohil07
@DharmarajsinhGohil07 23 минут бұрын
No voice
@vijaydani2442
@vijaydani2442 Күн бұрын
હું નવજીવન ટોક્સ ના તમામ કાર્યક્રમો સાંભળું છું મને ખૂબ જ મજા આવે છે અને વિદ્યાર્થીઓના કામમાં આવે તેવા વિડિયો સ્કૂલમાં વિદ્યાર્થીઓને બતાવીએ છીએ જેથી ઊંચા ગજાના વક્તાઓ નો લાભ ઘરે બેઠા મળે છે.નવજીવન ટ્રસ્ટ ને ખુબ ખુબ અભિનંદન. વધુમાં ઘણા સારા પુસ્તકોનો સાર પણ જાણવા મળે છે.
@antoniaalice506
@antoniaalice506 2 күн бұрын
Sou thi pehla to subhash bha ae badhu j gujrati ma bolu joi tu hatu vache vache english vakyo na j boli karan aagurti manch che biju aa bhai sambhliya ma kasu ae vat ma tame ootprot nathi thaa ta Bhandevji nu pustak Himaly pravas vacho to khyal aave ke sacho pravas kone kevai biju kaka saheb ne pan vacho to teo kiyay english ma vache vache vakyo lakhta nathi badhu gujrati ma j lakheli book che to pl english ma na bolo ne sudhaa gujrati ma bolva mehrbani karso baki ohho jeu kai che nhi
@alpeshgangani3346
@alpeshgangani3346 3 күн бұрын
Khub saras novel che... Devangi ben no present karva no laheko pan khub saras che
@rajalvyas8834
@rajalvyas8834 4 күн бұрын
Superb
@72087hj
@72087hj 7 күн бұрын
Gujarati bhasha na sau thi underrated kavi. I wish I get to meet him once in my lifetime. He deserves much more accolades. Ram Mori and many like him who have been "over-marketed" by an eco-system, should sit in his legs and learn.
@dmu5276
@dmu5276 7 күн бұрын
અદ્ભુત કૃષ્ણ દવે! Thanks રામ મોરી . Thanks Navjivan
@prakash4899
@prakash4899 9 күн бұрын
આભાર 🙏
@vipulkaliyaniya2872
@vipulkaliyaniya2872 9 күн бұрын
💐👌💐
@renubalani7068
@renubalani7068 10 күн бұрын
❤❤❤❤❤Nice
@viptakapadia4440
@viptakapadia4440 10 күн бұрын
Nice
@GeetaVakil
@GeetaVakil 10 күн бұрын
વાહ કૃષ્ણભાઈ વાહ!
@sandhyabhatt2197
@sandhyabhatt2197 11 күн бұрын
વાહ.. કૃષ્ણભાઈ..
@ayushiraval3630
@ayushiraval3630 12 күн бұрын
👏👏👏
@mayurzala7794
@mayurzala7794 12 күн бұрын
👌🏻👌🏻👌🏻
@mathsman3053
@mathsman3053 12 күн бұрын
આ સાંભળીને તને મારી યાદ આવી હશેને …!
@dilipmehta3084
@dilipmehta3084 12 күн бұрын
❤beautiful talk
@dhruvinnkumar
@dhruvinnkumar 12 күн бұрын
👏👏👏
@shitalparmar7273
@shitalparmar7273 12 күн бұрын
❤❤❤❤
@chandrakantpadiya9041
@chandrakantpadiya9041 12 күн бұрын
કવિતા” બસ " સચોટ સંવેદના સભર રજૂઆત. આહ સાથે વાહ
@shrishyogfarm8058
@shrishyogfarm8058 13 күн бұрын
🙏ખુબ સરસ કાર્ય કરો છો બેન આપ જે વિસરતી જાતિ ઓ માટે કાર્ય કરો છો તે ખુબ સરાહનીય છે માણસ આવી કલ્પના પણ ન કરી શકે એ આપ હકીકત માં કરો છો 🙏🙏🙏
@tamannaculturalsociety
@tamannaculturalsociety 15 күн бұрын
બેદિલથી બેદિલી તરફ... વાહ
@raghuvirsinhchavda5064
@raghuvirsinhchavda5064 16 күн бұрын
ખૂબ જ સરસ
@amitkumarshah5521
@amitkumarshah5521 17 күн бұрын
Excellent event, thank you for all the hard work 🙏🙏
@keshuparmar4321
@keshuparmar4321 18 күн бұрын
Jay ho
@Diyabarot74
@Diyabarot74 20 күн бұрын
Dewangi Ben kya cho..? Praful Brahmbhatt v v nagar
@heenamodi6372
@heenamodi6372 23 күн бұрын
Waah...waaah...ne..waaaah
@dipal042
@dipal042 24 күн бұрын
સુંદર કાર્યક્રમ. અભિનંદન 🎉
@asifsaiyed58
@asifsaiyed58 25 күн бұрын
Namskar sir marey pan aap na karyakRma sanbhdva aavu chee hun shun Kari Shaun.....
@asifsaiyed58
@asifsaiyed58 27 күн бұрын
Namskar sir mare pan aava lecherous sanbhdva aavu che .... hun shu Kari sakun?????
@ashitashukla3016
@ashitashukla3016 27 күн бұрын
Gharna vadil rate besine goshti kare tevi maja aavi. Aabhar
@preetishah9432
@preetishah9432 Ай бұрын
વાર્તાઓ ઉપર વાર્તાલાપ સાંભળવાની મજા આવી
@girishthakkar632
@girishthakkar632 Ай бұрын
અનિલભાઈ મારો મિત્ર છે એટલે નજીક થી ઓળખું છું એ કાંઈ ઘુચાય એવા નથી,,, સવય અપસવય મેં પણ વાંચેલી છે
@dhavalpandya2974
@dhavalpandya2974 Ай бұрын
વાહ,મારું ગુજલીશ. પ્રિન્સિપલો ગમ્યું.😊 👌👌👌🙏🙏🙏
@dineshrewar737
@dineshrewar737 Ай бұрын
આટલી સુંદર સાંસ્કૃતિક ઘટના તેનો એક એક શબ્દ સફાઈદાર બનીને ફેંકાવો જોઈએ. કારણ વક્તા અભ્યાસપૂર્ણ લેશન કરીને આવ્યા હોઈ અને શ્રોતાઓ તેમના એક એક શબ્દને ઝીલવા તૈયાર હોય ત્યારે સાઉન્ડ સિસ્ટમ ઉત્તમ હોવી ઘટે. જે અહીં નથી. તેના માટે વધુ સારા ડિવાઇસની પસંદગી થવી જરૂરી છે. તો કાયમી ધોરણે ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ વસાવવા પ્રયત્નો કરી રહ્યા હોવ તો હું તેમાં આર્થિક મદદ કરવા ઉત્સુક છું. ઉત્તમ શબ્દ યથાતથ જળવાઈ રહે. તેના નિમિત્ત બન્યાનો મને આનંદ હશે. તો મારો મોબાઇલ નંબર : 9377100754 દિનેશ કાનજીભાઈ રેવાર ભાવનગર.
@neetavachharajani9262
@neetavachharajani9262 Ай бұрын
આમ તો સરિતાબેન જોષી કહેવું જોઈએ, પણ સાચા કલાકાર આત્મીય સ્વજન જેવા લાગે એટલે સરિતા જોષી જ કહીશ. એમણે સ્વમુખે જ "મારી કેફિયત"માં કીધું કે પોતે ૮૦નાં છે, પણ છતાં પોતે આખી જીંદગીની ખૂબ બહોળી અભિનય કારકિર્દી દરમ્યાન કરેલાં વિવિધ નાટકોના સંવાદો સ્ક્રીપ્ટ વગર ફાંકડા અભિનય સાથે પુરા લટકાથી અને લહેકાથી જે બોલે છે એ ખરેખર પ્રસંશનીય અને વિસ્મયજનક છે. એમની એક સાચા કલાકાર તરીકેની એ ઓળખ છે. એ એમનાં પાત્રોમાં જીવ્યાં અને જીત્યાં, જીવે છે અને જીતે છે અને સદાકાળ એમ જ જીવતાં ને જીતતાં રહેશે. Bravo! Sarita Joshi. Please make sure she reads this.
@ganpatdulera1862
@ganpatdulera1862 Ай бұрын
સ્વ.શ્રી દર્શક દાદા ને વંદન.
@ganpatdulera1862
@ganpatdulera1862 Ай бұрын
બહુ સરસ વાત કરી છે. મેં દીપનિર્વાણ"નવલકથા વાચીછે.
@sandhyabhatt2197
@sandhyabhatt2197 Ай бұрын
સાદ્યંત રસપ્રદ વાર્તાલાપ...બહુ જ મઝા આવી..
@rupalivarsani2562
@rupalivarsani2562 Ай бұрын
ખબર છે કોને સાંભળું છું વારમ વાર સાંભળ્યા છતા ફરી ફરી સાંભળું છું...........👌👌👌👌👏🏻👏🏻👏🏻
@PictoWrit
@PictoWrit Ай бұрын
Khoob majhaa aavi. Aap no aabhaar. 😊
@PictoWrit
@PictoWrit Ай бұрын
Heera bai nu gaan aney Irani ni cha, Akash tooti padey toh ye... quality same to same. 😅
@PictoWrit
@PictoWrit Ай бұрын
Kharu kahyu... Raam Mori... mithdo chhey. 😊
@PictoWrit
@PictoWrit Ай бұрын
Invaluable insights. Thank you.
@PictoWrit
@PictoWrit Ай бұрын
🙏🏽 Sankshipt ma khoob maahiti mali.
@PictoWrit
@PictoWrit Ай бұрын
Such a delightful interview-conversation with lekhak, Shri Madhu Rye. Enjoyed the repartee, his candid speak and views about writing, his friendships and relationships with other authors, and his personal journey. Thank you. 🙂🙏🏽
@XboxOne3023
@XboxOne3023 Ай бұрын
શબ્દોની ફૂટપટ્ટી અને ભાવોની માપપટ્ટી માં સમાવી ના શકાય તેવું અદ્ભૂત વ્યક્તિત્વ. અતિ આદર સહ પ્રણામ.
@pushkarkalola3176
@pushkarkalola3176 Ай бұрын
વિવેકભાઈ આનંદાભિનંદન.... વિરલ ખૂબ સરસ.... ભાવેશભાઈ... વાહ ખૂબ જ સરસ... રામ મોરી.... સંચાલન જોરદાર.... કાર્યક્રમ ખૂબ સરસ.. આભાર 🙏🏻
@user-xt5ok7ok8b
@user-xt5ok7ok8b Ай бұрын
So eagerly waiting to this type of compilation of stalwart poet of India.Thanks navjivan trust for the publication.Devenkumar,music director,composer,vocalist.🌹👍
@kajalshah523
@kajalshah523 Ай бұрын
વાહ વાહ મજાનો કાર્યક્રમ 👏🏻👏🏻