હમીરસિંહ ગોહિલની વીરતાની વાત . Hamir Sinh Gohil મોજે દરિયા with Parshottam Rupala & Rajbha Gadhavi

  Рет қаралды 82,184

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

6 ай бұрын

રાજભા ગઢવી સાથે...
મોજે દરિયા એપિસોડ 5 ભાગ 1.
શ્રી રાજભા ગઢવી અને શ્રી પરશોત્તમભાઈ રૂપાલાનો એક અદ્ભુત સંવાદ ! ભાગ 1.
Shri Parshottam Rupala & Shri Rajbha Gadhavi : Episode 5 part 1 MOJE DARIYA.
રાજભાએ આ એપિસોડમાં માંડી છે એવી વાત જે તમારી આંખો ચોક્કસ ભીની કરી દેશે! ખુમારીની, વીરતાની અને સાહસની આ વાર્તા આ એપિસોડ માણનારા દરેકના મનમાં હંમેશ માટે ઘર કરી જશે!
ગાંડી ગીર નો રણકતો અવાજ રાજભા પુરશોરમાં ખીલે છે અને વાત માંડે છે હમીરસિંહ ગોહિલની અને એવા ધીંગાણાની જે ઇતિહાસના પાનાઓને અમર કરી રહ્યું છે! અમર કરી રહ્યું છે આપણી ધરતીને! આપણી ખુમારીને!
તો આવો માણીએ મોજે-દરિયા એપિસોડ 5 રાજભા અને રૂપાલા સાહેબ સાથે!
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiKZbinSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir #rajbha #rajbhagadhvi
.........................................................
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic
Aayushi Sejpal - Graphic Designer
Key Account Managers
Dipali Kanthua
Garima Chechani
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location curtsey and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 189
@umeshahir4568
@umeshahir4568 6 ай бұрын
લોકસાહિત્યના વિદ્વાન લોકસાહિત્યકાર,કવિશ્રી એવા લાખણશીભાઈ ગઢવીનો એપિસોડ લેવા વિનંતી..
@ravaranibipinbhaiparshotam9266
@ravaranibipinbhaiparshotam9266 6 ай бұрын
મોજે દરીયા.... વાહ આપનો ખુબ ખુબ આભાર રૂપાલા... નહીં પરંતુ મારી દ્રષ્ટિએ હું આપને રૂપાળા સાહેબ કહીશ....
@vivekoberoy4983
@vivekoberoy4983 6 ай бұрын
રાજભા ખૂબ સરસ રજુઆત કરી ખૂબ આનંદ આવ્યો સાહેબ શ્રી ને વિનંતી કે લાખણશીભાઈ ગઢવી ને ખાસ આમંત્રણ આપો જેમની પાસે થી આજ ના યુગ ની જરુરીયાત ની વાતો મળશે
@user-tu3gl7lc1c
@user-tu3gl7lc1c 4 ай бұрын
વાહ રાજભા વાહ જય હો જય હો 🙏🏻 હમીરજી ગોહિલ વાહ‌ રાજપુત વાહ‌ ગંગાજળિયા ગોહીલ
@chandulalpokar5119
@chandulalpokar5119 6 ай бұрын
પટેલ સમાજ નું ગૌરવ રૂપાલા સાહેબ ને ધન્ય વાદ
@ayushvyas6928
@ayushvyas6928 6 ай бұрын
રૂપાલા સાહેબ ભારત મા હાલ રામ મંદિર અયોધ્યા બને છે તો હવેના એપિસોડ મા રામ ભગવાનના જીવનના પ્રસંગો લેવા જોઈએ
@mr.hiteshmakwana2774
@mr.hiteshmakwana2774 6 ай бұрын
રૂપાલા સાહેબ ને CM બનાવવા જોઈએ.. ભુપેન્દ્રભાઈ પછી 🙏
@umeshgodhaviya5718
@umeshgodhaviya5718 4 ай бұрын
Wahhh Rajbha wahh jamvat
@dineshbrodaway1992
@dineshbrodaway1992 Ай бұрын
Roi roi ne aakho bharai gai Mari mara sat sat naman che jai ho jai ho...hamir ji Gohil ne Mara mara koti koti vandan 🙏
@ratansinghgadhavi1000
@ratansinghgadhavi1000 6 ай бұрын
Vah Rupala saheb khukhub dhanyawad
@ashokghadvi7209
@ashokghadvi7209 6 ай бұрын
રુપાલા સાહેબ ને ચારણો ખુબ જ વાલા છે..સુરવિર. નીડર.ભક્ત.દાનવીર...સત્તય ના વાહક ચારણો ખુબ જ પ્રિય છે.લોકસાહિતય અને ઈતિહાસ ના ખુબ જ જાણ કાર છે..વિરભુમી ના ચાહક છે.વંદનિય છે..જય માતાજી 🙏 જય મોર ડાડા 🙏🙏🙏
@RabariManish3585
@RabariManish3585 6 ай бұрын
અમે તો રાજના ચાહક_ગાડી ગીર નો હાવજ રાજભા ગઢવી_વાહ રાજભા ગઢવી વાહ_👳🦁👑
@Nirajchauhan765
@Nirajchauhan765 6 ай бұрын
વાહ મોજે દરીયા વાહ મોજ,,,, મોજ તો રાજભા ની હો ભાઈ આગળ ના ચાર એપીસોડ ઝાંખા પડી ગયા , જય હો 🚩
@jagdishpithiya3097
@jagdishpithiya3097 6 ай бұрын
Jay.Ho.Charan
@nagabhaiambaliya2533
@nagabhaiambaliya2533 6 ай бұрын
વાહ સાહેબ વાહ આ જ આ રાજભા એ હદ કરી પણ આવતા વિડીયો માં કારેલા જેવા કળવા પણ ઈ બારે માસ નરવા એવા લાખણસી ગઢવી યાને રગે રગ માં જે ને લોકસાહિત્ય ભર્યું છે એને લાવશો🎉એવી આશા....❤
@VijayJogarana-mh9lj
@VijayJogarana-mh9lj 6 ай бұрын
વાહ સારણ વાહ
@hansabenleuva1084
@hansabenleuva1084 6 ай бұрын
જય માતાજી રૂપાલા સાહેબ જય માતાજી રાજભા ગઢવી. આગળ ના ચારેય એપિસોડ ને જાખા પાડી દીધા. બહુ મોજ કરાવી દીધી. આવાજ એપિસોડ લયને આવતા રહેજો. 🙏
@ravirajkhuman9480
@ravirajkhuman9480 6 ай бұрын
રાજભા તો રાજભા છે આજે ખરેખર મોજે દરીયા માં ખુબજ મોજ કરી ધન્યવાદ રુપાલા સાહેબ
@66666pj
@66666pj 6 ай бұрын
Vah Rajbha vah... Kharekhar tamne dhanyvad 6e... Rupala saheb ni mehnat ne salam
@kirannandha8104
@kirannandha8104 5 ай бұрын
વાહ રાજભા વાહ
@kirannandha8104
@kirannandha8104 5 ай бұрын
વાહ રાજભા સોમનાથ ની સખાતે નું દ્રશ્ય ખડું કરી દીધું. આંખ સામે જ બનાવ બન્યો હોય તેવો અનુભવ કરાવ્યો. વાહ
@rambhai4866
@rambhai4866 4 ай бұрын
બહુસરશસાહેબ
@rambhai4866
@rambhai4866 6 ай бұрын
રુપાલાસાહેબસરસ
@jagdishpithiya3097
@jagdishpithiya3097 6 ай бұрын
Wah.Kaviraj
@MINDKIG
@MINDKIG 6 ай бұрын
જય ચારણ‌ જગદંબા 🙏🏻
@satyamxerox
@satyamxerox 6 ай бұрын
હા મોજ હા કવિરાજ
@user-vw4sn4fm3g
@user-vw4sn4fm3g 11 күн бұрын
Saheb ne khub khub abhinandan.
@user-tc8ge4tf8n
@user-tc8ge4tf8n 6 ай бұрын
જય દ્વારકાધીશ
@user-os1er5cg9g
@user-os1er5cg9g 5 ай бұрын
વાહ રૂપાલા સાહેબ હવે લાખણશીભાઈ ગઢવી
@lakhaodedara5150
@lakhaodedara5150 6 ай бұрын
સૈલયુટ શ્રી રુપાલાજી સાહેબ ગુજરાત ના મુ.મંત્રી રુપાલાજી સાહેબ હોવા જોઇએ શ્રી રુપાલાજી સાહેબ ની તડપદી ભાષા બોલવા ની સટા ખરેખર મનને પ્રફુલીત કરીદેછે જય હો જય હો શ્રી રુપાલાજી સાહેબ
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 6 ай бұрын
રૂપાલા સાહેબ ને એકવાર cm બનાવવા જોઈએ એમની આવડત અમે જોઈ છે
@ddm9449
@ddm9449 6 ай бұрын
✅✅✅100%
@naryangadavi5102
@naryangadavi5102 6 ай бұрын
Vah Raj vah🎉
@sahilsapara5039
@sahilsapara5039 6 ай бұрын
ભાઈ ભાઈ રાજભા તો રાજભા છે હો...
@saileshgadhvi9026
@saileshgadhvi9026 5 ай бұрын
જય હો હમિરર્સિહજી જ્ય હો માણસુર ગઢવી વાહ રૂપાલા સાહેબ આપ તો સંસ્કૃતિ ના ખેડુ બન્યા છો... લોક સંસ્કાર ના વાવેતર કરી રહ્યા છો...
@hiteshdobariya2857
@hiteshdobariya2857 6 ай бұрын
વાહ રાજભા વાહ હમીર સિંહ ગોહિલ "સોમનાથ મહાદેવ મંદિર" ને અત્યારે સાચવવા ની જવાબદારી આપણી છે જય જય શ્રી સોમનાથ
@jadejakanaksinh9417
@jadejakanaksinh9417 6 ай бұрын
More dariya....dayara ne jai mataji
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 6 ай бұрын
વા.સાબ.વા.રાજભા. જય.લોમેવપીર. લોમેવઘામ. લોમબાપુ
@ArjunHarmonies
@ArjunHarmonies 4 ай бұрын
29:00 chhapakhru છપાંખરુ ♥️ 🔥🔥🔥
@sarlamunabhai6893
@sarlamunabhai6893 6 ай бұрын
Jay ho🙏🙏🙏
@SureshChauhan-fu4sc
@SureshChauhan-fu4sc 6 ай бұрын
જય માતાજી રૂપાલા સાહેબ જય માતાજી રાજભા ભાઈ ફરીથી આવા એપિસોડ આપતા રહેજો જય દ્વારકાધીશ
@maheshsirkanani3729
@maheshsirkanani3729 6 ай бұрын
Rupala Saheb તમારી કલા ની પરખ ને અભિનંદન
@gopalbhaifuletra8185
@gopalbhaifuletra8185 6 ай бұрын
વાહ rupala સાહેબ આવો સંસ્કૃતિ કાર્ય ક્ર્મ મોજે દરિયા રજૂ કરી ખુબ ઉમદા કાર્ય કર્યુ એમાંય આજે ગીરનો સાવજ રાજભા ગઢવી ની સંસ્કૃતિ સભર રચના ખરેખર અદભુત રાજભા તથા rupala સાહેબ ને સલામ જય વીર હમીરજી ગોહિલ
@AnirudhGadhavi-qm3sq
@AnirudhGadhavi-qm3sq 6 ай бұрын
Ha kaviraj ha
@tejajisolanki7910
@tejajisolanki7910 6 ай бұрын
વાહ રાજભા વાહ કવિ વાહ વાહ રૂપાલા સાહેબ વાહ જય નડેશ્વરી મા
@The_Bhautik
@The_Bhautik 6 ай бұрын
મોજે દરિયા કાર્યક્રમ સાલું કરવા બદલ રૂપાલા સાહેબજી અને તેમાં આવતા તમામ મહેમાન કલાકર (કવી) ઓ ને મારા ખુબ ખુબ ધન્યવાદ. .જય હો ગરવી ગુજરાત
@harinodashhiro1834
@harinodashhiro1834 2 ай бұрын
Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balubhainagani1861
@balubhainagani1861 6 ай бұрын
ખૂબ ખૂબ ખૂબ ખૂબ જોરદાર સાહેબ અમુલ્ય વારસો જાળવવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ.
@chandrakantgaliya5485
@chandrakantgaliya5485 6 ай бұрын
Wah raj bha wah rupala shaheb 👍🙏
@ADITYA.M.B
@ADITYA.M.B 6 ай бұрын
બેસ્ટ ડાયરો મને બોવ મજા આવી માં સોનબાઈ ને પ્રાથના કે આવો મોકો આપે રાજભા ને આવી રીતે સાભળવા નો
@rambhai4866
@rambhai4866 21 күн бұрын
જયહો
@balubhainagani1861
@balubhainagani1861 6 ай бұрын
આવો રાજભા આવો એ રામ રામ નવા વરહ ના રામ રામ
@joshihasmukhbhai2528
@joshihasmukhbhai2528 6 ай бұрын
ખમ્મા ખમ્મા બાપ ખમ્મા
@vijayjogani5584
@vijayjogani5584 6 ай бұрын
રામ રામ જય માતાજી બંધક વાતો સાચી કરી છે પરતું કિશાનો ને ડુંગળી રૂ ઘ ઊ ચોખાની નિકાસ બંધ કરી કિશાનો ને વાંકા વાલી દીધા છે સત્ય સ્વીકારો ડીઝલ પેટ્રોલ અને ગેસ મોઘા કરી બેવડાં વાંકા વાલી દીધા છે સત્ય સ્વીકારો સામભલો હિંદુ ઓ તેનું પણ રાજભા સરકાર સુધી વાતો પહોંચાડે એવી અમારી ઇચ્છા છે જય માતાજી જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જય યોગી મહારાજ ઠોકો બુલડોઝર ચલાવો યાત્રા
@user-xk4sr2jd7g
@user-xk4sr2jd7g 6 ай бұрын
ધન્ય છે દેવી પુત્ર
@parasmalaviya5844
@parasmalaviya5844 6 ай бұрын
રૂપાલા સાહેબ ને સમજવા જરૂરી છે આપણે્, આ ગુજરાત નુ વૈભવ છે, ઉંચેરા માનવી 🙏🙏
@haribhagadhvi3912
@haribhagadhvi3912 6 ай бұрын
વ્યક્તિની બને વિશેષછો વાતના બનેછો વાલા એક સાહિત્યનો સાવઝ રંગ વાતુનો રુપાલા
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 6 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@AnirudhGadhavi-qm3sq
@AnirudhGadhavi-qm3sq 6 ай бұрын
Ha moj ha
@homikaneria
@homikaneria 6 ай бұрын
Khubaj Saras, Moj padi, Life time mate yad rye avi vat kari. Jai Hind, Jai jai Garvi Gujarat, Jai ho gandi Gir taru ....
@dharmeshramanuj6746
@dharmeshramanuj6746 6 ай бұрын
કલાકાર સાથે રૂપાલા સાહેબની વાણી પણ એટલીજ મજા આવે છે. આ ઇતિહાસ ભૂલિશું તો ફરી ભટકિશું. આ ચેનલને મોટો પ્રતિસાદ અપાવવો જોઈએ.😅
@sanjaybhai0076
@sanjaybhai0076 6 ай бұрын
સરસ રૂપાલા સાહેબ
@dangardevang3655
@dangardevang3655 6 ай бұрын
વાહ કવિ રાજ
@ashvinraviya8561
@ashvinraviya8561 6 ай бұрын
વાહ મારી ગીર નુ ઘરેણુ રાજભા જુગ જુગ જીવો........ વાહ હાકલા પડકારા . .રુપાલા સાહેબ નસીબ વાલા છો આપ આવા કલાકાર તમારા મોજે દરીયા મા આવી સાહિત્ય ની વાતુ થી મોજ કરાવે ....અભીનંદન આવા સરસ કાર્યક્રમ કરવા બદલ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AjayRathod-vj3hg
@AjayRathod-vj3hg 6 ай бұрын
વાહ રાજભા ગીર નો હાવજ
@prafulladva3732
@prafulladva3732 6 ай бұрын
રાજભા જય હો જયહો રૂપાલા સાહેબ
@user-bb5fd6wj7o
@user-bb5fd6wj7o 6 ай бұрын
Jay mataji
@duho_dasmo_ved_
@duho_dasmo_ved_ 6 ай бұрын
ભલે ડાયરો ...ખમ્મા બાપ....
@hashmukhrawal6516
@hashmukhrawal6516 6 ай бұрын
Vah Rupala bapa vah Rajbha
@KaviRamVoVaar
@KaviRamVoVaar 6 ай бұрын
રાજ રૂપાલા રંગભરી, જમાવી વાતું જબ્બર બેય 'રામ' શેર બબ્બર, ગરવી આ ગુજરાત ના કવિ રામ - વવાર (કચ્છ) ખૂબ ખૂબ ધન્યવાદ રૂપાલા સાહેબ ને અને રાજભા ને કે આપ આપણી સઁસ્કૃતિ ને સાચવવા આવા જબરદસ્ત પ્રયાસો કરી રહ્યા છો. વંદન જય સિયારામ જય સોનબાઇ માઁ
@rk1988
@rk1988 6 ай бұрын
આજ ની વિદ્યાર્થી પેઢી ખાલી મોજે દરિયા કાર્યક્રમ જોવે તો પણ ભારત ની સંસ્કૃતિ ની ફોરમ વિશ્વ માં પ્રસરવી સકે ખુબ જ ધનવાદ છે રૂપાળા સાહેબ અને રાજ ભા ને આ સારી યુનિવર્સિટી થી પણ વધુ પીરસિ રહીયા છે.
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot 6 ай бұрын
વાહ...ચાર....ણ .. વાહ
@solankiYugbha360
@solankiYugbha360 6 ай бұрын
મારૂ હયૂ ભાટી જાય કવી જય હૉ રૂપલા સાહેબ
@bhaveshgondaliya1355
@bhaveshgondaliya1355 6 ай бұрын
રૂપાલા સાહેબ અમારું અમરેલી નું ગૌરવ છે
@mr.hiteshmakwana2774
@mr.hiteshmakwana2774 6 ай бұрын
વાહ.. રાજભા ભાઈ' વાહ..👏👏👏🙏
@NandaniNavghn
@NandaniNavghn 6 ай бұрын
રૂપાલા સાહેબ ને મુખ્ય મન્ત્રી બનાવો.....
@MAhavirdarbar1212-bh3nx
@MAhavirdarbar1212-bh3nx 6 ай бұрын
ધન્યવાદ છે રૂપાલા સાહેબ તમને
@Jaydeeprabari.
@Jaydeeprabari. 3 ай бұрын
30:08 Gir💚
@BharatbhabudhashiBharatb-zu8gg
@BharatbhabudhashiBharatb-zu8gg 6 ай бұрын
ખમા ખમા હો જીયો બાપ રાજભા ખમાં તમુ હો... જીયો રૂપાલા સાહેબ...
@chetannimavat3998
@chetannimavat3998 6 ай бұрын
હા ચારણ હા જય હૌ બાપ
@d.kaayar512
@d.kaayar512 6 ай бұрын
લાખણશી ગઢવી ને પણ એક મોકો આપો સાહેબ
@vineshgohil1205
@vineshgohil1205 6 ай бұрын
જય વિર હમીરજી ગોહિલ
@bijalbhagadhvi
@bijalbhagadhvi 6 ай бұрын
હા ચારણ હા મોજ
@jignaupadhyay5955
@jignaupadhyay5955 6 ай бұрын
રાજભા એ મૉજ કરાવી🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 6 ай бұрын
જય હમીરજી દાદા
@chohanrameshbhai9139
@chohanrameshbhai9139 4 ай бұрын
લાખનશી.બાપુ.બોવાવો..સરસછે.કવી
@aksharjoshi2600
@aksharjoshi2600 6 ай бұрын
Vah vah bene savajo ne vandan 🙏🙏🙏
@zalavijaysinh7906
@zalavijaysinh7906 6 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ આપ બંને મહાનુભાવો ને
@jignaupadhyay5955
@jignaupadhyay5955 6 ай бұрын
મૉજ મૉજ ને મૉજ, મૉજ કરાવી દીધી, રુપાલા સાહેબ આપનૉ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashmakwana7569
@prakashmakwana7569 6 ай бұрын
One after another moje moj
@hiteshbutanihiteshbutani2207
@hiteshbutanihiteshbutani2207 6 ай бұрын
Vah saheb vah rajbha
@anantnaag
@anantnaag 6 ай бұрын
@38:53 vaah Rupalaji ni moj waah
@SamajikVikasKalyankariTrust
@SamajikVikasKalyankariTrust 6 ай бұрын
2:25 2:29 જય જય દ્વારકાધીશ JAY DWARKADHISH
@jignaupadhyay5955
@jignaupadhyay5955 6 ай бұрын
જય માતાજી, મહાદેવ હર, જય સૉમનાથ મહાદેવ 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@yogeshdaxini4599
@yogeshdaxini4599 6 ай бұрын
વાહ રાજભા..જય હો.ઉચ્ચ કોટીના ઉમદા કલાકાર.આપે સંસ્કૃતિ ને જીવિત અને જીવંતરાખી છે.
@sadevbhai6466
@sadevbhai6466 6 ай бұрын
Vha charan
@gohilyagndeepsinh2274
@gohilyagndeepsinh2274 6 ай бұрын
Jay ho hamirsinhjidada...🙏🏻🙏🏻🙏🏻
@Gadhavibhadresh
@Gadhavibhadresh 6 ай бұрын
લાખણશી. ગઢવી ને બોલાવો એક વાર
@mukundraivyas6941
@mukundraivyas6941 6 ай бұрын
ખુબ જ જાણવા મળે છે
@prakashcharan2897
@prakashcharan2897 6 ай бұрын
👏👏
@sarojbenpatel3219
@sarojbenpatel3219 3 ай бұрын
Very nice.
@Onlymoj1
@Onlymoj1 6 ай бұрын
જોરદાર વાત છે 😍
@tusharsavaliya9841
@tusharsavaliya9841 6 ай бұрын
જય સોમનાથ
@gogabapu2941
@gogabapu2941 6 ай бұрын
jay ho jay લખાપીર દાદા
રાજભા ગઢવી સાથે. મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2. Moje Dariya with Parshottam Rupala & Rajbha Gadhavi
30:48
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 14 М.
Shri Parshottam Rupala & Dr. Ranjit Vank : Episode 7 part 2 MOJE DARIYA
33:46
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 8 М.
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 5 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Episode 4 with Mayabhai Ahir. Moje Dariya with Shri Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા
37:53
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 60 М.
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН