મને હંમેશાથી એમ થાય કે એક સાચા ગુરુ જીવનમાં હોવા જોઈએ, આજે આ વિડીયો જોઇને લાગ્યું કે જીવનમાં પ્રથમ વાર આવા સંત જોયા જેને મારા જીવનમાં ગુરૂનું સ્થાન આપવા માંગુ છું. બાપુને મળવું હોય તો કયા મળી શકાય? તેઓનો આશ્રમ? મહેરબાની કરીને જરૂર જણાવશો. ખૂબ ખૂબ આભાર મોજે દરિયા ટીમ આટલા શ્રેષ્ઠ સંત વિભૂતિ ને અમારા સુધી પહોચાડવા માટે 🙏
@MojeGujaratOfficial9 ай бұрын
બગસરા પાસે પૂતળીયા મહાદેવ મંદિર આશ્રમ છે બાપુ નાં વોટસઅપ નંબર +91 79908 56456.. અને બીજું કે હું મોજે ગુજરાત છું, મોજે દરિયા નહિ😄
@navkarproperties9 ай бұрын
તમારો આ વિડીયો જોઈ જીવનમાં સાચે મોજે દરિયા જેવી અદભુત અનુભૂતિ થઈ, સોરી ભાઈ ખોટું નામ લખાઈ ગયું એ માટે પણ આપને દિલ થી સલામ છે. મે તમારા બીજા કોઈ વિડીયો નથી જોયા પણ આવું ને આવું કન્ટેન્ટ પીરસતા રહેજો એવી વિનંતી. ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏
@MojeGujaratOfficial9 ай бұрын
@@navkarproperties માત્ર મજાક કરું છું... No problem કોઈ પણ નામ કહો.. તમને ગમ્યું એ અમને ગમ્યું
@MojeGujaratOfficial9 ай бұрын
@@navkarproperties આપણું કન્ટેન્ટ આવું જ હોય મોટા ભાગના વિડિયો નું
@giteshnayani7699 ай бұрын
માનવ જીવન મળવો એ સાચા ગુરુ ગોતવા માટે જ છે અને સાચા ગુરુ મળી જવા એ જ મોક્ષની પ્રાપ્તિ છે આના સિવાય બધું જ ખોટું છે
@chohanmakabhai36819 ай бұрын
વાહ મારા દેશ નો સાધૂ વાહ રાષ્ટ્ર . ધર્મ . તથા માનવ સમાજ ની જવાબદારી રાખનારા સાધૂ ને કોટી કોટી પ્રણામ ખરેખર આવા સાધૂ નૂ માર્ગ દર્શન ખૂબ અગત્ય નૂ ગણાય જય ગીરનારી ૐ નમો નારાયણ 🙏
@Hanshgiri19909 ай бұрын
ધન્યવાદ
@daxeshparmar-en1mi9 ай бұрын
આપણે ખુબ ભાગ્યશાળી કહેવાઈ એ કે હંસગીરીબાપુ જેવા vibrant સંત ના જ્ઞાનગોષ્ટી નો લાભ મળ્યો
@MaheshbhaiPatel-lo3xj9 ай бұрын
બાપુએ પ્રેમ વિશે દષ્ટાંત સાથે આજની પેઢી માટે ખૂબ રસપ્રદ વાતો કરી એ બદલ બાપુને સો સો સલામ છે...જય ગિરનારી બાપુ......સનાતન ધર્મ ની જય હો.......🌹🙏🙏🌹
@virabhaimeta16203 ай бұрын
મોજે ગુજરાત ખુબ ખુબ અભિનંદન બાપુ ને પણ વંદન જય હિન્દ જય હિન્દ જય હિન્દ
Bahut sare sant ko suna.. Kitab bhi padhi..podcast bhi sune par osho ke jaisa mahaan koi nahi🙏
@Gujrativarta-f6oАй бұрын
ખરેખર ધન્ય સે આવ સાધુ ને કે જે જીવન નો સસો માર્ગ બતાવે સે ❤❤❤❤❤ જય ગિરનારી ❤
@VanrajsinhThakor-c5w7 күн бұрын
બાપુ એ જે સમજ આપી તે ખૂબ અદભુત છે જય બાપુ મહારાજ
@kirtidevprasad7339 ай бұрын
વાહ સંન્યાસી સાધુ મારાજ...ખુબ સરસ સવાલ જવાબ ની આપલે કરી ...સનાતન સત્ય શબ્દો થી સમાજ ને વિવરણ સાથે જ્ઞાનરૂપી અમૂલ્ય મોતી પીરસ્યા તે બદલ આવા સંન્યાસી સાધુ મારાજ ને નત મસ્તકે કોટી કોટી પ્રણામ.
@vimlathumar10059 ай бұрын
ખૂબ સરસ જ્ઞાન ની માહિતી આપી જય ગિરનારી 👍
@vijaysolanki68969 ай бұрын
अति उत्तम शब्द स्वाद शुन कर आत्मा खुश हो गया बापू आप को दऺडवत प्रणाम 🙏🙏🙏
@yashprajapati21109 ай бұрын
જય હો બાપુ અને મોજે ગુજરાત 🙏⭐⭐⭐⭐⭐🌈 ખુબ સરસ જ્ઞાન પીરસ્યું 🙏 આટલું અમુલ્ય જ્ઞાન નો વાર્તાલાપ કયોૅ 🙏ખુબ ધન્યવાદ સન્યાસી બાપુ🙏 🙏ખુબ ધન્યવાદ મોજે ગુજરાત 🙏
@MojeGujaratOfficial9 ай бұрын
આભાર આપનો
@jankipatel18749 ай бұрын
Bov saras ..vidio ....Jay mataji bapu ..jsk bhai
@KKG111118 ай бұрын
જય માતાજી વાહ વાહ આવા મહાન સંત ના આપના થકી દર્શન થયા અને વાણી નો લાભ મળ્યો આભાર
@rakhdambakhdam53929 ай бұрын
વાહ રે બાપુ... મોજ કરદી... આવા જવાબો ક્યારેય નથી સાંભળ્યા... એમાં પણ છેલી 10 મિનિટ તો ટ્વેન્ટી ટ્વેન્ટી રમ્યા,,, જય હો ગિરનારી
@ashoksanghani46769 ай бұрын
ભારત ની સૌથી મોટીનબડાય કામ કરીદેશ ને મજબૂત કરવા ને બદલે બાવા થઈ જાય છે
આવા સંતો જોડેથી આવી સનાતન ધર્મ ની જે વાણિનો લાવો મલ્યો છે 🌻🌻 ગરવો ગિરનાર સંતોનું પાવરસ્ટેશન લાખ લાખ વંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 આવા વિડિઓ મુકતા રેજો જેથી અમારા જેવા દૂર ના સેવકો પણ વાણિનો લાભ લઇ શકે 🌻🌻🌻🌻🌻 મહેસાણા જીલ્લો લીમડી ગામ. 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
@charanlaxmiben82439 ай бұрын
ખુબ સરસ બાપુ જવાબ આપવા બદલ આભાર 🙏🙏
@navinvora49099 ай бұрын
ખૂબ સરસ વાત સરળતાથી સમજણ આપી છે ખૂબ ખૂબ ધન્ય વાદ વંદન
@mohanbhaiparmar78309 ай бұрын
કોટી કોટી દંડવત્ પ્રણામ બાપુ જો આપણા જેવિ સરલ ભાષા માં ગ્યાન ની વાત સાંભળી મારૂં મન ખુબજ બોજા મુક્ત થઈ ગયું એકવાર જરૂર ગીરનાર આવિ આપનાં દર્શન કરવા ના આશીર્વાદ આપશોજી આપની દયા થી જરૂર આવિ શકિશ જય ગીરનારી મહાત્મા અખંડ રહે આપણી વાણી જય અંબે માં
11:22 મિનિટે જે વાત કરી એ જ્યારથી પ્રેમ શબ્દ સાંભળ્યો ત્યારથી માનુ છૂ અને મારા જીવન નુ એક સત્ય છે પણ મારા જીવનમાં પહેલી વાર કોઈ બીજા ના મુખે અક્ષરશઃ આ શબ્દો સાંભળી ખૂબ આનંદ થયો
@Hanshgiri19909 ай бұрын
ખૂબ સરસ
@goswamiharshadgiri6719 ай бұрын
ઓમ નમો નારાયણ
@AmbalalBhoi-et1kt9 ай бұрын
Very useful social and our country information thanks girnari Yogi.
@Hanshgiri19909 ай бұрын
Welcome
@vijaychhatraliya48099 ай бұрын
ખુબ ખુબ અભિનંદન. 👏🙏🤝👍👌❤❤❤❤❤💐🌹💐🌹💐
@sanjaybhaisondarva57669 ай бұрын
હું નસીબદાર છું બાપુને રૂબરૂ મલિયોશુ ખરેખર બાપુનું જીવન .. નાના બાળક જેવું છે નીર અભિમાની છે સંતને શોભાય માન છે.
@thepilgrimssoul28535 ай бұрын
ભાઈ આ બાપુ નો આશ્રમ ભવનાથ માં કાંઈ જગ્યાએ છે ભાઈ
@kamleshjayani84432 ай бұрын
Bapu no ashram kay se
@namratasoni79109 ай бұрын
I am totally agree with guru ji nice video sir ji 👌👌 apno Insta no short video joi ne full video jova nu mann thai gayu good work 👌👌
@Hanshgiri19909 ай бұрын
Thaks a lot my dear child
@ghanshyambhaivaghasiya99919 ай бұрын
જોરદાર હો
@bhargavmistry6937Ай бұрын
બાપુ તમારી વિચાર ધારા અદભુત છે મારે તમને મળવું હોય તો ક્યાં મળી શકીએ
@HarjibhaiJethava5 ай бұрын
सुंदर माहिती आपो छो बापू जय हिन्द
@jahallakhnotra66198 ай бұрын
ખૂબ ઉત્કૃષ્ઠ gyyan છે.....ભારત દેશમાં આવો સાધુ ગુરૂ નું સ્થાન આપવું જોઈએ......ખરેખર દિલથી વંદન ❤😊
@SureshbhaiNaik-l2l9 ай бұрын
Jai gurudev.
@thepilgrimssoul28539 ай бұрын
Aa bapu no aasharam girnar ma kai jagyaye che
@nilabenpatel59009 ай бұрын
બેસ્ટ મા બેસ્ટ જ્ઞાન જય ગૂરૂ જ🙏👏👍👌
@sajanshing91719 ай бұрын
વાહ વાહ બાપુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@બાબુભાઇરાજપૂત9 ай бұрын
જય શ્રી ગુરુદેવ
@Omnamahshivay84569 ай бұрын
જય ગિરનારી આ બાપુ નો આશ્રમ કઈ જગ્યા એ આવેલ છે ભગવાન જણાવો ને
@MojeGujaratOfficial9 ай бұрын
બગસરા
@kamcho9589 ай бұрын
બગસરા માં ક્યાં? જગ્યા નું સચોટ સ્થાન જણાવો.
@MojeGujaratOfficial9 ай бұрын
+91 79908 56456
@rajgohiluna8959 ай бұрын
???
@rajgohiluna8959 ай бұрын
Ashram no adress aapo sir ji..??
@Renukapatel12129 ай бұрын
Saras saras bapu... 👍👍👍
@harinodashhiro18349 ай бұрын
Jay siyaram 🙏🙏🙏🙏🙏
@girnar2319 ай бұрын
जय सोमनाथ जय नागेश्वर हर हर गंगा हर हर महादेव जय गिरनारी जय अंबाजी माता
@darshanbapu80809 ай бұрын
હર હર મહાદેવ
@ramnikthummar77079 ай бұрын
Wah Yogi Ji wah, Sanatan Dharm ki Jay, Bharat Mata ki Jai
@KishorPatel-wy2ne4 ай бұрын
Sacha Santa's handgri bapune Koti Katie naman
@lalitajmera36519 ай бұрын
Practical વાત બાપુ એ કરી 🙏🕉️
@ramanbhai82843 ай бұрын
Goog..bapu ny Naman.
@gopalvasani29054 ай бұрын
SHABASH ❤ THE GREAT.NAGN SATY.!!!!!!
@gurusangada60299 ай бұрын
Very nice bapu 🙏📿
@YogiGoswamiVlogs9 ай бұрын
Wah Jay Girnarni
@hasmukhjvekariya54459 ай бұрын
જય ગિરનારી
@ASHOKદામજીDAYANI2 ай бұрын
🙏બાપુ ને બોલવા દો તમેવસમા નો બોલો બાપુ ને ડિસટપ થાય છે 🙏
@tadvisanjaybhai51442 ай бұрын
🎉 જય માતાજી માં 🎉 જય ગિરનારી 🎉 જય માતાજી માં 🎉
@ghanshyamsinhzala52884 ай бұрын
Sadhujivan હોવાછતાં સાંસારિક જીવન વિશે ખુબજ ઊંચું જ્ઞા n છે.
@thakorjagadish69634 ай бұрын
ઓમ નમુહુ નારાયણ તમને🎉🎉
@raghabhaibhuva29389 ай бұрын
જય કનૈયા લાલકી જય શ્રી રામ જય અખંડ ભારત જય દાદા
@Vijaysinh.rathod19 ай бұрын
Ekdam sachi ne saral vat gurudev ji ni ...tmne sat sat naman amara ...vandan varam var amara
@CharuPatel-sg4bi6 ай бұрын
Very nice speech bapu Jay shree Krishna
@umarshibhanushali28129 ай бұрын
વાહ સંતો આશીર્વાદ આપો
@dashrathsinhbarad37649 ай бұрын
Bapu a je ghyan apiu Kharekhar LA javab hatu teva sree Bapu ne hoo sau pratham naman karusu ane aapna ghyan hoo bahu khus sua jay sree ram.
@tejubhaiSolanki-mm2mm9 ай бұрын
Way khub sharas bapu.
@mr.dwarkeshvara.28119 ай бұрын
Jay girnari
@kaushikpandya46479 ай бұрын
Bahu j saras .aasram batavo saras jagya che.
@amrutlalpatel30359 ай бұрын
વાહ રે એક સનાતન ભારતના સંત સંપ્રદાયના સાધુ પોતાને સંત ગણેશ છે બીજા બીજા બાવા ઘરે છે પોતે પોતાને આર્ય સિદ્ધિના વખાણ કથા હોય છે પોતાના ભગવાનને સર્વોપરી માનતા હોય તારી માંદા હોય પોતે એવું સમજે છે કે અમે તો શિક્ષિત સંતોષ છીએ પરંતુ તેઓ કૂવાના દેડકા સમાન છે તમારા જેવા સંતોનો સત્સંગ જ્ઞાનની સરવાણી સાંભળે તો તેમને ખબર પડે વિજ્ઞાન કોને કહેવાય પોતે પોતાની પોતાની સંસ્થા ને કાર્યસિદ્ધિ ના વખાણ કરે છે ધર્મસભામાં રાષ્ટ્રવાદ કોઈ વાત કરતા નથી નમન બાપુ ને જય શ્રી કૃષ્ણ