Chana mana ખેતર માં રહો અને તાજી હવા શ્વાસ લો 👉🏻 ખેતી કરો તોહ diabetes motapa થી બચાઈ 👉🏻તમારું લોઈ ફરતું રહે એટલે gym, walking ne કસરત ની જરૂર ન પડે 👉🏻 ગામડા માં લોકો eka bija ને odkhe બધા hadi madi ne રહે એટલે psychologist પાસે depression માટે ન જવાનું થઈ , 👉🏻 ઉત્તમ ખેતી મારા ભારત દેશ ની ભુમી ભૂમિ પુત્ર બંવામાજ ભલું
@DidarHemani20 күн бұрын
એકદમ સાચી વાત કરી તમે !
@rushirajsinhjadeja3 ай бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani3 ай бұрын
Love from Mumbai
@JeelMandaviya3 ай бұрын
એકદમ સરસ અને સરળ વાત કરી ધન્યવાદ............
@DidarHemani3 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@shirishgohil90062 ай бұрын
વિડિયો મા દર્શાવેલ બાબત ખોટી છે
@hansrajbhaitanti3 ай бұрын
Really, this is a most important & real fact, ever eyes opener video about hopeless current situation in Canada country for non Canadian people in this best picturised video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani3 ай бұрын
Thank so much our regular viewers.
@hansrajbhaitanti3 ай бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@savaliyagautam22103 ай бұрын
Germany 🇩🇪 javay k no javay aana par video banavi aapo ne
@mau19913 ай бұрын
ભારત દેશ ના પબ્લિક પાસે થી ટેક્સ વિશે vdo બનાવો...trp વધશે
@DidarHemani3 ай бұрын
એ પણ બનાવશું ક્યારેક
@NNN-1233 ай бұрын
ત્યાં સારું જ છે. ત્યાં મારા દીકરા પણ રહે છે. તે કહે અમને ખબર પણ નથી કે આવા સમાચાર ઇન્ડિયા માં આવે છે 😅
@DidarHemani3 ай бұрын
જેને સારું છે એને જ સારું છે. બીજા ઘણા હેરાન થાય છે
@sevantidarji76943 ай бұрын
Digri lidha vagar ane koi pan jaat no experience lidha vagar na khali 12 paas kari java vada ne problem che baki je loko pase digri ane experience che emne job no koi problem nathi tya
@TheParul_Canada3 ай бұрын
100 % Right@@sevantidarji7694
@TheParul_Canada3 ай бұрын
@@sevantidarji7694 100 % Right... Je loko 12th pachhi students visa par aave chhe. Degree pan leta nathi. Ane koi skill na hoybaeva loko ne taklif chhe.
@jayraulji31653 ай бұрын
Toi majuri karvani aane health care system bekar che 8 hour nu waiting hoi che emergency su faido 😂😂
@jaynarayanmaheshwari60463 ай бұрын
Exactly sachi mahiti che kaka......tmne ek vedio banavanu suggest karvanu che pan ena mate tmne mlvu pade em che kaka ....
@DidarHemani3 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર. આપ નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com
@IndumatiParmar-u2p3 ай бұрын
સાચી વાત છે ત્યાં ડર લાગે એવુ કાઈ નથી અમારા બાળકો ત્યાં ખૂબજ શાંતિ થી જોબ કરે છે અને અભ્યાસ પણ કરે છે
@DidarHemani2 ай бұрын
ઓકે
@sarlajadav97693 ай бұрын
India is the best......
@DidarHemani3 ай бұрын
Right
@Friend_forever_Pure3 ай бұрын
Demographics crisis and population crisis ek topic hey jisko koi bhi nahi baat krta 🙏
@vishaldesai13273 ай бұрын
100% right
@DidarHemani3 ай бұрын
Thank you for your kind cosidaration.
@Esh453 ай бұрын
@@DidarHemaniipo ke liye konsi app best he and low charges kis ke he ??
@BNM68773 ай бұрын
જે 15-20 વર્ષ પહેલાં થી સેટ થઈ ગયા છે , તેઓ ને સારુ છે ,
@DidarHemani3 ай бұрын
જે ને સારું છે એને છે પણ એમાંય અમુક એવા છે જેઓ બે પાંદડે ન થતા વતન પાછા ફર્યાના દાખલા છે.
@AMITPATEL-df1ho3 ай бұрын
True
@DidarHemani3 ай бұрын
Thank you for your considaration.
@iAmLavri3 ай бұрын
Saheb Hu ek Gujarati chu ane Canadian Citizen pan chu. Canada ma hospital free che. Operation free che. Khali medicine na j paisa laage che. Khotu nai lagadta but Tamari vaat ma 30%-40% khotu che. 😊🙏🏻
@apsspa3 ай бұрын
@DidarHemani કાકા કઈક સારુ બનાવો આ સૂ ચીલાચાલુ બનાવો છો તમારું સ્તર બગડી ગયું છે બાપ બેટા બંને જરા વિચારી ને કામ કરો નહીં તો બાજી બગડી જશે 😂😂😂
@DidarHemani3 ай бұрын
સુચન અને આપના વિચારો રાખવા બદલ આભાર
@shamimtyrewala96442 ай бұрын
Sachi vaat. Aa badhu khotu bolirahiya che. Hu ahi 35 years thi rahu chu. Hu atiyare ritayer chu. India ma retirements pachi shu male che kai pan nahi. Maro chokro "auto" ma manager che . Tenu company taraf thi insurance male che. 100 $ ni dawa hoi to 20 $ bhrwa pade. Doctor free. Illegal hoi to vaat biji che.
@joshibharati7510Ай бұрын
Free chhe e vat Sachi pan bahu j slow prosijar hoy chhe er kone ke e to khabar j na pade mari bantne 2 monththi blinding thayu hatu pan 3 divase Urin report aavyo 5 divase sonography kari 8 divase eno report aavyo tya Dr. Vacationma jata rahya mari baby tya sudhi a sav week thai gai mare India thi Dr. No wattsapp par sampark kari dava mangavavi padi ne e davathi Saru thayu
@nadirmakhani57313 ай бұрын
केनेडा एक महान देश, जहा कानून व्यव्स्था एक दम परफेक्ट, लोग ट्राफिक नियम का पालन करते है ,कनेडा मे खाने पिने मे मिलावट नही होती ,लोग काफी मिलनसार है ,यहा जातिवाद नही होता ,भारत मे हर दिन बलात्कार पे बलात्कार होता है यहा ऐसा बिल्कुल नही होता ,यहा का पैसा और पासपोर्ट काफी मजबूत है , एक खुबसूरत और खुशहाल देश है केनेडा, अपने बेवफुफ गोबरशेट की वजह से सबंद थोडे खराब हुए थे वर्ना ये देश जिवन गुजारने के लिए बहेतरीन देश है ,
@DidarHemani3 ай бұрын
Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
@kulinkumarraval68342 ай бұрын
Execetely right..BJP sinking n mental hospital
@dhavalksidiya3 ай бұрын
Sir all you told in video it’s true Hu canada j rahu chu Koi pan india thi avanu vicharta hoy ae loko ne request che pela research Kari lo koi agent na kahya ma na avo
@ajayjoshi72363 ай бұрын
Why you are not trying to return back just I had ❓
@DidarHemani3 ай бұрын
નિખાલસપાને ઉપયોગી અને વાસ્તવિક વાત કરવા બદલ આભાર
@ibrahimbadatlondon36322 ай бұрын
તો ભાઈ પેલલુ પ્લેન મલે એમાં બેસીને આવી જાવ અહીંયા નોકરીજ નોકરી છે.અને ગુનાહ કેનેડા કરતા સાવ નહીવત.મતલબ ઈનડીયા કેનેડા થી સારૂ તો પરી રહીયા છો કેમ .જે શોક થી આવવા માંગે એના માટે જગ્યા ખાલી કરો
@abhishekvakil00728 күн бұрын
@@ajayjoshi7236 just give him 40-50 lakhs INR which he may be spent for Canadian education...and he will return to India for sure...
@TheSnehlata19382 ай бұрын
Aa bhai to.gayan gaay che ke Canada ni hakikat --batay che .
@DidarHemani2 ай бұрын
બન્ને 😂😅😅
@Mr.Indian_pottery_art3 ай бұрын
કેનેડા માં તો કાળ પડ્યો એવું કેવાય ને 🤔
@DidarHemani3 ай бұрын
હા એમ કહો તોય કાંઈ ખોટું નથી
@alwaystruth1.22 ай бұрын
Koi jatu nathi nava nava aavta j chhe bo hoshiyari no mar ja baroda amdavad ma consultant office ma joi ne aav ketla line ma lagela chhe
@DidarHemani2 ай бұрын
ઓકે
@abhishekvakil00728 күн бұрын
consult office ne commission thi matlab chhe...na ke Students na future thi
@milupatadiya.72053 ай бұрын
આભાર 🙏
@DidarHemani3 ай бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@arvlogs26952 ай бұрын
Juna set thayela ne positive and new java vada mate - ve true che.... Baki saru che ene saru and kharab tene kharab...
@DidarHemaniАй бұрын
તમારું આકલન એકદમ યોગ્ય છે.
@sunilpatel88033 ай бұрын
So true... iam in canada..
@DidarHemani3 ай бұрын
Thank you for your consideration
@madhavjijakhra3932 ай бұрын
mall petrol pump hotel may kam karega rahna to hay Canada may
@DidarHemani2 ай бұрын
નિષ્ણાંતોની સલાહ મુજબ આગળ વધવું
@RameshbhiLunagariya3 ай бұрын
કેનેડા મા આવુ કઈ નથી સારુ જ છે અમે અત્યારે કેનેડા માજ છીએ ભાઇ ખોટે ખોટુ બદનામ કરવાનુ બંધ કરો ભાઇ આવુ કઈ જ નથી
@apsspa3 ай бұрын
@DidarHemani કાકા કઈક સારુ બનાવો આ સૂ ચીલાચાલુ બનાવો છો તમારું સ્તર બગડી ગયું છે બાપ બેટા બંને જરા વિચારી ને કામ કરો નહીં તો બાજી બગડી જશે 😂😂😂
@DidarHemani3 ай бұрын
બધાને સારું નથી. જેને છે એને છે
@harshadondhia59252 ай бұрын
@@RameshbhiLunagariya તમારી વાત સાચી છે
@krishnastudiojujarpur3 ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉
@DidarHemani3 ай бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@NishantSausi3 ай бұрын
Jamnagar bhalo 😃😃🙏🙏
@DidarHemani3 ай бұрын
ઈ બરાબર
@noyelmacwan51Ай бұрын
Bharat is best .....
@DidarHemaniАй бұрын
Right
@jayraj75303 ай бұрын
2017 ma engineering puri kari 2 option hata, 1) foreign 2) govt. job levi... pn govt. job ma taiyari kari e melvi and desh ma seva kariye 6ia...jay hind. jay jay garvi Gujarat
@DidarHemani3 ай бұрын
શાબ્બાશ
@hirapararavi75143 ай бұрын
Ha moj haaa😅 didar bhai haaa
@DidarHemani3 ай бұрын
કેમ છો હિરપરાભાઈ !
@Truzerk3 ай бұрын
Eye Opening video
@DidarHemani3 ай бұрын
Glad you think so.
@SAMARTH5293 ай бұрын
આપણા દેશમાં કેટલા ટેક્સ છે 30% અહીંયા પણ છે અને ખર્ચ ઉપર અલગ થી આપવાના
@DidarHemani3 ай бұрын
હા તો કરો વિરોધ ! આપણા દેશમાં લોકશાહી છે.
@milankorat12183 ай бұрын
Kon bhre chhe 30% tax😂
@kks84083 ай бұрын
टेकस भले ने गमे तेटलो होय पण तमारे कया भरवो छे टेक्स चोरी बीजली चोरी ज करवी छे@@DidarHemani
@user-iq8fu6xo5s3 ай бұрын
I purchased home in 1984 paid 275000$ . 3200 Square feet home. Today. Price. Minimum I get 1 million 700 thousand ..before come to Canada. Try US If possible. Cost of living increases. Those are born hear get job opportunities, no problem . For new immigrants very hard to find jobs, they re working in lower paying job. If you have education in any medical, nursing, support work er, technical skills no problems to find work with good wages. Life is still better than India no doubt , clean climate,water,food, medicine , decent education , corruption free government services,disciplined on road, old age pension scheme ,easy retirement life ,don’t have to depend on children.
@DidarHemani3 ай бұрын
Thank you for giving your frank opinion
@user-iq8fu6xo5s3 ай бұрын
In last 10 years very high immigrant including students Arriving in Canada. Economy of Canada is dependent on US.
@DidarHemani3 ай бұрын
True that !
@prajapatipowertools.goodni59673 ай бұрын
તો પણ એમ જોવા જઈએ તો ઇન્ડિયા કરતા તો 80% સારી કન્ડિશનમાં કેનેડા દેશ છે હાલની તારીખમાં પણ
Jetlu batayvu chhe ..te ni compare karo biji country sathe....to khabar pade aapne ka chhe.......chhe....😢😢😢😢😢
@DidarHemani3 ай бұрын
વાત તો તમારી વિચારવા જેવી છે
@SureshKumarmakawanaIshavarbhai2 ай бұрын
Ok
@DidarHemaniАй бұрын
આભાર
@saukatghasura51292 ай бұрын
Bharat Desh me Agar sab milkar Rahne lage koi Danga Fasad na ho Tamam Dharm jati ke insano ko Ek Sath Milkar Rahne me jo maza hay vesa maza kahi nahi india Soneki Chidiya Banane lagega OR Duniya me Videsho me Desh No one Par jane lagega. Sab ko Ek OR Nek Banna Chahiye.
@DidarHemani2 ай бұрын
सही बात है
@prakashpatel42812 ай бұрын
बिलकुल सही बात है | गुजरातियों को तो कनाडा जाने का सोचना भी नहीं चाहिए क्योंकि गुजरात ही अमेरिका वन गया हैं | अगर कनाडा युगांडा बन गया तो ईडी अमीन ने किया था ऐसा कुछ Trudeau ने कर दिया तो??
@DidarHemani2 ай бұрын
य भी सोचने वाली बात है। धन्यवाद
@bhimgeetrathod60703 ай бұрын
આ બાબતોની ઈન્ડિયાની શું પરિસ્થિતિ છે ? તેનો વિડીયો મૂકવા વિનંતી છે.
@Tangy_touch3 ай бұрын
India मां एक दिवस रुपिया वगर पसार करी सको। विदेश मां नही
@vimal21_Sanatani3 ай бұрын
@@Tangy_touchagreed mera desh mahan
@DidarHemani3 ай бұрын
@bhimgeetrathod6070 સુચન બદલ આભાર
@pinkalshah43323 ай бұрын
@@Tangy_touchsachi vat
@pankajvasava64273 ай бұрын
થોડાક વિડિયો અંધશ્રદ્ધા અને અંધભક્તો પર પણ બનાવો
@DidarHemani3 ай бұрын
સુચન બદલ આભાર
@rakeshmodhvadiya3 ай бұрын
કાકા મજામાં 🇮🇳🇮🇳❤️❤️
@DidarHemani3 ай бұрын
જલશા હો
@lalitmehta58072 ай бұрын
Super super
@DidarHemani2 ай бұрын
ખુશી થઈ કે વિડીયો ગમ્યો. આભાર
@divyeshulava3 ай бұрын
બીજુ ખેતીની જમીન મા વારસાઈ બે મહીનાની બદલે 8 દિવસે દાખલ કરવાનો વિડીયો બનાવો
@DidarHemani3 ай бұрын
સુચન બદલ આભાર
@pinkalshah43323 ай бұрын
Tame barabar kahyu che canada ma bahu taklif che but bahu costly che ane have લૂંટફાટ pan che
@DidarHemani3 ай бұрын
સમર્થન બદલ આભાર
@sanjaypatel15243 ай бұрын
કોમેન્ટ્રી ની સિસ્ટમ બદલો યાર.. કેવું બોલો છો ..???
@DidarHemani3 ай бұрын
સુચન બદલ આભાર
@Patelprahladbhai3 ай бұрын
TWO SIDE SUPPORT PROGRESS # INTERNATIONAL SOCIAL MEDIA HARD TRUTH REPORT
@DidarHemani3 ай бұрын
Okay !
@ganpatthakor-du3gg3 ай бұрын
आपडे तो गुजरात सारु से
@DidarHemani3 ай бұрын
ઈ બરાબર
@HetalbenSuthar-x6e3 ай бұрын
India ma pan badha devadar thata jay che atle j to videsh nocraz vadhto j jay che baki jalsa karva to kone na game
@DidarHemani3 ай бұрын
ઓકે
@ujjavaljoshi39573 ай бұрын
Aamaru sorath bhalu bhai. Khavu Thodu ne kon aavi jafa kre . 50k earn kro to pan gujarat maa moj thi rehway
@DidarHemani3 ай бұрын
હા અને એ પણ આપણા જ મલકમાં. કોઈ સારો-માઠો પ્રસંગ હોય તો હાજરી પણ આપી શકાય
@M.Z_Gujarati3 ай бұрын
તમે કીધું તું કે 600k સબસ્ક્રાઇબ થઈ જાય પછી હું પછીનો જવાબ આપી તો એમથી વધારે થઈ ગયા પરંતુ તમારો વિડીયો આવ્યો નથી 👉 મારો સવાલ એ છે કે યૂટ્યુબ થી તમે કેટલું કમાવ છે એક મહિને😊
@DidarHemani3 ай бұрын
કેટલાક આરોગ્ય કારણો સર એ વિડિઓ ન બનાવી શકવા બદલ અમો દિલગીર છીએ. કોઈ ચોક્કસ રકમ ન કહી શકાય પણ ઈશ્વરકૃપાથી મુંબઈમાં સારી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા છતાં 3 માણસના કુટુંબનો મજોમજોથી ખર્ચો નીકળી જવા ઉપરાંત મહિને 10-15 હજારની બચત થાય છે.
@M.Z_Gujarati3 ай бұрын
Thank you❤@@DidarHemani
@prashantsoni93172 ай бұрын
Maridaughterpan tya rahe chhe akahevhhe avu kasu nathi
@DidarHemani2 ай бұрын
ઓકે
@parekhsanjay87653 ай бұрын
બીવડા વાનું બંધ કરો અને રસ્તો બતાવો
@DidarHemani3 ай бұрын
બીવડાવ્યા નથી ચેતવ્યા છે. બાકી રસ્તો બતાવવાના ઘણા વિડિઓ બનાવ્યા છે.
@SunitaTarpara3 ай бұрын
કેનેડામાં સારું છે જેને રહેતા આવડે તેને
@DidarHemani3 ай бұрын
બનવાજોગ છે
@shirishgohil90062 ай бұрын
I agree with you, No problem there is...
@niteshvadher94673 ай бұрын
Avu Nathi Bhai khoti afva na felavo,
@DidarHemani3 ай бұрын
અફવા ફેલાવાથી અમને શું લાભ મળવાનો છે. સમય પ્રમાણે જે દુર્ભાગ્યપૂર્ણ બદલાવ આવ્યો છે એનું નિરૂપણ કર્યું છે
@MukeshMukesh-rw8qd3 ай бұрын
ત્યાં રહેતા લોકોને પૂછીએ તો કહેછે અમારેતો બધું બરાબર છે...
@DidarHemani3 ай бұрын
એ બધા લાફો મારીને ગાલ લાલ રાખે છે.
@pinkalshah43323 ай бұрын
Sachi vat che gya che to rehvu pade etle bolya vagar rahe che Mara son ne me 1 yera ma pacho bolavi lidho
@JLogic7773 ай бұрын
Saru karyu bhai@@pinkalshah4332
@NNN-1233 ай бұрын
@@pinkalshah4332 ભાઈ,, મારા દીકરા ને કહ્યું ઇન્ડિયા પાછો આવી જા. અહીંયા સારું છે. તો કહે અહીંયા ખૂબ સારું છે. એ ચોખ્ખી ના જ કહે છે. ખરાબ હોય લાફો મારીને ગાલ લાલ રાખતા હોય તે આવું ન બોલે,, સારું ન હોય તો માં,, બાપ,, કહે એમ માની ને પાછા આવી જ જાય 🙏🙏
@gaytrishah12492 ай бұрын
Aa vathare padtu nathi lagtu...koi na ma bap ne tension ma n nakho...
@DidarHemani2 ай бұрын
જે હકીકત છે એ દર્શાવી છે
@Tangy_touch3 ай бұрын
ગુંડાગીરી ની ડીગ્રી લયી cannada જાવા માં ઘી કેળા છે...
@DidarHemani3 ай бұрын
લે બોલ !
@pritpolra8693 ай бұрын
Aa bhai ne topic no male atle canada upar video banavi nakhe. R khbr nathi padti k badha canada pachhal km padi gya chhe
@DidarHemani3 ай бұрын
વિડિઓ બદલાતી વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમ જ તથ્યો તપાસીને બનાવ્યો છે. બાકી પ્રભુકૃપાથી ટોપિકનો અમારે ક્યારેય ટૂટો પડ્યો નથી.
@rashidarupani95193 ай бұрын
CANADA IS BESTEST COUNTRY ON EARH
@DidarHemani3 ай бұрын
Okay
@ankit84shah13 ай бұрын
Kaka apda bharat desh ma monghvari canada karta pan vadhare che... ahiya 1rs ni same 80paisa jay che.e pan sarkar tarafrhi koi pan suvidha vagar apda rs vapray che.....kothmir pan atyare 500rs kilo thai gai...ha etlu saru che k och vadhta pagar vadi nokri madi re che...😅😅😅🙏🙏🙏🇮🇳🇮🇳
@DidarHemani3 ай бұрын
વાત તો તમારીય વિચારવા જેવી છે
@DipakPatel-il3lh3 ай бұрын
After all in our compair there are lots best country in world
@milankorat12183 ай бұрын
Bhai Khali kothmir mli
@motivationjadav40663 ай бұрын
India ma work from home sari 45 50 hajar
@DidarHemani3 ай бұрын
Right
@jivanbhaibar29903 ай бұрын
1 varsh pahela tame bahu vakhan karta hata ane na pado chho
@DidarHemani3 ай бұрын
હા પણ હવે સ્થિતિ બદલાઈ છે
@kiritpatel24483 ай бұрын
Gujarat ni sthiti janavo
@DidarHemani3 ай бұрын
જરૂર
@rajupatel10943 ай бұрын
ક્યારેક લાગે વિદેશ સારું, પછી ક્યારેક લાગે આપણો દેશ જ ભલો...વળી પાછો વિદેશ નો ચસકો લાગે...કનફયુઝન ખુબ રહે છે....હમઝાતું નથી કયાં જવું ?
@DidarHemani3 ай бұрын
હા એવું જ થાય છે
@amazingallinone253 ай бұрын
મારું માનવું એવું કે તમે બીજા કોઈ દેશમાં જય તેના નિયમો અને અમુક કલાકો કામ કરો છો તે ભારત માં કરો તો તે દેશ કરતાં પણ તમને ભારત બહુ ગમશે..... ❤❤❤
@jaydesai93103 ай бұрын
Canada nathi 6hodta kaka India 6hode 6...
@DidarHemani3 ай бұрын
બનવાજોગ છે
@Cdave0073 ай бұрын
Completely wrong video. Fake information. Stop this nonsense. Don't send the wrong information to Indian people. If anything happened to 0.01% of people, it doesn't mean it happened to everyone.
@DidarHemani3 ай бұрын
ઘણા બધો અભ્યાસ કર્યા પછી અને તથ્યો તપાસીને આ વિડિઓ બનાવ્યો છે. જોકે બધા વિષય-વસ્તુ સાથે સહમત થાય એવી અમારી અપેક્ષા નથી.
@Maitra_vlogs3 ай бұрын
,😢😢😢
@dhirensheth38013 ай бұрын
Canada nu Sachu biju koi nathi kaheyu
@DidarHemani3 ай бұрын
બરાબર
@DidarHemani3 ай бұрын
😢😢
@navinbhalani55053 ай бұрын
Too much cold too much harsh too much far away very thin population very slow or very dull economy here any one who works hard in proper way can double his money in six years in Canada 20 years also not sufficient times to double your money. I saw people renting cloths for party and above all every one feels lonely broken marraiges or no marriage orphan children whose parents are secrete or hidden adopted by govt. Or some unknown couple.. go east or west india is best.
@DidarHemani3 ай бұрын
Thank you for sharing your personal experience in the concise words. And yes indeed India is best!
@yakubkhanpathan54273 ай бұрын
What about India position
@DidarHemani3 ай бұрын
Some issues can be every where.
@kks84083 ай бұрын
केनेडा नु विमान चुकाइ गयु वात सांभरवा मा
@DidarHemani3 ай бұрын
અરે રે ! ભાઈ રે કરી ! બોલો ટિકિટના અડધા પૈસા ક્યાં મોકલું આપું ? રસપૂર્વક વિડિઓ જોવા બદલ આભાર
@udaybaxi54303 ай бұрын
Wrong information pls check first the retaliate pls don't try to misguide people
@DidarHemani3 ай бұрын
જે હકીકત છે એ રજૂ કરી છે. કોઈને મીસગાઈડ કરીને અમારે શું લૂંટી લેવાનું છે. અમે પણ અમારી શાખ જળવાઈ રહે એ માટે સજાગ છીએ.
केनेडा सारु होय तो पछी मां-बाप ने तया वयु जवाय आया नो पडयु रेवाय भारत मोंधु लागतु होय तों
@DidarHemani3 ай бұрын
વાત તો તમારી વિચારવા જેવી છે
@maheshshah11943 ай бұрын
સીધી રીતે બોલ,લેકા કરીને ન બોલ,
@DidarHemani3 ай бұрын
ભલે ભલે
@jatinradadiya943 ай бұрын
વડીલ... આ અમારી કાઠિયાવાડી સ્ટાઈલ કેવાય. તમારી અમદાવાદીઓ નીજેમ ચપડ ચપડ બક બક નો કરીએ😂😂😂
@milankorat12183 ай бұрын
Kaka Ramesh Mehta na fan 6
@nadirmakhani57313 ай бұрын
केनेडा मे मेडिकल फ्री है बेवफुफ
@DidarHemani3 ай бұрын
Not for all.
@ramavora19313 ай бұрын
Right
@NoBody-ge3dw3 ай бұрын
BJP ni sarkar thi thaki gya etle badha bhagi rahiya 6 pyara vatan Bharat ne chhodi ne 😂😂😂😂
@DidarHemani3 ай бұрын
એવું તો કેમ કહી શકાય ?
@NoBody-ge3dw3 ай бұрын
@@DidarHemani to avo kyun pagal Pan 6 ke Loko Lakho rupiya ni loan lai ne jay 6?
@milankorat12183 ай бұрын
Ha congrass ma to badha ne ghre hathi dolta ta
@NoBody-ge3dw3 ай бұрын
@@milankorat1218 અછે દિન આવી ગયા! તો મહાન દેશ ને છોડી ને જવાની શું જરુર છે?
@milankorat12183 ай бұрын
@@NoBody-ge3dw ame kyay nthi gya. Kido hoy e j jay 6. Pela b jta j hta hji jay 6 Java vala
@hareshkotadiya40063 ай бұрын
Video બનાવનાર એક નંબર નો ખોટી નો છે
@DidarHemani3 ай бұрын
શુભેચ્છા(!) બદલ આભાર
@jay16453 ай бұрын
About 500K+ need to be deported and more Canada is closed spread the word around lol
@DidarHemani3 ай бұрын
Okay.
@savitabenpatel29973 ай бұрын
HVE..DEMA..BHABRINEBEGATHSE..MODIViKASGURUSE
@DidarHemani2 ай бұрын
ઓકે
@abdulsattarmansuri29993 ай бұрын
નમસ્કાર 😂
@DidarHemani3 ай бұрын
નમસ્કાર ભાઈ નમસ્કાર
@dineshshah19743 ай бұрын
Aavi. Khas. Nathi
@DidarHemani3 ай бұрын
ઓકે
@Ama-q5c3 ай бұрын
Misguide na ker
@DidarHemani3 ай бұрын
ભલે ભલે
@rzshaikh363 ай бұрын
Saaav khotti vaat
@DidarHemani3 ай бұрын
તો જે સાચું હોય એ તમે કહો
@rasikbhaipatel773 ай бұрын
તમે ત્યાં ગયા છો ખરા ? ખોટી બક્વાસ કરો મા
@DidarHemani3 ай бұрын
એમ તો હું અમેરિકા પણ નથી ગયો છતાં એના પણ ઘણા વિડિઓ બનાવ્યા છે 😂
@DkKalola3 ай бұрын
Do not vary about keneda You are argent of india Why are you become anty kenedian
@DidarHemani3 ай бұрын
I am not anty Canada. I have described the facts
@chandravadantrivedi8793 ай бұрын
Bogus news
@DidarHemani3 ай бұрын
કેમ ?
@Faiz-o8g2 ай бұрын
Aandh bhakti band kar taro aa video tu pote berojgari lage chche vandho andh bhakte chche. To aapna desh ma aa badhu sastu chche bol c......dina
@DidarHemani2 ай бұрын
હવે તો આનાથી પણ પરિસ્થિતિ ખરાબ થૈ ગઈ છે. 1.3 લાખ સ્ટુડન્ટ્સને પાછા આવવું પડે એવા દિવસો આવ્યા છે.
@nirasav2 ай бұрын
@@DidarHemanikaran work permit expired thay che and permanent resident nathi thai sakya e che pacha avanu karan.crs score high che etle top qualified lokoj eligible che. Government pramane bhanva avo etle pr madsej avi koi guarantee nathi and avu koi biji country ni government bhi nathi kehti. Etle pacha ave che.
@rajubhaipatel21912 ай бұрын
Gappa Marwadi Bankar
@DidarHemaniАй бұрын
હકીકત છે
@hasmukhkothari68672 ай бұрын
Just ask your Doha, why Leaving Canada..? A nice chamach to spread such nonsense..
@DidarHemaniАй бұрын
Video has been made on facts.
@aswinpandya2 ай бұрын
આ કોઈ કથાકાર લાગેછે
@DidarHemaniАй бұрын
હા કથાકાર જ છું પણ પણ કોઈ દક્ષસીણા આપતું નથી.
@rashidarupani95193 ай бұрын
Sav khoti vat
@DidarHemani3 ай бұрын
તો સાચું હોય એ તમે કહો
@nirasav2 ай бұрын
@@DidarHemanisachu kaie to tame eno video banavso and a video delete karso?
@shashikanthmehta40513 ай бұрын
Bolta shikho
@DidarHemani3 ай бұрын
શીખું જ છું પણ શીખતાં શીખતાં 62 વર્ષ થઇ ગયા. છતાંય તમે કીધું એમ શીખતાં રહેવું સારું. જેટલું વધારે શીખો એટલું વધારે સુધરે. ચાલો આપણે બન્ને આજે એક વાતની મનમાં ગાંઠ વાળીએ. હું બોલતા શીખી જાવ અને તમે સાંભળતા શીખી જાવ
@ujjavaljoshi39573 ай бұрын
Tu pehla sanskar sikh ke koni jode kevi rite bolay.
@yohanmacwan75162 ай бұрын
ગોબર બંધ કર
@DidarHemani2 ай бұрын
કેમ શું તકલીફ પડી તમને !!
@holyland0062 ай бұрын
What nonsense...?
@DidarHemani2 ай бұрын
જેને સારું છે એને છે અને જે હેરાન થાય છે તે હજી હેરાન થાય છે.
@rameshvavadiya24163 ай бұрын
Wrong information
@DidarHemani3 ай бұрын
Please you share right information
@bharatbhaiparmar34463 ай бұрын
@@DidarHemani किसी भी चीज का मूल्यांकन होगा तब तक मानवता दुखी रहेगी और जहां जाए उसको सुख सुविधा का अवसर मिलेगा उसके हिसाब से वह भागेगा विस्तार से सुनिए समझने और प्रश्न करने के लिए यूट्यूब चैनल Ulm hindi