ગુજરાતીઓનો ગઢ એટલાન્ટા । Atlanta Place of a Lifetime

  Рет қаралды 162,720

Fun for Gujaratis

Fun for Gujaratis

3 жыл бұрын

Atlanta is the capital and most populous city of the U.S. state of Georgia. It is also the 37th most populous city in the United States. Atlanta's premier tourist attraction is the world's largest aquarium, the Georgia Aquarium, located at Pemberton Place that is also home to the World of Coca-Cola and within walking distance of Centennial Olympic Park, Mercedes-Benz Stadium, State Farm Arena, the CNN Center and other downtown Atlanta tourist attractions. Atlanta also attracts visitors with its performing arts venues, museums and historical sites, parks, cuisine, and its many festivals and events. So make sure when you are planning a trip to America, Atlanta is part of it. Indian Americans including Gujarati community also form part of the population. Gujarati Samaj of Atlanta is amongst one such active community. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 274
@rogerpatelchicago
@rogerpatelchicago 3 жыл бұрын
Wah didarbhai wah
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@vickyrajchudasama4173
@vickyrajchudasama4173 3 жыл бұрын
વાહ ભાઈ વાહ! મૌજ કરાવી દીધી. 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકો તરફથી આવો સંતોષ વ્યક્ત થાય એટલે અમને પણ પાનો ચડે. આભાર
@Priyank_ramanuj
@Priyank_ramanuj 3 жыл бұрын
Vah kaka have to ek var javuj padse bhai thanks for this amazing knowledge 👍👍❤️❤️🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પણ મને સાથે લઇ જવાનું ભૂલતા નહિ !😃આભાર
@TheCnsoni
@TheCnsoni 3 жыл бұрын
Haal ame Atlanta chhe. Tamari information bau saras chhe. Maja padi gai.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! જોગાનુજોગ તમે હાલ એટલાન્ટામાં જ છો એ જાણીને ખુબ જ આનંદ થયો. તમે તો આ બધું જોયું જ હશે. લાગણી બદલ આભાર
@bhagwatienterprise5891
@bhagwatienterprise5891 3 жыл бұрын
સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ત્વરિત પ્રતિસાદ બદલ આભાર
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
દિદારભાઈ મજા આવી ગઈ એટલાન્ટા નો વિડિયો જોવાની. ખુબજ મેહનત કરી ને તમે આ વિડિયો બનાવ્યો છે અને એક એક સેકંડ ને અમે માણી. હું પોતે એટલાન્ટા ૩ થી ૪ વખત ગયો છું અને આખા અમેરિકા માં મારું સૌથી પ્રિય સિટી હોય તો તે એટલાન્ટા છે. ભગવાન ની કૃપા થી તમે દર્શાવેલ મોટા ભાગની જગ્યાએ જવાનો મોકો મળેલ છે. અમેરિકા 🇺🇸 થી અમારા બધા નો પ્રેમ સ્વીકારજો ♥️🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અમિતભાઇ તુમ જીઓ હજારો સાલ. વીડિઓનુ યોગ્ય મૂલ્યાંકન કરીને તમે દિલ ખુશ કરી દીધું. નસીબદાર. તમે આ બધા સ્થળો જોયા છે. ફરીથી તમે એટલાન્ટા જાવ તો જે જે સ્થળોએ જાવ ત્યાંની એક એક સેલ્ફી મોકલજો. અમને વિડિઓમાં ક્યાંક ઉપયોગી થશે. ચેનલના ઉતક્રશમાં આપનો સહકાર હંમેશા મળતો રહ્યો છે એ યાદ કરીએ છીએ. આપ પ્રવાસ પ્રેમી છો એ વાતની નોંધ લીધી છે. આભાર
@Jd1204.
@Jd1204. 3 жыл бұрын
अमितभाई ukani?
@jitupatel2634
@jitupatel2634 3 жыл бұрын
Long live Shree great Bharata and resident of garvi Gujarat state all over the world 🙏,jya vashe Gujarati tya vashe Gujarat avu mera vadil kehta avu vivid kavita ane vaktavya ma pan ulekh thayel che jai ho
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@parmaebahadursinh731
@parmaebahadursinh731 3 жыл бұрын
એની માને મોજ આવી જાય એવું શહેર સે હો😉😘
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા મોજ આવી જાય અને જોશ આવી જાય એવું શહેર છે. આભાર
@IndianKanaVlogs
@IndianKanaVlogs 3 жыл бұрын
कय घंटे नि जोरदार विडियो भाय 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઉમળકાભેર પ્રોત્સાહન આપવા બદલ આભાર
@IndianKanaVlogs
@IndianKanaVlogs 3 жыл бұрын
@@DidarHemani तमारो आवाज़ हे जोरदार 🙏
@charanpatel5028
@charanpatel5028 3 жыл бұрын
બે વાર આ શહેરની મુલાકાત લીધેલી છે, મોજ આવી હતી, હવે ત્રીજી વાર ચોક્કસ મુલાકાત લઈશ
@abhisheksondagar8821
@abhisheksondagar8821 3 жыл бұрын
Hal hal feku
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. હવે જાવ ત્યારે થોડી સેલ્ફી પાડીને અમને મોકલાવજો. આભાર
@Power_impact
@Power_impact 3 жыл бұрын
Akdam Sara's , video joi ne avu lagyu k Atlanta jai avya 👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો પ્રતિસાદ જાણીને લાગ્યું કે વીડિઓનો હેતુ પાર પડ્યો. આભાર
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
સુપર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ત્વરિત પ્રતિસાદ બદલ આભાર
@mmmanjothi5733
@mmmanjothi5733 3 жыл бұрын
વાહ કાકા અતિ અદભુત
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભત્રીજા રાજી થાય એ ગમે. આભાર
@sureshbhairamani5396
@sureshbhairamani5396 3 жыл бұрын
Jordar video che. Moj aavi gai Ho.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણીને અમારા ઉત્સાહમાં વધારો થયો. આભાર
@ArvindPatel-qm2xy
@ArvindPatel-qm2xy 5 ай бұрын
All. Your. Vedio always. Very good. Thanks
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
So nice of you
@sureshmdigital1853
@sureshmdigital1853 3 жыл бұрын
Vah kya baat hai bhai 👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@chaudharyashwin4077
@chaudharyashwin4077 3 жыл бұрын
Super place sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Yes indeed.
@abhisheksondagar8821
@abhisheksondagar8821 3 жыл бұрын
Vah kaka moj kardi
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
કેમ છો અભિષેકભાઈ ! તમને મોજ પડી ગઈ એ જાણીને આનંદ થયો. આભાર
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
સરસ ગુજરાતી ગોરવ છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@drcheers
@drcheers 3 жыл бұрын
@@DidarHemani sir big fan😍😍
@dimpleadeshra5651
@dimpleadeshra5651 3 жыл бұрын
Nice Video 👌 Sydney Aquarium also famous.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that. Thank you so much for providing supplementary information. 👍
@hirapararavi7514
@hirapararavi7514 3 жыл бұрын
Jabaru hoo Didar bhai kevu pade hooo baki tamari moj only for
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
રવિભાઈના સહકાર થકી અમે દોડીએ જઈએ છીએ. આભાર
@pravindhruv6261
@pravindhruv6261 3 жыл бұрын
Superb vdo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Many many thanks
@pranavsavani4407
@pranavsavani4407 3 жыл бұрын
Moj avi gai bapu😜😜
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઘણી ખમ્મા બાપુને ! આભાર. તમને ગમ્યું. અમે રાજી થયા
@vaishnavjems6532
@vaishnavjems6532 3 жыл бұрын
2:45 મજા આવી ગય 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
😀😀😀
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 3 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Love from Asia-India-Maharashtra-Mumbai
@akashwadher9989
@akashwadher9989 3 жыл бұрын
Congratulations for 4.5 Lacs subs😊 wishing many success in future👏 Atlanta is beautiful 👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you Akashbhai for following the channel closely. We always remember you.
@niruthanki3951
@niruthanki3951 3 жыл бұрын
Super Duper I love your Gujarati speaking 👌😊when you coming to Bristol 🇬🇧
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
I wish I come to Bristol. Not sure yet. Thank you for your kind words and invitation. We are happy that we receive your comments regularly.
@hansrajparmar9500
@hansrajparmar9500 3 жыл бұрын
Vah didar bhai atlantika gujarati khani pinimaj femus thay gyu ene mane Aya apda pasethi sikhi sikhine vah bhai vah Love you from devbhumi dwarka ❤
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સાહપ્રેમ અને સહહૃદયતાથી અમારું બળ વધારવા બદલ આભાર. લવ ફ્રોમ મુંબઈ
@ashokbhupatbhai2985
@ashokbhupatbhai2985 3 жыл бұрын
નમસ્કાર 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નમસ્કાર
@rahulsavseta5115
@rahulsavseta5115 3 жыл бұрын
Jay ho didareshvar maharaj ni🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય હો રાહુલેશ્વર મહારાજ 😜😜
@rahulsavseta5115
@rahulsavseta5115 3 жыл бұрын
@@DidarHemani 😂😂😂
@SANJAYPATEL17585
@SANJAYPATEL17585 3 жыл бұрын
તમને પણ સાથે લઈ જા સુ...👍👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પાકું. તો પછી હું નવા લૂગડાં સીવડાવવા નાખી દઉં ને !! 😃😃
@hindusanatanstatus3543
@hindusanatanstatus3543 3 жыл бұрын
00:01 શરૂઆત તો ધમાકા સાથે કરી છે 🤣
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપના જેવા દર્શકો હોય એટલે શરૂઆત સમજીવિચારીને કરવી પડે 🤣🤣આભાર
@atulgohel6920
@atulgohel6920 3 жыл бұрын
Bijo bhag bnavo Ame jai to na skya pan aa vidiyo joyo to am lagyu tya fari lidhu khub khub aabhar good job
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર વિચાર કરીશું. સૂચન બદલ આભાર
@bhavanapatel4344
@bhavanapatel4344 3 жыл бұрын
Very good video thanks so much
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
So nice of you
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 3 жыл бұрын
First View 😍 First Comment 👍🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that ! Keep on commenting
@carwaching3490
@carwaching3490 3 жыл бұрын
Hello sir intraday traiding kaise sikhe
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
चेनल पे दो वीडियो मौजूद है वे देखे।
@dipeshhalai4475
@dipeshhalai4475 3 жыл бұрын
0:06 દીદારેશ્વર મહારાજ 😀😃😀😀😀
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
😀😀😀
@mansooralimeghani3593
@mansooralimeghani3593 3 жыл бұрын
Beautiful very nice 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you! Cheers! Ya-Ali-Madad
@mansooralimeghani3593
@mansooralimeghani3593 3 жыл бұрын
@@DidarHemani Moula Ali Madad
@sanjayyagnik8151
@sanjayyagnik8151 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પ્રેમભર્યા પ્રતીકો દ્વારા પ્રોત્સાહન આપવા બદલ આભાર
@shaileshjoshi6574
@shaileshjoshi6574 3 жыл бұрын
બઉ સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
🙏🙏🙏
@hiteshdobariya3505
@hiteshdobariya3505 3 жыл бұрын
Good
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you liked it. Thank you.
@kalpeshlimbachiya5142
@kalpeshlimbachiya5142 3 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you so muchhhhh.
@AKSHARCOMPUTER
@AKSHARCOMPUTER 3 жыл бұрын
aap prmukh swami na jivan vishi vedos banavo...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@Dnailart8787
@Dnailart8787 3 жыл бұрын
Kismat Ma Kya Lakhelu 6e Javanu Yaar..........
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આશા અમર છે સૌ સારાવાના થઇ જશે
@bhavikpatel3020
@bhavikpatel3020 3 жыл бұрын
Hu pan atlanta jaine aavyo, but seriously, aatli badhi jordar jagyao 6e eto tamaro video joie ne khabar padi
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! જાણીને આનંદ થયો. દિવસોના ક્યાં દુકાળ છે ? ફરી વખત જાવ ત્યારે અવશ્ય જોજો. આભાર
@patelvitthal2
@patelvitthal2 3 жыл бұрын
ખુબ સરસ....વિડિયો જોતા જોતા ક્યારે પૂરો થઇ ગયો એ ખબર જ ન પડી...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપના પ્રેમ અને પ્રોત્સાહન થકી અમે ઉજળા. દિલથી ધન્યવાદ
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
જય માતાજી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
@absoig6302
@absoig6302 3 жыл бұрын
Supperb 👏👏👏 from Bkk
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks and welcome. Love from Mumbai
@alpeshsavani7766
@alpeshsavani7766 3 жыл бұрын
વાહ દીદારરેશ્વર વાહ 😜😂😜
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એતો અલ્પેશ્વરની કૃપા 😜
@vejanandmaher7254
@vejanandmaher7254 3 жыл бұрын
Jay mataji
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
@sandippatel4929
@sandippatel4929 3 жыл бұрын
Atlanta maj chi a kaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સારું સારું. જાણીને આનંદ થયો.
@malharthakkar845
@malharthakkar845 3 жыл бұрын
👍👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@jagdishbhagat5731
@jagdishbhagat5731 3 жыл бұрын
👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@YogeshPatel-uw3iy
@YogeshPatel-uw3iy 3 жыл бұрын
Bhai Hu b Java magu chu par Sara. Agant kon Che ae kaho please
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એવી પર્ટિક્યુલર માહિતી અમારી પાસે નથી. નિષ્ણાતોની સલાહ મુજબ કરવું
@roshanipatel3351
@roshanipatel3351 3 жыл бұрын
Nice video
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words. More to come. Keep on watching our channel.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@amiralikaredia259
@amiralikaredia259 3 жыл бұрын
Didar bhai Kamal kari nakhi
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@Youtubevideo205.
@Youtubevideo205. 3 жыл бұрын
Jordar kaka 💯✅
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
થેન્ક યુ ભત્રીજા
@sandippatel9829
@sandippatel9829 3 жыл бұрын
You forgot Global Indian Mall, Decataur have plenty Indian Restaurants.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We have given information at glance. Still many places to see in Atlanta.
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 3 жыл бұрын
SABKO KHUSH HAALI MILE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આભાર
@alludhanani4514
@alludhanani4514 3 жыл бұрын
Didar kaka Houston ma pan ghanu che banao vedio
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર. અમૂલ્ય સૂચન બદલ આભાર
@carwaching3490
@carwaching3490 3 жыл бұрын
Intraday trading khase sikhe kon sabese aacha sikha ta hai sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
यूट्यूब पे काफी सारे वीडियो मिल जायेगे
@ankitjagani7751
@ankitjagani7751 3 жыл бұрын
એકાદ વીડીયો pm મોદી વીશે બનાવો તો મજા આવે.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@minapatel8627
@minapatel8627 3 жыл бұрын
👏👏👏👍🏼👍🏼👍🏼👌💐👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અનેક પ્રતીકો દ્વારા પ્રોત્સાહન આપવા બદલ આભાર
@y.lbhatt1290
@y.lbhatt1290 3 жыл бұрын
My friend Savla Sandeep and Mrs Kumud Savla is an artist.. Settled at Atlanta from 1986.Both of them are attached with music, classical dance, dramma. They are running Academy of various arts as I mentioned above. By seeing the video, I feel, I am in Atlanta.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that your friend is wonderful artist. It is our pleasure that you liked our video. Thanks a lot.
@mycountrymyprideshah706
@mycountrymyprideshah706 3 жыл бұрын
Hi
@y.lbhatt1290
@y.lbhatt1290 3 жыл бұрын
@@mycountrymyprideshah706 Ya. Dr. Shah, your activities in Atlanta is a very appreciated. You explore, you give your ideas about health, social. 👍👍
@ritadave522
@ritadave522 3 жыл бұрын
Nice presentation
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એ કામ મારા ફરજંદ એશિયન હેમાણીનું. પાયાના પથરની નોંધ લેવા બદલ આભાર
@aksharfood9484
@aksharfood9484 3 жыл бұрын
Didarbhai Thank you Amara city no video banavva mate 3.35 Baps Swaminarayan Mandir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! તમે એટલાન્ટામાં છો એ જાણીને આનંદ થયો. ખબર હોત તો વીડિયોમાં તમારો ઉલ્લેખ પણ કરત. કેમ ચાલે છે તમારી ચેનલ? ત્યાં ખાતેના દરેક મિત્રોને અમારી યાદી આપજો. જય સ્વામી નારાયણ.
@aksharfood9484
@aksharfood9484 3 жыл бұрын
@@DidarHemani Sure tamari yaadi aapish. video pan badha ne mokalyo . chennal to mane cooking ane baking no shokh chhe so video muku chhu ke koi ne kaik shikhva male. Jai Swaminarayan
@carwaching3490
@carwaching3490 3 жыл бұрын
Hello sir all information chaiye
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
How can I help you?
@vishalmokani2115
@vishalmokani2115 3 жыл бұрын
Bhai surat textile business par video banavo plz Bhai plz have te banavo Nana masnso nu kaam karo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@videoshub5000
@videoshub5000 3 жыл бұрын
Bhai italy mate banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@pareshkotadiya5036
@pareshkotadiya5036 3 жыл бұрын
ગુજરાતી સાહિત્ય કલાકાર "રાજભા ગઢવી " નો વિડિઓ બનાવો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@hirapararavi7514
@hirapararavi7514 3 жыл бұрын
Ha moj haaa એની માને દયે જબરુ‌ હો‌ kevu pade hoo Didar bhai tamri vat no thai pan aek number che taka tak hooo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિડિઓ અપલોડ થાય અને રવિભાઈનો ટહુકો ન હોય એવું ન બને. તમારી રસરૂચીના વાક્યો તારવીને આનંદ વ્યક્ત કરવા બદલ આભાર
@harshadpatel000
@harshadpatel000 3 жыл бұрын
450k thay gya sir QNA nu su c hve
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બસ હવે ટૂંક સમયમાં એની જાહેરાત થશે. ધ્યાન દોરવા બદલ આભાર
@pareshkotadiya5036
@pareshkotadiya5036 3 жыл бұрын
હેલો.... Good night... એક વિડિઓ મારાં મતે "જિગલી ખજૂર" ના ખજૂર ભાઈ.. એટલે કે નીતિન જાની નો બનાવો...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@surajfufal799
@surajfufal799 3 жыл бұрын
સાહેબ કચ્છ ના રણ white desert Rann of Kutch વીશે એક વીડિયો માં તમારી અવાજ ની રમઝટ થઈ જાય,
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@technicalm.k8105
@technicalm.k8105 3 жыл бұрын
0:52 are bhai😂🤣😂🤣😂🤣😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
😂🤣😂
@lilapatel8003
@lilapatel8003 3 жыл бұрын
Supar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks a ton
@hemantbhawsar4874
@hemantbhawsar4874 3 жыл бұрын
@@DidarHemani lila ben ne ton bharine thanks! !!!!!!!!!!!
@BeingCurious20
@BeingCurious20 3 жыл бұрын
Kaka hawe 1 QnA video pacho banavi nakho ho....Tame kidhu hatu 4,50,000 subscribers thase tyare pacho banavsu....Khub saras video...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એની જ તૈયારી ચાલે છે. ટૂંક સમયમાં ચેનલ ઉપર જાહેરાત થશે. આભાર
@pinkynizar2001
@pinkynizar2001 2 жыл бұрын
Atlanta aavo bhai
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
બસ એની જ તૈયારી ચાલે છે
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
ગુજરાતી ભાષા વિષે માહિતી આપો દિદાર ભાઈ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@dineshbhaij.ravalkathayoge4563
@dineshbhaij.ravalkathayoge4563 3 жыл бұрын
🦋
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@parthrajgor6951
@parthrajgor6951 3 жыл бұрын
Kem 6e kaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મોજે મોજ ! તમે કેમ છો ? તમારે ત્યાં વરસાદ થયો કે નહિ ?
@parthrajgor6951
@parthrajgor6951 3 жыл бұрын
હા થયો ને
@Dnailart8787
@Dnailart8787 3 жыл бұрын
Visa Nathi Malta Yaar.........
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મળશે મળશે. સમયથી પહેલા અને નસીબથી વધારે ક્યારેય કાંઈ મળતું નથી. આભાર
@carwaching3490
@carwaching3490 3 жыл бұрын
Intraday trading proper Knovelage nathi tame sir reacherch karine ko
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એ અમારું કામ નથી. શેરબાજરમાં ધંધો કરવો હોય તો ઘણો અભ્યાસ જાતે કરવાનો હોય છે.
@Hetpatel1
@Hetpatel1 3 жыл бұрын
ગુજરાતના નેતાઓ પર વિડીયો બનાવો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
કોઈ લાયકાત ધરાવતાની શોધમાં છું
@niftybankniftygaidlunce
@niftybankniftygaidlunce 3 жыл бұрын
મારે જાવું છે તમે હલો ભેગા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
કાઢવો ટિકિટ. હું એરપોર્ટ ઉપર ઉભો છું.
@kanazariyavinod8776
@kanazariyavinod8776 3 жыл бұрын
મોજના તોરા છુટી ગયા,, એમ થાય છે,,,કે ,, તમારી મીઠી વાણી સાથે સાથે,, તમારા મોઢામા એક પેંડો મુકી દવ,, 😋😋😋😋
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મૂકી દવ નહિ તમે મૂકી જ દીધો પેંડો. તમારા શબ્દોની મીઠાશ પેંડા કરતા વધારે છે. તમે જે હેત વર્ષાવ્યું એનું મૂલ્ય અમારા માટે ઘણું છે. આભાર
@binduroy6495
@binduroy6495 3 жыл бұрын
Most of cities of USA are good. Most of food is non vegetarian food.CNN is fake news. Still nothing like India over here. Our culture, people, music, celebration are great in India than here.East and west India is great
@carwaching3490
@carwaching3490 3 жыл бұрын
Jate aabhiyas kavi rite chalu kareye
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
છાપામાં શેરબજારને લગતા લેખો વાંચો. ઇન્ટરનેટ ઉપર પણ ઘણી માહિતી છે
@carwaching3490
@carwaching3490 3 жыл бұрын
Internet par su mahiti che
@pandit9629
@pandit9629 Жыл бұрын
tame vides gya nthi to vidiyo ne bdhuj kevi rite menej karoso su kamputar kamal se ne bharti ben ne ramde bhai no video kyare banavo so
@DidarHemani
@DidarHemani Жыл бұрын
થઇ જાય મેનેજ એ બધું. સુચન બદલ આભાર
@chandreshshingala1957
@chandreshshingala1957 3 жыл бұрын
Kyre lai jav cho to have halo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સારું મુર્હત નીકળે ત્યારે
@krunalkothari710
@krunalkothari710 3 жыл бұрын
Bhai tu kai gnati na cho ..??
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માનવધર્મ અમારી જ્ઞાતિ. ભારતનું સંવિધાન અમારો ધર્મ ગ્રંથ. ભરતીય સંસ્કૃતિ અમારા લોહીમાં
@ras-qu5pp
@ras-qu5pp 3 жыл бұрын
Typical Gujarati pehla gyati puchhe: Tame keva?
@akshaymistry6264
@akshaymistry6264 3 жыл бұрын
Sir Bitcoin Down 40000 nakhya tha 10000 thay gaya
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આ તો માર્કિટ છે. એવું થયા કરે. સાચવી રાખો. તેજી આવવાની શક્યતા છે. થોડો સમય લાગશે.
@akshaymistry6264
@akshaymistry6264 3 жыл бұрын
@@DidarHemani sir me 52 lakh per bitcoin kharido high rate per
@akshaymistry6264
@akshaymistry6264 3 жыл бұрын
Hold Is Gold
@kevinrabari961
@kevinrabari961 Жыл бұрын
@@akshaymistry6264 Hello millionaire 😄 have su chale che bitcoin nu
@user-yv2bh1eq3n
@user-yv2bh1eq3n 3 жыл бұрын
भुखड लोक के लिये हे ऐ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ऐसा तो नहीं कह सकते ! लेकिन खाने-पिने शौक़ीन लोगो के लिए यह बहेतरीन जगह है। धन्यवाद
@IndianKanaVlogs
@IndianKanaVlogs 3 жыл бұрын
भाय मेक्सिको सिटी नो विडियो बनावो तमे
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@IndianKanaVlogs
@IndianKanaVlogs 2 жыл бұрын
@Malily Patel 👍
@IndianKanaVlogs
@IndianKanaVlogs 2 жыл бұрын
@Malily Patel आप कहां पर है
@IndianKanaVlogs
@IndianKanaVlogs 2 жыл бұрын
@Malily Patel मेक्सिको मां छु छे
@IndianKanaVlogs
@IndianKanaVlogs 2 жыл бұрын
@Malily Patel तमने केवी रीते खबर
@Jd1204.
@Jd1204. 3 жыл бұрын
તમારું ગામ ક્યું?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.
@hemantbhawsar4874
@hemantbhawsar4874 3 жыл бұрын
@@DidarHemani Mumbai ma kai bajuna, kyarek bheto thai jaay to! !!!!!!
@ntnchavda7
@ntnchavda7 3 жыл бұрын
દિદારભાઈ મોજ આવી ગઈ તમારા વિડિયો જોયા પછી પાનો ચઢી જાય છે ..
@dharminpatel2491
@dharminpatel2491 3 жыл бұрын
Next video kyo chhe
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એક જોરદાર બાયોગ્રાફી છે.
@divyeshjoshi4383
@divyeshjoshi4383 3 жыл бұрын
Number 2 crime city che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Ohhh!
@kapila_gir_gaushala
@kapila_gir_gaushala 3 жыл бұрын
Deslikers are ભુરીયા લોકો 😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Ohhh! Really ?
@mehulbharvad1926
@mehulbharvad1926 3 жыл бұрын
અમેરીકા નુ ગુજરાત
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ખરી વાત છે.
@sirajkhirani1402
@sirajkhirani1402 3 жыл бұрын
Mara 3 time America visa rejected 😏 netar joy lidhu hot ne pn Atlanta 😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Ohhh ! Try karta raho. Amari Shubhechha tamari sathe j chhe.
@sirajkhirani1402
@sirajkhirani1402 3 жыл бұрын
Thank You 😊❤️
@coffeewithkrupesh2113
@coffeewithkrupesh2113 3 жыл бұрын
Jalso padi didho...😃 Tame video mukta rehjo, Baki badhuy Thai rehse...😃
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમારી કમેન્ટ વાંચીને અમને પણ જલસો થઇ ગયો. તમારો સહકાર મળતો રહેશે તો વિડિઓ તો મુકતા જ રહેશું. બાકી તબિયત પાણી કેમ છે કૃપેશભાઈ ? આભાર
@coffeewithkrupesh2113
@coffeewithkrupesh2113 3 жыл бұрын
@@DidarHemani ame majama. Bharuch ma varsad Ni maja laie Chie.. Ek suggestion 6.. shakya hoy to leadership qualities ane great leaders par Tamara andaz ma vedio lavso to aur Maja avse.. me last month ek saras book vachi "Niralu Netrutva" (Pramukh swami Maharaj par)
Best Things To Do in Atlanta Georgia 2024 4K
13:26
Island Hopper TV
Рет қаралды 53 М.
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 29 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 8 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 6 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 470 М.
Vadodara's Best Unlimited Gujarati Thali ₹100/- only
10:44
Denish Tanna
Рет қаралды 1,2 МЛН
I meet Mr.Beast
0:15
ARGEN
Рет қаралды 26 МЛН
Mother Cat Drinks Lots of Coffee to Get By #funny #catlover #cuteanimals #cartoon
0:21
Super Emotional Stories
Рет қаралды 13 МЛН