ગીર ના જંગલ મા સવાર નો અનલિમિટેડ નાસ્તો 😃 નેહડા ની મોજ || sasan gir Gujarat

  Рет қаралды 1,059,623

jigarPatel Vlogs

jigarPatel Vlogs

2 жыл бұрын

Dinesh bhai is owner of Momai Farm House Devaliya Park Road, Sandhbeda Nes, which is located at Devaliya National Park gate in sasan gir junagadh gujarat.
Special thanks to Dharmesh bhai for this amazing experience
Contact Dharmesh bhai for Booking and inquiry :-
9825259655
________________________________
My DSLR :- amzn.to/3vrIW9d
Extra battery pack for continous vlogging :- amzn.to/3t2jJRc
My Wireless mic for DSLR :- amzn.to/3e2yijC
My laptop for Video editing :- amzn.to/3xwuCOA
My phone for quick vlogging :- amzn.to/3t6SAMN
__________________________________________
Disclaimer:-
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
#gir #junagadh #desifood

Пікірлер: 745
@DineshPatel-gs5ro
@DineshPatel-gs5ro 2 жыл бұрын
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે... એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી... આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nirmalacontractor6361
@nirmalacontractor6361 2 жыл бұрын
નઅ
@pradippatel858
@pradippatel858 2 жыл бұрын
Best yar
@DineshPatel-gs5ro
@DineshPatel-gs5ro 2 жыл бұрын
@@pradippatel858 સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી, વાંચજો. આવી ખુમારીની ઘણી સત્ય ઘટનાઓ વાંચવા મળશે.
@pradippatel858
@pradippatel858 2 жыл бұрын
@@DineshPatel-gs5ro sorath Tara vaheta Pani a pan mast Che ho....
@user-np2jl1xj4g
@user-np2jl1xj4g 2 жыл бұрын
સુંદર...વાહ્ આનંદ આવી ગ્યો અને પેલા વડીલ નું ગીત આહા ગીર નું સૌન્દર્ય અને ખાવાનો આનંદ
@chimankansara267
@chimankansara267 2 жыл бұрын
વાહ ભાઈ વાહ ગીર ના માલધારી ની વાત જ કાઇક અનેરી છે ભાઈ માયાળુ માનવી છે ગીર ના માલધારી
@DineshPatel-gs5ro
@DineshPatel-gs5ro 2 жыл бұрын
આપણા મલક ના માયાળુ માનવી...
@amratmotan3941
@amratmotan3941 2 жыл бұрын
ક્યાં આનું સરનામું કાઇ જગીય એ શે વાહ
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
ekdam Full Desi Moj Jigar bhai great Brother
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u rony bhai 😃🙏🏼
@bambhaharesh9832
@bambhaharesh9832 2 жыл бұрын
Tame aavo gir maa
@krushnasinh
@krushnasinh 2 жыл бұрын
વાહ પ્રકૃતિ ના ખોળે મોજ
@jadeja218
@jadeja218 2 жыл бұрын
Best food blogger in Gujarat,and also innosent guy🙏🏻
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@sanjay78926
@sanjay78926 2 жыл бұрын
Wah bhai wah..
@ravimiyatra3014
@ravimiyatra3014 2 жыл бұрын
ધન્ય ધન્ય ધરણી ગીર ની વંદન‌છે ભારતીય સંસ્કૃતિ ને
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼😊
@loveislife4337
@loveislife4337 2 жыл бұрын
શું વાત છે જીગર ભાઈ તમારી મહેમાન ગતિ કંઇક અલગ જ રીતે કરી એ પણ સારા સુર મા મીઠો મધુર અવાજ મા
@bharatzapadiya869
@bharatzapadiya869 2 жыл бұрын
Ha mara gir ni moj ha
@jignesh8481
@jignesh8481 2 жыл бұрын
એકદમ જોરદાર છે 👌👌👌👌👌 આ વીડિયો ગીર ગિરનાર નો પ્રાકૃતિક નઝારો વાહ ભાઈ વાહ મજ્જા પડી ગઈ 👍👍👍👍👍👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@sandeepsorathia5968
@sandeepsorathia5968 2 жыл бұрын
Wah...........mast breakfast and sathe Doha ni Moj!!!!!!!!!!! Kai na ghate
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank you 🙏🏼
@sonalgoswami7270
@sonalgoswami7270 2 жыл бұрын
Ek dum desi moj great avo nasto karvani maja padi jay vah maldhari vah 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@DineshPatel-gs5ro
@DineshPatel-gs5ro 2 жыл бұрын
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે... એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી... આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
@jaypadaya6520
@jaypadaya6520 2 жыл бұрын
વાહ અત્યાર સુધી માં આ તમાંરો બેસ્ટ વિડીયો વાહ 💖👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊 comment karta rahejo
@loveislife4337
@loveislife4337 2 жыл бұрын
જીગર ભાઈ ગામડા મા સવાર નો નાસ્તો અલગ જ હોય છે મોજ જ આવી જાય અને ગીર ગાય ના દૂધ ની ચા પીવાની મોજ એટલે મોજ
@dharmendrazala6343
@dharmendrazala6343 2 жыл бұрын
એક દમ જોરદાર જીગરભાઈ દેશી મોજ અમારા ગામ મા આવી મોજ હોય છે
@shantibhai698
@shantibhai698 2 жыл бұрын
આ અમારું સૌરાષ્ટ્ર ત્યાં નવનાથ ને સિદ્ધ ચોરાશી ના બેસણા હોય આજ અમારુ રૂડું કાઠીયાવાડ આપડા ગૈઢાની કહેવત ખોટી નથી જ્યાં ટાઢો ટુકડો ત્યાં હરી ઢુકડો એજ અમારું રૂડું ગામડું આજ છે અમારી ગાડી ગીર હો બાપલા🙏🙏🙏🙏🙏
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 жыл бұрын
Vah supar gayak
@mukeshshhabhad7022
@mukeshshhabhad7022 2 жыл бұрын
જય હો મારો માલધારી સમાજ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼
@jigneshchaudhari8413
@jigneshchaudhari8413 2 жыл бұрын
Ha Gir ni Moj Ha..... Superb jigar bhai
@bobprajapati
@bobprajapati 2 жыл бұрын
વાહ.. મોજ આવી ગઈ જોવાની, તો ત્યાં રુબરુ હોઈએ તો તો બાપ વાત જ જુદી હો.. જય ગિરનાર 🙏🏻
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
jay girnari 🙏🏼😊
@sanjaysatka4282
@sanjaysatka4282 2 жыл бұрын
વાહ ગીર વાહ 👍
@pithachavda2895
@pithachavda2895 9 ай бұрын
Haa. ગીરની મોજ હા ભાઈ જાય માતાજી
@satishbagada9583
@satishbagada9583 2 жыл бұрын
Ek.. No.. video 👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@captvijaykumar4756
@captvijaykumar4756 2 жыл бұрын
Jordar video lai aaviya
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@chhatrasinhsolanki3942
@chhatrasinhsolanki3942 2 жыл бұрын
Ek dam desi moj bhai gamda Ni prakruti Ni vat j gajab chhe bhai....jordar
@tvtv4074
@tvtv4074 2 жыл бұрын
વાવ કાકા બહુંજ સુંદર ગીતની કળી ગાઈ નાખી બહુંજ સુંદર બાપુંજીનો ફેવરેટ ગીત
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼
@rdstudio6389
@rdstudio6389 2 жыл бұрын
ફુલ મોજ હો
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
moje moj 😊👍🏼
@Purvi71237
@Purvi71237 2 жыл бұрын
@11:03 what a beautiful voice…. Totally mesmerizing singing.
@hansrajbhaitanti
@hansrajbhaitanti Жыл бұрын
Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
@akashmakwana5657
@akashmakwana5657 2 жыл бұрын
Sir tamra bdha video joi chi aakhu parivar ane khub j sara video che tamra big fans sir
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼🙏🏼😊 comment karta rahejo
@sanjaysatka4282
@sanjaysatka4282 2 жыл бұрын
ભલે ગીર ના માલધારી ભલે
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
😊🙏🏼🙏🏼
@gopalhalvdiya2209
@gopalhalvdiya2209 2 жыл бұрын
મજા આવી ગઈ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼
@VirendrasinhZalaMaths
@VirendrasinhZalaMaths 2 жыл бұрын
Jordar jigarbhai👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@nikpatel1176
@nikpatel1176 2 жыл бұрын
જોરદાર વિડિયો બનાવો છે ભાઇ
@MURTUZA.KADPI.
@MURTUZA.KADPI. 2 жыл бұрын
Ek Dum Desi mauz Wah Jigar Bhai best 👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank you 🙏🏼
@solankiakshay343
@solankiakshay343 Жыл бұрын
મજા આવી ગઈ ગીર તો ગીર છે
@vishalmaheshwary2753
@vishalmaheshwary2753 2 жыл бұрын
Ha moj ha... Jay garvi gujrat ❤❤👌👌
@MHOMati
@MHOMati 2 жыл бұрын
Good nice Bhai 👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank you hanif bhai
@zariyashital
@zariyashital 2 жыл бұрын
waaah moj padi gay ho video joine..
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much
@skylinecreations.1634
@skylinecreations.1634 2 жыл бұрын
Rotla with garlic chutney n cow milk, curds amazing taste... 😋😄😅
@hetbili8464
@hetbili8464 2 жыл бұрын
bhare kalakaar che.........salute che
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼😊
@pareshvyas2861
@pareshvyas2861 2 жыл бұрын
ગાયનું તાજુ દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે👌👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
sachi vat che
@BMBANNA
@BMBANNA 2 жыл бұрын
😂😂😂 va doshi maa
@sweetythelabrador7683
@sweetythelabrador7683 2 жыл бұрын
Bhai.....Bhai.....Dil thi♥️♥️♥️
@jamindar2986
@jamindar2986 2 жыл бұрын
Ha mara gir ni moj
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 жыл бұрын
Vah sundar lokgit
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super cute video keep it up 💪
@ganpatthakor7597
@ganpatthakor7597 2 жыл бұрын
સુપર સુપર વિડિયો 👌👌👌👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u 🙏🏼
@manojshahshah9467
@manojshahshah9467 2 жыл бұрын
Wah Jigarbhai wah jordaar ❤️❤️ nice video ❤️❤️
@arpitsoni7785
@arpitsoni7785 2 жыл бұрын
Awesome Video and envairment is riyali naturality Good
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u 🙏🏼
@bhaveshvaghela3369
@bhaveshvaghela3369 2 жыл бұрын
હા માંડી તમારી વાત એકદમ સાચી...
@sniper_7718
@sniper_7718 2 жыл бұрын
Madi ni hasi joi ne like apyu bhai mast👍🏻
@dimplebhole144
@dimplebhole144 2 жыл бұрын
Awesome video jigarbhai...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@parsottamnagariya744
@parsottamnagariya744 2 жыл бұрын
ગીર તો ગીર છે ભાઈ
@harshadvyas345
@harshadvyas345 2 жыл бұрын
અદભુત કુદરતી સૌંદર્ય સાદો અને સશક્ત કરે તેવું ભોજન ખરેખર ભાગ્ય હોય તો જ ત્યાં જન્મ મળે પણ મુલાકાત લઈ ને ધન્ય થવાય 🙏
@hariyanikaushik2594
@hariyanikaushik2594 2 жыл бұрын
Vahh. Su Desi moj che. Ak number Jigarbhai. 👍👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@jayjalaram8543
@jayjalaram8543 2 жыл бұрын
વાહ ભાઈ વાહ આવો વિડીયો અત્યાર સુધી કોઈપણ નથી બનાવ્યો કમલેશભાઈ પણ નહીં ખૂબ ખૂબ અભિનંદન
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@DineshPatel-gs5ro
@DineshPatel-gs5ro 2 жыл бұрын
ઈ જાડિયા નું નામ લ્યો માં. ઈ બૌ અભિમાની થઈ ગ્યો છે. સ્વાર્થી ને દગાબાજ છે. ગરજ મટી તો ઓલા બિચારા રાજભાઈ હારે દગો રમી ગ્યો.
@jadejayogendrasinh666
@jadejayogendrasinh666 2 жыл бұрын
Kai jagya Che Bhai Gir ma location to apo bhai
@bhumikagandhi8678
@bhumikagandhi8678 2 жыл бұрын
@@DineshPatel-gs5ro km ane rajbhai shathe shu dago kariyo??
@naturelovers5853
@naturelovers5853 2 жыл бұрын
@@DineshPatel-gs5ro કેમ શું કર્યું રાજભાઈ સાથે?
@VijayKumar-md2ne
@VijayKumar-md2ne 2 жыл бұрын
Verynice Super. Vijaypatan
@gujjuninajare2398
@gujjuninajare2398 2 жыл бұрын
👍 જોરદાર ભાઇ તમારો વિડ્યો બેસ્ટ હશે અત્યાર સુધી નો જોજો ગીર ની મોજ ભાઇ કદી નય ભૂલાય ફરી એકવાર જશું 👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
pakku hiren bhai 🙏🏼😊 haju ek var pakku jaisu
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
@@vishalbhanushali3059 omg alien 👽 language
@nimeshkotecha395
@nimeshkotecha395 2 жыл бұрын
Awesome!!
@KamleshRayka1777
@KamleshRayka1777 2 жыл бұрын
ગીર તો ગીર છે ભાઇ ❤❤❤👍
@sanjaymehta8890
@sanjaymehta8890 2 жыл бұрын
nice,tasty food good job
@vipulkadavala6851
@vipulkadavala6851 Жыл бұрын
Gret resort bhai
@bharatzapadiya869
@bharatzapadiya869 2 жыл бұрын
Gir is world best palace
@bhargavdave3000
@bhargavdave3000 2 жыл бұрын
Thank u video joy juni yaado taji
@ashvinpatel9316
@ashvinpatel9316 2 жыл бұрын
Bapu, bhare moj karavi tame aaje. 👌👌👌👌👌👌👌👌👌 Maja aavee gai.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much saheb 🙏🏼😊
@kindslearnmandir8963
@kindslearnmandir8963 2 жыл бұрын
Jordar se
@ssdssd3866
@ssdssd3866 2 жыл бұрын
Full on jhakas 😋😋😋
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u 🙏🏼
@mahendrabarot4954
@mahendrabarot4954 2 жыл бұрын
Original food superb 🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank you 🙏🏼
@vjskincare9729
@vjskincare9729 2 жыл бұрын
Mast moj che jigarbhai ne . duha vada bhai jordar che
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊 duha wala dinesh bhai jordar
@parulsangani7159
@parulsangani7159 2 жыл бұрын
"Ba" ni vaat khubaj respectful laagi...❤️ Gir..🔱🔱🔱
@milappatel6285
@milappatel6285 2 жыл бұрын
One of the best Video till Date JIGARBHAI 👏✌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊 comment karta rahejo 👍🏼😊
@mahendrabarot4954
@mahendrabarot4954 2 жыл бұрын
Right
@GUJARATQUEENSKINGS
@GUJARATQUEENSKINGS 2 жыл бұрын
Superb... Bhai... So beautiful place of Sasan gir....
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u
@takhabhaipadhiyar9656
@takhabhaipadhiyar9656 2 жыл бұрын
વાહ વાહ ભાઈ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much
@ishanloves9393
@ishanloves9393 2 жыл бұрын
Maja padi gai bhai video joine
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much
@railfriends4236
@railfriends4236 2 жыл бұрын
Su mast video che jigarbha Gir is Great 👌👌👌😊😊
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much ✌️🙏🏼
@hetalpatel3854
@hetalpatel3854 2 жыл бұрын
Very sweet this gir kids
@nitaparekh7331
@nitaparekh7331 2 жыл бұрын
superb great bhai 👍
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank you so much
@alpeshsolanki964
@alpeshsolanki964 2 жыл бұрын
જોરદાર હો.... હા મારી ગાંડી ગીર અને સાવજ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼😊
@harsham8739
@harsham8739 2 жыл бұрын
Superb video...👌👌👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@RahulPatel-nv1wi
@RahulPatel-nv1wi 2 жыл бұрын
Jigarbhai.... Ekdam saras video che
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼
@deepapatel5059
@deepapatel5059 2 жыл бұрын
Waah
@mukeshdesai5981
@mukeshdesai5981 Жыл бұрын
આખી દુનિયા નો સર્વશ્રેષ્ઠ ખોરાક. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, હમિરસિંહ ગોહિલ વગેરે અમર મહાવીરો એ આવો જ ભવ્ય ખોરાક ખાઈ ને ભારત ની રક્ષા કરી હતી. જય જય ગરવી ગુજરાત. જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@DushyantJoshi
@DushyantJoshi 2 жыл бұрын
Thank you brother for this. There is Nothing like Gir.
@anirudhthakor6089
@anirudhthakor6089 2 жыл бұрын
Nice Vedio Bhai 👌🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much
@imranrafai509
@imranrafai509 2 жыл бұрын
Very nice video
@sonoffarmer5738
@sonoffarmer5738 2 жыл бұрын
Ha moj ha
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
moje moj..
@chintanbhatt552
@chintanbhatt552 2 жыл бұрын
અદભુત ❤
@kalatrivedi9959
@kalatrivedi9959 2 жыл бұрын
Gir to ફોરેન કરતા પણ ખૂબ સુંદર છે
@sureshgoriyavlogs1742
@sureshgoriyavlogs1742 2 жыл бұрын
જય ગિરનાર હર હર મહાદેવ
@Ontgo
@Ontgo 2 жыл бұрын
Best episode best. Video of yours ... superb
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼🙏🏼😊
@StrollerManofficial
@StrollerManofficial 2 жыл бұрын
भाग्यशाली लोगों को ही यह जीवन मिलता है आज की दुनिया में शुद्ध भोजन पीना और कुछ नहीं है।
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
sahi baat hai..
@Purvi71237
@Purvi71237 2 жыл бұрын
જે ગાઈ રહ્યાં છે તે ભાઈનો અવાજ , ગીરના લોકો, મ્યુઝિક અને વાતાવરણ સૌથી સુંદર રહ્યાં. પણ જેમની વિડિયો છે તેમની વાણી ભાવ વગરની છે.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼😊
@chandulalmajithia2085
@chandulalmajithia2085 2 жыл бұрын
ગીરના માલધારી ની નિરોગી રહેવાની વાતચીત સાવ સાચી છે. અને ગીરમાં રિસોર્ટ ની સાથે સાથે મધ્યમ વર્ગ ના કુટુંબ માટે પરવડે તેવા સેનેટેરીયમ બાંધવા જોઈએ.
@morimahesh3576
@morimahesh3576 2 жыл бұрын
1 number no video banavyo jigar bhai 🙏❤️😁
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
thank u so much 🙏🏼😊
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 жыл бұрын
Vah bhi music butifull
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼😊
@mrbaraiyalifevlog2038
@mrbaraiyalifevlog2038 2 жыл бұрын
nice જીગરભાઈ
@merlakhanreallifevlogs2384
@merlakhanreallifevlogs2384 2 жыл бұрын
વાહ ગાંડીગીર ના માલધારી
@preepatel8854
@preepatel8854 2 жыл бұрын
👌👌👌...
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 70 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 66 МЛН
Что она делает?
0:34
Почему?
Рет қаралды 1,7 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
0:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 3,3 МЛН
Wonderful street food making skill
0:25
Fruit University
Рет қаралды 104 МЛН
Sweet watermelon 🍉😋
0:15
LizAlex Fam
Рет қаралды 8 МЛН
Решила папу порадовать
0:33
FanClub Garik Ugarik
Рет қаралды 8 МЛН
Как спасти человека верёвкой🤔
0:26
FERMACHI
Рет қаралды 11 МЛН