No video

Episode 4 with Mayabhai Ahir. Moje Dariya with Shri Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા

  Рет қаралды 62,199

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

Күн бұрын

શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી માયાભાઈ આહિરનો એક મોજીલો અને ઝિંદાદિલ સંવાદ!
મોજે દરિયા એપિસોડ 4.
Shri Parshottam Rupala & Shri Mayabhai Ahir : Episode 4 part 1 MOJE DARIYA.
લોક વાણી, સંત વાણી, સાહિત્ય અને સથવારાની વાતો... મોજે દરિયાના આ એપિસોડમાં આપણે માણીએ.
પાળીયાના ઈતિહાસની વાત અને એની મજબૂત અસર સંસ્કૃતિ અને સંસ્કાર પર જે રીતે થાય એ વાત માયા ભાઈ માંડે અને પછી કાળજા સુધી ઓળખતો મિત્ર અને એની સરસ મજાની વાર્તા અને મર્મ ભરેલા લોકગીતની લહેરખી તમને એક અનેરા સફર પર લઈ જશે...
‪@ParshottamRupala‬
‪@MojeDariya_ParshottamRupala‬
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiKZbinSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir
.........................................................
Credits :
Post Production:
Travrse Media
Abhishek Gupta
Shilvee dave
Kripa Jhaveri
Editors:
Munaf Luhar(Alif.co)
Nishar Mansuri(Alif.co)
Music :
Rachintan Trivedi
Logo :
Dhaval Bhati
Subtitle :
Viraj Raol
Production :
THE MEDIA BOX
Chintan Shah
Chief Cinematographer :
Dhruv Shah
Cinematographer :
Vishvas Patel
Assistant Cinematographer & Lights :
Rohit Chauhan
Lights & Audio :
Maunesh Joshi
Social Media:
Piyush & team
......................................
Special Thanks :
Ketan bhai Kanpariya
for proof-reading and help with Gujarati Subtitles
Vajubhai Gol
for location curtsey and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 109
@hareshahirofficial5377
@hareshahirofficial5377 8 ай бұрын
લાખણશી ભાઇ ગઢવી ને બોલાવજો ઘણુ ઊંડાણ મળશે
@bharatsoni57
@bharatsoni57 8 ай бұрын
સાચી વાત એ ચારણ પાસે કંઈક અલગ છે
@rajarandhirrabari9464
@rajarandhirrabari9464 8 ай бұрын
💯
@hareshahirofficial5377
@hareshahirofficial5377 7 ай бұрын
@@hiteshbarot7545 Thank you Barot Dev
@indiafirst.123
@indiafirst.123 Ай бұрын
Sachi vat chhe
@vijayodedra5080
@vijayodedra5080 8 ай бұрын
વાહ રૂપાલાજી 🌹🌹લાખણસિંહ ગઢવી બાપાને ખાસ મોજે દરીયા માં બોલાવજો. બોવ જમાવટ થાશે.
@makwanamahesh2281
@makwanamahesh2281 8 ай бұрын
વાહ માયાભાઈ વાહ ખૂબ મજા આવી વિડીયો જોઈને શું આપણી સંસ્કૃતિ છે વાહ
@kunjalbhensdadia6347
@kunjalbhensdadia6347 2 ай бұрын
Khub saras.rupala Saheb
@gujvaniofficial7646
@gujvaniofficial7646 8 ай бұрын
ભારતીય સંસ્કૃતિ અદ્ભુત છે માયાભાઇ નાળીયેરી ની વાત બહુજ સાચી છે,,,,રૂપક આમ દેવાય,,,,,રૂપાલા સાહેબ અને માયાભાઇ આહિર ને વંદન વારંવાર
@maheshgosaimahesh622
@maheshgosaimahesh622 8 ай бұрын
જય ઇશ્વરીયા મહાદેવ ખૂબ ખૂબ અભિનંદન
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 9 ай бұрын
રૂપાલા સાહેબ ની તળપદી શૈલી અને રામાયણ મહાભારત ના ઊંડાણ નુ જ્ઞાન સાથે માયાભાઇ ની સાહિત્ય ni વાતો વાહ સોને પે સોહાગા વંદન 🙏
@indiafirst.123
@indiafirst.123 Ай бұрын
Sachi vat chhe bhai ❤❤❤
@Bharatrnandania1
@Bharatrnandania1 8 ай бұрын
આધારભૂત માહિતી અને આધાર સાથે વાસ્તવિકતા સાથે લોકહૃદયની વાતો રજૂ કરતા માનનીય શ્રી લાખણસિહભાઈ ગઢવીની મુલાકાત ગોઠવો. જૂનાગઢના છે.
@bharatsinhrathod2844
@bharatsinhrathod2844 8 ай бұрын
વાહ વાહ રૂપાલા સાહેબ ખુબ સરસ વિચારો છે આપના ગુજરાતી સાહિત્ય ને વાગોળયુ ને અમને સબ્દો અર્થ સમજા છે જે ક્યારેય કોઈ એ કવીયો ગયા પછે પાછુ લોકસાહિત્ય નો જન્મ થયો છે જય માતાજી ❤❤❤❤❤ જય સોમનાથ 🙏
@surendraraj486
@surendraraj486 8 ай бұрын
રૂપાલા સાહેબને ખુબ ખુબ અભિનંદન મોજે દરિયા માં આપ સાહિત્યની મોજ કરવો છો.આજે માયાભાઈને સાંભણી આનંદ થયો.
@govindkyadav3368
@govindkyadav3368 9 ай бұрын
ગીર સોમનાથ જિલ્લાના કદવાર ગામે વરાહ ભગવાન નું મંદિર છે.
@SanjayVisaroliya
@SanjayVisaroliya 3 ай бұрын
વાહ રૂપાલા સાહેબ તમે મોજે દરીયા યુટ્યુબ પર અપલોડ કરી રહ્યા છો તમને ખુબ ખુબ શુભેચ્છા 🙏
@krunalmaru4046
@krunalmaru4046 6 ай бұрын
લાખણશીભાઈ ગઢવી ને બોલાવજો સાહેબ
@hamubhaiahir4712
@hamubhaiahir4712 20 күн бұрын
વાહ‌ આતા
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 9 ай бұрын
લખનશી ગઢવી ને મોજે દરિયા માં બોલાવો
@mayurbhadarka8160
@mayurbhadarka8160 9 ай бұрын
Jay dwarkadhish
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 9 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@sandeepnasit1836
@sandeepnasit1836 9 ай бұрын
રામ રામ જય શ્રી ક્રિષ્ના
@shaktisinhsarvaiya9481
@shaktisinhsarvaiya9481 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@user-oy4zo1zr4d
@user-oy4zo1zr4d 9 ай бұрын
Desai Dinesh na utergujrat thhe ram ram
@devshibhaibaldaniya3425
@devshibhaibaldaniya3425 9 ай бұрын
Jay dvarka dhis
@indiafirst.123
@indiafirst.123 Ай бұрын
Waaa mama waaa
@bhagirathagadhavi4989
@bhagirathagadhavi4989 9 ай бұрын
Jay mataji saheb
@GopalBharvad-B2525
@GopalBharvad-B2525 9 ай бұрын
Jay siyaram ❤ jay thakar 🙏
@mayurbhadarka8160
@mayurbhadarka8160 9 ай бұрын
Jay ho jay ho
@jayeshjani999
@jayeshjani999 8 ай бұрын
❤😊 jjaaaanieeee 🎉🎉NAMASKAARAM...jj...
@Helping-people-008
@Helping-people-008 9 ай бұрын
જય વસાવડાજીને પણ બોલાવજો🙏🏻
@ravidholariya5174
@ravidholariya5174 9 ай бұрын
Dhirubhai sarvaiya ne bolavo
@mrcharanofficial6387
@mrcharanofficial6387 9 ай бұрын
હા ભાઇ હા સાચી વાત છે મોજ મા મજા ભળીજાય
@rameshbhaliya3446
@rameshbhaliya3446 9 ай бұрын
વાહ, રૂપાલા, સાહેબ વાહ
@rohanvaishnav3327
@rohanvaishnav3327 9 ай бұрын
Amazing series rupala saheb❤
@jagdishbhadarka5922
@jagdishbhadarka5922 9 ай бұрын
Jay shree Siya Ram ji Jay shree laxman ji Jay shree hanuman ji
@sunilshah6504
@sunilshah6504 9 ай бұрын
વાહ ભાઈ ધણો આનંદ થયો... ભાઈ ભાઈ..
@patelkamlesh5262
@patelkamlesh5262 9 ай бұрын
મોજે દરીયા કાર્યક્રમનો જેને પહેલો જેને વિચાર આવ્યો છે તેને લાખ-લાખ વંદન... ભારત માતાકી જય..
@natvarpatel6173
@natvarpatel6173 8 ай бұрын
વિદેશ મા પણ ,,, વતન યાદ આવી ગઈ,,, 🙏🙏
@hetalshah7766
@hetalshah7766 9 ай бұрын
Wah mayabhai wah
@nndhagal8433
@nndhagal8433 8 ай бұрын
વાહ રૂપાલા સાહેબ વાહ! માયાભાઈ... અદ્ભુત 🎉
@dhambha7075
@dhambha7075 2 ай бұрын
Je sanatan virodhhi 6 j gyativadi 6 aavamanas saman jene stri nu apaman karau 6 hu tamro padoshi tirskar karu6u mayabhai
@ahirjethurbhai9584
@ahirjethurbhai9584 9 ай бұрын
વાહ આયર વાહ
@hareshbaraiya3232
@hareshbaraiya3232 9 ай бұрын
Great 😊
@jayeshvamja2634
@jayeshvamja2634 9 ай бұрын
જય માતાજી
@kathiyawadirano919
@kathiyawadirano919 8 ай бұрын
હાસાબ તમને અભીનંદન
@bharatpatel9995
@bharatpatel9995 8 ай бұрын
જય હો
@hetalshah7766
@hetalshah7766 9 ай бұрын
Wah Khub khub Anumodna
@beenachopda4743
@beenachopda4743 8 ай бұрын
Vah moj
@devshibhaibaldaniya3425
@devshibhaibaldaniya3425 9 ай бұрын
Jay ho maya bhai
@vaikunthgirigoswami7053
@vaikunthgirigoswami7053 9 ай бұрын
આંખ નાં ખૂણા ભીના કરી દીધા માયા ભાઈ.....
@CheerfulArmadillo-bc9bw
@CheerfulArmadillo-bc9bw 2 ай бұрын
❤❤❤❤❤
@user-bb5fd6wj7o
@user-bb5fd6wj7o 9 ай бұрын
Jay mataji
@dangardevang3655
@dangardevang3655 9 ай бұрын
ખુબ સરસ
@madhusudanpatel6204
@madhusudanpatel6204 8 ай бұрын
Wah rupala saheb wah mayabhai ha tamari vato
@ShiyalA.R.Shiyal
@ShiyalA.R.Shiyal 8 ай бұрын
ખૂબ ઊડાઈ વાળી વાતો સાંભળી આનંદ થયો.. મહુવા... બગદાણા...
@Priyanka-t2
@Priyanka-t2 9 ай бұрын
Khub saras
@mehuldholu1
@mehuldholu1 8 ай бұрын
ધન્યવાદ રૂપાલા સાહેબ, ધન્યવાદ માયા ભાઈ, ધન્યવાદ मोजे દરિયા ने, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. આપનો આ ભાગ નો કાંઈક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે... ગુજરાત ના ગામ ની ખુમારી...
@ashokvalia8946
@ashokvalia8946 8 ай бұрын
સરસ❤❤
@ravirajsinhjadeja8370
@ravirajsinhjadeja8370 5 ай бұрын
👌👌👌👌
@user-yq4em7mn3b
@user-yq4em7mn3b 9 ай бұрын
Khub sundar kary
@hiren.p144
@hiren.p144 9 ай бұрын
વાહ, અદ્ભુત સમન્વય
@rasikthakor728
@rasikthakor728 8 ай бұрын
😮 સુપભાત જય હો જય હો જય જય ગરવી ગુજરાત ની ધરતી ના મોજે દરીયા ભેગું કરવા કરતાં થોડુ જતુ કરનાર પાસે મોજ મસ્તી ને હશી ખુશી મોજ તો કુદરતી કુપા છે 😮
@modisfollower3056
@modisfollower3056 7 ай бұрын
Sara views and channl ne grow karvi hoi to Khajurbhai j chale baki aave badha sur surya no hale😃😃😃..aa badha daayra purti j hale😃
@jivanahir1596
@jivanahir1596 9 ай бұрын
જય હો માયાભાઈ
@krunalpatel7872
@krunalpatel7872 9 ай бұрын
1 vat kehva mangish, Amara jeva Navi pedhi talpada gujarati shabdo thi bahu parichit nahi - to ae shabdo na Bol chal ni gujarati bhasha ma bija shabdo and sathe niche subtitle ma ae shabd pan male to vadhare moje dariya thay.
@PRAFULVADHER-re3dv
@PRAFULVADHER-re3dv 9 ай бұрын
Sutrapada talukana kadavar gaam pan varah bhagavan nu mandir se saheb
@kishan_69
@kishan_69 8 ай бұрын
વાહ વાહ વાહ !!! ❤
@hareshgjethva8555
@hareshgjethva8555 9 ай бұрын
Rupala Saheb Namaste Moje Dariya program start Karyo Khub j anand thayo
@bharattrivedi3453
@bharattrivedi3453 8 ай бұрын
Right
@laljibhaikagadiya3892
@laljibhaikagadiya3892 8 ай бұрын
Saras rupala saheb ane mayabhai ahir
@kishorchauhan.official
@kishorchauhan.official 8 ай бұрын
વરહસ્વરૂપ મંદીર જીર્ણ થઇ ગયું છે સાહેબ હવે તેને અપડેટ કરવો તો માણસો મંદિરે દર્શન કરવા આવે 😊
@bharattrivedi3453
@bharattrivedi3453 8 ай бұрын
Rupala saheb ne tatha Mayabhaii vamdan mazani vat kari
@meetnisar8348
@meetnisar8348 8 ай бұрын
વા માયાભાઈ વા મોજ કરાવીદીધી
@rupalgala5838
@rupalgala5838 8 ай бұрын
પ્રયાગ સમ પવિત્રતા અનુભવાઈ!!
@sumitprajapti7228
@sumitprajapti7228 9 ай бұрын
Sai ram dave sir kyare Aavse?
@meetnisar8348
@meetnisar8348 8 ай бұрын
ધન્યવાદ રૂપાલા સાહેબ
@ramdemalam7088
@ramdemalam7088 8 ай бұрын
લાખણશી ભાઈ ગઢવી ને બોલાવો
@Dushyant_.ramani
@Dushyant_.ramani 9 ай бұрын
ધરતી તણો ક્યારો કરો ‌‌રજ લાવતો‌ ક્યાંથી હશે એ ગવરાવજો સાબ‌ @mayabhai @moje dariya
@RAJESHRABARI3736
@RAJESHRABARI3736 7 ай бұрын
વાહ સાહેબ
@kishorausura1341
@kishorausura1341 9 ай бұрын
Wha
@sarvaiyashivang1284
@sarvaiyashivang1284 8 ай бұрын
Jay.ho.god.gift.
@hareshgjethva8555
@hareshgjethva8555 9 ай бұрын
આપ પોતે પણ સમર્થ સાહિત્યકાર છો
@jignaupadhyay5955
@jignaupadhyay5955 7 ай бұрын
જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@satishdumaraliya2193
@satishdumaraliya2193 8 ай бұрын
Lakhanshi ગઢવી
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 8 ай бұрын
Jai ho
@Priyanka-t2
@Priyanka-t2 8 ай бұрын
Mansukh bhai vadiya ne bolavo
@bharattrivedi3453
@bharattrivedi3453 8 ай бұрын
Mast Mast
@hareshgjethva8555
@hareshgjethva8555 9 ай бұрын
જ... મા... વ... ટ... થતી જાય છે
@mr.ravibaraiya2531
@mr.ravibaraiya2531 9 ай бұрын
રાજભા ને બોલાવો
@anjalpatel9281
@anjalpatel9281 8 ай бұрын
Only rupala sir 😊
@jaydeepkaswala8660
@jaydeepkaswala8660 9 ай бұрын
Savji kaka ne bolavo
@bhumilakhani1141
@bhumilakhani1141 8 ай бұрын
samanay.loko.ne.n.bolavya.mayabhai.hal.na.mahan.kalakar.che
@MAhavirdarbar1212-bh3nx
@MAhavirdarbar1212-bh3nx 9 ай бұрын
સાહિત્ય સર્વોથી શ્રેષ્ઠ શિક્ષણ છે
@dhavalgondaliya8707
@dhavalgondaliya8707 8 ай бұрын
00:28:00
@motherdairyfarmbenap8411
@motherdairyfarmbenap8411 9 ай бұрын
2024
@baldabharatofficial
@baldabharatofficial 8 ай бұрын
Lakhansi bhai gadhvi ne bolavjo
@ahirbhaveshbhaichavda1584
@ahirbhaveshbhaichavda1584 8 ай бұрын
Lakhandhi Ghadhvi ni mulakat karvi
@ashokbhaimobh9945
@ashokbhaimobh9945 8 ай бұрын
જય હો
Episode 4 Part 2 with Mayabhai Ahir. Moje Dariya with Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા
26:13
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 31 М.
હમીરસિંહ ગોહિલની વીરતાની વાત . Hamir Sinh Gohil મોજે દરિયા with Parshottam Rupala & Rajbha Gadhavi
55:08
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 84 М.
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,1 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
Episode 1 Part 1, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અદ્ભુત સંવાદ! Moje Dariya : Parshottam Rupala,
39:13
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 01 MOJE DARIYA.
52:54
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 13 М.