જાગતે રહો 3.O ના 20 દિવસના હવનમાં આજે ચોથા દિવસે ગુજરાતની ભૂગોળનું 11 કલાકમાં પોસ્ટમોટર્મ કરીને તમારી સમક્ષ રાખવામાં આવ્યું છે.. તો આજે ભૂક્કા બોલાવી દો ગુજરાતની ભૂગોળના... અને હા આ વીડિયો કેવો લાગ્યો તેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.. અને મિત્રો જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉયયોગી થાય એમ હોય તો વધુને વધુ વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..
@hbhai99862 жыл бұрын
Aje 2 lakh view kari batavisu Seheb 💪💪👌🙏🙏
@Mitvagh8682 жыл бұрын
THANK YOU WEBSANKUL TEAM....🙏🙏🙏
@pururajdhani0162 жыл бұрын
ગુજરાત ના વેબ સંકુલ ના પરિવાર વતી છેવાડા ના ગુજરાતના વિધાર્થીઓ ને લાભ થાય તે હિસાબે તમારા આ ભવ્ય સિરીજને thank અમે તમારી સાથે છે ....જય હિન્દ
@devanshjogdiya25942 жыл бұрын
Ha Sri amara jevi ghni girl's ne online lecture no bov j profit thay che
@khpandya47072 жыл бұрын
Thank you so much all
@hiralbasopiya2 ай бұрын
આજ તલાટી બન્યા પછી ફરીથી બીજી વાર આ લેક્ચર જોવ છું, ત્યારે અંદરથી ખૂબ જ લાગણી થાય છે, કે આભાર તમારો, તમારા લીધે હું આજ તલાટી બની ગઈ છું ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@HareshVanvi432 ай бұрын
@@hiralbasopiyahu fast vaar video jow su tame Talati bani gya tamne khabar hase aa videos joya pashi gujrat ni bhugol bije kyay thi karvi jose k aa 11 kalak ma badhu thay jase please reply....
@hiralbasopiya2 ай бұрын
@@HareshVanvi43 mostly bdhu cover thy jay 6, pachi kyarey koi test aapta time e koi topic new lage tyare e topic kri levay, baki class 3 mate to aama aavi j jay 6
@HareshVanvi432 ай бұрын
@@hiralbasopiya reply Deva thank you ....
@STATUSS_YT2 ай бұрын
હવે તલાટી થયા તો વિડિયો કેમ જોવો??
@hiralbasopiya2 ай бұрын
@@STATUSS_YT aagal ni biji exam mate
@siddhrajsinh59312 жыл бұрын
અભિજીતસિંહ બાપુની એક જ પેટર્ન ..... ગુજરાતની ભૂગોળના ભુક્કા કાઢી દીધા સર જી... Thank you so much sir ji 🙏
@rolexsir22622 жыл бұрын
Bapu ni 1 j patern Roke eni mane thoke .😅😀ej yaad aavi gyu
@malianilbhai8687 Жыл бұрын
Thanks sir 🙏
@urmiladarbar2674 Жыл бұрын
Wah wah abhijitsinh bapu 🙏🙏❤️❤️❤️ કાઈ ના ઘટે સાહેબ કન્ટેન્ટ માં બધું જ સ્વ અક્ષરે લખી આખું ભુગોળ સમજાવું કાઈ જેવા તેવા નુ કામ નથી ... સિંહ ના કાળજા જોઈએ ઝાલા સાહેબ જેવા ,.... The king of geography 🙏🙏🙏🙏
@PRUTHVIRAJSINH_BHETASI_STATE2 жыл бұрын
A Man is 0% attitude = ABHIJITSINHJI ZALA SAHEB સુંદર, શાંત, અને નયનરમ્ય lecture THANK YOU SO MUCH SIR
@dayasankhat3722 Жыл бұрын
😊 😊 😊
@dayasankhat3722 Жыл бұрын
😊😊😊😊
@dayasankhat3722 Жыл бұрын
😊😊😊
@dayasankhat3722 Жыл бұрын
😊😊😊
@Gajab-NJ Жыл бұрын
Websakul ના બધા ટીચર એક એવા જોશ સાથે ભણાવે છે કે એક વાર જોયા પછી બીજી વાર જોવાની જરૂર ના પડે great
@shaktigadhvi12 жыл бұрын
ભૂગોળ, સાંસ્કૃતિક વારસા ની એકજ દવા અભીજીતસિંહ ઝાલા🔥👌
@bhumijoshi1264 Жыл бұрын
તમારી આખી ટીમ નો ખુબ ખુબ આભાર સર તમારા કારણે અમે ઘરે બેઠા તૈયારી કરી શકીઅે છીઅે ગરીબ લોકો માટે ખુબ સારી અેપ્લિકેશન છે 🙏🙏🙏
@Vikramthakor0092 ай бұрын
😊
@Abhijeetsinhzala2 жыл бұрын
Thank you everyone for your likes , comments , and love 🤩 Do share the session to maximum ... See you at 8:30 pm for papper solution.🙆
@gpscaspirants132 жыл бұрын
THANK YOU SIR ❤️❤️❤️
@behappygujarati9412 жыл бұрын
Thank you so much sirji 🙏😊🤘✨ IN THE WORLD ONE OF THE BEST TEACHER 🤘🤘✨
@sachinbaria9916 Жыл бұрын
Thank you sir
@Kishansinhchauhan9510 Жыл бұрын
Sir pdf kyathi download karvani che
@tushardabhi1885 Жыл бұрын
Thank you sir
@9094bhavesh Жыл бұрын
જેટલું ભણ્યા નથી એનાથી વધારે તો રીવિજન થાય છે. ખૂબ સરસ સર જી.
@hituthakor73692 жыл бұрын
અભિજીત સર તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏 લેકચરની શરૂઆતમાં તમને હસતા જોઈ😃😃😃 ખરેખર અમે પણ અમે પણ ખુશ થઈ ગયા 😀😀ખરેખર તમારી પંક્તિ અમને ખૂબ ગમે છે ખુબ ખુબ આભાર સરજી
@rohitkamejaliya465 Жыл бұрын
7:30:20 ..બવ જ મસ્ત ગાવ છો sir..... સાંભળવાની મજા આવી જાય છે આવા લેક્ચર મા..... ❤️
@rohitkamejaliya465 Жыл бұрын
અને thank you sir એક મેગા લેક્ચર માટે....👌🙏
@Clipsofsocial55556 ай бұрын
And also 7:40:40 the next song is
@bharatdhameliya92672 жыл бұрын
🙏આજ નો આ મેગા લેક્ચર અમારી આવનારી પરીક્ષા માં ખુબ જ ઉપયોગી બનશે...... 🙏Thankyou So Much Web Sankul and The Abhijit Sir......
@patelbipin2162 Жыл бұрын
અભિજિત સર....ધન્યવાદ આ પ્રકાર નો શ્રેષ્ઠ લેક્ચર ફ્રી માં આપવા માટે❤️ ભૂગોળ તો બાપુ આપનો.........
@harshadbaria1892 жыл бұрын
કાંઈ નો ઘટે સર જી!! ઘટે તો આ જિંદગી ઘટે 🙏 tq abhi sir and websankul team 🙏
@maheshbharwad2610 Жыл бұрын
લીટા પાડ્યા વગર સતત...11કલાક ભણાવવું.....એ માત્ર ABHIJEET ZALA SIR ... જ કરી શકે.....🙏🙏🙏🙏 All Time My Favourite 😊😊❤️❤️❤️❤️
તમારો કિંમતી સમય કાઢી ને અમને એટલુ બધું જ્ઞાન આપવા માટે દિલ થી ખુબ ખુબ આભાર ગુરુજી 🙏🙏✨🥀
@vaghelahareshhareshvaghela8525 Жыл бұрын
થેન્ક્યુ સો મચ
@pradi_shorts_1M8 ай бұрын
❤❤❤❤❤
@Nital_Parmar122 жыл бұрын
Finally abhijeet sir no video avi gayo😍😍😍❣️❣️❣️❣️ thank you so much websankul team and vikas sir....💥💥💥💥♥️♥️♥️♥️♥️♥️♥️
@mermehul15852 жыл бұрын
Hmmmm niti
@FAIZANSHAIKH-zl2cp Жыл бұрын
Masha'allah... Mane to aa khabar nathi padti ke Abhijit sir na akshar vadhare Sara chhe ke knowledge vadhare sari chhe ke teaching style. !!!!! As always best geography video have ever seen...!!!!
@onlyGF072 жыл бұрын
જય હો.....વેબ સંકુલ ટીમનો 👌 ખૂબ ખૂબ આભાર વેબ સંકુલ ટીમના તમામ સાહેબ શ્રીઓનો..🙏🙏🙏🙏🙏
@jaydiprabari71232 жыл бұрын
🙏દિલથી આભાર WEB SANKUL & Team ♥️કોઈ વિદ્યાર્થીની પરિસ્થિતિનું વિચારતું હોય તો એકમાત્ર આપ જ છો🙏 Love u so much Web Sankul♥️
@bhatuarashi44362 жыл бұрын
વાહ..gpsc ઓનલાઇન Web sankul.... Thanks... જાગતે રહો 2.. મા હું તો જાગી લીધો હતો... એટલે હવે આખી જિંદગી આરામ થી ઊંઘ આવી જશે... છતાં પણ મને આં સીરીઝ ખુબ પસંદ છે હું ઘણા ને શેર કરું છું. . કેમ કોઈ બીજા પણ મારા ભાઈ બહેનો જાગી જાય.. તો ... તેમની જીંદગી.. સુધરી.. જાય
@magandesai19912 жыл бұрын
Talati mate video joia to pass biju Kai karvani jarur nhi sir and friends Suggest karo please
@onlygaming.12342 жыл бұрын
અત્યાર સુધીમાં આ વિષય જટીલ લાગતો હતો પણ આ વિડિયો સંપૂર્ણ જોયાં પછી એકદમ સરળતાથી યાદ રહી ગયો. Thank you sir..♥️
@આશિવલાધવા2 жыл бұрын
🚗🙂મહેક મહેક થાય છે ગામ જગત ની માટી આવો મિત્રો બનવા તલાટી 🤩🤩
@maheshparmar77992 жыл бұрын
Aa avi gya bhai 😄
@આશિવલાધવા2 жыл бұрын
@@maheshparmar7799 ok brother
@17civil.mayurchandrapal63 Жыл бұрын
રસ્તા માં જ છું..હમણાં પહોંચ્યો
@nileshmer6016 Жыл бұрын
Ale 150 rs rkh our kam tamam kr 😆
@Nitinsarvaiya418 Жыл бұрын
Aapde to 40 lakh no tako karvano 6e.. 😅😂🤣
@Dbj9545 Жыл бұрын
Thank You So Much Abhijeet Sir & Websankul
@jayshrigoswami37422 жыл бұрын
લેક્ચર ની starting માં સર નાં ચેહરા પર કેટલી સ્માઇલ છે!!😍... આવો હસતો ચેહરો દેખી ને ભણવાની મજા જ કંઈક અલગ હોય છે... Thank You Abhi sir nd WEB Team❣️
@nilamdhandhliya7017 Жыл бұрын
गुरु” और “सड़क” दोनों एक जैसे होते हैं , खुद जहा है वही पर रहते हैं, पर दूसरों को उनकीं मंजिल तक पहुंचा ही देते हैं ।। paran guruji thank you websakul
@alpeshjagani2 жыл бұрын
વેબ સંકુલ અને મારા ગુરુ અભિજીતસિંહ ઝાલા સાહેબ નો હું દિલ થી ખુબ જ આભાર વ્યક્ત કરું🙏....આ લેક્ચર જોઈ ને ઓફલાઈન જેવો અનુભવ થયો ... ખબર જ ના પડી કે ક્યારે 11 કલાક નો સમય નીકળી....ગયો....
@Sunilkumar-bi2tp7 ай бұрын
Wahh અભિજિત સિંહ ઝાલા સાહેબ.... તમારો ખૂબ ખૂબ આભાર.....તમારી તોલે ગુજરાતી સાહિત્ય અને ભૂગોળ માં કોઈ ના આવે....thanks sir
@chauhanekta6300 Жыл бұрын
Sir, aa sapna vinani aakhi rat ne web sankul sapna bhareli rat banavi rahu 6, jetalo aabhar manu etalo ochho 6, dil thi thank you web sankul team ne, amazing bhugol bhanavo 6o sir tame, thank you thank you so much sir 🙏❤️
@vishalbhojani52272 жыл бұрын
આભાર સરજી..🙏 મનમાં સ્વપ્નાઓને બાંધી ન રાખો કા પુરા કરો કાતો સળગાવી દો..ખ્વાઈશ એ નથી કે કોઈ તારીફ કરે બસ માં બાપ ગર્વ કરે એટલી મહેનત કરવી છે(મહેનત કરવા માટે જોડાવો web sankul સાથે) આ રહી મારી અરજી કાન્હા..આગળ તારી મરજી.. આભાર.🙏
@rathod184 Жыл бұрын
khubj sars rite tme bhnavo6o sir ....ek j var ma aakhu bhugol najrma fartu thygyu.....thank you sir....🙏
@HinguLalitOfficial Жыл бұрын
જે વસ્તુ પૈસા દઈને નથી મળતી તે વસ્તુ અમારા હિત માટે આપ મફત માં આપી રહ્યા છો આપનો ખુબ ખુબ આભાર WEBSANKUL❤ 😊
@malti402 Жыл бұрын
સર નું bordwork એટલું જોરદાર હોય છે કે દરેક સ્લાઇડ મગજ માં કમ્પ્યુટર ની જેમ save થઈ જાય છે 👌📚😌
@AVM1996 Жыл бұрын
ઝાલા સાહેબ ના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં,,,, શબ્દો જ ખૂટે...websankul ની સમગ્ર ટીમ નો ખુબ ખુબ આભાર
@vajubhaivala1459 Жыл бұрын
TQ my fav sir and my fav websankule
@rutvikdj99252 жыл бұрын
મહેક મહેક થાય છે આ ગામ જગત ની માટી.. WEBSANKUL ની મદદથી અમે બની જઈશું તલાટી......🙏👌 THANK YOU ALL TEAM...
@ushabamaniya89839 ай бұрын
Mahek mahek ice vala no dialogue che
@patelkantayyhhbmbnv2896 Жыл бұрын
Abhijeet sir first time hu koi no video joi comment Karu chu Aap bemisal cho sir. Sir tame to handsome cho j pan Tamari teaching method tmara karta pan vadhare lajavab che
@Krupaba_jadeja2 жыл бұрын
Thank you so much aabhi sir and websankul team❤️🙌🏻🙏🏻
@parmarashu8397 Жыл бұрын
ગરીબ વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારું એવુ કાર્ય કરી રહ્યા છે વેબસન્કુલ પરિવાર.દિલ થી નમન
@vjgodham2 жыл бұрын
અદ્ભૂત છટા છે બોલવાની !!! 👌ખૂબ જ સરસ લેકચર 👏. આભાર 😊
@kajalthakar8719 Жыл бұрын
Dil jeet liya sirji aapne.. khub j saras.. Gujarat ni bhugol ek divs ma ptai didhi me prathamvar.. Dhanyawad zala saheb..
@maharaja93212 жыл бұрын
As always... Web sankul is the best🇮🇳
@Divya_______ Жыл бұрын
ખૂબ જ helpful વિડિયો છે અભિજિત સર કન્ટેન્ટ માં કઈ નાં ઘટવા દીધું તમે એના લીધે સર ખૂબ ખુબ આભાર્ અભિજિત સર તમારાં મેહનત બદલ તમને salute છે.🙏 Thanks To You Abhijit sir & All Websankul Team Members..... Thank You Vikas sir........
@SANJAY-yk5ml2 жыл бұрын
🙏THANK you VIKAS SIR🏆 ♥️& TEEM♥️& abhijeetsir " હું પોતે જ પોતાને ભૂલી ગયો છું WEBSANKUL ના જાગતે રહો 3.0 માં..."🥳🥳🙏
@dineshgadhavi6155 Жыл бұрын
વાહ sir બવ જ સરસ અને સરળ ભાષા માં અને આનંદ કરાવતા કરાવતા આખું ગુજરાત નું ભૂગોળ સરસ રીતે પૂરું કર્યું. Thank you sir.
@STATEHACKS Жыл бұрын
એપ્લિકેશન માં અભીજીતસિંહ ના લેક્ચર જોઈ નોટ્સ બનાવ્યા હતા આજે કોપી તો કોપી સર યે રિવિસન કરાવી દીધું આભાર ઝાલા સાહેબ લાસ્ટ માં મધર ડેરી અને મધુર ડેરી ગાંધીનગર આવશે સોરઠ અને માહી ડેરી જૂનાગઢ આવશે ૧૧ કલાક નો લેક્ચર ચોપડી માં જોયા વગર વાહ ઝાલા સાહેબ 👍
Thank you so so so so so much sir and websNkul team for jagte raho episode lavva mate and I trust your teaching study and our websankul family thankyou so much 🙏👌👌
@dhavalvaghela3908 Жыл бұрын
Hi
@khushbuparmar30052 жыл бұрын
Abhi sirrrr we students r lots of love you sirrrr....the King 👑 of Gujrat geography ❤️🥳🤟thnku you sir ji🤩
@mermehul15852 жыл бұрын
Hmmm
@ManishPatel-ec9uv Жыл бұрын
World's no 1 academy websankul..atlu free ma gyan apva badal dilthi abhar..atli mahenat koini takat nathi k kari sake..only one websankul..
@bhagyashreeparmar30672 жыл бұрын
king of geography Abhijeet sir.... thank you so much sir for superb mega leacture🙏🙏..... and thank you websankul team for jagte raho 3.0series🙏🙏🙏
@hirald.solanki15642 жыл бұрын
Thank you so much abhijit sir and websankul... 🙏🏻
@patidarqueen Жыл бұрын
Hello sir your session is very nice and helpful for me. Your knowledge for the geography is very nice . Thank you so much for making this video ☺️💖✨
@dharapatel88159 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ 🙏🏻❤️જય હિન્દ 🇮🇳 બવ સરસ રીતે બોર્ડ વર્ક કરી ને સમજાવ્યું છે 👌👏અમે તમારી આ મહેનત નો રંગ જરૂર થી લાવીશું.
@p.s50662 жыл бұрын
Thank You Websankul... Abhijit Sir Thank You For Best Lecture 😍❤
@sutariyaprerana522 жыл бұрын
Superb teaching sir 🌊💙👍👍👍 TQ... tq...tq...tq....tq....tq...tq....tq... 🙏U R true guru sir🙏tq so mch🙏
@chauhanmahavirsinh7202 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻🙏🏻OUTSTANDING LECTURE 👌👌👌👌
@krushantdesai3494 Жыл бұрын
Sir ji jabardast Aa video pehla ane video joya pachhi maru geography na knowledge ma jamin aasman no fark chhe THANK YOU SO MUCH SIR🙏🏻🙏🏻
@srujantakapdiya94232 жыл бұрын
Thank you so much Abhi sir💐for the amazing Lecture and lots of thank you websankul team for જાગતે રહો 3.O💐
@sodhiyanamrata_09 Жыл бұрын
websnkul ખુબ સારી રીતે અભ્યાસ કરાવે છે , પરંતુ અભિજીત સર ઝાલા તમારો જવાબ નહી 💫🌼 બધું ખુબ જ સરળતા થી અને perfectly સમજાય છે....ખુબ ખુબ આભાર vebsankul 🙏🙏🙏 જો કદાચ સારી post મળશે અમને તો તેનું કારણ vebsankul હશે 😊😊
@vijayjoliya7082 жыл бұрын
All rounder zala sir ✨✨ Zala sir is King of geography 🔥🔥💖💖💖 Thank you so much Sir and all Websankul team 🙏🙏🙏
@ritajethava9417 Жыл бұрын
exactly sir jiii 🤩🥳 Thank you so much 💖
@AnandThakor-ql2np17 күн бұрын
અગિયાર કલાકનો આ વિડિયો જોવા વાળા થાકી જાય છે પણ આટલું બોર્ડ કરતા તમે નથી થાકતા .Hats off to @websankul official and Respected Abhijitsinh Zala sir
@bariyavarsha8342 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ સરસ જ્ઞાન આપવા બદલ 🙏🙏🙏
@mermehul15852 жыл бұрын
Hmmm
@Sankalp_challenge_4422 жыл бұрын
Sir tame ne akaram sir badha subject karavo to pn tamam loko pass thai jay aa mari gernti che
@upendrasinhgohil965 Жыл бұрын
Special thanks you sir...👍👍
@nehupatel5502 жыл бұрын
Thank you so much zala saheb 🙏 જેનો ઇન્તઝાર હતો એ ફાઇનલી આવી ગયું લેક્ચર ✌️...સાહેબ તમારા જેવું ભૂગોળ બીજું કોઈ નાં ભણાવી શકે ☺️
@Cc-uy3mu2 жыл бұрын
Tame gyan academy vada cho ne ??
@RadheRadhe-wr8vw2 жыл бұрын
Nehudi ઓલરાઉન્ડર છે 😀
@pjvala40252 жыл бұрын
Pdf aavse ke sir
@jyotimishra8205 Жыл бұрын
Gujarat ni bhugol mate book's no Dhaglo vanchva karta East or West abhijeet sir no Gujarat ni bhugol no video is the best ❤ thank you so much sir 🙏
@manishrathod_753 Жыл бұрын
SUCH AN AMAZING LECTURE.. 👌 THANK YOU SO MUCH SIR AND WEB SANKUL TEAM...... 🙏🙏
@RadhaRaani-se5vo2 жыл бұрын
Sir, kale data pati gayo hato aetle aaje savare 4 vagye jagi ne tamaro video jou 6u. You are the best Abhijeet Sir 🏆
@explore_with_mj2712 Жыл бұрын
એક સારો શિક્ષક જિંદગી બદલી નાખે અભિજિત સાહેબ તમારી ભણવાની રીત ખુબજ ગમે 😊😊😍😍 સાહેબ રમતા રમતા ભણાવી નાખે અને યાદ પણ રહી જાય અને તમારી સાયરી, કહેવત,ગીત અરે શું વાત કરો એની તો 😍😍❤️❤️❤️last but not the least 😄😄😁😁 thank you sir and thank you web sankul 🙏🙏🙏
@shivaysoni6308 Жыл бұрын
Khub khub dhanyawad Abhijit sir nd websankul team
@earthmodernculture Жыл бұрын
ખુબ સરસ વેબ સંકુલ ની ફેકલ્ટીઓ ખૂબ જ સારું ભણાવે છે Great અને સાથે સાથે ગીતો પણ સારા ગાય છે 😆 ખૂબ સરસ કેવાય
@jayeshcthakor1161 Жыл бұрын
Wah sir ji shu jordar song gao sho wah dil khush thai gyu🥰
@bhavli1204 Жыл бұрын
All time my favorite sir,🙏🙏🙏
@dharmibarad6153 Жыл бұрын
Su ભણાવો છો તમે..sir...જોકે આખી વેબ સંકુલની ટીમના દરેક sir જોરદાર j છે....su team che બાકી....thank you web sankul ટીમ... આભાર વ્યક્ત કરવા માટે sabdo pan ocha pade evu kam che તમારા લોકો નું... Salute...🙏
@nimikajadav3004 Жыл бұрын
Seriously sir, u r truly deserve these all comments. I loved this lecture. Thank you for yr golden 10+ hrs. Salute to yr knowledge📚. 😍
@jalpachauhan4459 Жыл бұрын
Hey Have u get this ppt pdf?
@nimikajadav3004 Жыл бұрын
@@jalpachauhan4459 na
@digicomobile9715 Жыл бұрын
એમના જેવું explain કોઈ ના કરી શકે
@sunilbavaliya907110 ай бұрын
Websankul જીંદાબાદ ગુજરાત ની નંબર વન academy👍
@sangitapatani2975 Жыл бұрын
Kadam asthir hoy tene rasto nthi jadato.. Adag Mann na musafir ne parvat pn nthi nadato... Aavu j Kam amari web sankul team nu che . Thank u sooo muchh. Websankul...🙏💚🤍🧡
@yashdhadhal73312 жыл бұрын
Abhijeet sir always in our hearts.💖💐 Abhijeet sir jeva guru bhagyej malta hoy che. So thank you abhi sir and whole web sanKul team for amezing series.🙏♥️
@vishnusinhrajput2356 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર web sankul team no 🙏 અને બીજુ કે અભિજીતસિંહ ઝાલા સાહેબના અક્ષર બહુ જ મસ્ત આવે છે 👌
@rinkalhariyani56462 жыл бұрын
આભાર ABHIJIT SIR 🙏🙏🙏 ખુબ ખુબ આભાર 🙏🙏
@sudhanshuvasava3370 Жыл бұрын
mesmerizing teaching skills 🎉 aspirants need teachers like youh
@poojamakwana0808 Жыл бұрын
Thank you so much To All members of Websankul Team for giving us bestest lecture. Thank you so much .😃 fully understanding lectures.💯
@Kishansinhchauhan9510 Жыл бұрын
Pdf kyathi download karvani che ?
@timliclub46072 жыл бұрын
Thank you thank you thank you so much all web sankul team 🎉🎉❤️
@pratikmodi9370 Жыл бұрын
Your pedagogy is unique Thank you 💗
@rohitsinhgohil77 Жыл бұрын
Thank You Abhijeetsinh Sir Bapu 🙏
@jalpasimariya38832 жыл бұрын
Thank you all websankul staff. Tame aa series jordar sharu kari 6e amne khub maja aave 6e , once again thank you sirji,🙏🙏🙏😊
@sutariyaprerana522 жыл бұрын
Tq sir ..❤️bau j sundar.. spasht saral.... samjavyu.. clearly alll the topics..tq....❤️❤️❤️❤️🙏🙏🙏🙏jagte raho🙏🙏🙏🙏
@jitendrasinhchauhan14322 жыл бұрын
ગુજરાત ની ભૂગોળ ની સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી 11કલાકમાં આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી અભિજીતસિંહજી 🙏🥰👌 તમારા ટૂંકા નામ(AZ) પ્રમાણે તમે ગુજરાત ની ભૂગોળના A to Z (Points) માહીતી સંપૂર્ણ પ્રગટ/રજૂ કરી છે. તમારી આ અથાક મહેનત(11 કલાક) અમારા માટે ફક્ત 11 કલાક હોઈ શકે છે પરંતુ તમારા વ્યસ્તજીવન માં બહુ જ કિંમતી(અમૂલ્ય) સમય છે. So, Once Again THANKS A Lot sir🙏🙏🥰
@Dls04022 жыл бұрын
Thank you Abhijit sir and web sankul
@priyankaparmar4422 жыл бұрын
Abhijit sir always in heart ❤️✨
@rumanashah40 Жыл бұрын
Supper sir lecture complete kryo aaje atle me ......jabbardast supper dupper
@parthvaghela54513 ай бұрын
2024 vada like karo😂
@dhameliyakajal44312 жыл бұрын
superb sir khubaj saras lec. hato thank you WEB SHANKUL 👌👍