જોરદાર દીદાર ભાઈ... તમારી માહિતી અમને ખૂબ જ માહિતગાર કરે. આવી અવનવી માહિતી આપતા રહો જેથી અમને નવું જાણવા મળે....
@DidarHemani2 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
@hansrajbhaitanti3 ай бұрын
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@hansrajbhaitanti3 ай бұрын
Wow! Really, this is a most important & real fact, ever eyes opener information for Bhartiya Government about Bhartiya Stamp Paper Scam done by Abdul Karim Telgi & his criminal team members' crime activities in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani3 ай бұрын
Thanks a ton Hansrajbhai !
@hansrajbhaitanti3 ай бұрын
@@DidarHemani 🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@dilip97 Жыл бұрын
Wah kaka....sone pe suhaga.. Aavi story hoy ne vkta tme ho to su Juve ko... love from Banas Kantha wav-tharad
@DidarHemani Жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@patelkamlesh42412 жыл бұрын
Veri nice bhai ખૂબ સરસ વિડિઓ છે....
@DidarHemani2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@GJMashup2 жыл бұрын
બહુ ઇન્ફોર્મેટીવ વિડિયો છે 👍
@DidarHemani2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@vipulzinzuvadiya47852 жыл бұрын
તમારી રજૂઆત કરવાની ટ્રિક ખૂબ જ ગમી 👍👍
@DidarHemani2 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@kanjibhaidesai8893 Жыл бұрын
નમસ્તે સર 🙏દરેક મુદ્દા પર આપની રજુઆત ચોટદાર હોયછે.આપની બોલવાની શૈલી અમને બહુ ગમેછે, પારદર્શક અને સચોટ માહિતી આપવા બદલ આભાર 👍
@DidarHemani Жыл бұрын
દર્શકોનો આવો પ્રેમ જ અમને જીવાડે છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@Heerlove666Heerlove66saumya Жыл бұрын
Wah su tmari bolva ni style ६ sir jordar pachad bolo e to bau j comedy lagyu ho😂😂😂😂😂😂
@DidarHemani Жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@rushirajsinhjadeja2 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani2 жыл бұрын
Love from Mumbai
@namanbhatt7303 Жыл бұрын
Bolvani speech 👌👌 se, tamey darek video ma khub 👌 information apo so. Thanks 🙏
@DidarHemani Жыл бұрын
બસ આવો જ પ્રેમ અપાતા રહેજો
@yuvrajdancharan6382 Жыл бұрын
jordar mahiti 👍👍👍
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@yuvrajdancharan6382 Жыл бұрын
@@DidarHemani kaka ek qna rakho tame 🙏🙏🙏👍👍
@rakeshpanchal67152 жыл бұрын
Wah saheb wah Jordar mind che sir tamaru
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@BJPatel-nz1jd2 жыл бұрын
Harsad Mehta Was Not Scammer. Harsad Mehta Was KING OF STOCK MARKET..
@DidarHemani2 жыл бұрын
એમ ?
@BJPatel-nz1jd2 жыл бұрын
@@DidarHemani Ha
@JayendraPatel-zv1ro Жыл бұрын
He was scammer
@atulgohel69202 жыл бұрын
Sari sari mahiti aapva badal aabhar
@DidarHemani2 жыл бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@gopaljoshigopaljoshi36835 ай бұрын
जोरदार
@DidarHemani5 ай бұрын
धन्यवाद
@kanovarshdiya93992 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@DidarHemani2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@pathangajjusalimbhai27572 жыл бұрын
Nice sir g all video good 👍👍👍 Tamara 6e super hit
@DidarHemani2 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@hirendharaiya894 Жыл бұрын
નમસ્કાર 👌👌👌👌👌👌👌👌
@DidarHemani Жыл бұрын
નમસ્કાર.....
@hardikumretiya2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ માહિતી આપી
@DidarHemani2 жыл бұрын
તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો
@dharmarajkarmariya1408 Жыл бұрын
Sarad pawar 👌👌
@DidarHemani Жыл бұрын
બનવાજોગ છે
@r.kstudio86642 жыл бұрын
Tamari bolva ni speech mane. Katha karva VALA guru yad ave.
@balubhaipatel91972 ай бұрын
2006 ma led tv nahi the comentry ma galti ho rahi hain
@DidarHemani2 ай бұрын
Isme LED TV ki bat kaha aai ?
@pareshk18042 жыл бұрын
very good boss.
@DidarHemani2 жыл бұрын
Many many thanks
@shambhuahir52002 жыл бұрын
Super video Kaka have khimji Ramdas and. Company nu video banavjo
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી અને સુચન બદલ આભાર
@kp_hemat115 Жыл бұрын
જય બાપાસીતારામ
@DidarHemani Жыл бұрын
બગદાણાના બાપા સીતારામ
@imranrafai5092 жыл бұрын
Very nice video 👍
@DidarHemani2 жыл бұрын
Thank you very much!
@rajuop67772 жыл бұрын
Khajur bhai upar 1 vedio bnawo
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@ashrafumadiya7224 Жыл бұрын
તમારી ભાષા બાકી .... જબ્બર છે....
@DidarHemani Жыл бұрын
પરવરદિગારની દુઆ અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.
@nirav7082 жыл бұрын
Didar kaka crypto coin nu Kaik analysis share karo pela ni Jem..target sathe..
@DidarHemani2 жыл бұрын
હાલ એ કરવા જેવું નથી
@tejasgangani9948 Жыл бұрын
Me Tamari channel kyarni subscribed kareli j 6e and bija NE pan karavu 6u... 😆 pan have tamare imandar police officer no roll karvo j padse e web series MA... Namaskkkar ...🙏
@mahmmadkothariya97592 жыл бұрын
Tamaro vat Karvano. Tariko gajab che
@DidarHemani2 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.
@fanslyfan2230 Жыл бұрын
8:29
@DidarHemani Жыл бұрын
ગમ્યું ને !
@khimjisindhav23982 жыл бұрын
હું આણંદપરથી છુ ભાઈ તમારે હવે આયા કેદી આવવું છે અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ ....
@DidarHemani2 жыл бұрын
આવીશ જરૂર આવીશ. મને પણ મારી જનમ ભોમકા યાદ આવે છે. ગામનો ચોરો, કોબ નદી, ગારો, ખારો, દેપારકું, કોઈલો, પિરવાળું, ધમવાડી અને રામા પીરનું મંદિર મને સાદ કરે છે. ગામના સૌ ડાયરાને મારા રામરામ.
@khimjisindhav23982 жыл бұрын
@@DidarHemani રામાપીરનું મંદિર નવુ બનાયવુ છે હો ગામમાં પેટ્રોલ પંપ પણ છે હો આપણા ગામનો ખૂબ જ વિકાસ થયો છે હો.....
@BJPatel-nz1jd2 жыл бұрын
આવા ઠગ લોકો નર્ક મા જાય..
@DidarHemani2 жыл бұрын
એ જ્યાં જવાના હોય ત્યાં જાય પણ આપણું તો નામું મંડાઈ જાય ને
@BJPatel-nz1jd2 жыл бұрын
@@DidarHemani હા ભાઈ
@BJPatel-nz1jd2 жыл бұрын
@@DidarHemani દાદાજી તમારા વિડિયો મા રૂઢિપ્રયોગો અને કહેવતો મસ્ત હોય છે.
@gambhirsinhrajput47252 жыл бұрын
જય માતાજી
@DidarHemani2 жыл бұрын
જય માતાજી
@bijalbharvad122 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@babalubhaigaming9052 жыл бұрын
Nice sir
@DidarHemani2 жыл бұрын
Thanks and welcome
@shuakatalimasani58782 жыл бұрын
Good information
@DidarHemani2 жыл бұрын
So nice of you
@prakashmaheta55672 жыл бұрын
Very good Yas
@DidarHemani2 жыл бұрын
I'm glad you like it
@piyushjani2 жыл бұрын
Very good video
@DidarHemani2 жыл бұрын
Thanks for the visit
@tikambhaipadiyar47382 жыл бұрын
ધન્યવાદ.
@DidarHemani2 жыл бұрын
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
@asifmomin359 Жыл бұрын
Bapu aanu scam 2003 web series aave che by hansal mehta❤
@DidarHemani Жыл бұрын
હા અમે આ વીડિયોમાં એનો ઉલ્લેખ કર્યો છે. આભાર
@shaileshpatel78022 жыл бұрын
Koni Sarkar hati a pan Janavo
@DidarHemani2 жыл бұрын
કોંગ્રેસ
@jaydeepgajjar33222 жыл бұрын
👌
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@hareshvora5552 жыл бұрын
Good
@DidarHemani2 жыл бұрын
Thanks
@darshanpatel53862 жыл бұрын
દીદાર ભાઈ અમદાવાદ માં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલે છે। તેનો એક વીડીયો બનાવો
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@Thummarkhushal2 жыл бұрын
ratan tata ni success vise video muko
@DidarHemani2 жыл бұрын
વિડિઓ બનાવીને અપલોડ થઇ ચુક્યો છે. લિન્ક આ સાથે સામેલ છે kzbin.info/www/bejne/qKq7fmV8fN-UqKM
@dineshrathod76102 жыл бұрын
👍
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@jayeshdodiya2129 Жыл бұрын
કાકા તમે આ વેબસેરીઝ માં પોલીસ ઓફિસર નો રોલ માં છે???
@DidarHemani Жыл бұрын
હા હા હા
@kailashpuri_bhajansantvani86652 жыл бұрын
Nice
@DidarHemani2 жыл бұрын
Thanks
@Kim_Jong_Unn_North_Korea2 жыл бұрын
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ના નગર પર વિડિયો બનાવો, જય સ્વામિનારાયણ
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@ashokgudhka72442 жыл бұрын
Congress ni maherbani thi telgi
@DidarHemani2 жыл бұрын
બનવાજોગ છે
@fukrabhai2.02 жыл бұрын
Sir hu Gujarati political issue uper channel banava mangu su my inspiration dhruv Rathee
@DidarHemani2 жыл бұрын
All the best
@niraj2733 Жыл бұрын
તું તારો અવાજ સુધાર ગગા
@DidarHemani Жыл бұрын
હા ગગાના સગા! અવાજ સુધારવાનો જરૂર પ્રયાસ કરીશ. ગળામાં પોપટ પાળ્યો છે. એ હજી નાનો છે મોટો થશે પછી હું પોપટ જેવું મીઠું મીઠું બોલીશ. ત્યાં સુધી ચાલવી લેજો.😊😊 બાકી તમે મને ગગો કીધો તો કહી દવ કે મારી ઘરે એક 27 વર્ષનો ગગો છે. ➤હું તમારો ગગો એટલે એ તમારો સગો. ➤પછી ભલેને રાજી થાય જગો. ➤થઇ ગયોને બહુ મોટો ભગો !! ➤જવાબ વાંચીને ચગાય એટલું ચગો. ➤ફગાય એટલું ફગો. ➤ઝાડે જાવ ત્યારે લોટો રાખજો હાથવગો. ➤મનુષ્ય તો મનુષ્ય જ છે, છતાંય એને કહેવાય બેપગો. ➤મેં માર્યો ચોકો હવે તમે મારો છગો . ➤પાટલુન પડ્યું ડખળું ને બુશકોટ થયો ઘઘો. ➤નામ હોય મેઘજી અને લોકો કહે મઘો. 😊😊 >>>કૈસા લગા મેરા ડાયલોગ નીરજભાઈ???
@niraj2733 Жыл бұрын
@@DidarHemani જબરદસ્ત
@alpesh92562 жыл бұрын
Sir શેરમાકૅટ માં બહોળો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ???
@DidarHemani2 жыл бұрын
સતત અભ્યાસ કરતા રહો
@ashrafumadiya7224 Жыл бұрын
તમારી ભાષા કે સે તમે સૌરાષ્ટ્ર બાજુ નું જ લોહી છો ...બાકી રહેતા ગમે ત્યાં હોય ...
@DidarHemani Жыл бұрын
હા સૌરાષ્ટ્રની ભાષાને સ્વભાવ સાથે વણેલી રાખી છે. બાકી સૌરાષ્ટ્ર છોડી દીધું એને 30-35 વર્ષ થઇ ગયા છે. મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ. કાઠીયાવાડી હોવાનો અમને પણ ગર્વ છે. કાઠીયાવાડી ભાષા મને ગોળ કરતા પણ ગઈળી લાગે છે. લાગણી બદલ આભાર.
@vkviru19952 жыл бұрын
માહિતી સાચે છે પણ ભાઈ સીધે રીતે નથી બોલતા. બોલવા માં હલકાઈ વધારે કરે છે.
@DidarHemani2 жыл бұрын
ગાંઠિયા ભેગા મરચા હોય તો થોડી મઝા આવે.
@Hussainn602 Жыл бұрын
Saheb Have Tame Adani No Video advance Ma BanaviNe Rakho 😂
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@rj15692 жыл бұрын
Harshad Mehta ae karyu te fraud na kevay.
@DidarHemani2 жыл бұрын
તો શું કહેવાય?
@ishakshaikh32972 жыл бұрын
Telgi e agar koi RSS k BJP minister no contact kayro ho to vijay malya , jevo out country ma ler karto hot
@DidarHemani2 жыл бұрын
ન બોલવામાં નવ ગુણ
@ishakshaikh32972 жыл бұрын
@@DidarHemani okay bhai sorry
@pwt21852 жыл бұрын
Aa loko koi ection kem nai leta etle to market ma rupiya nathi
@DidarHemani2 жыл бұрын
એ જ વાંધો છે ને ભાઈ. પગલાં લે તો આવું થોડું જ થાય ?