ઓમ નમો નારાયણ. ખરે ખર પ્રથમ વાર ખુબ સરસ બાપુ એ વાત કરી. ને તેમને કોઈ અહમ વગર ની વાત કરી. ગીરનારજી મહારાજ ની વાત ન્યારી છે.
@motivationforlife10679 ай бұрын
Nice video and information 😊
@hemalkalani84849 ай бұрын
ॐ नमो नारायण 🙏
@v.lparmarthadach81858 ай бұрын
જય ગીરનારી.....પોઝિટીવ..વિશ્વ નો અહેસાસ, વિચાર..ગમ્યો...આભાર. ધન્યવાદ.
@shivkrushnsastri9 ай бұрын
નેપાળી બાપુ એ ઇન્દ્રેશ્વર ને રસ્તે મસ્તરામ બાપુ ની 250 વર્ષ પહેલા ની સમાધિ સ્થાન નું નવ નિર્માણ કરાવી થોડો સમય ત્યાં રહેલા અને તેનો ફોટો રહેલો છે 👍ગિરનાર માં સૂક્ષમ શરીર માં રહીને સાધના કરી રહ્યા હોય, તે કોઈને દર્શન પ્રાપ્ત સહજ નથી 🙏સાધના તપઃ સ્મરણ ગુરુદત જી ને સમર્પિત થઈ અધ્યાત્મ માર્ગ મળી શકે 🚩જય ગિરનારી 🚩🚩
@SanjayUpadhyay-g7o9 ай бұрын
ઓમ નમો નારાયણ. જય ગિરનારી ૧૯૮૦ના સમયમાં મે અનેક વાર પૂ. શ્રી નેપાળી બાપુ ના ઘોડમુખ ની ગુફા એ દર્શન કર્યા છે, બાપુએ અમને એમના હાથે ચમત્કાર થી ગરમ ગરમ ભોજન કરાવ્યું છે. આ વીડિયો માં નેપાળી બાપુ ની ગુફાના વર્ણન મુજબ બારી વગર ની ગુફા જોઈ છે અને લોખંડ ની બારી વાળી ગુફા ય જોઈ છે કે જેમાં નકુચો અંદરની બાજુએ ફીટ કરેલો , આ બાબતે બાપુને પુછતા જંગલના જનાવરો ના કારણે આ ગ્રિલ લગાવી છે. રૂબરૂ અનુભવ ની વાતો તો ખુબજ છે . ફરી ક્યારેક કરીશું. નમસ્તે
@SanjayUpadhyay-g7o9 ай бұрын
જય ગિરનારી આપની પાસે પૂ. શ્રી નેપાળી બાપુ નો ફોટો હોય તો એ મૂકશોજી.
@GujjuOnCamera9 ай бұрын
ખૂબ સરસ ભાઈ....ગિરનારી બાવા ની સદા સહાય રહે...
@mukeshbhaipatel10249 ай бұрын
JAY guney Bapu khamBa GaR Paplva
@krishahir49059 ай бұрын
જય ગીરનારી જય ગુરૂ દત્તાત્રેય ભગવાન
@prafulrajpara1938 ай бұрын
જય ગિરનારી દંડવત પ્રણામ ગુરુજી🙏
@Becharjithakor-r5x9 ай бұрын
જય માતાજી
@mukeshbhatt55259 ай бұрын
બહુ જ સરસ છે વિડીયો
@padhariyaajay28269 ай бұрын
Mara ghare ghana varsh pehla aa bapu aavi gaya chhe.. Ghodmukhaji ni gufa e bapu rehta sachi vat..
@bharatparmar27649 ай бұрын
Jai girnari👌🌺🍀🌷🙏
@divyeshbariya95749 ай бұрын
સીતારામ સીતારામ 🙏
@karshan_meer_botad4172Ай бұрын
ખુબ સરસ
@pravinbhaidabhi44199 ай бұрын
જય ગીરનારી બાપુ જય ખોડીયાર માં હુ ગામ કીડી નો છુ હું ઘણી વખત જાવ છૂ બાપુ પાસે ખુબ મજા આવે મારા ખાલ મુજબ બાપુ નો પેલો વિડિયો છે
@rameshchandrapatel37506 ай бұрын
Aa gay pan satsungi lage………Dhanyavad sir
@AaShah07048 ай бұрын
હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત.... ખુબ જ સરસ, દિવ્ય સત્સંગ...
@dolbhasolanki75469 ай бұрын
વાહ સરસ બાપુ મળયા ખરા પણ મોડા આદેશ ગુરૂદેવ
@lrm1775 ай бұрын
Om namo narayan bapu ❤🚩🙏🚩🙏🚩🙏
@mayurbajrangi90638 ай бұрын
Har har mahadev Jay shree guru dev Jay shree guru dat Jay shree krishna Har har mahadev Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki Jay shree krishna Jay mataji 🚩🙏🕉️🌸🌼🥀👏
@zinalfilms61119 ай бұрын
જય ગીરનારી 🙏🙏🙏🙏
@rajeshsolanki6585 ай бұрын
સરસ જ્ઞાન પીરસુયુ
@TalaviyaVipul-c4r9 ай бұрын
Jay ma khodiyar ma
@jagdishmatiya7879 ай бұрын
ૐ નમો નારાયણ
@nileshdafda219 ай бұрын
ખૂબ આનંદ થયો બાપુ ને સાંભળી ને આટલા વર્ષો સુધી અઘોર જંગલ માં એકાંત માં ભજન કર્યું એનો જરા અહંકાર નય ને સાવ નિખાલસ પણે બધા અનુભવો ની વાત કરી ખરેખર ધન્ય છોવ આપ "મહાત્મા"
@SandeepPilojpara8 ай бұрын
Jai girnari
@DharmendraYadav-n2l9 ай бұрын
JAY gIRNARI
@JayvinTank8 ай бұрын
Ram Ram Bhai Badhay Ne 🙏
@jnkevadiya19326 ай бұрын
જય.અમુતગિરીબાપુ
@hanuman_madhi_bhabhar9 ай бұрын
જય શ્રી રામ
@sanjaythakkar76803 ай бұрын
તમારા વિડિયો કોઈ ને મન ને શાંતિ મળે છે ભાઈ
@Itz_shivam_.99 ай бұрын
❤❤❤🙏🏻🙏🏻🙏🏻
@manishrabari74629 ай бұрын
Mahadev
@JenishKasundra9 ай бұрын
Jay girnari🙏
@SandeepPilojpara8 ай бұрын
Jai guru Datt
@laxmithakrarvlogs-ef2xt5 ай бұрын
🙏
@Jadav_ray9 ай бұрын
મારૂ ગામ કરીયાણા છે અહિથી 4 કિલોમીટર થાય આપડે જોઈયેલી આ જગ્યા
@chandrapatel33958 ай бұрын
બાપુ નો કે આશ્રમ નો સંપર્ક નંબર હોય તો મોકલવા વિનંતી મારે આશ્રમ ની મુલાકાત લેવી છે
@NEFFEXSHER35366 ай бұрын
હુ બાબરા નોજ છું ભાઈ ❤
@SanjayUpadhyay-g7o9 ай бұрын
ઓમ નમો નારાયણ જય ગિરનારી મે ઘોડમુખ માં અનેક વખત ૧૯૮૦માં પૂ.શ્રી નેપાળી બાપુના દર્શન કર્યા છે
@ShiyalMayur99-vv8vo6 ай бұрын
સાંભળવા વાળા ખોડીયાર માં
@gohelravjeebhaigohels5559 ай бұрын
Aom nmo narayh
@kalpeshsarvaiya50009 ай бұрын
Jay girnari fone kyo use kro bhai reply❤❤❤
@GIRNARIBHOMIYO9 ай бұрын
cemero che
@chauhanparesh43529 ай бұрын
Bapu nu adress to aapo
@ShaileshPatel-gx5qpАй бұрын
Tamaru nam ne no muko bhai
@sajanshing91718 ай бұрын
આનંદ થયો
@indrajitsinhchavdachavda8 ай бұрын
Aakiya jagiya Kiya che
@DalapatbhaiRabadiya9 ай бұрын
આપો
@cooltommy25989 ай бұрын
નથી કાંઈ
@indian-soap2 ай бұрын
બીજા સાધુ દારુ પીવો એવું તમે ખુલાશો કરોછો અને હાલ તમે શું કરો છો તે પણ ખુલા છો પણ કરો નહિતર હું કરું 😂😅😅
@vijaykumarvarotariya66737 ай бұрын
Darsn karvo bomiya
@somnathlohar67969 ай бұрын
આબાપુ ના આશ્રમ નુસરનામુ જણાવશો જી
@cooltommy25989 ай бұрын
નથી કાંઈ સરનામું
@GujjuOnCamera9 ай бұрын
ભાઈ આપણે બંને સાથે એક colobration કરીએ જો તમારી મરજી હોય તો?
@GIRNARIBHOMIYO9 ай бұрын
plz contact me on Instagram sarkhi vat kariye aa j nam aa j logo sathe page che mare msg karjo
@GujjuOnCamera9 ай бұрын
@@GIRNARIBHOMIYO sure✔️
@indian-soap2 ай бұрын
આખી દાળ કાળી છે 😂😂😂😂😂😂
@ankitoza19518 ай бұрын
1:28mobile apno number madae
@indian-soap2 ай бұрын
બીજા સાધુ આંકડા નાં શોખીન છે અને તમે તમારો ક્રમ કેમ બદલ્યો 😅
@divyeshulava8 ай бұрын
ગાય કેટલી છે ?
@bakuleshjoshi53219 ай бұрын
મોટા ભાગના સાધુ ને બીડી પીવાની આદત શું કામ હોય છે?