Рет қаралды 147,368
આ વિડિઓ ગેસ,કબજીયાત અને એસિડિટી વિશેનો છે.આ પ્રોબ્લેમ લગભગ ઘણા લોકોને રહે છે.ગેસ,કબજીયાત અને એસિડિટી થવાના અનેક કારણો છે.રસોડાની અમુક ચીજોથી જ આરામ મળે છે.વધુ માહિતી માટે વિડિઓ જુવો.
આ વિડિઓ મુખ્યત્વે આરોગ્ય સંબંધિત માહિતી માટે છે. વિડિઓ તમને સિખવાડશે કે કેવી રીતે રસોડામાં મળી રહેલા ઘરેલું ઉપાયો સાથે તંદુરસ્ત જીવન કેવી રીતે જીવી શકાય. તમારા નિયમિત જીવન દરમિયાન તંદુરસ્ત રહેવા માટે સરળ ભાષામાં બધી માહિતી આપવામાં આવેલ છે.
This video is about gas, constipation and acidity.This problem lives on in many people.There are several reasons for gas, constipation and acidity.Some kitchen items are just relaxing.Watch the video for more information.
This video is mainly for health related information. video will teach you how to live healthy life with home remedies that found in our kitchen. All the information are given in simple language to easily understand to remain healthy during our routine life.
Like | Share | Subscribe
#veidakvidyaa #constipation #acidity #gas