શિક્ષકનું નવું જીવન | KhajurBhai | Jigli and Khajur | Nitin Jani | Help | Seva | Support | Khajur

  Рет қаралды 466,617

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 2 900
@gohilvishal2154
@gohilvishal2154 10 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@Dhruvrathifanpage65
@Dhruvrathifanpage65 10 ай бұрын
Koi bhagwan mantu nathi saksath bhagwan j 6e mara bhai
@bkpstrongmen7057
@bkpstrongmen7057 10 ай бұрын
Mu manu su bhagvan
@Dhruvrathifanpage65
@Dhruvrathifanpage65 10 ай бұрын
@@bkpstrongmen7057 lakhelu su 6e a anpad pehla dhyn thi vach
@timalidance1312
@timalidance1312 10 ай бұрын
Hu
@user-yw1gn6yp1n
@user-yw1gn6yp1n 10 ай бұрын
Plsss mne khajurbhai no number joia che hu pn ekli j rau chu hu chahu chu k hu aa ben ni sathe rahu ne help kru🥰🥰🥰
@bharatmanguda
@bharatmanguda 10 ай бұрын
ધન્ય છે તમારી જનેતાને ❤️🌍
@vaghelanareshbhai3115
@vaghelanareshbhai3115 10 ай бұрын
Ane. Tari. Janeta ne😂😂
@shambhupatel6517
@shambhupatel6517 9 ай бұрын
Very nice 🎉😂❤😢😮😅😊
@gamaradhara726
@gamaradhara726 10 ай бұрын
વાહ ! ખજૂરભાઈ તમારી આવી સેવા બદલ દિલ થી તમારો ખૂબ ખૂબ આભાર 🎉 ભગવાન શ્રી કાળિયો ઠાકર તમને લાબું જીવન આપે. 🙏🙏🙏
@vijaybhaiparmar4880
@vijaybhaiparmar4880 10 ай бұрын
ધન્ય છે એ જનની ને જેના ખોરે આવા દાનવીર નો જન્મ થયો ❤❤❤ દિલ થી ધન્યવાદ ખજૂર ભાઈ ❤❤❤
@a.ppatel7530
@a.ppatel7530 10 ай бұрын
લાખ લાખ વંદન ખજૂરભાઈને..💐 ધન્ય છે..તમારા માતા પિતા ને..ધન્ય છે તરુણભાઈ અને તમારી સમગ્ર ટીમને...♥️💐મહાદેવ તમારી સમગ્ર મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના..
@damjibhaishiyal5156
@damjibhaishiyal5156 10 ай бұрын
❤❤❤ નીતિન ભાઈ તમારાં પર માં ભગવતી ની કૃપા સદાય સાથે રહે.❤❤❤
@satishpadhiyar8171
@satishpadhiyar8171 10 ай бұрын
Jay shree krishna ❤❤❤❤🎉🎉🎉
@satishpadhiyar8171
@satishpadhiyar8171 10 ай бұрын
Jay mataji ❤❤❤❤❤❤
@indariyaganpat8754
@indariyaganpat8754 10 ай бұрын
Jay mataji❤ Jesi Krishna 🙏
@damjibhaishiyal5156
@damjibhaishiyal5156 10 ай бұрын
નીતિન ભાઈ હું મોગલ ધામ થી છું. હું માં મોગલ ને દિલ થી વંદન કરું માં મોગલ ની કૃપા સદાય તમારી સાથે રહે . તમે શિક્ષણના પણ કામો કરો છો.તો તમને પણ દિલ થી સો સો સલામ ❤
@shubhasgohil2419
@shubhasgohil2419 10 ай бұрын
આજે નીતીનભાઇ પદમાં બેન ને બાળકો માટે કૃષ્ણન બનીને આવ્યા ધન્ય છે તમને નીતીનભાઇ ને તરુણ ભાઇ ને એમની ટીમને 🙏🙏🚩
@suresh_rockstar417
@suresh_rockstar417 10 ай бұрын
હું પોતે વ્યવસાયે એક શિક્ષક જ છું...હું પણ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ મદદ કરતો રહું છું... પદ્માબેન જેવા ઉત્તમ શિક્ષિકાને મારા વંદન...તેમજ ખજૂરભાઈ તમે જે બાળકો માટે શિક્ષારૂપી દીપ પ્રજ્વલિત કરવા માટે બાળકો માટે જે સુંદર નાનકડી સ્કૂલ બનાવી આપી એ તમારા બધા જ કાર્યોની જેમ ઉત્કૃષ્ટ કાર્ય જ છે...ખૂબ ખૂબ અભિનંદન.. તમારા આ શ્રેષ્ઠ પ્રયાસ થકી આ બાળકોના જીવનમાં શિક્ષારૂપી દીપ પ્રજ્વલિત થઈ એમના ભાવિ જીવનને ઉજ્જવળ બનાવશે..એવી મારી આંતરમનથી શુભેચ્છા...તમે શિક્ષિકાશ્રી પદ્માબેન તેમજ બાળકોને સાચા અર્થમાં આ દિવાળીની અણમોલ ભેટ આપી છે..🎉💐🙏😊
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 6 ай бұрын
ભાઈ ધન્ય વાદ.મારો દીકરો પણ દાહોદ ના ગામડા માં શિક્ષક છે.બીજી તો સગવડ નથી આપી શકતા પણ બાળકો ને પ્રેમ થી ભણાવે છે અને શક્ય એટલી વ્યવસ્થા કરી આપે છે.
@user-un4bf8fk5o
@user-un4bf8fk5o 5 ай бұрын
I read your comments.l like it God bless you n khajur Bhai and Padma Ben n small student
@gamezeroyt
@gamezeroyt 10 ай бұрын
ધન્ય છે નિતીન ભાઈ તમને તમે જે કામ કરો છો એ અત્યાર સુધી કોઈએ નથી કર્યું
@omsaivisnagar3217
@omsaivisnagar3217 10 ай бұрын
ધન્ય છે આવા મહાન માતા પિતા ને કે તેમને સાક્ષાત ભગવાન ને જન્મ આપ્યો.
@raymalhadiyal7669
@raymalhadiyal7669 10 ай бұрын
ગુજરાત ના લોકોએ તો ગરીબો ના બેલી,ભગવાન સમાન ગણવામાં આવી રહ્યા છે ખજુરભાઈ ને....ખૂબ જ ખુશી થાય છે .
@rohitthakor2013
@rohitthakor2013 10 ай бұрын
જીવતા અને જાગતા ...આજ ભગવાન છે ...ખજુર ભાઇ 🚩
@sushmatmore7271
@sushmatmore7271 Ай бұрын
સાચુ હનુમાનજી છૈ ખજુરભાઈ નિરાધાર નો સહારો બને ભગવાન શિવ દ્વારા જાજી આપૈ 😢😢
@chetanpadher4285
@chetanpadher4285 10 ай бұрын
ગરીબોના ભગવાન ને લાખ લાખ વંદન
@ThakorVipulJi-xq4vz
@ThakorVipulJi-xq4vz 10 ай бұрын
ધન્ય છે તમારા માતા પિતાજી કે તમારા જેવા દાનવીર ને જન્મ આપ્યો❤❤❤ લાખ લાખ વંદન❤❤❤
@kishanraval3848
@kishanraval3848 10 ай бұрын
દુનિયાના એક માત્ર માણસ એવા છે,કે તમે નફરત ના કરી શકો,નીતિન ભાઈ ને જોઈનેજ દિલ ખુશ થઈ જાય છે❤❤❤
@suriligeer
@suriligeer 10 ай бұрын
Vaa dos bhavan aap ne sukhi rakhe😊
@kapilupadhyay4385
@kapilupadhyay4385 9 ай бұрын
ખજુરભાઇ ભગવાન 6 aa પૃથ્વી પર નાં, નિઃસ્વાર્થ સેવા કરે ભાઇ
@NagajanGareja
@NagajanGareja 6 ай бұрын
નીતિનભાઈ આ ઘર નથી પણ તમે ગરીબોને રાજમહેલ બનાવી આપો છો. ધન્ય છે ગરીબોના મસીહા એવા નીતિનભાઈ જાની આપને. Heartly request for u Nitinbhai Jani I wish work with u widhaout any need. Plz give me a golden chance my Big nd greatest Brother...
@sahit_04
@sahit_04 10 ай бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏♥️
@ShortsParesh
@ShortsParesh 10 ай бұрын
*Wah Khajur bhai love you ❤️😘*
@amitraval2071
@amitraval2071 10 ай бұрын
દિકરી યે ખૂબ સરસ વાત કરી ભગવાન સ્વરૂપ છે ખજુર ભાઈ અમારી માટે તો ધરતી પર જો ભગવાન સ્વરૂપ કોઈ હોય તો તે છે ખજુર ભાઈ
@alpeshchauhan6244
@alpeshchauhan6244 10 ай бұрын
Vah Vah khajur bhai Mane tame Shivji Nu biju rup lage chee mane Tame maa bhagavti Lambi Umer de Tame ne amara sak sak Vandan chee 😊😊
@Prabhasakariya56
@Prabhasakariya56 10 ай бұрын
ભગવાન તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું. અને લાંબી આયુષ્ય આપે.
@prakashbirari5874
@prakashbirari5874 10 ай бұрын
માં ખોડલ આપને સદા સુખી રાખે જય માતાજી
@skvaghelaofficial1719
@skvaghelaofficial1719 10 ай бұрын
પરદુઃખ ભજન અમારા નીતિન ભાઇ અને એમની ટીમ ને દિલ થી સલામ 🙏🙏🙏🙏🙏
@chetnabarot9221
@chetnabarot9221 10 ай бұрын
ધન્ય છે એની જનેતા ને જે આવા વીર પુરુષ ને જન્મ આપ્યો 🙏🙏
@dharmendradarji4639
@dharmendradarji4639 10 ай бұрын
ભૂદેવદાદા નો આભાર માનવા કોઈ શબ્દો નથી પણ હદય મા દરીયા જેવી વિશાળ ભાવના છે આ જે બેન છોકરાઓ માટે જે કામ કરે છે તે માટે મારા તેમને લાખ લાખ વંદન છે
@nileshnayak4110
@nileshnayak4110 10 ай бұрын
જય સરસ્વતી માતાય નમઃ 🙏🙇📿❤️🙇
@prabhatthakor2862
@prabhatthakor2862 10 ай бұрын
ખજુરભાઈ ગરીબી ની સેવા કરજો ભગવાન ખોબ ખૉબ આપે તમે ભગવાન બનીને રહી જાય છે
@lalbapugondaliya3024
@lalbapugondaliya3024 10 ай бұрын
ખુજુર તુતો સાવજ છે 🦁મા મોગલ તને ખુબજ આગળ વધારે એજ પ્રાર્થના 🙏આભર
@ravianiyariya585
@ravianiyariya585 9 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
@akgamit1961
@akgamit1961 9 ай бұрын
જે કામ ખરેખર આજના સમયમાં સરકારે કરવા જેવા છે, નિઃસ્વાર્થ ભાવે એ કામ આજે તમે કરી રહ્યા છો. તમારા આવા કાર્યની સહારના માટે આભાર શબ્દ તો ખૂબ જ નાનો છે, કદાચ ભગવાન હશે કે ના હશે એ તો ખબર નહીં, પણ મેં મારી નજરે તમારા રૂપમાં ભગવાનને જોવ છું.
@saurabhramoliya2460
@saurabhramoliya2460 10 ай бұрын
જે સરકાર એ કામ કરવાની જરૂર છે એ ખજૂર ભાઈ એ કરવું પડે છે એ ગુજરાત માટે દુખની વાત છે..!!ખજૂર ભાઈ ને હજુ ઘણા આવા સારા કામ કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાથના,જય શ્રી કૃષ્ણ
@anishvohra2268
@anishvohra2268 10 ай бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@vajavijay3555
@vajavijay3555 10 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@user-gk5yg9dd4o
@user-gk5yg9dd4o 10 ай бұрын
ખરેખર નીતિન ભાઈ ની માતા ને ધન્ય છે કે આવા દીકરા ને જનમ આપ્યો.હૈ ભગવાન આજ પછી નીતિન ભાઈ જેવા છોકરા એન્ડ છોકરીઓ ને જનમ આપજો
@festivbharat4591
@festivbharat4591 10 ай бұрын
ખજૂર ભાઈ ને અમારા ખૂબ ખૂબ નમન, તમે કર્ણ ની સમાન છો. સો સો વદન ખજૂર ભાઈ અને એમની ટીમ ના સભ્યો ને અને એમના સારા એવા મિત્રો ને.
@priyanshyagnik8140
@priyanshyagnik8140 10 ай бұрын
ભાઈ ઘર બવજ સરસ છે અને કલાસીસ રુમ મને વધારે ગમ્યો છોકરાઓ ની ખુશી જોઈ ને આનંદ થાય છે જય માતાજી 🙏
@shivenvlogsworld287
@shivenvlogsworld287 10 ай бұрын
I couldn't understand the Gujarati language but I watched the full video because I understood the imotions, the happiness of that girl and the students. Thank you for making my day, Mahadev 🙏 Radha Krishna 🙏🏻 bless you 🙏 Love from Delhi ❤
@gulshansinghrajput900
@gulshansinghrajput900 10 ай бұрын
Same here mitra
@makawanapravinbhai
@makawanapravinbhai 10 ай бұрын
જયમહાદેવ 🚩👌 સરછ ભાઈ 👌 મહાદેવ આપને સદાય સ્વસ્થ રાખે એવી પ્રાર્થના...હર.હર.મહાદેવ......❤💐👌🤝
@user-vz6us6kk9p
@user-vz6us6kk9p 10 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ધન્યસે જન્મ આપનાર જનેતા
@dipakdesai5645
@dipakdesai5645 9 ай бұрын
ખજુર ભાઈ રાજા રામ તરીકે ઓળખાય તો તે સચુજ છે ❤❤😮😮 પદમાં બેન નિ ખુબજ સરસ મદદ કરી આપી સાહેબ તમારી મેહનત ને દિલથી સલામ છે ખજુર ભાઈ જય માતાજી 🙇🙇🙏🙏🙇🙇 જય શ્રી રામ 🙇🙇🙏🙏🙇🙇🌹🌹💐💐🌹🌹💝💝💝💝💝💝💐💐💐💐🌹🌹
@sureshthakor2609
@sureshthakor2609 10 ай бұрын
ખુબ જ સરસ કામ નીતિન ભાઈ ભગવાન તમને સુખી રાખે ❤
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@popatbhaidobariya6839
@popatbhaidobariya6839 10 ай бұрын
Ok.mitra
@Yashu_Dhadvi
@Yashu_Dhadvi 10 ай бұрын
🪷🪷સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે 🤗😊
@GeetabaMmori-i3h
@GeetabaMmori-i3h Ай бұрын
,👌બહુ સરસ કામ કરો છો મારા ખજુરભાઈ💐🙏🏻
@missionstudycom
@missionstudycom 9 ай бұрын
કળિયુગ નો કર્ણ એટલે ખજૂર ભાઈ રાધે રાધે
@nareshsolanki5745
@nareshsolanki5745 10 ай бұрын
બાળકો માટે સ્કુલ અને જે ઘર બનાવ્યું તેના માટે નિતીન ભાઈ તમારો અને તમારી ટિમનો ખૂબ ખૂબ આભાર ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાથૅના કરું છું 🙏💐જય શ્રી કૃષ્ણ 💐🙏
@rajesh_thakor_74374
@rajesh_thakor_74374 10 ай бұрын
માં મેલડી આપને સદાય સુખી રાખે જય માતાજી ખજૂર ભાઈ ❤❤👍👍🙏🙏
@bhavitapatel4783
@bhavitapatel4783 10 ай бұрын
નીતિનભાઈ જેવા દીકરા, ભાઇ, મિત્ર બધાને મળે to જિંદગી બની જાય 🙏
@kirit_deval
@kirit_deval 10 ай бұрын
Thank you very much KHAJUR BHAI for your help for the student and also thank you very much for helping padmaben. May God give you and your family long life.
@kirit_deval
@kirit_deval 10 ай бұрын
The house and the tuition class are also very amazing, keep it up khajurbhai
@pratikkumarpargi5186
@pratikkumarpargi5186 9 ай бұрын
Koi godi panoti na joiyeee koi Papu na joiye aa desh ne...only 100 khajur bhai jeva seva bhavi loko hoy to Desh na bdha garib jaruriyat loko nu bhalu thyi jay 👌👌👍👍🙏🙏🙏🙏 well done Nitin bhai
@maheshrathod10888
@maheshrathod10888 10 ай бұрын
ખજુર ભાઈ આજે મારી આંખ માં હરખ ના આંસુ આવી ગયા. તમે ધરતી પર ના સાક્ષાત ભગવાન છો.
@user-sunilrathod
@user-sunilrathod 10 ай бұрын
જય માતાજી નિતિન ભાઈ ખરેખર તમારા જેવું કામ આખી દુનિયામાં કોઈ ના કરી સકે સલામ છે તમને ❤❤❤❤
@Alonegamer10776
@Alonegamer10776 10 ай бұрын
We All Love u Khajurbhia as A Kalki Avtar In Kalyug Love U Khajur bhai.......Dill Se Salute
@Vchanelfunny
@Vchanelfunny 10 ай бұрын
આભાર બીજા ને ઉપયોગી થવા બદલ ગુડ જોબ નીતિન ભાઈ 🌹🙏🙏🙏🌹👍🥰
@pragneshpanchal7047
@pragneshpanchal7047 9 ай бұрын
ભગવાન તમને દુનિયાની તમામ ખુશીઓ આપે.. તમારા પરિવાર તમને તથા તમારી ટીમ ને ખુશ રાખે અને લાંબુ આયુષ્ય આપે❤❤❤
@pravinmokariya2324
@pravinmokariya2324 10 ай бұрын
શેર જરૂર કરજો બધા ભાઈઓ બહેનો !🙏
@06_mj_editing_09
@06_mj_editing_09 10 ай бұрын
લાખ લાખ વંદન ભાઈ તમને તમારા જેવા વ્યક્તિ જો આપણા દેશમાં હોય તો શિક્ષણ આગળ ને આગળ વધે ધન્ય છે તમને અને તમારા આવા સારા વિચારો ને ભગવાન તમને ખૂબ સુખી રાખે ❤
@jaydehadada6860
@jaydehadada6860 10 ай бұрын
Jay mataji
@BARAIYAHANUBHAI-io9tr
@BARAIYAHANUBHAI-io9tr 10 ай бұрын
કલયુગ નો કાનુડો છે ભાઈ ભગવાન તમારો બહુ સારું કામ કરે તમને આજે ગરીબોના કામ કરે રાખો એવી અમારી પ્રાર્થના છે માં ભગવતી શક્તિ તમને એવા આશીર્વાદ છે કે ઈશ્વર તમારું કામ સારું
@user-rp8ef9ft3r
@user-rp8ef9ft3r 10 ай бұрын
બહુ જ સારું કામ કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન
@akshaybavaliya8495
@akshaybavaliya8495 8 ай бұрын
માં ખોડલ તમારી બધી મનોકામના પુરું કરે નીતીન ભાઈ
@jituprajapati1986
@jituprajapati1986 10 ай бұрын
આજના યુગના ભગવાન ખજૂરભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્થા અભિનંદન.
@salilthaker3590
@salilthaker3590 10 ай бұрын
એક ઉદ્દેશ પૂર્ણ જીવન જીવવાના માધ્યમ થવા બદલ ❤❤❤💐🌹💐🙏🙏🙏. અભિનંદન. જય શ્રી રામ જય નીમ કરોલી દાદા.
@vasavatarun1979
@vasavatarun1979 10 ай бұрын
💪ગરીબો કા મસીહા ❤ ખજૂર ભાઈ ભાઈ તરુણ ભાઈ અને તમારી ટીમ ને અભિનદન 🙏જય યાહા મોગી માં 🙏 તમને આશીર્વાદ આપે 🌾
@pareshbhai28
@pareshbhai28 10 ай бұрын
❤well done khajur Bhai tame to bilkool khajur jeva eak dam badhane Thandak aapi che Bhai insaniyat haaji jive 6e🙏😍👌👍 AAP no Mhenat jarur Rang Lawae🙏😍🇮🇳
@shiyalbharatblog9896
@shiyalbharatblog9896 10 ай бұрын
ખજૂરભાઈ ખુબ સારુ કામ કરો સવો અભીનંદન 🎉
@user-tv2lm4kk7f
@user-tv2lm4kk7f 10 ай бұрын
વાહ નીતન ભાઈ વાહ તમે બહુ ખૂબ સરસ કામ કરું ભગવાન તમને હમેશા હસતાં રાખે એને તમારી ફેમિલ ને happy રાખે એવું ભગવાન પાસે પાર્થના કરું. જય માતાજી 🙏😇♥️
@arvindgohil716
@arvindgohil716 10 ай бұрын
ભગવાન તમારું જીવન હંમેશા ખુશીઑથી ભરેલું આને લાંબી આયુષ્ય આપે.જયમાતાજી
@ramshibhajgotar4535
@ramshibhajgotar4535 10 ай бұрын
જય માતાજી બધા મિત્રોને ❤
@manasukh_Rekhavlog
@manasukh_Rekhavlog 10 ай бұрын
❤❤ ❤❤❤ ધન્ય છે તમને ખજુરભાઈ ગરીબ ની મદતકરતારેજો મારીદિલથી દુવાછે કે તમેઆવા કામકરતારો
@ગામડિયોમાણસ
@ગામડિયોમાણસ 10 ай бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂરભાઇ કે બેન ને એક સરસ મજાનો રૂમ બનાવી આપ્યો❤
@vishalbaraiya7684
@vishalbaraiya7684 10 ай бұрын
ખજુર ભાઇ જયા જાઇ તયા કાઈ નો ઘટે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏💯👌💜💜💜
@patelanand3940
@patelanand3940 10 ай бұрын
ખુબ સરસ.. ઈશ્વર તમને અને તમારા પરિવાર ને હંમેશા ખુશ એને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના 🙏🏻
@Sunilkumar_Rajput
@Sunilkumar_Rajput 10 ай бұрын
❤ નીતિનભાઈ નો ખુબ ખુબ ધન્યવાદ...જેમને આ બેન ની ખુબ મદદ કરી❤❤❤❤
@ronakyt7690
@ronakyt7690 9 ай бұрын
❤ Khajur bhai Ne Koti Koti Vanddan Che Mara Tarfthi 😢❤❤❤🙏🙏🙏🙏🙏💯🔥✨✨
@pravinthakor19978
@pravinthakor19978 9 ай бұрын
ધન્ય છે ભાઇ ખજૂર ભાઇ ને
@anilpatel1398
@anilpatel1398 10 ай бұрын
ખજૂર ભાઈ ઘણા દિવસથી રાહ જોઈ રહ્યો હતો કે આ ઘરનું ઉદઘાટન ક્યારે થશે તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ
@valvipradip3400
@valvipradip3400 10 ай бұрын
તમારા કાર્યો ને બિરદાવવા માટે શબ્દો નથી ભાઈ શ્રી... બસ ભગવાન તમને સર્વ રીતે સુખી રાખે અને આવા કાર્યો કરવાની તાકાત આપતાં રહે
@ajeygavli
@ajeygavli 10 ай бұрын
હંમેશાં ખજૂરભાઈ જોડે માં લક્ષ્મી રહે એવી દિલ થી આશા!!
@hira-sf4es
@hira-sf4es 10 ай бұрын
Mahadev tamne vadhare aavi seva karva mate aasirvad aapde jai babadev
@mahdijivani-1285
@mahdijivani-1285 10 ай бұрын
आपे बहुत ही अच्छा तोहफ़ा पद्मा बहेन को जिस के लिए मेरे पास शब्द नहीं है और आशा करता हु आप आगे भी ऐसे और काम करते रहे और दुसरे लोग भी ऐसे काम करने के लिए आगे आयेंगे यही दुआँ हैं........ 🎉🎉🎉🎉🎉
@mukeshrathva8878
@mukeshrathva8878 10 ай бұрын
ખૂબ જ સરાહનીય કાર્ય... જરૂરિયાતમંદ લોકો સુધી આપ પોહચી ને જે કામ કરો છો તે અકલ્પનીય છે...પ્રકૃતિ આપને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના...🙏
@rathvakishan9549
@rathvakishan9549 10 ай бұрын
ખુબ તમને આગળ વધારે એવી અમારી પ્રાથના છે ખજુર.ભાઈ..જય રામાપીર.🙏🙏🙏
@himatsingkoli4741
@himatsingkoli4741 10 ай бұрын
સદા સુખી રહો. આગળ વધો એવા શુભ આશિષ.નિરાધાર નાં આધાર ગરીબોના બેલી.સદાય નિરાધાર,ગરીબ,દુઃખી લોકોના આશીર્વાદ તમારી સાથે રહે.સાહેબ બંદગી 🌹🌹🙏🙏
@gambhirdihora4481
@gambhirdihora4481 10 ай бұрын
નીતીનભાઇ તમારી ઉપર માં સરસ્વતી ની કૃપા રહે 🙏 જય માતાજી 🙏
@MADHULISTUDIOGARIYADHAR
@MADHULISTUDIOGARIYADHAR 10 ай бұрын
#Khajur_Bhai Prabhu Prabhu, Khub Khub Khub Raji Thayo Bap
@tarapatel9956
@tarapatel9956 10 ай бұрын
નીતિનભાઈ તમને લાખ અભિનંદન જયમાતાજી ખુબ સરસ કામ કર્યું એવું કામ કોઈ ન કરી શકે 🌹🌹🌹🙏🙏
@davefamilyandvlog9090
@davefamilyandvlog9090 10 ай бұрын
જય મહાદેવ નિતીનભાઇ, શબ્દોમા વર્ણન ન થઈ શકે એવી આપની સેવા છે. અદભૂત. મહાદેવ હંમેશા આપને પ્રગતિમય જીવન આપે એવી પ્રાર્થના.
@pravinvagadiya5075
@pravinvagadiya5075 10 ай бұрын
બહુ સુંદર કામ કર્યું ખજૂરભાઈ આવા કામ કરતા રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ જય માતાજી નિતીનભાઈ જાની તમને ❤❤❤❤❤લિ વાગડિયા પ્રવીણ
@vanvirsinhparmar126
@vanvirsinhparmar126 10 ай бұрын
ખૂબ જ સરસ કામગીરી કરો છો જેથી અમને પણ ઘણું બધું શીખવા મળે છે. જય માતાજી 🙏
@navjotsaini6028
@navjotsaini6028 10 ай бұрын
Salute hai veer teno tere wargee veer di bhut lod a dunia vich rab teri omar lambi kare teno bal bakshe
@Jayneshpatel.
@Jayneshpatel. 10 ай бұрын
❤😊. વાહ નીતન ભાઈ વાહ તમે બહુ ખૂબ સરસ કામ કર્યું ભગવાન તમને હમેશા હસતાં રાખે અને તમારી ફેમિલી ને ખુશ રાખે એવું ભગવાન પાસે પ્રાર્થના કરૂ. જય માતાજી ❤😊
@kanumsoanki4379
@kanumsoanki4379 10 ай бұрын
હર હર મહાદેવ ખજુર ભાઈ ને હજારો વંદન કરીએ છીએ 🌟👍🌟👍🌟
@jvjoshi_mphw
@jvjoshi_mphw 10 ай бұрын
નિતીનભાઇ જેવા યુગપુરુષ ને જન્મ આપનાર માં બાપ ને કોટી કોટી પ્રણામ...🙏♥️🙏
@pradipmakwana7007
@pradipmakwana7007 9 ай бұрын
ભગવાન તમને આવા જરૂરિયાત વાળા માણસો ની મદદ કરવાની અપાર શકતી આપે ❤
@krrangohil8708
@krrangohil8708 8 ай бұрын
Khub khub dhnyavad khajurbhai Ghar ane school bnne mst bnaya chhe khub khub dhanyavad evi j rite garib loko ni madad Karo ane khub pragti karo🎉🎉
@MiteshPatel-
@MiteshPatel- 10 ай бұрын
જય માતાજી જય દ્વાકાધીશ ❤❤❤❤ ખજુર ભાઈ હંમેશા માટે ભગવાન છે. હર હર મહાદેવ
@RiteshPatel-dp1rv
@RiteshPatel-dp1rv 10 ай бұрын
શિક્ષણ દાન મહાદાન ❤જય સરસ્વતી માં 🚩🇮🇳🙏 ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ 👍🪷
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 10 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН