Рет қаралды 628,115
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણીને લઈને હાલ ભાજપમાં કેટલીક જગ્યાએ અસંતોષ ચાલી રહ્યો છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભત્રીજી સોનલ મોદીએ પણ પોતાને ટિકિટ ન મળતાં દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમને મોદીનાં ભત્રીજી તરીકે નહીં પરંતુ તેમના કામના કારણે ઓળખવામાં આવે. જુઓ બીબીસી સાથેની મુલાકાત મામલે તેમણે શું કહ્યું?
વીડિયો : તેજસ વૈદ્ય\ઉત્સવ ગજ્જર
#gujarat #localbodyelection #narendramodi #prahladmodi #gujaratbjp
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati