ડાંગર એ જ જીવન । Rice Farming | How Rice is made | Studio Flash

  Рет қаралды 287

Studio Flash

Studio Flash

8 ай бұрын

#rice #ricefarming #ricefarmer #rurallife #ruralindia #ecosystem
ડાંગર (ચોખા) ધાન્ય વર્ગનો સૌથી અગત્યનો પાક છે. વિશ્વના એન્ટારટીકા સિવાયના પાંચેય મુખ્ય ખંડોમાં ડાંગર નું વાવેતર થાય છે. વિશ્વમાં કુલ ચોખાનું ૯૦ % જેટલું ઉત્પાદન તેમજ વપરાશ આપણા એશિયા ખંડમાં છે. ડાંગરની ખેતી વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં થાય છે. વિશ્વની લગભગ પપ% જેટલી વસ્તીને ચોખા પોષણ પુરૂ પાડે છે તેથી ચોખાના દાણાને જીવનનો દાણો કહેવાયો છે. આપણાં દેશમાં ધાન્ય વર્ગનું કુલ ઉત્પાદન થાય છે તેમાં ૪પ % ઉત્પાદન એકલું ડાંગરનું જ થાય છે. આ બધા કારણોને લીધે ''ડાંગર એ જ જીવન'' અને ''ડાંગરનો દાણો એ જ જીવનનો દાણો'' કહી શકાય.

Пікірлер: 3
@yehboy2364
@yehboy2364 8 ай бұрын
Saras Jai Javan Jai Kisan👌🏻🙏🏻
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 7 ай бұрын
Very nice 👌👏
@bhinsrakiran106
@bhinsrakiran106 8 ай бұрын
Right 👍 sir
Radha Krushna Temple | Dharampur | Ancient Temple
8:29
Studio Flash
Рет қаралды 1,4 М.
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 6 МЛН
ADIWASI DOVDU MUJIC 😎💫✌️
5:30
The manto vlogs
Рет қаралды 4,5 М.
Nandgam ni Holi | Kaprada | Studio Flash
8:28
Studio Flash
Рет қаралды 31 М.
Nani Vahiyal | Historical Heritage | Dharampur
3:42
Studio Flash
Рет қаралды 2,7 М.
Kukana Sammelan Nanduri 2023 | Studio Flash
5:19
Studio Flash
Рет қаралды 1 М.