તમે તો ભગવાન નું સ્વરૂપ છો તમને ભગવાન ખુબજ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી મહાદેવ જીને પ્રથાના
@zarnasworld9 ай бұрын
શ્રી રાધા રાણી તમને ખૂબ ખૂબ ફળે, ખૂબ કમાઓ, અને આવી અનેક સેવા કરજો કોટિ કોટિ વંદન છે તમને ખજૂર ભાઈ... નીતિનભાઈ 🙏🏻🙏🏻🙏🏻
@hareshbhaivlog.9 ай бұрын
શબ્દો ઑછા પડે ખજૂર ભાઈ ભગવાન તમોને સદાય નીરોગી રાખે જય શ્રી કૃષ્ણ 🎉🎉
@k.nbharda77829 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજૂર ભાઈ સબરી ને ઘરે રામ પધાર્યા એવું દ્ર્શ્ય જોય ને ખૂબ આનંદ થયો અને ઘર તો ખૂબ સરસ બનાવ્યું કાય ઘટે નય 👌
@vinodraitrivedi59219 ай бұрын
જય મહાદેવ કાકા એ લખેલું લખાણ ખુબજ ગમ્યું.આવી ભાવના કોક વિરલોજ કરી શકે.ખરેખર અદભુત.કાકાને પ્રણામ.
@mitagohil32619 ай бұрын
ખૂબ સુંદર ઘર બનાવ્યું છે નિતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી.તમને દિલ થી વંદન કરું છું.ભાઈ❤❤❤❤❤
@MADHULISTUDIOGARIYADHAR9 ай бұрын
#khajurbhai હીરાદાદા ના શબ્દો ( લાગણી ) ખુબ જ સુંદર છે, ધન્યવાદ 🙏🏻 સાથે જ ઇશ્વર ખજુરભાઇ ને ખુબ ખુબ ખુબ જ લાંબુ અને નીરોગી જીવન આપે એવી ઇશ્વર પાસે પ્રાર્થના સાથે, જય માતાજી, જય શ્રીકૃષ્ણ 🙏🏻
@gujjufastpower9 ай бұрын
Good ❤❤❤
@chauhankuladip52319 ай бұрын
Khajurbhai Thanks Tamari mulakat karvani Mari Isha chhe Mare Tamari shath shevama aavvu chhe.
@akashvasiya38649 ай бұрын
ખૂબ સુંદર ઘર બનાવ્યું છે નિતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી.તમને દિલ થી વંદન કરું છું.ભાઈ
@jitsvlogs9 ай бұрын
ખરે ખર તમે તો ભગવાન છો તમે ગરીબો ના રાજા છો ❤❤❤❤
@svarmamv96629 ай бұрын
Hello sir, we want to ask you for a help, I am sure sir you will definitely help me.
@svarmamv96629 ай бұрын
सर हम अपने लिए नहीं किसी और के लिए आपसे हाथ जोड़कर विनती कर रहे हैं 🙏🙏🙏🙏🙏🥹🥹
@MROfficial_raj11509 ай бұрын
કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે
@bavaliyagautam539 ай бұрын
❤❤❤
@Yashubha_banna9 ай бұрын
🙏🚩
@dharmendrasapariya92379 ай бұрын
Yes
@milanbhai25879 ай бұрын
માનવાનૂ નો હોય ભાઈ ભગવાન છે
@JaysukhSarvaiya-fq4gx9 ай бұрын
😂😂😂😂😂😂❤❤❤❤❤
@darpeshbaraiya68429 ай бұрын
ખૂબ સુન્દર ઘર બનાવ્યું છે ખજુરભાઈ ❤❤❤❤ખરેખર તમે ભગવાન છો🙏🙏🙏
@kishorjadeja8519 ай бұрын
નીતિન ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યો છું જય માતાજી ભાઈ
@solankijagdishbhai30319 ай бұрын
કોણ કોણ ચાહે છે કે નીતિનભાઈ જાની વૃંદાવન ના ઉપી ના મહાન સંત પ્રેમાનંદ મહારાજજી ના આશીર્વાદ લેવા જાય અને ધન્ય બની જાય😊❤
@Nikhil_raval1749 ай бұрын
એક નંબર હો ખજૂર ભાઈ ❤❤❤ ઘરમાં કંઈ ઘટે નહીં ...... Love You Khajur Bhai ❤❤❤
@SanjayChavda-dx9hs9 ай бұрын
❤❤❤❤❤❤
@vinabenvinaben58909 ай бұрын
વાહ ભાઈ વાહ દુઃખિયા ના બેલી ખજુર ભાઈ ખુબ ખુબ આશિષ અમારી તમને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાથૅના છે
@rathodparesh7869 ай бұрын
0% ego 0% attitude 0% hatter 100% donet 100% lovers 100% hardwork I love you khajurbhai ❤
@rajeshrathod97769 ай бұрын
ખૂબ સારું છે ખજૂર ભાઈ આવીને આવી સેવા કરતા રહેજો
@rajeshrathod97769 ай бұрын
Ok
@JANIRAJ-z9o9 ай бұрын
વાહ જાની દાદા વાહ તમને અને તમારી પુરી ટીમને સો સો સલામ છે પરશુરામ દાદા અને ભોળાનાથ દાદા તમારી બધી મનોકામના પુર્ણ કરે એવી પ્રાર્થના ❤❤❤
@SpZala-lf1uv9 ай бұрын
ખજુરભાઈ તમને મહાદેવ ધણી શકિત આપે તેવી પ્રાર્થના
@Sp.vlogger9 ай бұрын
ખજૂર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે લાઈક કર્ક ❤️❤️❤️
@ramanbhaichinese53509 ай бұрын
તમારામાં કામ કરો છો એટલું આભાર છે આભાર ખજૂર ભાઈ તમને ધન્યવાદ થેન્ક્યુ ખજૂર ભાઈ તમને ધન્યવાદ થેન્ક્યુ ધન્યવાદ એટલું બધું કામ
@bhabubhaichudasama29989 ай бұрын
બહુ સરસ કામ છે કામ કરસ કામ છે ખજૂરભાઈ તમારું ધન્યવાદ છે
@shivkrushnsastri9 ай бұрын
હકીકતે 👍જાની ભાઈ ( ખજૂર જેવા મીઠાં અને પોષક ) તેના માતા - પિતા નાં પુણ્ય થી ધરતી પર દેવાત્મા નું અવતરણ 🙏જેની પાસે ધન હોય તે અવશ્ય આ પુણ્ય કર્મ માં ધન થી તન થી અને મન થી જોડે રહેશો 👏જય ગુરુદત ગિરનારી કી જય જય હો 🚩🚩🚩🌹😊😊😊😊
@vajavijay35559 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@vpmpmech30629 ай бұрын
બહુજ સરસ ઘર બનાવ્યું છે અને માજી રાજી થયા એ એમના આશિષ બોલે છે ખજૂર ભાઈ માટે અને ખરેખર એમના માટે ખજૂર ભાઈ ભગવાન જ છે 🙏
@chauhanarvindbhai65959 ай бұрын
ખૂબ જ સુંદર ઘર છે ખજૂરભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ગરીબોના મસીહા એવા ખજૂરભાઈ ને સલામ❤❤❤
@nitabenvasani50409 ай бұрын
Jug jug jivo khajurbhai dhanyvad khajurbhai
@ravianiyariya5859 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@hiteshrathod58859 ай бұрын
ખજૂરભાઈ તમે બહુ સારું કામ કરો છો અને માજી નું ઘર બની ગયું બધાય રાજી આના ભગવાન તમને બહુ
@tejarhantar1279 ай бұрын
આણા જેવું ઘર તો કરોડો પતિ નું નાં હોય ખજૂર ભાઈ ❤❤❤❤❤❤❤
@rkvlog87179 ай бұрын
Sir mai mp se hu aapki har video ❤ Dil ko ek nai uttejana paida krti hai mai aapke vidio se gujrati Sikh gaya😊😊 love you ❤️ khajur bhai
@pratikgajera25649 ай бұрын
Super se bhi uper...salute khajurbhai
@KrunalYadav-b4e9 ай бұрын
ખૂબ સુંદર છે હો ખજુર ભાઈ
@maheshprajapati61819 ай бұрын
અદભુત ઘર બનાવ્યું ખજૂર ભાઈ ઘર જોઈ ને આખો ખુલ્લી જ રહી જાય એવું બવ મસ્ત ખજૂર ભાઈ ❤❤
@maheshpadhiyar60369 ай бұрын
ખૂબ સરસ અદભુત
@rakeshkharad41749 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ❤❤❤❤❤❤ખરેખર તમે તો ભગવાન છે ગરીબોની
@lalubhathakor79499 ай бұрын
ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે ભાઇ...નાના ભૂલકાઓ ની ખુશી નો કોઈ જ પાર નથી... love you bro 🥰 Mahadev bless you 🙏
@kishanbambhaniya64939 ай бұрын
હુ અને મારી ફેમીલી તમારા વીડીયો જોઈ ને બહુજ ખુશ રહીયે છે તમારા એક વીડીયો અમને અને અમારા પરિવાર ને ખુશ રાખે છે તમારા જેટલા વીડીયો અને વલોગ આવે છે એ અમે જોઈએ છે તમે તમારૂ ધ્યાન રાખજો ભાઈ ,,,, જય સિયારામ જય સોમનાથ જાફરાબાદ માછીમાર 🙏🙏🙏 I love you khajur bhai
અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ 🙏
@journeytogther42479 ай бұрын
દુખિયાના સહારો એટલે ખજૂરભાઈ❤❤
@ManojSolanki-hd4fm4 ай бұрын
❤ ખજૂરભાઈ ❤ જય દેવીપુજક સમાજ માટે બોલા એના માટે ખુબ ખુબ આભાર ❤
@Shreeramsevabhavimandaltrust29 күн бұрын
જય શ્રી રામ ખજૂર ભાઇ, તમારી પ્રેરણા થી અમે પણ થોડું કામ ચાલુ કર્યું છે, તમે અમારા idol છો, ભગવાન તમને ખૂબ પ્રગતિ કરવી એવી પ્રાર્થના કરીએ છે, જય શ્રી રામ
@bhavanabenasodariya87959 ай бұрын
જે દાદા એ કવિતા લખી એ દાદા ને ખુબ ખુબ ધન્યવાદ નિતીનભાઇ ને તેમની સેવા ને ખુબ ખુબ અભિનંદન
@mukeshsolanki63119 ай бұрын
ખરેખર ખુબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ હર હર મહાદેવ 🙏
@GopalMonpara80009 ай бұрын
❤દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤
@J.b_bambhaniya_19 ай бұрын
સીરા નુ ચાક નો થાય અને નીતીનભાઇ તમારી વાત🗣 નો થાય તો પછી આ ઘરમાં કાઈ નો ઘટે હો. ❤
❤❤ ખુબ સરસ છે તમારૂ કામ ખજુર ભાઈ જય જોહર જય આદિવાસી.❤❤❤❤❤❤
@hareshrathod85409 ай бұрын
ખુબ ખુબ સરસ છે ખજુરભાઇ, ભગવાન મહાદેવ તમને વધુ સફળતા આપે
@kanumsoanki43799 ай бұрын
મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@rajeshmorsana74939 ай бұрын
ખરેખર ખુબજ સરસ ખુબ અભિનંદન નિતીનભાઈ તમને અને તમારી પુરી ટીમ ને 🙏
@Sp.vlogger9 ай бұрын
હું ખજૂરભાઈ ની જેમ જ સેવા કરવા માંગુ છું સપ્પોર્ટ પ્લીઝ 🙏🙏
@ajaypandya6489 ай бұрын
આ બાળકો ને સ્વર્ગ મલીગયું છે... ખુબજ સરસ... ધન્ય છે તમને 👍.. 👌👌🙏👍
@VishnuGavit-ef5vk9 ай бұрын
Nice
@kukadiyadipasan97559 ай бұрын
બોવ સરસ ઘર બનાવ્યું છે ખજુર ભાઈ ભગવાન તમને લાવું આયુષ્યમય જીવન આપે એવી મહાદેવ નાં સર્ણ માં પ્રાથૅના 💐🙏🙏🙏🙏🙏💐
@hirenbharvad6149 ай бұрын
કોઈ દીવસ ભગવાન જોયા નથી પણ ખજુરભાઈનૈ જોયા વછે❤❤❤
@jashpalvaghela56149 ай бұрын
આ વખતનું ઘર ખૂબ જ અતિ માં અતિ સુંદર બનાવ્યું છે ખજૂર ભાઈ તમે
@gujratistatus39469 ай бұрын
દાદા ની રચના અતિ સુંદર છે ❤
@HarshPatel-vr7vw9 ай бұрын
બહુજ સુંદર કામ કરો છો ખજૂર ભાઇ ભગવાન શિવ તમને શક્તિ આપે અને આવાં ને આવા કામ કરતા રહો અને તંદુરસ્ત રહો તમારી આખી ટીમ હંમેશા ખુશ રહે 😊😊😊
@kajal-h22.rathod9 ай бұрын
Aaje to kharekar રડાવી દિધી 😭😭😭🙏🙏 ખૂબ ખૂબ આભાર નીતિન ભાઇ 🙏😭
@harjivandabhi1459 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ કળીયુગના રામ ભગવાન માડી હવે ચિન્તા કરવાની જરૂર નથી તમારા ઘરે ભગવાન આવીયા છે તમારી જીન્દગી સુધરી જશે અને તમારા બાળકોને પણ હવે પછી કોઈ બાબતમાં વાંધો નહીં આવે 🙏🏻🌹🙏🏻 જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🌹🙏🏻
@parashthakor32409 ай бұрын
એકવાર તમારી જોડે કામ કરવાનું મનથાય છે જય માતાજી❤❤❤
@yessolanki24359 ай бұрын
સુંદર ઘર બન્યું છે.ખજૂર ભાઈ.જય માં તાજી
@pravinbhaipatel43269 ай бұрын
खुबज सरोवर बनाव्यु माजीनु तमे खजुरभाइ जुगजुगजीवो
@gulamemustufamustufa43949 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤
@akshayrathod23079 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ..one n Only...Man..... great ખજૂરભાઈ ❤
@chetanbhatt9089 ай бұрын
ખુબ સરસ ઘર બનીયુ છે ખજૂર ભાઈ તમને પ્રણામ 🙏🙏👍🙏🙏👌👌
@d.b.thakorofficial65289 ай бұрын
જે દાદાએ જે ગીત લખ્યું તે સ્ટુડિયોમાં જરૂર ગવરડાવજો 🙏🙏👍👍🙏🙏
@super_bhajan_santvani9 ай бұрын
ખરેખર સરસ ઘર બનાવ્યું છે ખુબ સરસ... લાખ લાખ વંદન છે ખજૂરભાઈ... જય શ્રી કૃષ્ણ જય માતાજી ❤❤👌 🙏
@mehulroyal97199 ай бұрын
હા દાદા દિલજીતી લીધું ❤️
@maneklalpatel12449 ай бұрын
નીતિનભાઈ તમને, તમારી ટિમ ને ખુબ ખુબ અભિનંદન ❤
@parashthakor32409 ай бұрын
ખજુર ભાઈ તમને સાથ તો નહિ આપી સક્રતો પણ વીડિયો જોઈને સંપોર્ટ જરૂર કરૂછુ....જય મા. સધી🙏❤❤
@sigmaruleat67989 ай бұрын
ઘર ખુબ જ સરસ છે તમે જેટલા મકાન બનાવેલ એમાંનું આ સૌથી વધારે સુંદર મકાન છે. મહાદેવ હર
@Dada_Digital9 ай бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@sanjayporiya74019 ай бұрын
ખુબ સરસ નીતિન ભાઈ ❤જય સોમનાથ 🙏🏿
@sorathiyadipak26089 ай бұрын
દુઃખિયા ના બેલી ખજૂર જાની તરુણ જાની
@રાઠોડવિપુલ5559 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤
@jignesh77459 ай бұрын
Ha ame manie chhe....
@factquest039 ай бұрын
भगवाने मानवी ना रूप मां अवतार लिधो से
@rkofficial73539 ай бұрын
કાકા ના શબ્દો એ દિલ જીતી લીધું...❤❤❤❤❤❤❤❤ તમારા માટે તો આ શબ્દો પણ ઓછા પડે ..... ધન્ય છે તમારા કામ ને ધન્ય છે તમારી જનેતા ને અને ધન્ય છે તમારી જિંદગી ને ❤❤❤❤❤❤❤
@nileshnayak41109 ай бұрын
जय श्री गणेशाय नमः
@BhaveshJotaniya-hx6oe9 ай бұрын
લાલા ભાઇ. ને અને ખજૂર ભાઇ ને. કોન રામ લક્ષ્મણ. માને. છે. ...લાઇક કરો ...
@vatukiyavishal2899 ай бұрын
ખજુરાભાઈ ખૂબ અભર તમરો તમ ભગવાન સા❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@officialdtmusic62519 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏😊
@રાધેરાધે-ઞ8ટ9 ай бұрын
સત્ સાહેબ જી 🙏 હે દુખીયા ના બેલી ખજુર ભાઈ તેમને લાખ લાખ વંદન કરીએ છે 🙏🙏 સત્ સાહેબ જી 🙏♥️
@jentigujarati42809 ай бұрын
Jay ho khajur bhai bhagvan tamne shukhi rakhe avi Kudrat pase magiyesia duva
@nileshnayak41109 ай бұрын
Mahadev always blessings you sir 🌹 Har har Mahadev 🙌🙌🙌🙌🚩🚩
@MukeshThakor-q3b2y9 ай бұрын
જય માતાજી ખજુરભાઈ 🙏 સરસ ધન્યવાદ
@Santoshkumar_259 ай бұрын
ઘર ખૂબ સરસ બનાવ્યું, sir ❤
@vikramdharashibhi554219 күн бұрын
ધનછે દાદા તમારા શબ્દોને ❤
@hitusolanki75529 ай бұрын
Jay mataji jay shree krishna khjuar Bhai 🙏❤️♥️
@RakeshDabhiVlogs19 ай бұрын
હકીકત મા ભગવાન છે. ❤❤❤❤
@shaileshvanthala85359 ай бұрын
ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય તો લાઈક કરો
@mayuriparmar86329 ай бұрын
Bav j must ghre che kajur bahi ❤❤❤❤
@kishanbambhaniya64939 ай бұрын
ખજૂર ભાઈ મારા તમને જય સિયારામ જય સોમનાથ, ,🙏🙏🙏 જે રીતના ભગવાન શ્રી કૃષ્ણ યે વિશ્વકર્મા ને એક નગરી બનાવા નૂ કહીંયુ હતું એ કે એમાં બધા સુખ શાંતિ હોય એવી આજ દ્વારિકા નગરી છે અતી સુંદર છે એવા તમે બધા ગરીબો ના ઘર બનાવો છો ભાઈ આજે લોકો તમને વિશ્વકર્મા ના નામે જાણે એવી મારા હ્રદય ની આશા છે મારી જિંદગી માં મે તમારા જે વો માણસ જોયો નથી કારણ કે તમે તો કરણ નો અવતાર થય ને આવિયા છો, ,, જય સિયારામ જય સોમનાથ ❤ જાફરાબાદ માછીમાર
@Brain_boost2199 ай бұрын
ધન્ય છે આ અવતારી પુરુષ ને
@NishaPatel25-pk7bi3 ай бұрын
વાહ.. ખુબ સરસ ઘર બનાવ્યું છે તમે ખજુર ભાઈ 🎉
@JK2JAGDISHKUNDHIYAАй бұрын
આવાજ કામ કરતા રહેજો વાલા ખુબ અભિનંદન ખજૂરભાઈ
@bhavnabenmunjani67162 ай бұрын
જય સ્વામિનારાયણ ખજૂરભાઈ જેટલા ઘર બનાવ્યાં એટલા ઘર ની પૂજા પણ સાથે રાખો છો અને આ દાદા કેટલું મસ્ત સાખી બોલ્યા ખુબ ખુબ ધન્યવાદ દાદા ને