ગુજરાતી ફેમસ ફરસાણ સેવ ખમણી બનાવવાની રીત - Gujarati Famous Farsan Sev Khamani At Home - Surbhi Vasa

  Рет қаралды 165,780

Food Mantra by Surbhi Vasa

Food Mantra by Surbhi Vasa

3 жыл бұрын

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ગુજરાતી ફેમસ ફરસાણ સેવ ખમણી" નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે??ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવી હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી સેવ ખમણી એક વખત બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી
ચણા નો લોટ
સોજી
હિંગ
મીઠું
મીઠા લીમડાના પાન
હળદર
રાય
લીંબુ નો રસ
દાડમ ના દાણા
નાયલોન સેવ
કોથમીર
લીલા મરચાં
ખાંડ
ફ્રૂટ સોલ્ટ
રીત
1- સૌથી પહેલા આપણે બાઉલ ને ગ્રીસ કરી લઈશું.હવે આ બાઉલ ને પ્રીહીટ કરવા મૂકી દઈશું.હવે આપણે ખીરું બનાવીશું.હવે એક બાઉલ ચણા નો લોટ લઈશું.તેની સાથે બે ચમચી સોજી લઈશું.
2- હવે બે ચમચી લીંબુ નો રસ એડ કરીશું.હવે એક ચમચી મીઠુ નાખીશું.ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું.ત્યારબાદ એક ચમચી લીલા મરચા ની પેસ્ટ એડ કરીશું.હવે અડધો બાઉલ પાણી ઉમેરી શું.
3- હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે પાચ મિનિટ રહેવા દઇશું.જેથી સોજી ફૂલી જાય.હવે ખીરા તૈયાર થઈ ગયું છે.હવે થોડા પ્રમાણ માં ફ્રૂટ સોલ્ટ ઉમેરિશૂ.હવે એક ચમચી પાણી એડ કરીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.હવે ખીરું આપણે બાઉલ માં ઉમેરી દઈશું.
4- હવે ખીરા ને બાફવા મૂકી દઈશું.દસ થી પંદર મિનિટ માટે.હવે તેને ઠંડુ કરી લેવાનું છે. ઢોકળુ સરસ ફૂલી ગયું છે.તો હવે ઠંડુ થઈ ગયું છે.હવે તેને કટ કરીશું.હવે ઢોકળું સરસ છીણી લઈશું.હવે જે ગઠ્ઠા લાગે તો તેને ચારી લઈશું.એટલે બહાર મળે છે તેવી થઈ જશે.હવે તેનો વઘાર કરીશું.
5- હવે એક પેન માં બે ચમચી તેલ લઈશું.હવે એક ચમચી રાય નાખીશું.અને પા ચમચી હિંગ નાખીશું.અને એક ચમચી હળદર નાખીશું.હવે મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી શું.
6- હવે તેમાં એક લીલુ મરચુ નાખીશું.અને એક ચમચી ખાંડ ઉમેરી શું.અને વઘાર માં ચપટી મીઠું એડ કરીશું.અને પા ચમચી જેટલો લીંબુ નો રસ એડ કરીશું.હવે તેને ઉકાળી લઈશું. હવે વઘાર ઉકળી ગયો છે.હવે થોડું થોડું કરી ને વઘાર રેડી દઈશું.
7- હવે સાથે સાથે હલાવતા રહીશું.ધ્યાન રાખવાનું છે કે બધું એકસાથે નથી ઉમેરવાનું. આમ કરવાથી જે ખમણી છે તેમાં પાણી ભાગ વધારે આવી જશે તો ખમણી નો ટેસ્ટ બગડી જશે.હવે આપણે નાયલોન સેવ નાખીશું.હવે દાડમ ના દાણા નાખીશું.હવે થોડી કોથમીર નાખીશું.હવે તેને સૌ કરી લઈશું.તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 205
@urmilabengoswami4171
@urmilabengoswami4171 3 жыл бұрын
Very nice mam તમે આલુપુરી બનાવતા શીખવો પ્લીઝ અને તમારી બધી રેસીપી મસ્ત હોય છે tnx you so much mam
@pragnaparmar6143
@pragnaparmar6143 3 жыл бұрын
Hello surbhi ji mane to tamari badhi j recipe pasnd chhe tamari Tips and tricks game chhe tame aavaj video muko hu tamari fan chhu
@varshamaru4430
@varshamaru4430 5 ай бұрын
Very nice recipe
@pritimehta29
@pritimehta29 3 жыл бұрын
Tamari recipe saras j hoy a mate pela j like karu👌👌👍👍😊😊
@j.dstudio8327
@j.dstudio8327 3 жыл бұрын
Very nice di👍ખુબજ સરસ દેખાય છે thnk you
@nilimashah1882
@nilimashah1882 3 жыл бұрын
Delicious instant nice recepi
@geetavyas7813
@geetavyas7813 Жыл бұрын
Bahuj mast👌
@sushilabhandari4950
@sushilabhandari4950 2 жыл бұрын
Very nice recipe I tried
@Meri.rasoi.se_
@Meri.rasoi.se_ 3 жыл бұрын
Super recipe Sev khamni Maja aavi gai, bahu saras. Aaje try karish Thank you 😊
@bharatishah4955
@bharatishah4955 2 жыл бұрын
Very nice recipe. Thanks for sharing. I will try. God bless you.
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Most Welcome Bharati Shah Keep Watching.😊
@kokilanaliyadara5473
@kokilanaliyadara5473 3 жыл бұрын
Vah khubaj saras Resipe che thank you mam
@mahendrachhadwa7986
@mahendrachhadwa7986 3 жыл бұрын
Super yummy mouth watering sev khamani👌👌👌👍👍
@hinatripathi563
@hinatripathi563 3 жыл бұрын
Perfect recipe મઝાની ટિપ્સ આપો છો Thank you surbhiben
@rekharana1478
@rekharana1478 3 жыл бұрын
Rana Rekha Superb recipe
@harshakataria7197
@harshakataria7197 3 жыл бұрын
Khub j Saras ne swadist
@meenapatel5984
@meenapatel5984 3 жыл бұрын
Jai swaminarayan Mast 👌👌 Thank u so much mam
@jignashajani1872
@jignashajani1872 3 жыл бұрын
Thank you Madam for this instant recipe.
@jayswaminarayan8329
@jayswaminarayan8329 3 жыл бұрын
Perfect recipe
@amishatanna9832
@amishatanna9832 3 жыл бұрын
Super recipe 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@bharatishah4955
@bharatishah4955 Жыл бұрын
Very nice recipe.thsnks.i will try.God bless you.
@bhavnamistry6966
@bhavnamistry6966 3 жыл бұрын
Very nice tips & khamni ♥️♥️👌👌
@ranjanathakkar9746
@ranjanathakkar9746 3 жыл бұрын
બહુજ સરસ અને સુંદર રીતે હશીખવાડીયુ અને તમારૂં રસોડું પણ બહુજ સરસ
@alpeshparmar377GMAIO
@alpeshparmar377GMAIO 3 жыл бұрын
Delicious recipe 😋
@hemap.9561
@hemap.9561 3 жыл бұрын
Super tips thanks mam 👍
@ramprakashthakkar1326
@ramprakashthakkar1326 3 жыл бұрын
I thank you for your sev khamani recipe. This is my very favouritete item.
@neetabhatt7834
@neetabhatt7834 3 жыл бұрын
Mem yummy recepi 👌
@rekhapatel1326
@rekhapatel1326 3 жыл бұрын
Very nice Recipe thank you 😊
@chhayasoni6306
@chhayasoni6306 3 жыл бұрын
Nice Resipe 👍Surbhi ben
@meenavaidya7875
@meenavaidya7875 3 жыл бұрын
Very nice recipe mem thank you
@nishark8435
@nishark8435 3 жыл бұрын
Nice look👌&Nice dishes 👍
@ashapatel4687
@ashapatel4687 3 жыл бұрын
સુપર રેસિપી
@rathinair8448
@rathinair8448 3 жыл бұрын
I will try this recipe 😊👌
@sgb6014
@sgb6014 3 жыл бұрын
VAH AUNTI VA MAST
@shoppingisfun3976
@shoppingisfun3976 3 жыл бұрын
Wow bohat mast steamer hai
@parmarservice600013
@parmarservice600013 3 жыл бұрын
Saras sev khamni thai che bilkul tmara jevi beautiful thai che
@NATAK8
@NATAK8 3 жыл бұрын
Saras tips 👌🏻jagruti barot
@shaluchugh2723
@shaluchugh2723 3 жыл бұрын
Ur gujarati is really understandable 👌
@darshanashah390
@darshanashah390 3 жыл бұрын
👍 Thanks to you it's very good looking and ymey
@sonalrupareliya1454
@sonalrupareliya1454 3 жыл бұрын
Nice recipe di 😋👌
@LittleTours83
@LittleTours83 3 жыл бұрын
Looks delicious 😋😋😋
@hinaparmar1388
@hinaparmar1388 3 жыл бұрын
Nice Recipe Surbhi ben સરસ લાગો છો Look very nice
@kalpanashah6982
@kalpanashah6982 3 жыл бұрын
Jay.jinendra.nice.yourrecipe
@ceciliaborude5819
@ceciliaborude5819 3 жыл бұрын
So happy to see ur personal channel, I have been following since rasoi show I'm from Maharashtra
@neepamotla3556
@neepamotla3556 3 жыл бұрын
Surbhi congratulations to your new startup n offcourse your oll resipes r very testy I olways see u in rasoi show olso...😘
@meeta3121
@meeta3121 3 жыл бұрын
Superb👌👌
@varshamaru4430
@varshamaru4430 5 ай бұрын
Super
@jankigurjar3055
@jankigurjar3055 3 жыл бұрын
Very nice and easy recipe
@lalithashah4938
@lalithashah4938 2 жыл бұрын
Yammy it looks ,
@sarojbheda6280
@sarojbheda6280 3 жыл бұрын
Very nice mam 👌 super
@jatinbhai1918
@jatinbhai1918 2 жыл бұрын
Very nice ,sweet sister
@mitmox
@mitmox 3 жыл бұрын
તમે ખૂબ સરસ વાત કરી..નવી વહુ દીકરી ઓની.. બહુ ગમ્યુ.. હું પણ હંમેશા મારા ઘરની વહુ દીકરી ઓને સરળ પડે એવી રીત થી જ વાનગીઓ બનાવું.
@arpitamehta997
@arpitamehta997 3 жыл бұрын
Nice recipi
@alkaparikh6550
@alkaparikh6550 3 жыл бұрын
Nicely explained. Thank you.
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
You are welcome!
@kundantogadiya4004
@kundantogadiya4004 3 жыл бұрын
Superb
@hansakovadiya6662
@hansakovadiya6662 3 жыл бұрын
Looking nice surbhiben
@rasikbhaipatel6539
@rasikbhaipatel6539 2 жыл бұрын
Very nice 👌👌👌🙏🙏🙏🌷🌷🌷
@kamininaik9426
@kamininaik9426 3 жыл бұрын
Nice sevkhamani
@anjalibhansali9447
@anjalibhansali9447 3 жыл бұрын
Very unique recipe of sevkhamni🎉. ... will try soon... But Surbhiben .... please show recipes with measurement cup ...it will be easy for us
@jayshribenbarot5433
@jayshribenbarot5433 Жыл бұрын
👌👌👌👍
@daxapatel6575
@daxapatel6575 2 жыл бұрын
Nice👌👌👌
@sgb6014
@sgb6014 3 жыл бұрын
JORDAR
@meghavasani1650
@meghavasani1650 3 жыл бұрын
Chokkas thi banavish soon👌👌
@saraswathyiyer7474
@saraswathyiyer7474 3 жыл бұрын
Very informative tips. Surbhiben I request you to give information about your utensils you use and other things like gas hob also in discription box.
@ranjanbenshah1868
@ranjanbenshah1868 3 жыл бұрын
👌👌👍👍
@pallaviranpura8042
@pallaviranpura8042 3 жыл бұрын
Have to ghare j sev khamni banse 👌👌👌👌
@binathakker5466
@binathakker5466 3 жыл бұрын
Nice 👌👌
@mumtazrashyani3946
@mumtazrashyani3946 3 жыл бұрын
Very testy 👌👌👌😋😋😋❤
@zalakantani8993
@zalakantani8993 3 жыл бұрын
Ghar na badha ne sweet bav bhave che so ghare try karvu che
@urmilabengoswami4171
@urmilabengoswami4171 3 жыл бұрын
👌👌👏👏😋
@darshanakapadia3231
@darshanakapadia3231 3 жыл бұрын
Very nice
@m.r.worldshorts8464
@m.r.worldshorts8464 3 жыл бұрын
Aap please muthiya banana sikhaiye
@leenabheda8625
@leenabheda8625 3 жыл бұрын
very tasty
@binalpatel1838
@binalpatel1838 3 жыл бұрын
Nice 👌
@jaynarawani1092
@jaynarawani1092 3 жыл бұрын
Yummy recepie One request pls send cup & spoon measurements in video Or Description Box❤️
@anjupatel5396
@anjupatel5396 3 жыл бұрын
Wow , looks so yummy.. Definitely I try..
@kahan2468
@kahan2468 3 жыл бұрын
I will try
@ranjanathakkar9746
@ranjanathakkar9746 3 жыл бұрын
અને હા આઈ પણ સુંદર લગોતા
@aartiprajapati8793
@aartiprajapati8793 3 жыл бұрын
Nice
@ansuyaparmar7884
@ansuyaparmar7884 3 жыл бұрын
Wow Super Rasipi👍👍👌👌 Sara's.Savkhmani.Surbhiben.Rasoisoma misskaruchu jiyratama avocho Rasipi jovchu lakhupanchu.Rhigihoi I am anhappy you like me.PrfakR........p.
@geetaparmar3369
@geetaparmar3369 3 жыл бұрын
👌👌👌👌👌👌👌
@rajeetachhaya9773
@rajeetachhaya9773 3 жыл бұрын
👌👌🙏
@krupalimaulik9662
@krupalimaulik9662 3 жыл бұрын
Mast
@rekhadedhia8787
@rekhadedhia8787 3 жыл бұрын
👍👍👍
@mitsu82100
@mitsu82100 3 жыл бұрын
At last..... I am very happy to see you. The Real cooking 🧑‍🍳.. congratulations 🎉 for that..... & all the best....🌺🇺🇸🌼🇮🇳🌺
@vihasoffical7531
@vihasoffical7531 3 жыл бұрын
👍👍
@alpadedhia2602
@alpadedhia2602 3 жыл бұрын
Thank u
@vaishalitanna8643
@vaishalitanna8643 3 жыл бұрын
👍
@amrinbavani6876
@amrinbavani6876 3 жыл бұрын
Saras recipes ❤️❤️❤️❤️
@harshaharia7574
@harshaharia7574 3 жыл бұрын
👍સરસ
@rajuldharia4948
@rajuldharia4948 3 жыл бұрын
I liked your steamer. Everyone like to learn regular dishes perfectly. Nice recipe.
@sikhatri553
@sikhatri553 3 жыл бұрын
Tame Rasoi show ma aavta ta Tamari bathi rasipe bow saras hoy che 😊 Tamne me bowj miss karti hati Thank you 👍
@pratibhakoli525
@pratibhakoli525 10 ай бұрын
❤️❤️😋😋👌👌👍👍🙏🙏
@bhavnapadhiyar1811
@bhavnapadhiyar1811 Жыл бұрын
Srs instant Sev khamni
@kaminisayar6648
@kaminisayar6648 3 жыл бұрын
JAI Shri Krishna 🙏 happy women's Day
@pratikshavipulpatel3073
@pratikshavipulpatel3073 3 жыл бұрын
Majama
@dinashah8529
@dinashah8529 3 жыл бұрын
Easy recipe . Information of square steemer plzzzz
@alpatrivedi7449
@alpatrivedi7449 3 жыл бұрын
Kala khatta sharbat ni reciepe banavo ne without using any synthetic colour
@ilasaparia5045
@ilasaparia5045 3 жыл бұрын
ખુબજ સરસ રીતે બતાવી છે કેટલા દિવસ માટે ફીજ મા સારી રહે છે 😋👍🏻
@yakshdhami5246
@yakshdhami5246 3 жыл бұрын
Ma'am pls show how to make jain pav at home as my family members do not eat pav or bread Ur recipe is awsome
@namratashah579
@namratashah579 3 жыл бұрын
Dhamedar entry with a famous and chatptui farsan👌
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН
Easy To Cook Recipes | Rasoi Show | રસોઈ શૉ | Sev Khamani
9:52
Sev Khamani | Street Style Surat Famous Recipe | Chetna Patel Recipes
7:34
FOOD COUTURE by Chetna Patel
Рет қаралды 54 М.
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН