જાગતે રહો 3.O ના આગળના પડાવમાં આજે ભારતીય બંધારણનો મેગા લેકચર મૂકવામાં આવ્યો છે.. આ લેક્ચરમાં બંધારણના અગત્યના અનુચ્છેદ થી લઈને મહત્ત્વના ટોપિક જેવા કે મૂળભૂત અધિકારો, ફરજો, અગત્યની જોગવાઈઓ વગેરે એકદમ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે.. તો આજે લાગી જાવ ભારતીય બંધારણના ચોપડે... અને જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એમ હોય તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી ગુજરાતનાં છેવાડાના ગામડામાં તૈયારી કરતો વિદ્યાર્થી પણ ફ્રી માં લાભ લઈ શકે અને સારામાં સારી તૈયારી કરી શકે.. અને હા છેલ્લે આ વીડિયો તમને કેવો લાગ્યો તેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આભાર.
@livevillagefarmlifewithme4902 жыл бұрын
Time limit muko please like 1:00 e aa topic 5:40 e aa em
@maheshmevadamaheshmevada99372 жыл бұрын
Thenk you websankul 🙏🙏🙏
@rajaniamrin84082 жыл бұрын
Thank you so much websankul team
@Ckr2104....2 жыл бұрын
Thank u gpsc online
@fiza7522 жыл бұрын
60day talati no current affairs maga lecture kyare mukase sor
@SANJAY-yk5ml2 жыл бұрын
" મને લાગ્યું ત્યાં કોઈ મારું હતું ગયો નજીક તો ત્યાં ફકત WEBSANKUL હતું " ❤️🙏🙏 Thank you sir. 🧡❤️
@omvinzuda4724 Жыл бұрын
Constable ke forest guard mate aa video usefull thase ke nai plzz keso😕
🥰🥰ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને, ધીમે થી પૂછે કે કેમ છે!!!! આપણે તો કહી કે દરિયા શી મોજ માં ઉપરથી અમારે વેબ સકુંલ ની મહેર છે. 😍Thanks to all of Team🙂☺
@kalpeshsinhrajput....57272 жыл бұрын
Dhru ભટ્ટ...Ni tatavmasi..
@mermehul15852 жыл бұрын
Hmmm
@shivam12142 Жыл бұрын
ફાટેલાં ખિસ્સાની આડમાં રાખી છે છલકાતી મલકાતી મોજ, એકલો હોવ તોય લાગ્યા કરે જેમ મેળામાં હોવ હું રોજ...
@airlinesoldier5178 Жыл бұрын
wahh
@KhedutSafar Жыл бұрын
Nitin bhai bhigradiya na students lage
@rohanmatpura5577 Жыл бұрын
I love the way you speak. NO unnecessary shouting or aggression just calming and soothing vocals. You have my heart gentleman
@hardiksolanki3737 Жыл бұрын
શાસ્ત્રો માં કહ્યું છે કે વિદ્યા દાન એ મહાન દાન છે, વેબ સંકુલ ના તમામ ફેકલ્ટી નું નત મસ્તક હુ આભાર માનું છું કે આજના આ કળિયુગ માં ફ્રી માં આવું સરસ જ્ઞાન નો સાગર પાથરી રહ્યા છે. સો સો સલામ છે તમને સાહેબો 🙏🏻
@FunnyVideos-cb5mvАй бұрын
ઉદાહરણ દ્વારા સરળ સમજૂતી. 👌🏻 Best Sir For Polity. 🤞🏻
@toriyamaishru_8182 Жыл бұрын
યાજ્ઞિક સર દ્વારા ખુબ જ સહજતા થી સારૂ જ્ઞાન પીરસવા બદલ સાહેબ શ્રી નો આભાર❤🙏🏼
@sagarpatel49502 жыл бұрын
yagnik sir tmne dil thi salute che hooo... aa mega lecture ma bandharan ne pure puro nyay apel che. me bandharan ni book 5 thi 6 var read krel che temathi mostly bdhu j cover thyy jay che. sir tmari bandharan ne smjavani method mne bvv gme che. koi pnn article ne life related example apine smjavo direct dil ma utri jay❤❤❤👏👏👏........ thank you yagnik sir and all web sankul team ... you tube history ma aa mari first comment che...
@prakashrathva4991 Жыл бұрын
આભાર સાહેબ તમારો અમારા જીવન માં દીવા જેવું કામ કરો છો ત્યારે મારા વતી વધારે ન કહેતા ભગવાન તમને લંભૂ આયુષ્ય આપે
@Divya_Vora Жыл бұрын
વિનામૂલ્યે અમૂલ્ય શિક્ષણ આપવા માટે ખૂબ ખૂબ આભાર વેબસંકુલ ટીમ 😇🙏🙌
@thebhavinbambhaniya Жыл бұрын
Constitution Mate aa video enough che? Plz ans
@pareshthakorofficial81402 жыл бұрын
બંધારણના કિંગ - યાજ્ઞિક સાહેબ...આભાર🙏
@bhaveshrajaiya11462 жыл бұрын
વિના મૂલ્યે આટલું સરસ શિક્ષણ તો કોઈક મહાન લોકો જ આપી શકે. તમે બધાં શિક્ષકો મહાન અને તમારી શિક્ષણ સંસ્થા પણ મહાન છે. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@damorjatin8652 жыл бұрын
Right 👍
@trueindia8827 Жыл бұрын
પેહલેથી લઈ છેલ્લે સુધી વિડિયો જોયો અને notebook 📒 મા લખ્યો 3 નોટ ભરાઈ, ઘણું બધું જાણવા મળ્યું, આમાથી કઈક જો dyso માં આવે તો સારું બાકી knowledge maate to saaro video chhe thanks 🙏🏻 websankul ❤
@amitpatdiya5387 ай бұрын
Dyso ma aaviyu k nai bhai
@trueindia88276 ай бұрын
@@amitpatdiya538 આવેલુ ભાઈ
@rashmiscience10182 жыл бұрын
Words can't express how much I appreciate your support and encouragement thank you so much yagnik sir
@kuldipsolanki2186 Жыл бұрын
U r right didi
@mehulvaghela801 Жыл бұрын
આટલું ઊંડાણ પૂર્વક સમજૂતી આપવા બદલ અભિનંદન. આ Gpsc-1,2 લેવલ સુધી નું છે.
@momaichoru878 Жыл бұрын
Excellent 👌 sir tamri mahent tame je દરેક વિદ્યાર્થી ની સપના ની ઈમારત માં જે પાયો બની ને મદદ કરે છે એવા web sankul naa તમામ ટીચર ને આભાર... ભગવાન હંમેશા તમને ખુશ રાખે 🙏... ❤️
@p.s50662 жыл бұрын
Thank You Websankul ❤ And Yagnik Sir For Best Lecture 😍
@bharatdhameliya92672 жыл бұрын
🙏અમારી આવનારી દરેક પરિક્ષા માં આ મેગા લેક્ચર ખૂબ જ ઉપયોગી બનશે 🔥બંધારણ જેવા મોટા વિષય ને ખુબજ સરળ બનાવવા આ લેક્ચર દરેક પરીક્ષામાં બ્રહ્માસ્ત્ર સ્વરૂપે સાબિત થશે..... 🙏Thankyou So Much Yagnik Sir And Web Sankul Team.........
@JayKhodiyarVlog-1111 Жыл бұрын
Saheb maja aavi gay che bus bhagvan tamaru lambu ayushya kare
@renukadesai10492 жыл бұрын
ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ના જીવનમા દીવા રૂપે અજવાળામાં ફેલવનાર websankul ને ખુબ ખુબ આભાર🙏✨
Thank u so much yagnik sir and vikas sir and team thanks a lot sir 🙏🙏🙏
@Forest24gujrat2 жыл бұрын
ખરેખર જોરદાર ભણાવ્યું છે ......ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી નો .... 🙏100% ઉપયોગી 🙏
@rajeshparmar38932 жыл бұрын
PPT જોરદાર બનાવી છે અને સરે મસ્ત રીતે સમજાવ્યું છે👍👌👌👍🙏🙏🙏🙏👌👍👍
@chaudharihardik7302Ай бұрын
Websankul khubh j sarash Kam kri rahyu chhe je Loko courses natthi lay sakta a Loko mate pan atlu sarsh content free ma apvu khubh j saru Kam chhe Dil thi abhr chhe websankul no khubh khubh abhr websankul no avi j rite garibo and jaruriyat mand loko ni help karta rehsho avi vinanti🙏 namra vinanti 🙏🙏
@mitulkumarvaniya2049 Жыл бұрын
👍👍👍👍 સર ખૂબ ખૂબ ધન્યવાદ આજે મારી પાસે કોઈ શબ્દો નથી કે હું તમારો આભાર માની શકુ તમારો જેટલો આભાર માનો એટલો મારા માટે ઓછો જ છે કે તમે અમારા જેવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફ્રીમાં આટલું જ્ઞાન આપી રહ્યા છો થેન્કયુ થેન્કયુ થેન્કયુ વેબસંકુલ👍👍👍👍
@jadahetal28592 жыл бұрын
Thank you so much Web sankul tmaro khub khub abhar....
@baisabhavi9987 Жыл бұрын
Thank you so much web sankul and yagnik sir ..💐💐🙏🙏
ધન્યવાદ સાહેબ આટલું મસ્ત અને સચોટ બંધારણ ભણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
@chavdapradip8479 Жыл бұрын
Gujarat ni no:1 facultie Websankul Tim ❤️🙏❤️🙏❤️
@meeraprajapati3138 Жыл бұрын
Thanks veb sankul 🙂
@AmitKumar-nz4ir Жыл бұрын
કોઈ શબ્દો જ નથી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જોરદાર
@subarimpal2732 жыл бұрын
Thank you so much whole team of web sankul atlu saras contain free ma apva badal heartly thanks 🙏
@dmagic6118 Жыл бұрын
Thank you so so so much Yagnik sir. Tame khub saru bhanavo cho. Concept clear thae jay che. Thank you websankul for everything.
@pandavbhavik60232 жыл бұрын
Thanks you sir Maja ayi gayi Ghanu badhu navu janva malyu Thanks websankul 🙏👏
@AarV7242 жыл бұрын
Thank you so much sir 🙏 websankul team 🙏👏
@desaikamlesh2253 Жыл бұрын
👍
@rahulrathva91332 жыл бұрын
Thank you so much yagnik sir and team websankul🙏
@PRUTHVIRAJSINH_BHETASI_STATE2 жыл бұрын
હું ક્યાં કહું છું કે આંગણ સુધી આવ, હું ક્યાં કહું છું કે આંગણ સુધી આવ, બસ આંખ મીંચુ ને પાંપણ સુધી તો આવ & Yes........WebSankul can do this. સવારે ઉઠું ને આંખની પાંપણ ખોલુંને મારુ websankul મારી સામે જ હોય, હું જ્યાં જ્યાં જાવ ત્યાં ત્યાં મારુ websankul મારી સાથે હોય છે, મારી આંખોની પાંપણની સામે હોય છે Thank You So Much WebSankul
@pcxanime Жыл бұрын
Lage talati ni taiyari mathe chadi gyi 😂
@Hindustani1620 Жыл бұрын
Matha ni to thik vat se pan atli comment Kari etli var vanchu hot topass Thai gayo hot
@kiranbharat59022 жыл бұрын
Best letcure and superb method...thanks sir
@pinky5983 Жыл бұрын
Jem "MA Bap" nu run n chukvi shakye m sir aapna aa lecture hji to me adhadho j joyo chhe rashtrapati sudhi... Pn hu speechless thay gyi kya shabdo thi àabhar manu 🙏 lecture vachhe mukvano j ny thato bt majbur k😔 ek house queen 🙂 ne ghar kam ma jmplavu pdse... Thannnnnx lots of sir & websankul team 🙏🥳
@jeetendrachaudhary208 Жыл бұрын
Thank you websankul team and yagnit sir for best lecture ❤️❤️
@shreyaahir34362 жыл бұрын
Thank u sir 🙏 Thank u web sankul 🙏
@jyotimishra8205 Жыл бұрын
Thank you so much sir n websankul team 😍😍🙏🙏🙏
@patelmukesh65992 жыл бұрын
Thanks sir 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 web sankul ❤️❤️❤️❤️❤️❤️❤️
@dhameliyakajal4431 Жыл бұрын
thank you sir khubaj saras lec. hato and thanks to WEB SHANKUL👍👌
@jayeshdesai8012 Жыл бұрын
Sir મઝા પડી ગઈ વાહ👌👌
@nehag.57292 жыл бұрын
Thank you websankul team 👏🙏🏻
@Garud123 Жыл бұрын
No 1 institute 🎉🎉🎉
@khambhalaseeta7058 Жыл бұрын
Thank you so much all team thank you very much 🙏
@supathmohile25905 ай бұрын
આની PDF ક્યાંથી મળશે ?
@onlyGF072 жыл бұрын
Thanks Web Sankul💐💐💐💐💐
@parmarjaydeep2432 Жыл бұрын
Thank u sir and gpsc websankul team.♥️😊
@LalsinhDayatra Жыл бұрын
ગુજરાત ના નબર વન સાહેબ હો મજા આવિ ગય ❤
@Vipulprjapati43 Жыл бұрын
Paisa apine paththar karta free ma sonu apva badal ખૂબ ખૂબ આભાર ❤
@shobhanavaghela9997 Жыл бұрын
Thank you so much sir 🙏 and websankul 😊
@Vipulsinh.muladara2 жыл бұрын
શિક્ષણ નો અધિકાર ૨૧-A જો ખરા અર્થમાં સાર્થક કરું તો હોય તો એ છે Web sankul...
@HARDIK_GAMER31122 жыл бұрын
Thank you so much 💖 all web sankul team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pargimaheshkumarbachubhai72982 жыл бұрын
Koi garib ni jindgi badhlvama websankul no Amuly falo 6e , Thenk you so much yagnik sir 🙏🙏🙏🙏
@ankitvasava76882 жыл бұрын
Thank you sir
@sanjeshdamor81802 жыл бұрын
Thanks websankul all Parivar
@ashokbaria78152 жыл бұрын
Thank you so much websankul acabmy na all teachers no🙏🙏
@hituthakor73692 жыл бұрын
Thank you very much sir 🙏🙏🙏🙏🙏🙏 I like websankul 💗💗💗💗
@sagarshukal2876 Жыл бұрын
સુપરડુપર sir ખુબ જ thank you બંધારણ 2 વાર જોયો sir આંખુ મગજ માં બેસી ગયું thank you જ્ઞાનિક sir wbsankul thank you so much 😊😊🤗🤗