Forest guard પરીક્ષાના પેપરમાં ભયંકર ભુલો અને હસમુખ પટેલ કહે છે કે, મારુ કંપનીવાળા સાંભળતા નથી

  Рет қаралды 74,910

JAMAWAT

JAMAWAT

19 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 628
@50navin48
@50navin48 17 күн бұрын
જોવા જેવું તો એ છે કે 140 કરોડ લોકો ની ચુંટણી સમયસર પૂર્ણ થઈ પણ ખાલી 4 લાખ વિદ્યાર્થીઓ ની પરીક્ષા સારી રીતે નહિ લેવાઈ... વારે મારા મહાન ભારત ની system 😢
@Captain-malai
@Captain-malai 17 күн бұрын
એમાં પણ કેટલીયે જગ્યા એ બુથ કેપ્ચર થાય જ છે એમાં પણ ન્યાય ને અવકાશ નથી
@shefalichaudhari1027
@shefalichaudhari1027 17 күн бұрын
Sachi vat
@user-rq4zv1en4r
@user-rq4zv1en4r 17 күн бұрын
Andam sachi vaat
@gardhariyajayesh7670
@gardhariyajayesh7670 17 күн бұрын
ચૂંટણી માં બધાને રસ છે પેપર માં કોઈ ને નથી ભાઈ...
@Parvinbariya3698
@Parvinbariya3698 16 күн бұрын
💯
@vaghajay4375
@vaghajay4375 17 күн бұрын
વાહ બેન વાહ...તમે આમાં ધ્યાન આપી ને સાચા ન્યૂઝ પર ધ્યાન આપ્યું...ખૂબ ખૂબ આભાર
@jaythakar81828
@jaythakar81828 17 күн бұрын
આ વાત સાંભળી ને ક્લાસ 1 ઓફિસર બનાવા વાળા નું સપનું તૂટી જશે.... 😂 સાલું પ્રયાવેટ કમ્પની વાળા નો સાંભળે તો આના કરતા કોન્સ્ટેબલ બનવું સારુ 🤣🤣
@shefalichaudhari1027
@shefalichaudhari1027 17 күн бұрын
50 up thi Bdhne pass kri do pchi jya muko tya post pr Vdhare marks vala ne su krvanu
@shekhgopalv2282
@shekhgopalv2282 17 күн бұрын
Aa to sachi Baar che
@maheshsatasiya4311
@maheshsatasiya4311 17 күн бұрын
હસમુખ પટેલ ને રાજીનામું આપી દેવું જોઈએ, જો ઇમાનદાર હોય તો......
@R.K.JADAV_
@R.K.JADAV_ 12 күн бұрын
😂😂
@parmarsanjay6971
@parmarsanjay6971 17 күн бұрын
કંપની વારા ને કહો કે એક વાર તમારી ઓફિસની AC છોડી ગ્રાઉન્ડ પર જાઓ એટલે ખબર પડશે કે એક એક માર્ક નું મૂલ્ય સુ છે..
@hardiprabari2752
@hardiprabari2752 17 күн бұрын
જમાવટ ન્યૂઝ ne એક અપીલ.... આપ આ વિશે હસમુખ પટેલ સાહેબ પાસે જવાબ માંગો... 🔥🔥
@freetimegaming5684
@freetimegaming5684 17 күн бұрын
Ama saheb no kai vak nthi
@Booksvlogs2162
@Booksvlogs2162 17 күн бұрын
Sahebe offline levi joie​@@freetimegaming5684
@Truthsoul2152
@Truthsoul2152 17 күн бұрын
​@@freetimegaming5684o bhai , main manash nu na manta hoy to, teo e action leva joiye, fakt emotionally bchav thodo chale?
@hardiprabari2752
@hardiprabari2752 17 күн бұрын
Hasmukh patel nu e nathi manto to aapdu kon manse ​@@freetimegaming5684
@mayurmakwana6388
@mayurmakwana6388 17 күн бұрын
Haa Bhai sachi vat
@foujisaab7903
@foujisaab7903 17 күн бұрын
હસમુખ સાહેબ exm લેતા પેલા જમાવટ ન્યૂઝ સાથે વાતચીત માં એમ કહેતા હતા કે અમે જે કંપની ને જવાબદારી સોંપી e વિશ્વાસ પાત્ર છે.... હવે વિશ્વાસ ક્યાં ગયો પેલો સાંભળતો નઈ તમારું...
@funny___
@funny___ 17 күн бұрын
bhai vishwas patra ch chhe ssc ni exam 10 varas thi le chhe
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
Ye j kehvu che.. ssc bank ni exam to bhu sari rite levaay jaay che 2 mahina ma to result aay jaau che.. aamne to online le to 6 month sudhi result nai aapataa.. aamni jode badhu thaay che aa Loko jate Rahi ne kre che
@boliyagopal1983
@boliyagopal1983 17 күн бұрын
આવી નિખાલસ વાત પૂર્વે ના કોઈ અધ્યક્ષ નહોતા કરતા બોલો હસમુખ સાહેબ ની જય
@Cricketunlimited369
@Cricketunlimited369 17 күн бұрын
પરીક્ષા ઓફ્લાઈન જ લેવાવી જોઇએ કોઈને અન્યાય ન થાય એક પેપર એક જ ન્યાય જેને જેવું કર્યું એટલું જ એને મળશે..
@funny___
@funny___ 17 күн бұрын
paper leack thai jaaye neet no paper nahi saacvi sake to aa paper kya saachvse
@niravkumarpatel24
@niravkumarpatel24 17 күн бұрын
Paper offline hoy k online pan paper ma bhul na hovi joye...mains question paper ma question ma bhul na hovi joye. SSC CGL /CHSL ni exam levay Ema koi question mistake hoti nathi.
@archuganvit9934
@archuganvit9934 16 күн бұрын
I am agree with you 100 right ek j paper hovu joyye
@blacktiger024
@blacktiger024 17 күн бұрын
હસમુખ સાહેબ આપ રાજીનામું આપી દો. તમને અમારા ભવિષ્યની કઈ પડીજ નથી. 2 વર્ષથી ચાલી રહેલી ભરતી નું હજુ તમે પહેલું ચરણ જ પૂરું નહિ કરી શકતા.
@rajputpruthvirajsinh308
@rajputpruthvirajsinh308 17 күн бұрын
એક્ઝામ ઓફલાઈન જ લેવી જોઈએ ઓનલાઇન માં ક્યાંય ભેગુ નો થાય
@chandegraaditya9970
@chandegraaditya9970 17 күн бұрын
ભાઈ સરકાર પાસે સરકારી સ્કૂલો જ નથી શિક્ષકો જ નથી તો ક્યાંથી પરીક્ષા લઈ ગુજરાતમાં એક જ વ્યક્તિ પરીક્ષા લઈ શકે છે એ ips હસમુખ પટેલ સર 🙏
@kristinagautam8475
@kristinagautam8475 17 күн бұрын
Correct
@editsofanime263
@editsofanime263 17 күн бұрын
આ કેવાનું છે ઓફલાઈન માં બોહ ચોરી થાય આ સારું જ છે પરંતુ લેવાવાળા થોડાક હોશિયાર અને વ્યવસ્થિત જોવે. Neet exam માં ગોધરા પંચમહાલ માં સાંભળું નથી શિક્ષકો ચોરી કરાવે.
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 17 күн бұрын
રાઈટ​@@chandegraaditya9970
@Jayu0899
@Jayu0899 17 күн бұрын
Fute jase paper
@kumarhardik2605
@kumarhardik2605 17 күн бұрын
આપડા હિત માં વાત કરતા સાહેબ નું રેકોર્ડિંગ વાયરલ કરવું જોઈએ નહીં . આ કામ ફક્ત ભેગાં થઈ ને કરવું જોઈતું.
@kohlifan1718
@kohlifan1718 17 күн бұрын
વિપક્ષ ખતમ કરી બઉ ખુશ થયાં હતા..... ભોગવો હવે
@vansmotivation.
@vansmotivation. 17 күн бұрын
ગુજરાતનો એક જ બુલંદ અવાજ જમાવટ❤
@SPBest-gt8fz
@SPBest-gt8fz 17 күн бұрын
તમારી ચેનલે આ વાત માં સહયોગ આપ્યો એ માટે તમારો ખૂબ આભાર
@Cricketunlimited369
@Cricketunlimited369 17 күн бұрын
તમે એક દિવસ એક જ પેપર રાખ્યું હોત તો એ ટણપાઓની જરૂર ન પડત..
@niravkumarpatel24
@niravkumarpatel24 17 күн бұрын
SSC CGL ni exam apo ek divas ma 4 shift levay pan koi mistake thati nati...
@chintanpandya8980
@chintanpandya8980 17 күн бұрын
પ્રાઇવેટવાળા ઓકતલેસ ને સરકાર અને સરકારી વ્યક્તિઓ જ સપોર્ટ કાર્યો છે એટલે જ તો આટલા ફાટ્યા છે ભડવાઓ
@hardikrathod6977
@hardikrathod6977 17 күн бұрын
પરીક્ષા offline જ હોવી જોઈએ... સૌથી વધુ કૌભાંડ CBRT મા થાય 6... આ કેન્દ્ર મા પણ સાબિત થયુ 6
@pruthvirajsinh2798
@pruthvirajsinh2798 17 күн бұрын
જો company તમારું સાંભળતા નથી તો તમે company payment માંગવા આવે ત્યારે ના સાંભળતા જેવા સાથે તેવા સાહેબ 👍
@My_Dream_022
@My_Dream_022 17 күн бұрын
તમારી ચેનલે અમારા વિદ્યાર્થી ની વેદના સાંભરી ખુબ ખુબ આભાર...
@user-nh5bl3in5c
@user-nh5bl3in5c 17 күн бұрын
હસમુખ સાહેબ આમ તો સાચીજ સલાહ આપે છે કદાચ લોકો ને સમજવામાં ભૂલ થઈ છે બાકી સલાહ તો સાચી આપે છે
@Dhara5398
@Dhara5398 17 күн бұрын
સલાહ બધા સાચી જ આપે... ન્યાય સાથે પરિક્ષા કરે તો સાચા કેવાય...
@user-nh5bl3in5c
@user-nh5bl3in5c 17 күн бұрын
@@Dhara5398 હા સર એતો આવુજ હોય પણ હાલ તો સલાહ પણ જરૂરી છે અને આપણે 161 આપી ને પણ ભીખ માગી યે છે જે આપણા નેતા ઓ માટે શરમ જનક કહેવાય
@YashKumarOfficial05
@YashKumarOfficial05 17 күн бұрын
એના બોલવા પરથી જ લાગે છે કે આ ખોટુ બોલે છે પેપર કાઢનાર એનુ સામ્ભળતા નથી એવો તો કાઈ જવાબ ના હોય હસમૂખ ભાઈ
@RAJDHAVALSINH
@RAJDHAVALSINH 17 күн бұрын
બીજા ઘણાબધા પ્રશ્નો છે જેમા ઓથેન્ટિક પુરાવા આપવા છતા સુધારો થયો નથી...
@chaudhariramesh8980
@chaudhariramesh8980 17 күн бұрын
આ લોકોને પરીક્ષા લેવી નથી માટે આ બધા બહાના બનાવે કોઈ પરીક્ષાની વળી ચાર આન્સર કી હોય માટે કુદરત આ લોકોને નહીં છોડે..👏
@hitendrasinhbihola2454
@hitendrasinhbihola2454 17 күн бұрын
Aa audio hatavo Hasmukh sir is great person E aapne samjave 6 Plz eno khoto matlab na kado
@princevaghela5475
@princevaghela5475 17 күн бұрын
CCE ગૃપ B ની મેઇન્સ ઓફલાઈન જ લેવાવી જોઈએ...
@shaikhaafrin4942
@shaikhaafrin4942 17 күн бұрын
Yes
@kishn111
@kishn111 17 күн бұрын
Naa
@chauhanshaktisinh890
@chauhanshaktisinh890 17 күн бұрын
ઓફલાઇન જ લેવાની છે
@baraiyabhavesh172
@baraiyabhavesh172 17 күн бұрын
Ha
@tusharbhanavat
@tusharbhanavat 17 күн бұрын
Ha
@oadjitu1746
@oadjitu1746 17 күн бұрын
ઘણા લોકો ને 80માર્ક માંથી 100 અને એક ભાઈ ને 80માંથી 132માર્ક થઇ ગયા અને ઘણા ના ઓછા થઈ ગયા😢 છબરડા ઍ છબરડા છે🙏
@SHAILESHBARAIYA-wb1hn
@SHAILESHBARAIYA-wb1hn 15 күн бұрын
😅😅
@digvijaysinhzala9356
@digvijaysinhzala9356 17 күн бұрын
ઓડિયો ખોટો મૂક્યો, ખરેખર આમને સાચી સલાહ આપી પણ તેનો missuse કર્યો.
@ay1927
@ay1927 17 күн бұрын
Sachi vat chhe
@aspirant9953
@aspirant9953 17 күн бұрын
Sachi vat chhe tamari
@forampatel6293
@forampatel6293 17 күн бұрын
sachi vat che jene audio leak karyo ene vishvas todyo kevai
@Ayub_baloch16
@Ayub_baloch16 17 күн бұрын
Visvas to hasmukh Patel tode che dairect kai de ne k siyala pasi lese to vandho j nathi amnee
@funny___
@funny___ 17 күн бұрын
​@@Ayub_baloch16😂to bhai kem exam aape chhe
@vansmotivation.
@vansmotivation. 17 күн бұрын
એન્કર એ છેલ્લા 7 મિનિટમાં પ્રહારો કર્યા છે 🔥🔥🔥
@kinjuchaudhary5563
@kinjuchaudhary5563 17 күн бұрын
Atli saras rite vat kri 6 ....saheb e student na hit mate...sajetion apyu su krvu joia ....ek vyakti vadhare su kri shake....bdnam krvana dhandha krya 6 saheb ne
@vasuniyanilesh1560
@vasuniyanilesh1560 17 күн бұрын
પરીક્ષા offline કરો...વિદ્યાર્થીઓ ને ઓનલાઈન પરીક્ષા માં બવ જ નુકશાન થાય
@digvijaysinhzala9356
@digvijaysinhzala9356 17 күн бұрын
બીજું બધું સાચું પણ ચિત્તો તો આવેજ નહિ
@Candidatecgl
@Candidatecgl 17 күн бұрын
😂😂😂
@zalaila5044
@zalaila5044 17 күн бұрын
😂😂😂😂😂
@tusharbhanavat
@tusharbhanavat 17 күн бұрын
😂😂😂😂😂😂😂
@newtongravitywale335
@newtongravitywale335 17 күн бұрын
😂😂😂
@karansinhzala7414
@karansinhzala7414 17 күн бұрын
Jordar sir.... Ketlu sambhdo cho.... Atli vat kari ae j saru... Pan exam j offline lo... Ne aa badhu nahi thay.... Asit vohra karta to saheb nu kam saru.
@vishnurathvaarmylover...1858
@vishnurathvaarmylover...1858 17 күн бұрын
વાહ બેંન ખૂબ સારી વાત કરી તમે 🎉
@jayvirchavda8541
@jayvirchavda8541 17 күн бұрын
161 api che aetle bhogvu padse
@kadubhaibariya834
@kadubhaibariya834 17 күн бұрын
તમારે બેન્કિંગ IBPS bord પાસેથી શીખવું જોઈએ કે પરિક્ષા કંઈ રીતે લેવાય
@YTGrowthhindi
@YTGrowthhindi 17 күн бұрын
Anu y tcs j kadhe chhe
@funny___
@funny___ 17 күн бұрын
aa loko bs complain kare 🤣
@Dhara5398
@Dhara5398 17 күн бұрын
​@@funny___ભાઈ પરીક્ષા આપી હોય તોજ બધું સમજાય... વર્ષો થી તૈયારી કરી હોય તો સમજાય....
@kalpeshmakwana4996
@kalpeshmakwana4996 17 күн бұрын
હસમુખ પટેલ સાહેબ દ્વારા ખુબ જ સરસ કામગીરી કરવામાં આવે છે
@realitywatch6633
@realitywatch6633 17 күн бұрын
🪙આ ઓડીઓ હટાઓ ⏩ 🪙આ ઓડીઓ હટાઓ ⏩ સચિવ સર ને ફસાવા ન જોઈએ 🪙આ ઓડીઓ હટાઓ ⏩
@DipikaSolanki-vx5mq
@DipikaSolanki-vx5mq 15 күн бұрын
તને શું તકલીફ છે
@Digvijaysinhsodha2721
@Digvijaysinhsodha2721 14 күн бұрын
કોઈ અધિકારી તમને યોગ્ય સલાહ આપે એમની જ બદનામી આવા રેકોર્ડિંગ ફરતા કરી ને નો કરાય હવે બીજી ફેરા કોઈ અધિકારી વિધાર્થીઓ ને યોગ્ય સલાહ નહિ આપે આ રેકોર્ડિંગ મૂકનાર મહા મૂર્ખ કેવાય વિદ્યાર્થિની જ ઇજ્જત ઓછી થઈ છે આમાં તો....
@joshijiteshkumar1167
@joshijiteshkumar1167 17 күн бұрын
હસમુખ પટેલ સાહેબ ખોટા નથી...
@Gujarati_songlover
@Gujarati_songlover 17 күн бұрын
અભણ સરકાર જોડે શું આશા રાખવી એક પેપર સારી રીતે ના નીકાળી શકે
@hareshchauhan4445
@hareshchauhan4445 17 күн бұрын
Jane bjp vala Pepar kem kadhta hoy
@Booksvlogs2162
@Booksvlogs2162 17 күн бұрын
Company sabhalti nahi to sukam ava tyafa karo se Vidharthi nu ahit thay se Offline exam lai e
@mahipaljoshi86
@mahipaljoshi86 17 күн бұрын
સાહેબ સહકાર સારો આપે છે આભાર 🙏🙏
@prafulchauhan1737
@prafulchauhan1737 17 күн бұрын
ચિત્તો mp માંથી ગુજરાત માં આવી ગયો છે એને હવે ફરી ગુજરાત માંથી બાર મોકલવામાં આવે તોજ કઈક થાય.😅
@RakeshParmar-2393
@RakeshParmar-2393 17 күн бұрын
😂
@asharathwa1904
@asharathwa1904 17 күн бұрын
😂😂😂
@raloliya9770
@raloliya9770 17 күн бұрын
😂😂
@user-rf5sf5gf9m
@user-rf5sf5gf9m 17 күн бұрын
😂
@tusharbhanavat
@tusharbhanavat 17 күн бұрын
😂😂😂😂😂😂
@mehtasanju5959
@mehtasanju5959 17 күн бұрын
મારા એક-બે સવાલ સાચા હતા એને રદ કરવામાં આવતા મારાં માર્ક્સ માં ઘટાડો થયો છે જો છેલ્લે હું થોડા માર્ક્સ થી ફેઈલ થઈશ તો જવાબદાર કોણ 🙏🏻😢
@comancomedy495
@comancomedy495 17 күн бұрын
Bhaio Twiter ma trend karo #justice for forest exam students
@traveller_Lion.
@traveller_Lion. 17 күн бұрын
હુ પેલા પર ચડી બેસુ 😂😂😂 - ઈ ટણપો મારૂ સાંભળતો જ નથી 😅
@pradipchauhanvlogs7256
@pradipchauhanvlogs7256 17 күн бұрын
બોલો અમારે પ્રશ્ન માં સિંહ ને લુપ્ત પ્રાય જવાબ સાચો આપ્યો છે જયારે એજ પ્રશ્ન 2016 ફોરેસ્ટ માં પુછાયો ત્યારે લુપ્ત થવાની સંભાવના જવાબ સાચો આપ્યો તો...😅😢
@parmarnayan8829
@parmarnayan8829 17 күн бұрын
Exam offline karo .
@mr_mukesh_18
@mr_mukesh_18 17 күн бұрын
અમારે તો હવે 14 તારીખે રિઝલ્ટ જોઈએ બસ 🙏
@vijayokhai1006
@vijayokhai1006 17 күн бұрын
Wah slam che hasmuk sirr ne🙏🙏 tmari bhavna amara prtiy che 🙏🙏 🙏🙏🙏
@k__k_____________
@k__k_____________ 17 күн бұрын
મામલો હવે હાઇકોર્ટ સુધી જશે.......
@decardshaw7093
@decardshaw7093 17 күн бұрын
Su thse HC jaat to
@shefalichaudhari1027
@shefalichaudhari1027 17 күн бұрын
Ky na thay 😢aapne jya na tya j 😢
@ashishsangada4466
@ashishsangada4466 17 күн бұрын
Javo j joi a Bhai ❤
@technopapa1029
@technopapa1029 16 күн бұрын
Hasmukhkaka paper cancel ✖️ karava mage che atle aa natak chalu karya che.......
@yashbhatt9296
@yashbhatt9296 17 күн бұрын
Hasmukh patel sir bv j sara manas che ...genuine personality
@amitbhadaniya3450
@amitbhadaniya3450 17 күн бұрын
True journalism
@Devchaudharyhmm
@Devchaudharyhmm 14 күн бұрын
વાહ, આવા અધિકારીઓ જોઈએ એટલી શાંતિથી વાત સાંભળે છે અને જવાબ આપે છે એ જ મહત્વનું છે.
@mahendra6853
@mahendra6853 17 күн бұрын
Amne saheb upar 💯% visvas che
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 16 күн бұрын
અરે માય ગયું.....offline જ પેપર સારા હતા....🙏🏻🤐 પેપર ફૂટી જાય તો ભાડ માં જાય...અરે ફૂટે તો કેન્સલ થાય અને કેન્સલ થાય....તો બધા માટે થાય !! કોઈ લપ તો નહિ બીજી....!! એમાં ઘણા લોકો હોય....🤐🤐🙏🏻🙏🏻જેને Online પરીક્ષા લે છે.....તો..આ પેપર તો સરખા કાઢી શકતા નથી...!!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhavinvalani6343
@bhavinvalani6343 17 күн бұрын
Hasmukh saheb ne karan vina nu na badnam karo... Te ani rite puri mahenat kare chhe and tame sasti breaking news banava topic ne misleading na karo
@chavdaumesh4995
@chavdaumesh4995 17 күн бұрын
Haji apo, 25 sito,,, company vada o BJP na saga vala hoi to hasmukh patel nu su chale,,,,,,,
@nik3336
@nik3336 17 күн бұрын
Mari life ni peli aa news channel joy je student fever ma news aapi hoy dhanyawad ben tmaro ke aa dukh ma shath aapva bdal🙏
@Music_king_03
@Music_king_03 17 күн бұрын
Ofline j best kevy ek divs ek j pepar and badhne same j pepar hoy to koy mathakut j na re
@ajjudesai_jaydhwarkadhish_8490
@ajjudesai_jaydhwarkadhish_8490 17 күн бұрын
અમે રૂબરૂ આવીએ તો તમને સુ કરવા બેસાડ્યા સાહેબ કોઈ problem ના થાય એજ તમારે કામ કરવાનું છે જેના લીધે કોઈ ગેરરીતિ ના થાય વિદ્યાર્થી ને આવું ને writting maa lakhi આપવાની સુ જરૂર સાહેબ તમે પણ કરી જ શકો છો તમારી પાસે ઓથોરિટી છે👍🇮🇳
@a.j8259
@a.j8259 17 күн бұрын
આતો Evm મશીન જેવું છે ..કર્યું કઈં અને નીકળું કઈં.....
@vansmotivation.
@vansmotivation. 17 күн бұрын
Jamawat ❤
@ajjudesai_jaydhwarkadhish_8490
@ajjudesai_jaydhwarkadhish_8490 17 күн бұрын
Devanshi ben ni channel જમાવટ કોઈ પણ પક્ષપાત વગર કામ કરે છે કોઈ પણ પક્ષ ના ફેવર માં બોલતા નથી🇮🇳
@umeshbhabhor1318
@umeshbhabhor1318 17 күн бұрын
Company valane ketlo dand karyo? Dofao
@vershibhaikachhela6761
@vershibhaikachhela6761 17 күн бұрын
Good work jamawat chenal..❤
@aspirant9953
@aspirant9953 17 күн бұрын
Sir sachi salah aape chhe pan aa loko e khoto aa audio no use kare chhe.. aava sara adhikari have bahu thoda chhe sukam aa rite sir ne badnam kari ne heran karo chho... Gajab ho pan jamavat vala tame pan....
@azzuchauhan3658
@azzuchauhan3658 17 күн бұрын
પૈસા પૂરા નહિ આપ્યા શું સાહેબ 😂 tcs ne
@Kamlesh.ahir.
@Kamlesh.ahir. 17 күн бұрын
3 vars thava avya Ben haju khali ansvar ki nathi api
@jogajisolanki1998
@jogajisolanki1998 16 күн бұрын
સાહેબ સરસ રીતે વાત કરે છે બધી માહિતિ પણ આપી છે...
@JP_EDUCATION07
@JP_EDUCATION07 17 күн бұрын
પેપર રદ્ થવું જોઈએ કેમ કે 20 જેવી ભૂલ એક પેપર માં એટલે સુ સમજવું ? ફરીથી પેપર થવું જોઈએ અને ભૂલ રહિત નું થવું જોઈએ.
@bharvadshailesh
@bharvadshailesh 17 күн бұрын
હવે જાગ્યું અમારું જમાવટ અમારો અને સત્ય નો સપોર્ટ માટે બેન તમને મારી નમ્ર થી અતિ નમ્ર વિનંતી મારી બહેન ખૂબ ખૂબ આભાર🎉
@prajapatiranjit8678
@prajapatiranjit8678 17 күн бұрын
साहेब नी वाट सच्ची छे।।। रूबरू राजुआत करो।
@ay1927
@ay1927 17 күн бұрын
Hasmukh sir Respect +++
@kiranpataniNT-DNT
@kiranpataniNT-DNT 17 күн бұрын
પોલિટિકલ પ્રેશર આવે એટલે મીડિયા પણ રંગરૂપ બદલી નાખે છે. આતો માત્ર એક અધિકારી છે. હસમુખ પટેલ સાહેબ નિ સાથે સાથે વર્તમાન સરકાર ને પણ આ પ્રશ્નો પૂછવા જોઈએ.🙏
@Rahulparmar-wz1pq
@Rahulparmar-wz1pq 16 күн бұрын
તમારી વાત એક દમ સાચી આભાર 🙏
@rakeshkumarrathva9449
@rakeshkumarrathva9449 17 күн бұрын
ફોરેસ્ટ ના ભરોશે હુ બેઠો છે સિસ્ટમ કેમનું કામ કરે છે...છું થસે અમારું....આ
@Masabhai.
@Masabhai. 17 күн бұрын
ટણપો મારૂ સાભળતો નથી 😮
@mrkjogava3794
@mrkjogava3794 17 күн бұрын
😂😂
@masalabeauty
@masalabeauty 17 күн бұрын
કલાસ 1 અધિકારીની ભાષા😂😂😂
@rahulsarvaiya4552
@rahulsarvaiya4552 17 күн бұрын
😂😂😂😂
@ay1927
@ay1927 17 күн бұрын
Sachi vat chhe sir ni
@tomsonkatara9099
@tomsonkatara9099 17 күн бұрын
😂😂😂
@gujaratforestdeapartment6389
@gujaratforestdeapartment6389 17 күн бұрын
પરીક્ષા ઑનલાઈન જ હોવી જોઈએ
@AloneBOY-ey5sy
@AloneBOY-ey5sy 17 күн бұрын
બે વખત અરજી આપી છે. લેખિત અરજી આપી છે ત્યાં રૂબરૂ આવી ને કોઈ પણ સામે નહિ જોતું ખાલી બધાં વાતો કરે છે
@uniquethought3563
@uniquethought3563 17 күн бұрын
Cce ma pn Aaj thvanu che
@ChaudhariNirmal
@ChaudhariNirmal 17 күн бұрын
ખરાબ માં .ખરાબ ખાતું .એટલે ફોરેસ્ટ ખાતું છે
@i_am_unknown1733
@i_am_unknown1733 16 күн бұрын
To tu upsc ni taiyari kr Bhai ama su leva ave cho
@bhagavanrabari6171
@bhagavanrabari6171 17 күн бұрын
Please team jamawat ,devanshiben you have to inquire once about this system this isn't for fair selection
@KalpanaBhabhor
@KalpanaBhabhor 17 күн бұрын
Khub khub abhar..
@gujaratforestdeapartment6389
@gujaratforestdeapartment6389 17 күн бұрын
Exam રદ કરવી પડે કેમકે પરીક્ષા નું પ્રશ્ન પત્રક સાવ ખોટું છે.
@user-ss7uo7of6h
@user-ss7uo7of6h 17 күн бұрын
Bhai e khota sara revade 🤣🤣🤣🤣
@yatingohil3281
@yatingohil3281 17 күн бұрын
ભાઈ જે છે એ બરાબર છે
@hirensinhdodiya7990
@hirensinhdodiya7990 17 күн бұрын
Saati le
@KeyurMakadiya
@KeyurMakadiya 17 күн бұрын
@@hirensinhdodiya7990 kem bhai mark no thiya
@KeyurMakadiya
@KeyurMakadiya 17 күн бұрын
@@hirensinhdodiya7990 tu lene mne su kam kes tanpa
@mominrizvan1168
@mominrizvan1168 17 күн бұрын
Emnu nahi sambhdta nathi to amaru kya thi sambhadse
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 17 күн бұрын
કંપની વાળા નો નંબર આપો કોઈને ખબર હોઈ તો
@digvijaysinhzala9356
@digvijaysinhzala9356 17 күн бұрын
આવા અધિકારીઓ જોઈએ , બસ
@rathvathakor1279
@rathvathakor1279 17 күн бұрын
હા સચી વાત છે
@Devilokokok
@Devilokokok 17 күн бұрын
Bakul Patel no wrd tnpo😉😉
@alpeshthakor3056
@alpeshthakor3056 17 күн бұрын
હસમુખ પટેલ સારાં માણસ સે
@riteshmistry8095
@riteshmistry8095 17 күн бұрын
Nirnaynagar ma aaveli Gyan Mandir Library which is controlled by Gujarat State School Textbook board (GSBSTB) ma admission mate 5-6 months nu waiting che. 6 months thi tya na flooring tilkes tuti gai che and tya na adhikaari hji sudhi ae tiles ne sarkhi nathi karavta. Puchva jaiye chie tyare number aavse thoda time ma avu kahine paacha mokli de che. Aavi government library hova thi students ne private library ma costly fees apine admission levu pde che. Aemni website ma contact details pn nathi jena thi ame aa problem ne uper na adhikari sudhi ponchadi sakiye. Jamawat Team, if you can guide me how can I do RTI or request to GSBSTB, it would be great help.
@bhavinpandit4587
@bhavinpandit4587 17 күн бұрын
એક પ્રશ્ન પેપર માં 14 પ્રશ્ન રદ કરે એટલે સુ તમે લોકો એક સરખા પ્રશ્ન પણ નથી કાઢી સકતા😡
@harshkumar7808
@harshkumar7808 17 күн бұрын
વાહ, સારા સમાચાર . આયેગા તો મોદી.. બીજેપી જ ચાલે.
@kiranpatil710
@kiranpatil710 17 күн бұрын
Ek no. 🙌🙌🙌
@kiransinhtadvi7092
@kiransinhtadvi7092 17 күн бұрын
Off-line exam j best che
@vishvajitparmar2379
@vishvajitparmar2379 17 күн бұрын
Ek vastu janva mali k teo positive rite javab aapi rahya 6
@JP_EDUCATION07
@JP_EDUCATION07 17 күн бұрын
હસમુખ પટેલ એમની જગ્યાએ સાચા છે અને વિદ્યાર્થી પણ એમની જગ્યાએ સાચા છે. તો ફરી ઓફ્લાઈન પરીક્ષા લેવાય એવી માંગ છે 😊
@Indian62469
@Indian62469 17 күн бұрын
CCE ma pn aavad dhakha 6 Hard aapi e hard essay api ek dam essy bhulo pn 6 amuk q ma aa system khoti 6
@akash_mer_47
@akash_mer_47 17 күн бұрын
Jene vadhu cancel hoy ene vadhu faydo(e pn khota hoy ne cancel thai to bov faydo thayo se) jene same amara jeva k jene ek pn cancel nathi tene mark osa thai se bija karta
@Khuman_official_
@Khuman_official_ 17 күн бұрын
Jamawat aa khotu karyu Aa sir cordial chhe ene tame khoto use karso to aagal thi aa saheb vidhayrthi ne support karavama vichar karase... Atle please janavat 🙏 Sathe saheb ne appreciate karavanu rakho Patrakaro nu kam matr tika karavanu nathi j please.. 🙏
@zalaila5044
@zalaila5044 17 күн бұрын
Sachi vat 6 e bichara sachi salah aape 6 hve e fasava na😢
@PrabhatsangPadheriya
@PrabhatsangPadheriya 17 күн бұрын
ડોબા ભાઈ. , ઉમેદવાર પરીક્ષા. આપી. દીધી. પછી. જવાબ દારી સરકાર ની છે ,,! પરીક્ષા રથી તો,, પરીક્ષા આપી પછી. જવાબદારી એનો વહીવટ દાર જે હોય તેની રહે છે. !
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 17 күн бұрын
કંપની ને કેમ પેપર કડવા. કહો છો તમે સુ કામના છો
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27