ખૂબ સરળ,સચોટ અને વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબની માહિતી દરેક પાકો માટે તમે આપો છો.ધન્યવાદ સાહેબ!
@BipinJoshi-i3eАй бұрын
જય યોગેશ્વર સાહેબ જી હારીજ થી બીપીન જોષી ના રામરામ
@agritechtuitionАй бұрын
જય યોગેશ્વર. બીપીનભાઈ .
@jayeshdahodiyazobala4599Ай бұрын
સીતારામ
@agritechtuitionАй бұрын
સીતારામ.
@atulbhaiparmar5789Ай бұрын
જય કિસાન જય ભારત
@agritechtuitionАй бұрын
જય કિસાન જય ભારત.
@mukeshraval885727 күн бұрын
ઘઊનુ ગારવણ કરેલુ છે તો પાયામા આ ખાતર આપી શકાય, બીજી વાત કે પાયામા કયુ ખાતર આપવુ અને એક વિઘામા કેટલી માત્રામા આપવુ એની માહીતી આપવા વિનંતી
@agritechtuition27 күн бұрын
પાયામાં પણ અપાય. યુરિયા સાથે મિક્સ કરીને પૂર્તિ ખાતર તરીકે પણ અપાય. પણ બહુ મોડુ નહિં. આપણા ઘઉં ફૂટ અવસ્થાએ હોય એ દરમિયાન આપી દેવુ. 21% હોય તો એક વિઘામાં ત્રણ કિલોગ્રામ જેટલુ અને 33% હોય તો એક વિઘામાં બે કિલોગ્રામ જેટલુ આપીએ. 21% માં સલ્ફેટ મળશે 10% અને 33% માં મળશે 17% .
@Shilpa-hw4wfАй бұрын
Kapas bhav vishe video banavo
@yuvrajkathidarbarАй бұрын
12/32/16 ketlu vavvu joye 24 gutha na vigha ma
@agritechtuitionАй бұрын
ચોવીસ ગુંઠાના વિઘામાં એક વિઘે એક થેલી 50 કિલોગ્રામ.
@yuvrajkathidarbarАй бұрын
@agritechtuition khub saras rite bdha kheduto ne tme jvab aapo cho khub khub abhar
@lashkarihiteshbhai6715Ай бұрын
🙏🙏👌👌👌🙏🙏
@hmahirahir3923Ай бұрын
Pak 15 20 divas no thay tyare apay
@agritechtuitionАй бұрын
હા. એ સમય સૌથી સારો કહેવાય છે.
@yuvrajkathidarbarАй бұрын
24/24 ma kya kya tatv male se
@agritechtuitionАй бұрын
નાઇટ્રોજન અને ફોસ્ફેટ સમાન ભાગે હોય છે.
@yuvrajkathidarbarАй бұрын
@@agritechtuition abhar aap no
@pravinkumarchaudhari4939Ай бұрын
પાયાના ખાતર માં મિક્સ કરી આપી શકાય
@agritechtuitionАй бұрын
કોઈ પણ ફોસ્ફરસ યુક્ત ખાતરમાં મિક્સ ન કરવુ.
@yuvrajkathidarbarАй бұрын
12/32/16 pan nthi maltu atle teni asat se ke kem jnavo
@agritechtuitionАй бұрын
ડીએપી નથી તેના બદલે 12:32:16 વપરાય રહ્યુ હોવાથી એની તંગી દેખાઈ રહી છે.
@atulbhaiparmar5789Ай бұрын
સાહેબ D A P નથી મળતું એનુ કયક કરો
@agritechtuitionАй бұрын
DAP નથી એ સમસ્યા છે પણ એ સમસ્યા સરકાર સર્જિત છે એટલે આપણે વેઠવી જ પડશે😢
@yuvrajkathidarbarАй бұрын
33% kimat su hoi
@agritechtuitionАй бұрын
ભાવો કંપનીઓ પ્રમાણે અલગ હોય છે. પણ ઈફ્ફ્કોનુ મળી શકે તો પ્રયાસ કરવો.