Giga Bhammar Statement : જુઓ ચારણ સમાજ વિશે શું બોલ્યા ગીગા ભમ્મર ?, જુઓ સમગ્ર મામલો

  Рет қаралды 367,461

ABP Asmita

ABP Asmita

Күн бұрын

Пікірлер
@bhavesahirmyatra231
@bhavesahirmyatra231 11 ай бұрын
હુ પણ એક આહિર છુ અને મા સોનલ. મા ખોડિયાર. મા મોગલ.અને આ બધી ચારણ શક્તિઓ ને મારા હજારો વંદન છે🙏.. અને આ ગીગા ના નિવેદન ને વખોડુ છુ. આ શક્તિઓ ગીગા ની બુધ્ધિ શુધ્ધ કરે તેવી પ્રાર્થના કરુ .જેનાથી અમારા આહિર સમાજ ને ક્યારેય નીચે ના જોવુ પડે .જય મા સોનલ 🙏
@Sid-c5f
@Sid-c5f 11 ай бұрын
ગીગા ને મારી નખાઈ જો આવું બોલે ને તો
@pravinhder
@pravinhder 11 ай бұрын
હુ એક આહીર સમાજનાં વ્યક્તિ તરીકે ગીગા ભમ્મર નો સખત વિરોધ કરું છું.. અશોભનીય ભાષા છે.. જય આઈ સોનલ 🙏
@yuvrajsinhpuwar
@yuvrajsinhpuwar 11 ай бұрын
ગીગા ના આ ભાષણ થી અમારા સમગ્ર રાજપૂત સમાજ ને દુઃખ છે.....
@ashoksonara6716
@ashoksonara6716 11 ай бұрын
આહીર સમાજ ને પણ દુખ છે
@Jigneshahir1235
@Jigneshahir1235 10 ай бұрын
Rajput samaj to Amar mota bhai che ❤hata pan ne rese pan
@jayrajsinhgadhavi4673
@jayrajsinhgadhavi4673 2 ай бұрын
@RAVAT_AAPA_JALU
@RAVAT_AAPA_JALU 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ, જય માં સોનલ આઈ અવતાર અંબા બહુચરિ, કે ખોડલી તું ખૂબડી, કે મોણીઆની માત નાગલ, વાન ભીને વરવડી. ત્રિશૂલ હાથાં આડ્ય, ભાલે રંગ ગૂઢે લોબડી, સોનબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી. આજ રોજ સોશિયલ મીડિયા માધ્યમ થી ખબર પડી કે કોઇ ગીગા ભમ્મર જે જાહેર મંચ પર થી અમારી જગદંબા ભગવતી માં સોનલ આઈ વિશે બેફામ મૂર્ખામી ભર્યું નિવેદન આપી સમગ્ર ચારણ સમાજ ની લાગણી અને ૧૮ એ વરણ ની લાગણી દુભાવી છે. અને એનાંથી પણ વધારે દુઃખ ની વાત તો એ છે કે જાહેર મંચ પર બેઠેલા કે ત્યાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિએ આ મૂર્ખ વ્યક્તિ નો કે તેના મૂર્ખામી ભર્યા નિવેદનનો વિરોધ ના કર્યો. જેમ દ્રોપદીનાં ચીરહરણ માં જ્ઞાનીઓનું મૌન એ વિનાશ નોતર્યો એવું જ કંઈ આજે બન્યું. स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञताया:। विशेषत: सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम्।| અર્થાત્ (મનુષ્યને) પોતાને જ અધીન એવા માત્ર ગુણયુક્ત મૌનને વિધાતાએ અજ્ઞાનતાનું ઢાંકણ બનાવ્યું છે. અને ખાસ કરીને સર્વજ્ઞ વિદ્વાનોના સમાજમાં (મંડળમાં, સભામાં) આ મૌન, મુર્ખાઓનું આભુષણ બને છે.” ઉચ્ચકોટીનો જીવ પણ જ્યારે બુદ્ધિભ્રષ્ટ થાય છે ત્યારે તેનું મહાપતન થાય છે. એક સામાન્ય માણસનાં ભ્રષ્ટ આચાર-વિચારોથી કદાચ તેને કે તેનાં સ્વજનોને ફરક પડતો હશે, પરંતુ એક લેખક કે નેતા કે સમાજમાં મહત્તા ધરાવતા કોઇપણનાં આચાર- વિચારોની અસર સમગ્ર સમાજ પર થાય છે. આથીજ આપણે સમાજ નાં મંચ પર કેવી વ્યકિત ને નિમંત્રિત કરીએ છીએ એ ફક્ત પોતાના સમાજ પર નહી પરંતુ સમગ્ર માનવ જીવન પર અસર કરે છે આથી સમાજ પાસેથી ઊચ્ચ આચાર-વિચારનો આગ્રહ દાખવતા, દરેક સમાજ સાથે એકતા અને આત્મીયતા જાળવતાં લોકોને મંચ પર નિમંત્રિત કરવાં જોઇએ. આવાં સમાજ વચ્ચે નાતી જાતિવાદ ફેલાવનારાઓ નો સમાજે બહિષ્કાર કરવો જોઇએ. તેમજ ગીગા ભમ્મર ની બેફામ મૂર્ખામી ભર્યા નિવેદન ની મજોકઠા આહીર સમાજ કડક શબ્દોમાં નિંદા કરે છે, અને અમે સમગ્ર ગઢવી સમાજ સાથે છીએ. રહે એ ભ્રમ માં કે એ છે મહાજ્ઞાની સ્ટેજ પર ચડી ભાઇ કરી તે શું મુર્ખામી? તેમજ અમારે ચારણ ગઢવી સમાજ ને તેમજ સમાજનાં આગેવાનો ને એટલુંજ કહેવું રહ્યું કે જે પણ ઘટના બની છે એનું અમને પણ એટલુંજ દુઃખ છે, આપણો ચારણ અને આહીર સમાજ આદિ અનાદી કાળથી મામા ભાણેજનાં પવિત્ર સંબંધથી જોડાયેલો છે, અને રહેશે. આવાં કોઈ એક મૂર્ખ વ્યકિતનાં કથન નાં લિધે આપણે આપણાં સંબંધો માં ઓટ ન આવવી જોઇએ *જય દ્વારકાધીશ - મજોકઠા આહીર સમાજ*
@GopalVidhani
@GopalVidhani 11 ай бұрын
બિલકુલ મામા તમારી સમજણ ને વંદન અને અમે ચારણો વચન આપીએ છીએ કે આ ઘટના થી આપણા સંબંધ મા કોઈ કડવાશ નહિ આવવા દેશું
@rajubhaivyas1450
@rajubhaivyas1450 11 ай бұрын
Asahit Thakar ne jyare brahaman samaj thi jakaro malyo tyare... MAA Bahuchar je Charan Shakti chhe Bapal Detha ni Dikri...evi MAA Bahuchar Shakti na Ashirvaad thi Nayak samaj ne pragati mali...Aaj pan Nayak, Vyas Bhojak samaj ma koi vyakti Hijda,vyandhal nathi pakti....🙏🏻🌺🌺🌺🪔🪔🪔🌺🌺🌺 MAA Bahuchar ni Apeli Bhungal ,chudi,ane....Chunddi Aapi ne jeevatdan Aapyu...Aaje Nayak,Bhoja,Vyas Samgra Aasahit Thakar pariwar Samgra Charan, Gadhvi ane MAA Bahuchar ni runi chhe je Amari chamdi na joda sivdavo toye utari shakay em nathi....🙏🏻🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺 Jay Mataji 🙏🏻Jay MAA Bahuchar MAA 🙏🏻🌺🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺
@suryabenrajput2023
@suryabenrajput2023 11 ай бұрын
Wah.mama.wah.Aakhir.samaje.dust.ne.olkhyo.kharo.Jay.maa.sonal
@yuvrajsinhpuwar
@yuvrajsinhpuwar 11 ай бұрын
ગીગા ના નિવેદન થી સમગ્ર રાજપૂત સમાજ ને દુઃખ છે
@Dariyanivato
@Dariyanivato 11 ай бұрын
આહીર તરીકે મારા ચારણ સમાજ ને મારા જય સોનલબાઈ માં.. માતાજી અને ચારણ સમાજ વિશે વાણી વિલાસ સાંભળીને ખૂબ દુઃખ થયું.. પણ આ તેમનો અંગત વિચાર હશે.. સમગ્ર આહીર સમાજ આમાં દોષી નથી અને આનો સખત વિરોધ કરે છે.. અને માતાજી આને સદબુદ્ધિ આપે.. જય શ્રી સોનલબાઈ માં..
@kajalmadaam9638
@kajalmadaam9638 11 ай бұрын
વિનાશ કાળે વિકૃત બુદ્ધિ ...ઓમ શાંતિ આ ભમ્મર ભાઈ ને advance ma
@karanodedraPBR
@karanodedraPBR 11 ай бұрын
Om shanti 🎉
@gauranggadhavi17
@gauranggadhavi17 11 ай бұрын
Tya jetla betha ta e pan avi j jase avu sambhdyu karta mard no ek dikro stage par na ayo ane rokya nai etle aya thi amne khbar padi ke badha mama sara na hoy karan ke shree krushna no mamo pan kansh j hato 👍
@Sage_soul-e5p
@Sage_soul-e5p 9 ай бұрын
​@@gauranggadhavi17😂😂 e mari ma sonal ne bhangdi ne devdi 😂😂w
@hareshbharvad7719
@hareshbharvad7719 11 ай бұрын
અમે લામકા ભરવાડ છીએ અમારે ચારણ જોગમાયા બુટ ભવાની મા છે બાપા
@AshokdanDetha-hx5pc
@AshokdanDetha-hx5pc 11 ай бұрын
बूट बाई दैथा चारण छै हमारा बैन थाय
@Aniket_ahir
@Aniket_ahir 11 ай бұрын
હું પણ એક આહિર તરીકે ગીગા આહિર (ભમ્મર) ના વિરોધ માં છું એમનાથી એવું બોલયજ કેમ હું માનું છું કે એમના બોલવાથી ચારણ ગઢવી સમાજ માં સુ અસર થય છે પણ આપણે આહીરો, ગઢવી- ચારણ તો હજારો વર્ષો થી ભેળાં સીએ હંમેશા ભેળાં રેસુ એમના થકી હું આખા ચારણ સમાજને માફી માંગુ છું, એક વ્યક્તિ ના બોલવાથી હજારો વર્ષો ના સબંધ વિખાય ના જાય. માં🙏 ને પ્રાથના કે બને સમાજ ના સંબધ પેલા જેવાજ રહે. જય માં સોનલ🙏 , જય મોગલ.🙏
@kevalmaher
@kevalmaher 11 ай бұрын
Bhaibaand saru pn jyare e boltoto tyare virodh karyo hot ane bolvani na padi hot to vadhare saru lagat
@rinkale_gameing_live
@rinkale_gameing_live 11 ай бұрын
​@@kevalmaherbhai stage upar chade tyare koi ne khabar no hoy ke aena modha mathi shu nikale
@Sid-c5f
@Sid-c5f 11 ай бұрын
​@@rinkale_gameing_liveહવે તો કંઇક કહો... આવા હલકટ ને જાહેર માં રેલી કાઢી મરાઈ
@AshokbhaibPatel-c5i
@AshokbhaibPatel-c5i 11 ай бұрын
હકાભાઈ ની વાત સાંચી છે કોઈ સમાજ માટે ટીપ્પણી કરવી યોગ્ય નથી.
@PRAYINJOSHI-pi1sc
@PRAYINJOSHI-pi1sc 11 ай бұрын
હવે એ સમય આવી ગયો છે. ગઢવી સમાજ ને વિનંતી છે .કે જે ભાઇ આ બોલ્યા છે. એના ગામનુ પાણી અગરાજ કરી દ્યો ચારણ એ ભગવાન શિવજી ના ગણ છે .વાલા.હુ ભગવાન શિવજી નો ઉપાસક છુ .એક બ્રાહ્યણ તમને વીનંતી કરે છે.
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 11 ай бұрын
શીવજીના ગણ કઈ રીતે કોઈ શાસ્ત્રનો આધાર ખરો ?
@SuryabhanGadvi
@SuryabhanGadvi 11 ай бұрын
Ha bhudev a nalayk gigana gamnu to no j piy pani
@nitagadhvi3535
@nitagadhvi3535 11 ай бұрын
હરામી સાલા તારી જીભ કપાય
@rushangchadotara5647
@rushangchadotara5647 11 ай бұрын
એક વ્યક્તિને કારણે આખા ગામ નો અપૈયો કેટલે અંશે યોગ્ય છે? બીજા ઘણા લોકો સારા વસતા હશે !!! વ્યક્તિ કે ગુપ નો ત્યાગ કરી શકાય જય ખોડલ મા આનો ઉકેલ લાવજો
@rahulkhimsuriya6840
@rahulkhimsuriya6840 11 ай бұрын
જય ભીમ નમો બુદ્ધાય જય સવિધાન જય ભવાની અને ટીપણી આની માટે કાયદેસર કાર્યવાહી કરો બાબા સાહેબ ની જે કલમ લાગતી હોય
@raykameldinachhoru7625
@raykameldinachhoru7625 11 ай бұрын
😂😂😂 આમાં ક્યાં બાબાસાહેબ ની કલમ આવે.. બંધારણ અને આઇપીસી અલગ હોય😂😂
@vipulrajgor8317
@vipulrajgor8317 11 ай бұрын
તુ મૂંગો મર
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
​@@raykameldinachhoru7625 માફ કરી દયો ભાઈ છોટાભીમ હે😂
@vikrambharvadbhuvaofficial690
@vikrambharvadbhuvaofficial690 11 ай бұрын
પાંચ સાત સ્વામી ઓના લીધે આખા સંપ્રદાયની માં ઠોકીને મૂકી દીધી હતી આપણે બધાએ ભેગા થઈને.... અત્યારે એનો ચુકાદો કદાચ આવી રહ્યો છે.... સનાતન ધર્મની જય જય દ્વારિકાધીશ જય મોગલ. સ્વામિનારાયણ પાકા તો ખરા જ, મને લાગે છે એમને ખબર પડી જતી હોય એવી લાગે છે શાંત થઈ જાઓ મૂળ માં સડો હોય એટલે ઉપર સુધી પહોંચશે એની રાહ જોઈને બેઠા હશે કદાચ... જે આપણે કરી બતાવ્યું જય માતાજી જય દ્વારકાધીશ 🚩🚩🚩
@Purushottam_JayBhim
@Purushottam_JayBhim 11 ай бұрын
એક પારસી તરીકે, ભારત તથા હિન્દુ સમાજ ની એકતા અને અખંડતા સલામત રહે તેની સાથે હું છું.
@neeldave8187
@neeldave8187 9 ай бұрын
Hello Sir
@neeldave8187
@neeldave8187 3 ай бұрын
Hello પારસી ભાઈ, મારે પારસી ધર્મ અને તેની સંસ્કૃતિ વિશે જાણવું છે તો તમારી help જોઈએ છે
@Purushottam_JayBhim
@Purushottam_JayBhim 3 ай бұрын
@@neeldave8187 Tame parsi sanskruti vishe janva mangta hou to tame Udvada jaav je valsad ma che. Tya parsi fire temple che. Tya tamne mahiti sari malde
@neeldave8187
@neeldave8187 3 ай бұрын
@@Purushottam_JayBhim Ok, ધન્યવાદ
@Purushottam_JayBhim
@Purushottam_JayBhim 3 ай бұрын
@@neeldave8187 Ji, Neel bhai
@MansurbhaiKachhot
@MansurbhaiKachhot 11 ай бұрын
ભાઇ આવું ના બોલો સમાજને દુઃખ. રાધે
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
માયાભાઈ ભમ્મર જાડીબુધ્ધી આને કહેવાય તમારે ઉદાહરણ આપવામાં હાલશે આ તમારો ભાયુ ભમ્મર ગીગો😂😂😂😂
@parbatbhuriya2369
@parbatbhuriya2369 11 ай бұрын
Moj m9j
@devmuktafilms6696
@devmuktafilms6696 11 ай бұрын
માઁ મોગલ માં સોનલ આમને સ્તબુદ્ધિ આપજો ....માઁ
@chandubhaigevariya7544
@chandubhaigevariya7544 11 ай бұрын
માં સોનલ બધા ને સદ્બુદ્ધિ આપજો જય માતાજી
@ghanshyammm
@ghanshyammm 11 ай бұрын
ગિગો ભમ્મર સાવ ખોટો પણ નથી.
@MG05_SANATANIBOY
@MG05_SANATANIBOY 11 ай бұрын
Tamari maa vise bolat to tmne pn khoto lagat
@ghanshyammm
@ghanshyammm 11 ай бұрын
@@MG05_SANATANIBOY કોઈની માને કોઈ ગાળ નથી દીધી એણે. હું તમારી પાસેથી પૈસા લઈને તમારા પ્રોગ્રામ માં મારી મા ના વખાણ કરું એ કેટલું યોગ્ય ગણાય?
@vimalyoganandi8323
@vimalyoganandi8323 11 ай бұрын
વા માયા મામા
@joshibhavesh842
@joshibhavesh842 11 ай бұрын
ગીગા ભમ્મર ઉપર કડક કાયઁવાહી થવી જોઇએ હિન્દુ હિન્દુઓ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કરનારાઓ ને કડક સજા થાય આહિર સમાજ અને ચારણ સમાજ એક છે હશે અને રહેશે આવા મૂખઁ ગીગા ભમ્મર જેવા વ્યક્તિ ના કારણે આપણે આપડી એકતા ન તોડવી જોઇએ જય માતાજી હમ સબ હિન્દુ એક હૈ
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
કાંઈ ઘંટોય નહિ થાય
@Sage_soul-e5p
@Sage_soul-e5p 9 ай бұрын
@@sanjaysitapara1941 😜🤣🤣 sachi vat bhai
@kapildave5361
@kapildave5361 11 ай бұрын
ભાઈ આ સોનલમાં કોણ છે,? દુર્ગા મા,,ભવાની મા,,ચાંમુડ મા,,મહાકાળી મા,,હિંગળાજ મા આ નામ સાભળયા છે આ માતાજી નુ નામ કયારે સાભળીયુ નથી,,કૃપયા કોઈ જણાવશો,,જય શ્રી રામ
@Vishuahir8933
@Vishuahir8933 11 ай бұрын
Shacrch karo madhda sonbai maa
@yogeshantala1713
@yogeshantala1713 11 ай бұрын
આ કપિલ દવે નથી કોઈ પણ ધર્મનો વિડિયો હોય તેમાં આની નેગેટિવ કૉમેન્ટ હોય છે
@chandradipsinhgohil608
@chandradipsinhgohil608 11 ай бұрын
Khodiyar ma nu nam sambhalyu ne rajsthan ma khodiyar ma na ben avad ma ane mata karni tatha but, balad, bahuchara ane nagbaima pan charan che
@sutrejaravi6005
@sutrejaravi6005 11 ай бұрын
Sonaldham Madhda Ta.keshod Junagadh Jilma
@ghanshyammm
@ghanshyammm 11 ай бұрын
ચારણોએ પોતાના સમાજના સમાજ સુધારકને માતાજી બનાવ્યા છે.
@jagiparmar3459
@jagiparmar3459 11 ай бұрын
જય શ્રી ખોડીયાર માં મેલડી માં મોગલ જય સોનલ
@shingarkhiyaanjali7739
@shingarkhiyaanjali7739 11 ай бұрын
Amne amara ghare thi amara ma bap am kye chhe k khali mogal ma k khodal ma j nay har ek charan dikri mataji nu j rup chhe the kamma charan ne ❤🙌
@rajgorrushikesh3236
@rajgorrushikesh3236 10 ай бұрын
બાકી મુરલીધર ની માતાજી સોનબાઈ ની મેરેજ છે દાદા
@keshristudio6514
@keshristudio6514 11 ай бұрын
Hu ahir samaj vati badhay charano ni mafi magu chu... Ane ma jagdamba sonal ma ni pan... Aava ek loko na karne aakho ahir samaj kharab no hoy.... Ame pan ma charan mavdi.... Ne puji chi... Ma nagbai... Sonal ma.. Khodiyar ma... He ma... Aava vyakti thi ahir samaj ne aaje dukh thayu se... Aa vivad no ant lavjo ma sonal 🚩🙏
@bgbossyt23
@bgbossyt23 11 ай бұрын
Sachi wat chhe mama tamari jay sonbai ma Jay shree krishna ❤
@n.nmakvana1701
@n.nmakvana1701 11 ай бұрын
હે સોનલમાં માફ કરજો આ વિડીયો જોવાઈ ગયો
@vimalyoganandi8323
@vimalyoganandi8323 11 ай бұрын
જય શ્રી રામ
@pushkarnathsatnath6706
@pushkarnathsatnath6706 11 ай бұрын
સોનું તે સોનું જ રહે . દુનિયા ગમે એ બોલે
@JigneshBariyaofficial07
@JigneshBariyaofficial07 11 ай бұрын
અલ્યા ઓ આવિ રીતે સમજાવ્યા કરતા જે વડીલ દાદા ને શાંતિ થી સમજાવાય પુરું પુરો તમે વધારે તમારા સમાજ કરી બદનામ કરી રહ્યા છો જાતે વિડિયો થી બોલ્યા એવા સાથે મળી ને મધુર ભાવ થી સમજાવાય ❤ જય માતાજી સમજે એમને વંદન ન્યૂજ થકી વધારે તમારા સબંધો બગડે
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
પહેલી કોમેન્ટ સમજદારી ભરી લાગી બાકી તો બે બિલાડી નુ કામ એક વાંદરો ઉતારી ગ્યો એ વાર્તા માંથી કાંઈક બોધ લેવા જેવો છે
@વસરાઅવનીઅવની
@વસરાઅવનીઅવની 11 ай бұрын
,હુ એક આહિર તરીકે ગીગા ભવર ના અનુચિત ભાશાનો વિરોધ કરુ છુ
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
બીજુ થાય પણ શુ તમારા થી😂😂
@shamlacharan
@shamlacharan 11 ай бұрын
હું પણ ચારણ તરીકે તળાજા નું પાણી નહીં પીવું
@dangarnaresh105
@dangarnaresh105 11 ай бұрын
Bhai ena Ghar nu Pani no pivay Ek vyakti kharab hoy shake samaj nahi
@suryabhansinghcharan3977
@suryabhansinghcharan3977 11 ай бұрын
Khud ki ijjat khud k haat me hoti hai bhai apse vinti hai ki ap gadhvi k sath ham charan ko mat jodo hamara culture ap logo se bahut alag hai.... Esliye ap charan ko gadhavi se mat jodo Ham rajsthan volo ki history alag hai
@chris0748
@chris0748 11 ай бұрын
Bhai ame tumbel charan tame keva ? ​@@suryabhansinghcharan3977
@sfjadeja-1228
@sfjadeja-1228 11 ай бұрын
જય માતાજી ભાઈ, આવા નિર્ણય લેતા પહેલા રાહ જુઓ, એક માણસ ની ભૂલ ને કારણે વર્ષો થી જાળવેલ સબંધો નો ત્યાગ ન કરાય.
@amitbharatan4910
@amitbharatan4910 11 ай бұрын
App kese alag ho jara samjayege
@NRJadeja-go2db
@NRJadeja-go2db 11 ай бұрын
Hakabha jay mataji. Vakhani khichdi date choti.
@prakashdangar
@prakashdangar 11 ай бұрын
Jay I sonal maa hu ak Ahir samaj thi chhu giga ne mafi magvi joye jay murlidhar 🙏 #rocky007
@Dipeshchavda-dx8tt
@Dipeshchavda-dx8tt 11 ай бұрын
જય સોનબાઇ માં
@BabuBhaimistariMistari
@BabuBhaimistariMistari 11 ай бұрын
Super
@LaljiBhai-ls8dt
@LaljiBhai-ls8dt 11 ай бұрын
Charan su shakti se ae aa bhai jani sakya nathi te mate hoon mara bija ahir mama ne dosh na dahi saku bhagvati bhai ne sat budhi aape jay mataji jay murlidhar
@NathuKhut
@NathuKhut 11 ай бұрын
Jay sonal ma
@jayntidesai9162
@jayntidesai9162 11 ай бұрын
જય સોનલ માં
@કનુભાઈભમર
@કનુભાઈભમર 11 ай бұрын
ગાયો કપાય છે એની માટે કોઈ નથી બોલતો એટલે આ ભાઈ બોલો છે
@gohilparthrajsinh3981
@gohilparthrajsinh3981 11 ай бұрын
તુ જાને મા સોદામણા..
@HariGadhavi-de7si
@HariGadhavi-de7si 11 ай бұрын
જાડી બુદ્ધિ આને કેવાય
@gopalgopal7517
@gopalgopal7517 11 ай бұрын
આપડા ગુજરાતના જ મહાન કલાકારોની પેઢીને અને માતાજી માટે આવુ ના બોલવા જોઈએ વડીલ ,વહેલી તકે આ બાબતે માફી માંગી લેવી જરૂરી છે વડીલ માંગી લો માફી.
@BANNA7563
@BANNA7563 11 ай бұрын
एक कुत्ता माफ़ी के लायक नहीं है
@vimalyoganandi8323
@vimalyoganandi8323 11 ай бұрын
જય માતાજી
@ભંમરજીવણભંમરજીવણ
@ભંમરજીવણભંમરજીવણ 11 ай бұрын
સાસુ છે રાજભા
@VinodPatel-bf7tj
@VinodPatel-bf7tj 11 ай бұрын
Raj bha Jay shree Sonal ma
@rajgorrushikesh3236
@rajgorrushikesh3236 10 ай бұрын
Ae દાદા આપણી પાસેથી શું લઈ
@bhimjirajput9198
@bhimjirajput9198 11 ай бұрын
Ha bhai
@dineshdangar9863
@dineshdangar9863 11 ай бұрын
Ame ahir siye Bhai amne dukh thy se ma sonbai vise aavu boliya 🙏
@વિજયસિંહરાઠોડ-ય1થ
@વિજયસિંહરાઠોડ-ય1થ 11 ай бұрын
ભાભા ભાન વિનાના છે છોડી નો બોલાય દીકરીબા બોલાય રાઉડીરાઠોડગરાસીયા
@user-govindsinh_thakor
@user-govindsinh_thakor 11 ай бұрын
Jay ખોડીયાર maa🌷🎂Happy birtday 🎂 🎉 maa
@GhansyamDobariya-p6t
@GhansyamDobariya-p6t 11 ай бұрын
સાસુ છે ભાઈ
@KcVaghela-iw6ci
@KcVaghela-iw6ci 11 ай бұрын
1. Charan 100 ne tare to amni maa kodal maa sonal. Hajaro ne tare. Jay ho maa sonal jay charan samaj
@ravigadhavi2980
@ravigadhavi2980 11 ай бұрын
અવાને માઇક કોને આપી દીધું જે સમાજ ની લાગણી દુર્ભાવી છે
@yuvrajgodhkiya885
@yuvrajgodhkiya885 11 ай бұрын
નીચ ગીગા
@mansukhbhaipatel5457
@mansukhbhaipatel5457 11 ай бұрын
આવા.ને.મેથી.પાક.આપવો.જોય.આઇ.શ્રી.ખોડીયાર.જય.મોગલમા.
@chandulalgopani4585
@chandulalgopani4585 11 ай бұрын
ગીગો
@dineshchauhan3593
@dineshchauhan3593 11 ай бұрын
આં સુથાઈ રહ્યુંછે,મારા,હિન્દુધર્મમાં
@Adv_Laxmi_Charan
@Adv_Laxmi_Charan 11 ай бұрын
Ithyaash na khabar hoy toh na bolay charan samaj ni chr history che ene jani levu joye aaj kaal na su generation samjhse ithyaash ne ​@user-ej2fd8ju2c
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
એકબીજાને ઉશ્કેરણી
@Sage_soul-e5p
@Sage_soul-e5p 3 ай бұрын
Hindu dhram khatam thavana kam kre che
@panchalbhavesh9693
@panchalbhavesh9693 10 ай бұрын
Jay ma mogal
@SantilalKhatri
@SantilalKhatri 11 ай бұрын
वाह हकाभा , वाह हरेशभाई, अने बेबा जोगमाया चारण दिकरी ने खमा खमा । जय सोनल मातरम्, जय ईशरदासजी
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 11 ай бұрын
yes
@yuvrajsinhpuwar
@yuvrajsinhpuwar 11 ай бұрын
ગીગો કે ગગો અભણ લાગે હૈ
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 11 ай бұрын
ક્ષત્રિયભાઈને અંદરો અંદર ઝગડા કરાવનાર કોણ ?
@suryabhansinghcharan3977
@suryabhansinghcharan3977 11 ай бұрын
Bhai tum khud lade tum Mughal put ho aur kuchh jankari chahiye to bolna vese made in China hai tu
@hareshchauhan6669
@hareshchauhan6669 11 ай бұрын
ના બોલાય.. પણ ખબર જ છે... વાતું ના ભડાકા કરીને ભુક્કા કરી નાખ્યા
@rakeshLaxmanBhai
@rakeshLaxmanBhai 11 ай бұрын
🙏🙏🙏
@jaybhai2006
@jaybhai2006 11 ай бұрын
1:14 hi
@rajgorrushikesh3236
@rajgorrushikesh3236 10 ай бұрын
Hemal Rajgar
@vimalyoganandi8323
@vimalyoganandi8323 11 ай бұрын
ગિગા ભાઈ ચારણનો ચારો નો કરયા
@jagiparmar3459
@jagiparmar3459 11 ай бұрын
🙏🏻🙏🏿🙏🏼⛳
@Milanpatel659
@Milanpatel659 11 ай бұрын
હુ તો બેમોઢે પાણી પીવે મારા બાપનુ હુ જાયછે😂😂😂
@ravirajsinhgohil5878
@ravirajsinhgohil5878 11 ай бұрын
Bhai aane kshatriya thavu che are bhai giga ahir ame kshatriyo AA charan gadhavi mate jiv apiya che Ane apta resu
@jaydeepahir6204
@jaydeepahir6204 11 ай бұрын
આમાં કૉમેન્ટ જોઈ લેવી કેટલા આહિર વિરોધ કરે છે. ક્ષત્રિય ની વાત આમાં ક્યાંથી આવી એતો અમે છિયેજ અને રેવાના.
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
જીવ નથી આપવો ભાઈ ખાલી ગીગા ભમ્મર ના ટાંગાં ભાંગી નાંખો બીજો કોઈ ગીગો બોલતા પહેલા વિચારે
@BabuBhaimistariMistari
@BabuBhaimistariMistari 11 ай бұрын
Jai giga bhvar
@rambhaibhadarka2447
@rambhaibhadarka2447 4 ай бұрын
આ મીડિયા ખોટા છે ગુજરાત માં દારૂ ક્યાં વેચાય છે તે કેમ નથી બોલતા
@bachubhairajput366
@bachubhairajput366 11 ай бұрын
કોઈ સમાજ વિરોધી ન બોલવું જોઈએ આ દુખદ બાબત છે
@jaydevgadhvi7190
@jaydevgadhvi7190 11 ай бұрын
Gigo bhammar ayar nu loy j na hoy nakar avu bolej nay Jay ma sonbay , jay murlidhar
@jayntidesai9162
@jayntidesai9162 11 ай бұрын
આવા માણસ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઇએ
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
શરૂઆત તારા થી કરીએ નજીક ના પોલીસ સ્ટેશનમાં જા ફરિયાદ કરી દે😡
@KcVaghela-iw6ci
@KcVaghela-iw6ci 11 ай бұрын
Rajpoot. Hu. Ma sonal ke bare me galta nhi sahage. Jay maa sonal.
@tezabbharat2595
@tezabbharat2595 11 ай бұрын
Charano ne pan mari vinanti stage uaper thi ak samajane uancho dekhada va bija ne nicha na dekhado jay maa bharati
@SmGadhavi
@SmGadhavi 11 ай бұрын
Aa charan n bole je Sara Kam kare Jena etihas hoy ej bole se bhai
@SmGadhavi
@SmGadhavi 11 ай бұрын
Bhai aa bhai kahe chhe jay mataji amari ma aane amari ma te su mataji nu nam levu khotu chhe rahi jati vad ni vat to charan devayat border hoy ke pachhi ra nav gan hoy Solanki vir vachhraj hoy badha na gun gan gay chhe ane shkti ni aaradhna karvi amari jogmaya ne yad karvi ama to koi jati vad nathi jay khodiyar jay ma sonal 🚩🙏
@alkabenpatel4356
@alkabenpatel4356 11 ай бұрын
Charno to charno j se
@bakulshah-qc7mr
@bakulshah-qc7mr 11 ай бұрын
maya bhai !!! ava halkat loko mate mafi magi bachav no karvano hoi, ene jaher ma hajar kari , nat na mobhi thai thabko apvano hoi. 10:13
@sureshbharwad3599
@sureshbharwad3599 11 ай бұрын
Gigo sodino
@lilamodhavadiya6550
@lilamodhavadiya6550 11 ай бұрын
અરે ભાઈ માં સોનલ ની વાત તે બવ ખોટી કીધી તારી સકલી ફૂલેકે સડી જવાની અને સરણ સમજે ક્યાં તરો બાપ મારો તેતો 18 એ વરણ ને દુઃખ પોષાડું
@craftingwithzeel2024
@craftingwithzeel2024 2 ай бұрын
ખરેખર કોઈ પણ જાતિ વિષે ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ.
@hareshchauhan6669
@hareshchauhan6669 11 ай бұрын
Jay shree krishna..kalio thakar satya chhe...baki koi ni khbar nathi
@j.r.enterprises6659
@j.r.enterprises6659 10 ай бұрын
Sorry Charan samaj hu Ahir su 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhajadeja7554
@bhajadeja7554 11 ай бұрын
Khali charan samaj nay kshatriya samaj pan gusaa ma check amari Aai vishe boliyo
@gopallahir1649
@gopallahir1649 11 ай бұрын
Giga bhaine itiyas ni khabarj nathi toj ma no ne bhanej aavo bole
@rajgorrushikesh3236
@rajgorrushikesh3236 10 ай бұрын
તમે બોલો માં ધ્યાન તો રાખો હું બોલો છો એ તો જોવું
@Sneh05
@Sneh05 11 ай бұрын
Charan thi ver bau bhari padse
@shivakrupa6168
@shivakrupa6168 11 ай бұрын
Rajbha wah 😂😂😂
@yuvrajsinhpuwar
@yuvrajsinhpuwar 11 ай бұрын
😮
@gauranggadhavi17
@gauranggadhavi17 11 ай бұрын
Amm to Ahir samaj ma charno mate no khaar dekhay ave che karan ke jene aa tya sambhdyu che ena thi kai no bolanu ke bhai revade niche avta ryo emm amne have mama keva upar saram anubhavu chu ane koi di jay mataji no karva ane mama ni upadhi na devi joie ane aa giga ne kai tari budhhi rai ne ee ghas charava jay che ane eto have mataji ene parcho apse biju kai mare kevu nathi pan badha sonal chorru ane charano ne ek vaat kevi che ke apne amna andar ne andar raie chie ane vakhan karie tyre aa loko avu boli jaay ne aa badha charano ni pragti joi nathi sakta etle amne have khabar padvi joie ke bhai ke aa bau moti bhul che 🙏jay sonal jay mogal
@KishanYadav-ls7ni
@KishanYadav-ls7ni 11 ай бұрын
Ama ahir samaj su kre kone khbr ke kon su bolvanu he e
@gauranggadhavi17
@gauranggadhavi17 11 ай бұрын
@@KishanYadav-ls7ni pan tya je betha hoy ee kon hatu emne khbar no pade koi ekdu to stage par jai ne roki saktu hatu ne ane ha badha hasta ta pacha ena bhasan thi ena upar thi j ahir samaj ketlo amari upar lagni vado che ee dekhay che
@Echctr
@Echctr 23 күн бұрын
@@gauranggadhavi17 ahir jevo lukkkhi pikino samaj bijo ekpn nthi
@diliprathva9988
@diliprathva9988 11 ай бұрын
Bhagvan ma bap che
@pachangadhvi309
@pachangadhvi309 11 ай бұрын
Navgan na bhale su tari ma bethi hati jarak itihas jo jahal ne sahi salamat amari ma ae lavi hati 😡😡😡😡
@chetansumaniya643
@chetansumaniya643 11 ай бұрын
Rajputo tamari sathe che jay rajputana jai ma mogal
@Mayursinhsarvaiya-h4y
@Mayursinhsarvaiya-h4y 11 ай бұрын
તમામ રા વંશજો ચારણ ગઢવી સમાજની સાથે છે માં ભગવતી ખૉડીયાર આપણી સાથે છે
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
​@@chetansumaniya643 બજાવા મા ને
@chetansumaniya643
@chetansumaniya643 11 ай бұрын
@@sanjaysitapara1941 o bhai bajva ni vato raheva de bajvanu nathi keto charan samaj ekalo anubhav na kare etale sathe chiye baki rahi bajvani vat to bhai charan mate matha dai diye pachi game te hoi
@sanjaysitapara1941
@sanjaysitapara1941 11 ай бұрын
@@chetansumaniya643 ચારણ સમાજ એકલો કયા છે ભગવતી ભેરી જ છે આતો બડાઈ મારતા હોય એની માટે છે માથા નથી દેવા ગીગા ના મોઢા પર ખાહડુ અથવા ટાંગાં ભાંગી નાંખો વાત પુરી થાય બાકી આમને આમ ચાલ્યુ તો બીજા વિધર્મી ઓ લાભ લઈ જશે ઘરની વાત ઘરમાં રખાય બજારમાં નો કઢાઇ
@kbladumor7097
@kbladumor7097 11 ай бұрын
AGIGO GIGO J LAGE
@SmGadhavi
@SmGadhavi 11 ай бұрын
Aa amari ma janeta khodiyar sonal ma nu apman chhe aa shan n thay🙏
@sanatandharmchannel11111
@sanatandharmchannel11111 11 ай бұрын
આવાને mike નો દેવાય😡
@rajuolakiya3198
@rajuolakiya3198 11 ай бұрын
News Wala ne 1 week nu content maligyu.
@godhviminaba1477
@godhviminaba1477 11 ай бұрын
😡😠🤛💪
@hiteshjoshi726
@hiteshjoshi726 11 ай бұрын
ખબર ન હોય એને બોલવા શા માટે બોલવા દયો છો?
@alkabenpatel4356
@alkabenpatel4356 11 ай бұрын
Sty se hka bhai Aato bghane ghyu hoy aevuj
@chauhanjagatsinh1596
@chauhanjagatsinh1596 11 ай бұрын
Hu Rajput tari k giga bhamar ni nida Karu su
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.