No video

Nita Chaudhry : કૉન્સ્ટેબલ તરીકે કામ કરતાં આ મહિલા સામે હત્યાના પ્રયાસનો કેસ કેમ દાખલ કરાયો?

  Рет қаралды 6,824

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#nitachaudhri #nitachaudharykutch #nitachaudharyconstable #GujaratPolice #PoliceConstable
સોશિયલ મીડિયા પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં રહેનારા નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાયો હતો. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયાં હતાં. હાલ એટીએસએ તેમની ધરપકડ કરી લીધી છે. કૉન્સ્ટેબલ રહેતાં તેમણે એવું તો શું કર્યું કે તેમની સામે આટલો ગંભીર ગુનો નોંધાયો? તે ક્યાંથી ઝડપાયાં હતાં? જુઓ વીડિયો
વીડિયો : સુરેન્દ્રનગરથી સચીન પીઠવા, કચ્છથી પ્રશાંત ગુપ્તા
ઍડિટ : આમરા આમેર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 12
@velabhaichauhan3422
@velabhaichauhan3422 Ай бұрын
આવા લોકોને કોઈ પણ હદે નોકરીમા પાછા ના લેવા જોઈએ
@himatsinghchaudhari2909
@himatsinghchaudhari2909 Ай бұрын
This is real woman empowerment 😅 She have not done a very serious crime. She is bold and beautiful so media is talking about her 😅😊❤
@GUJRATIRIDER
@GUJRATIRIDER Ай бұрын
Kai nai thay chhuti jase
@OnlyTtuth
@OnlyTtuth Ай бұрын
Chhuti java joiye, etlo moto koi guno Karel nathi, media aane chagavya kare chhe, baki netao balatkar bhrashtachar kaubhand kare to pan koi case thato nathi , daru to Kai na kahevay
@praskashchaudhary242
@praskashchaudhary242 Ай бұрын
👌👌👌💯💯💯 percentage carect 🎉🎉🎉
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi Ай бұрын
तेने पुलिस थई ने एक गुंडा साथे मली पुलिस नी ज हत्या करवानी कोशिश करी छे
@parulvasava5722
@parulvasava5722 Ай бұрын
Sir lady constable ne saja Karo ,jethi biji lady constable aavu na kare
@JagdishChavda-y4d
@JagdishChavda-y4d Ай бұрын
देखते है सरकार क्या करती हैं सरकार कूछनही करेगीक्यूके इनमेनेताभी शामील है पैसे खायेंगे सैजायेगे जय भारत
@skalasva742
@skalasva742 Ай бұрын
Jo police ma sachu khamir hase to aane saja dai batavse baki to aapan ne khabarj che ke kaydo khali fakt garibo matej che
@solankibabubhai3459
@solankibabubhai3459 Ай бұрын
Dismiss karva pade
@Funworld0020
@Funworld0020 Ай бұрын
😮mari baju na gam mathi j...😱😳😯😵
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 36 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 52 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 36 МЛН