Рет қаралды 1,257,681
ગુજરાતના રાજકારણમાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ રામમંદિર નિર્માણ અને સોમનાથથી અયોધ્યાની અડવાણીની રથયાત્રા વિશે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ યાત્રાની શરૂઆતનું એટલે કે ગુજરાતના ભાગનું આયોજન તેમણે કર્યું હતું. ઉપરાંત તેમણે બાબરી ધ્વંસ મામલે પણ કેટલીક વાતો કરી. જુઓ તેમની સાથેની ખાસ મુલાકાત.
#Ayodhya #RamMandir #HanumanGarhi #BhoomiPoojan #BabriMasjid
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati