ગામડાના ગાયકનું નસીબ ચમકયું,રાતોરાત જાણીતો બન્યો

  Рет қаралды 155,332

Vishesh with Dinesh

Vishesh with Dinesh

3 жыл бұрын

મહેશને જે ઈન્ટરવ્યૂના કારણે સ્ટૂડિયોમાં ગાવાનો મોકો મળ્યો તે જોવા માટે નિચેની લિન્ક પર ક્લિક કરો
• ગામડાના ગાયકને સાંભળી ...
મહેશ વડગામએ જે ગીતો ગાયા છે તે જોવા નીચેની બન્ને લિન્ક પર ક્લિક કરો
મહેશ વડગામ | કૃષ્ણ સુદામા જેવી યારી
• મહેશ વડગામ - કૃષ્ણ સુદ...
જિંદગીમાં શું મળ્યું પ્રેમ કરી
• જિંદગી માં શું મળ્યું ...

Пікірлер: 235
@mansukhbhaikakadiya1544
@mansukhbhaikakadiya1544 Жыл бұрын
ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા તારો આવા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત કાઠીયાવાડ સાત સમંદર પાર પહોંચે એવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું સાથે સાથે દિનેશભાઈ ને પણ મારે ખૂબ ખૂબ આશીર્વાદ આપવા છે આવા નાના માણસોને ખુબજ આગળ આવો
@jagdhishbhainimavat3100
@jagdhishbhainimavat3100 7 ай бұрын
વાહ અવાજ બહુ સરસ છે મહેશ મોટો કલાકાર બને. દીનેશભાઈ ગાયક ની ગોત કાર્યક્રમ બહુ સરસ છે
@IGYANGURU
@IGYANGURU 3 жыл бұрын
વા દિનેશભાઈ આવા લોકોને મદદ કરવાની ખૂબજ જરૂર છે
@studiosoorsaritaofficial4740
@studiosoorsaritaofficial4740 3 жыл бұрын
હું મંથન વડગામ સ્ટુડિયો સૂર સરિતા માંથી મહેશ વડગામ નું અમારી ચેનલ માં સ્વાગત કરું છું મને ગરીબ ઘરના દીકરા આગળ આવે એવો ખૂબ શોખ છે. મે મહેશભાઈ ને બે ગીત ગાવાનો મોકો હાલ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપીશ મહેશભાઈ ખૂબ આગળ આવે એવી માતાજી ને પ્રાર્થના
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર👌👌👌
@chouhanprakash2603
@chouhanprakash2603 2 жыл бұрын
સરસ ભાઈ જય મોગલ
@chouhanprakash2603
@chouhanprakash2603 2 жыл бұрын
તમને માતાજી આવા ને આવા આશિર્વાદ આપ્યા કરે ભાઈ
@kamalsinhkatara7058
@kamalsinhkatara7058 Жыл бұрын
સૂર સરિતા સ્ટુડિયો ના સંચાલન કર્તા સાહેબ મિત્રો નો ખુબ ખુબ આભાર આવા કલાકારો ને સપોર્ટ કરવા બદલ
@ramjirabari7808
@ramjirabari7808 2 жыл бұрын
વાહ િદનશભાઈ ગામડામાંથી રત્ન શોધી કાઢયું મહેશ મારો કાનુડો તને આગળ વઘારે તેવી િદલથી દુવા
@mansukhbhaikakadiya1544
@mansukhbhaikakadiya1544 Жыл бұрын
મારી પણ આંખો ભીંજાઇ ગઇ અત્યારે દિનેશભાઈ સારું લગાડવા નથી લાગતો પણ મારું હૃદય બોલે છે આવા નાના વ્યક્તિની ખુબ જ આગળ લાવો છો ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું તમો સદાને માટે નિરોગી રહો હર પલ ખુશી મિલે હર કદમ ખુશી મિલે બસ એ જ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મનસુખભાઈ પટેલ સુરત
@ramjirabari7808
@ramjirabari7808 2 жыл бұрын
વાહ મારા ગામડાના રાકના રતન મહેશ માતાજી. તને બહુ સફળતા આપે િદલથી દુવા
@kkderofficial8660
@kkderofficial8660 3 жыл бұрын
મહેશ વડગામ ને સિંગર કે.કે.ડેર તરફ થી ફૂલ સપોર્ટ સે વાલા
@user-qg2zl7wm1z
@user-qg2zl7wm1z 2 жыл бұрын
સંજય ઠાકોર તરફ થી ફૂલ સ્પોટ
@user-qg2zl7wm1z
@user-qg2zl7wm1z 2 жыл бұрын
વાહ ભાઈ વાહ તમારો અવાજ જોરદાર છે
@sahdevsinh.303
@sahdevsinh.303 3 жыл бұрын
ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ સિંઘવ🙏🙏
@lalajithakor1366
@lalajithakor1366 3 жыл бұрын
વિશેષ વિથ દિનેશભાઇ સિંધવ સાહેબજી આપને તથા મહેશભાઇને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છુ ખમ્મા ઘણી સાહેબજી જય માતાજી
@jaydipnisarta4084
@jaydipnisarta4084 2 жыл бұрын
દિલથી શુભેચ્છા પાઠવું છું. આ ભાઈ જલ્દી ર્થી જલ્દી ગુજરાત ના લોકો નો ચાહક બની જાય. માં સરસ્વતિ સદાય સાથ આપે. અને સમાજ સંસ્કૃતિ ને જાળવી રાખે મણીરજની યાદો સદાયને માટે ગુજરાતની પ્રજા ના દિલમાં રહે 🙏jay babari🙏
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
વાહ વાહ ભાઈ ખૂબ ખૂબ આભાર ધરતી ના ખુણે ખુણે થી ધરબાયેલા સાહિત્ય ને.ખોળી ખોળી ને બહાર લાવો છો તે બદલ ખુબ ખુબ આભાર 👍👍👍👌👌જય દ્ગારકાધીશ
@maheshvadgamofficial
@maheshvadgamofficial 3 жыл бұрын
ખૂબ સરસ દિનેશ સિંધવ સાહેબ ❤️❤️❤️
@devangpanchalgujratino.1486
@devangpanchalgujratino.1486 3 жыл бұрын
....best of luck mahesh bhai aame tmri Sathe 6iye aagrvdho......
@rameshbhaibhatti5108
@rameshbhaibhatti5108 2 жыл бұрын
,અભિનંદન મહેશભાઈ
@Ghayalsayar145
@Ghayalsayar145 2 жыл бұрын
Khub Sarah Bhai ❤️❤️
@mayur.891.
@mayur.891. 2 жыл бұрын
ખુબજ સરસ સિંગર આપણા ગુજરાત
@glvaghelagf9769
@glvaghelagf9769 3 жыл бұрын
હા મહેશભાઈ માતાજી ના હંમેશા આશીર્વાદ રહે અને તમે ચોક્કસ ઝડપથી આગળ આવો એવી મા ભગવતી ને પ્રાર્થના અને દિનેશભાઈ તમારા બધા જ ઈન્ટરવ્યુ જોવા છું અને જુના ઈન્ટરવ્યુ પણ ઘણા જોયા છે, સાંભળ્યા છે અને મજા આવે છે.તમારા ઈન્ટરવ્યુ થી ઘણા સરસ્વતી ના પુજકો પ્રેરણા લેતા હોય છે. જય માતાજી...
@rameshvaghela2939
@rameshvaghela2939 Жыл бұрын
Great work
@bariakirtanbhai8488
@bariakirtanbhai8488 2 жыл бұрын
સુપર 🙏 અલખ
@masaniofficial2504
@masaniofficial2504 2 жыл бұрын
ખુબ સરસ અવાજ ભાઈ
@satishvala2916
@satishvala2916 2 жыл бұрын
Khub khub aagad vadho maheshbhai ma sarsvati saro kanth aape
@mansukhbhaikakadiya1544
@mansukhbhaikakadiya1544 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ છું બેટા મનસુખભાઈ પટેલ સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
@vaghelakalpanaben4886
@vaghelakalpanaben4886 2 жыл бұрын
Good. Job
@parmarkirankumar2135
@parmarkirankumar2135 2 жыл бұрын
Bhai bhai jordar
@jadav8744
@jadav8744 5 ай бұрын
જય શ્રી રામ
@devangpanchalgujratino.1486
@devangpanchalgujratino.1486 3 жыл бұрын
Hu drek interview jou 6u tmaro Hu tmara drek song smbhrine ...Khush thau 6u e bdl tmro aabhar....
@becharthakor9271
@becharthakor9271 3 жыл бұрын
ખૂબ સરસ
@meldidijitaltharad405
@meldidijitaltharad405 2 жыл бұрын
ખુબ સરસ દિનેશ ભાઈ
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
ખાસ તો એ વાત થી ગર્વ થાય છે કે નાના મા નાના માણસ ને તમે શોધી ને આ પ્લેસ પર લાવો છો ને તેની કલા ને ખીલવો છો👌👌👌👌💐💐💐💐
@diptiadalja1406
@diptiadalja1406 Жыл бұрын
Jay mataji god bless you 👌👍🙏
@vijaymistry253
@vijaymistry253 2 жыл бұрын
ખુબજ સુંદર ગાયક
@momaisudiyoaithor9105
@momaisudiyoaithor9105 11 ай бұрын
Super het mahesh bhai
@nagrajparmar7037
@nagrajparmar7037 2 жыл бұрын
Very good dineshbhai your in.
@vikrambharwad24
@vikrambharwad24 2 жыл бұрын
Nice audio recorder che ho bhai
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
દિનેશભાઈ તમને સો સો સલામ ખૂબ ઉમદા કામ કરો છો દિલથી ધન્યવાદ મહેશભાઈ ને આગળ લાવો મિત્રો ફૂલ સપોર્ટ કરજો મહેશભાઈ ને આગળ લાવો જય માતાજી મિત્રો વલસાડ ડિસ્ટ્રીક વાપી
@saileshsolanki3971
@saileshsolanki3971 2 жыл бұрын
જય માતાજી મહેશ ભાઈ ને ખુબ આગળ વધાડ જો
@thakorashvin2084
@thakorashvin2084 2 жыл бұрын
Vahhh bhai
@chouhanprakash2603
@chouhanprakash2603 2 жыл бұрын
સરસ ભાઈ
@shaileshjithakor5678
@shaileshjithakor5678 2 жыл бұрын
Full moj full sports
@mukeshrabari744
@mukeshrabari744 2 жыл бұрын
Vah bhai
@bharatthakorsasamofficial3720
@bharatthakorsasamofficial3720 2 жыл бұрын
Bhai ne maro full saport hu geetkar bharat thakor sasam
@ramaniksolankiofficial9622
@ramaniksolankiofficial9622 3 жыл бұрын
Very very nice Bhai 🙏🙏🙏🙏
@arvindoad3542
@arvindoad3542 2 жыл бұрын
Bahu saras
@bhavubarotofficial1122
@bhavubarotofficial1122 3 жыл бұрын
Good bhai khubaj aagl vadho
@vinodthakor6543
@vinodthakor6543 2 жыл бұрын
Full support
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Khub sarash video
@mahendardarji1885
@mahendardarji1885 9 ай бұрын
Jaymataji
@vipsromiyo
@vipsromiyo 2 жыл бұрын
વાહ સાહેબ👍👍
@popatvadsar7652
@popatvadsar7652 Жыл бұрын
Jay mataji
@manishathakor9253
@manishathakor9253 2 жыл бұрын
સિંગર મનિષા ઠાકોર ખંડિયા તરફથી ફુલ સ્પોટ ભાઈ ખૂબ આગડવધો એવી પ્રાર્થના
@hiteshkumarbajakbajak2556
@hiteshkumarbajakbajak2556 2 жыл бұрын
Vah vah
@keyurpatelpatidar3822
@keyurpatelpatidar3822 2 жыл бұрын
Good work brother
@bahuchardigital215
@bahuchardigital215 3 жыл бұрын
દિનેશભાઇ ખુબખુબ આભાર
@khabarirajput2305
@khabarirajput2305 2 жыл бұрын
jaymataji
@mayurdesai7124
@mayurdesai7124 2 жыл бұрын
Nice bhai 👌
@Jayhind12522
@Jayhind12522 2 жыл бұрын
Niche song
@ramaniksolankiofficial9622
@ramaniksolankiofficial9622 3 жыл бұрын
ખુબ સરસ દિનેશભાઈ 👌👌👌👌
@9925057776
@9925057776 2 жыл бұрын
બહુ જ સરસ..ભાઈ દિનેશભાઇ... સુંદર કાયઁ.
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 жыл бұрын
Thanks
@gangabenshrimali6614
@gangabenshrimali6614 2 жыл бұрын
વાહ મારા વડગામ ના રતન માડલ થી ગંગાબેન શ્રીમાળી જાલા બાપુ
@R.M.Short_987
@R.M.Short_987 2 жыл бұрын
વાહ સાહેબ , ખૂબ જ સરસ કાર્ય કરો છો
@lalajithakor1366
@lalajithakor1366 3 жыл бұрын
ઉભરતા કલાકારોની કદર કરીને તેને માટે એક ખાસ પ્રકારની હુંફ આપીને તથા ઇન્ટરવ્યુ કરીને લોકોના દિલમાં તથા સ્ટુડિયોના દ્વાર સુધી પહોંચવા માટે મદદરૂપ થઈ એક સરસ અને ઉત્તમ કક્ષાની વિચારધારા સેવી રહ્યા છો તે બદલ દિનેશભાઇ સિંધવ સાહેબજી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છુ અને સો સો સલામ કરી રહ્યો છુ ખમ્મા ઘણી સાહેબજી જય માતાજી
@singer.kamleshsolanki8812
@singer.kamleshsolanki8812 2 жыл бұрын
Very nice bhai
@kirankumarlungar_official
@kirankumarlungar_official 3 жыл бұрын
દિનેશભાઇ તમારો ખુબ ખુબ દિલથી આભાર માનું છું..તમે જે કલા શોધી શોધીને (singar)આગળ લાવો છો..
@ramaniksolankiofficial9622
@ramaniksolankiofficial9622 3 жыл бұрын
So nice Bro
@pintuthakor3252
@pintuthakor3252 3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સરસ
@narendraprajapati60
@narendraprajapati60 3 жыл бұрын
Wel -come Dines sir ava kalakaron ne sodhva mate& help mate
@rjmakawana6218
@rjmakawana6218 3 жыл бұрын
Nice
@svthakor-bg5sl
@svthakor-bg5sl 2 жыл бұрын
Super 👍
@tegarshadimaa2446
@tegarshadimaa2446 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ
@dineshdarbar2878
@dineshdarbar2878 2 жыл бұрын
ખૂબ સરસ હો
@nileshgohilofficiallive2622
@nileshgohilofficiallive2622 2 жыл бұрын
LOVE U DINESH SIR FROM YOUR BIG FEN FROM DEESA BANASKANTHA ❤️
@a2thakorofficial705
@a2thakorofficial705 3 жыл бұрын
Super Song
@kamlesh_Dholavira
@kamlesh_Dholavira 3 жыл бұрын
જય માતાજી દિનેશભાઈ..
@dinurathva7872
@dinurathva7872 2 жыл бұрын
વેરી નાઈસ ગીત 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bariakirtanbhai8488
@bariakirtanbhai8488 2 жыл бұрын
માણીરાજ બોરોટ. વાહ 👌 લુણાવાડા મહીસાગર
@jigarbakariya680
@jigarbakariya680 3 жыл бұрын
Ek Valmiki Samaj No 6okro Ane Samaj No 6okro Agad Vadge Mari 6ati Gad Gad Thai Gai
@mineshbrahmbhatt5574
@mineshbrahmbhatt5574 2 жыл бұрын
દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર... આપશ્રી નાના માં નાના કલાકાર ને ઈન્ટરવ્યુ દ્વારા મોટા કલાકાર બનાવવા ખુબ મહેનત કરો છો આપ ગુજરાતનાં દરેક ગામડાં સુધી પછી ભલેને એ સાવ, બિલકુલ નાનું ગામ કેમ ના હોય..? ને તમે પોતે તકલીફ વેઠી ને પણ આ કામ કરો છો તમને ખુબ ખુબ અભિનંદન અને આભાર...જય જય ગરવી ગુજરાત... જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત... હાં મારું ગુજરાત હાં...🙏🙏🙏🙏🙏
@bahuchardigital215
@bahuchardigital215 3 жыл бұрын
Va dinesh bhai supar
@sunil-yogiraj9674
@sunil-yogiraj9674 2 жыл бұрын
Super.avaj.
@mukeshparmar5002
@mukeshparmar5002 Жыл бұрын
Jay yogeswar 🙏
@jayabengamara5948
@jayabengamara5948 2 жыл бұрын
ખૂબ સરસ દિનેશ સરસ મહેશભાઈ ને ખૂબ આગળ વધે માં મોગલ માં ખોડીયાર તેમની મનોકામના પુરી કરે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 વાહ મહેશભાઈ 🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 жыл бұрын
Thanks
@devangpanchalgujratino.1486
@devangpanchalgujratino.1486 3 жыл бұрын
Mahesh bhai tme aagrvdho tmro avaj khub jjj srs 6e.....
@shaileshbaria4901
@shaileshbaria4901 3 жыл бұрын
બોવ સરસ કામ કરો છો સર
@khimrajgadhavi2978
@khimrajgadhavi2978 3 жыл бұрын
ધન્યવાદ
@a2thakorofficial705
@a2thakorofficial705 3 жыл бұрын
Full Support
@raghuparmarofficial4165
@raghuparmarofficial4165 2 жыл бұрын
Sir yor very nice work
@gohilranveersinh9732
@gohilranveersinh9732 2 жыл бұрын
Good 👌
@pkstudiovijapur3317
@pkstudiovijapur3317 2 жыл бұрын
Super
@SunilChauhan-ye4tm
@SunilChauhan-ye4tm 3 жыл бұрын
Good dinesh bhai....
@vijayrathavi6797
@vijayrathavi6797 3 жыл бұрын
Salute Boss 👏
@chouhanprakash2603
@chouhanprakash2603 2 жыл бұрын
સરસ ભાઈ જય માતાજી ખોબ આગળ વઘ્યા કરો ભાઈ
@varasangbhainadoda9260
@varasangbhainadoda9260 2 жыл бұрын
જય માતાજી દિનેશભાઈ
@vijayshah8218
@vijayshah8218 2 жыл бұрын
Very nice voice with high range. Thanks a lot Dineshbhai.
@tulsigvala1966
@tulsigvala1966 2 жыл бұрын
Good👍
@pravinchavdaoficial6818
@pravinchavdaoficial6818 2 жыл бұрын
Very nice
@irshadchaniya3762
@irshadchaniya3762 2 жыл бұрын
Hu Morbi Rau Chhu
@santoni_sarvani_05
@santoni_sarvani_05 3 жыл бұрын
JAI HO VALA 🙌 DINESH BHAI 🙏 Khub saras 🙏
@khodiyarmusicbhatpura2091
@khodiyarmusicbhatpura2091 2 жыл бұрын
સરસ જય માતાજી મારા વાયોલિન નું ઇન્ટરિયું l leso
@kasinavasigoga6723
@kasinavasigoga6723 3 жыл бұрын
વાહ ખુબ ખુબ આભાર તમારા પત્રકાર ત્વ ને
@umangkoriya7878
@umangkoriya7878 2 жыл бұрын
VERI NICE AVAJ CHE BHAI AASINGARNE AAGL TAK AAPO
@devgeedevgee605
@devgeedevgee605 3 жыл бұрын
દેવજી
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 91 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
0:51
兔子警官
Рет қаралды 21 МЛН
si tenge menyamar jadi polisi farel #shorts #viral
0:19
Keluarga Hakiki chanel
Рет қаралды 8 МЛН
Despicable Me Fart Blaster
0:51
_vector_
Рет қаралды 16 МЛН
القطة الشجاعة 😭😭🐱 #shorts
0:30
7amoda Gaming
Рет қаралды 35 МЛН
ДЕНЬ ГЛАЗАМИ МАМЫ (смешное видео, приколы, юмор, поржать)
0:59