20.20 13 અને 12 32 16 ખાતર પાયા મા મિક્સ કરીને આપી શકાય
@DhirajsinhParmar-ni5eqАй бұрын
મકાઈ માં પૂર્તિ ખાતર કેટલીવાર આપવાનું ક્યૂં આપવાનું 60દીવસ ની મકાઈ છે
@pravinsolanki9698Ай бұрын
DAP સાથે મિક્સ કરાય ટેકનો જેડ
@agribondАй бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર ઝીંક સલ્ફેટ ડીએપી સાથે મિક્ષ ન કરવું
@BharatPiprotar-Ай бұрын
હા ટેકનો ઝેડ મિક્સ કરી શકાય એમા ઝીંક હોય એ ઓક્સિડે સ્વરૂપ મા હોય એટલે ચાલે ઝીંક સલ્ફેટ 21 % અને ઝીંક 33% વારુ મિક્સ નહીં કરવું નહીં તો ફોસ્ફરસ સાથે રિએકશન કરશે
@kalolagokul3973Ай бұрын
અમારે નથી મળતુ ટેકનો ઝેડ
@kapilchhabhaiya733Ай бұрын
સુમિલ નું જીંદા પણ આવે છે
@BharatPiprotar-Ай бұрын
ભાઈ બીજી કંપની ના પણ ઘણા મળે ખાલી નામ અને કંપની ફેર હોય nexus નું યુનિટી 83 આવે એમાં પણ આ બંને તત્વો જ હોય