Gujarat Congress & AAP ની સામે BJP ઢીલી ?

  Рет қаралды 35,019

Gujarat Tak

Gujarat Tak

3 күн бұрын

Gujarat BJP માં એક સવાલ સૌથી મોટો ચર્ચાઈ રહ્યોં છે કે સી આર પાટીલ પછી નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે ? જાણો કહ્યું વરિષ્ઠ પત્રકાર જગદીશ મેહતાએ...
#crpatil #shaktisinhgohil #isudangadhavi #gujaratcongress #aapgujarat #bjpgujarat #gujaratpolitics #gujarattak
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 69
@Dansang4751
@Dansang4751 2 күн бұрын
જગદીશભાઈ તમારે તો ભાજપ ના સલાહકાર બનવું જોઈએ પત્રકાર નું કામ સત્તા ને સવાલો પુસો જેમ કે શિક્ષણ, રોજગારી, હેલ્થ, મોંઘવારી ઉપર બોલો
@mrkalbherav1507
@mrkalbherav1507 Күн бұрын
ભાઈ એ રાજકીય વિસ્લેસક છે .
@user-tf9do6ch4l
@user-tf9do6ch4l 2 күн бұрын
હું તો કહું છું કે કોઈક ગ્રામીણ ક્ષેત્રમાંથી પક્ષ પ્રમુખ હોવા જોઈયે જે ગામડાની વેદના સમજી શકે
@user-pf9nu8tt5x
@user-pf9nu8tt5x 2 күн бұрын
બી જે પી ના અઘ્યક્ષ કરતા ઞામ પંચાયત ના સરપંચો નો મુદા ની વાત કરો
@Mannat9090
@Mannat9090 2 күн бұрын
મહેતા ભાઈ તમે mla બનો એવી મારી શુભ કામના
@manubhaiparmar1201
@manubhaiparmar1201 Күн бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ જી સાહેબ
@DharmendraMehta-fv2vn
@DharmendraMehta-fv2vn 2 күн бұрын
જગદીશભાઇ તમારુ વિશલેષણાત્મક અભિયાસ ખૂબ સરસ છે, અને તમને સાંભળવા ગમે.અને તમે તથષ્ટ પત્રકારત્વ કરી રહ્યા હોય એવુ લાગે. બાકી પ્રમુખ માં શ્રી પ્રદીપસીંહ સાથે એક નવું નામ શ્રી વાઘાણી સાહેબ નું વિચારી શકાય
@janakthakor9166
@janakthakor9166 Күн бұрын
જગદીશભાઈ પુરષોતમ રૂપાલા સાહેબ ને પ્રમુખ બનાવો બહું સરસ બોલે છે
@jayeshthakor2414
@jayeshthakor2414 Күн бұрын
ગૃહ મંત્રી બક્વાસ છે
@jitubhaimakwana927
@jitubhaimakwana927 18 сағат бұрын
પરદેશ પ્રમુખ ધંધા રોજગાર રોજી રોટી મોંઘવારી એનું કંઈક કરાવો ભાજપના ગુણ નો ગવાય
@vikramvagahela5057
@vikramvagahela5057 Күн бұрын
ગૃહ પ્રધાન મંત્રી પ્રદીપ સિંહ જાડેજા સાહેબ સોપો તો આ કાયદા વ્યવસ્થા મજબુત આપશે અને ધ્રક્સ માફિયા રાજ પર કોઈનો કંટ્રોલ નથી એટલે ગૃહ પ્રધાન ખાતું પ્રદીપ સિંહ ને બોહદો અનુભવ છીએ
@manubhaiparmar1201
@manubhaiparmar1201 Күн бұрын
ખૂબ સરસ અને સુંદર
@sanjaysabhaya8006
@sanjaysabhaya8006 2 күн бұрын
પ્રમુખ જે બને તે પણ પ્રજાની ફાયદો શું છે
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 Күн бұрын
🎉🎉
@lePerfumo
@lePerfumo Күн бұрын
Ekdam sachi vat
@rajendrabarot8391
@rajendrabarot8391 2 күн бұрын
🎉
@chunilalpatel4334
@chunilalpatel4334 Күн бұрын
❤khub.khubj.sarsh.vatkri.❤
@HarshPatel-wj3gf
@HarshPatel-wj3gf 3 сағат бұрын
Piyush … Gohel nai … ગોયલ અમારા સિનિયર રાજકીય વિશ્લેષક 🙏
@bhaskarsoni5366
@bhaskarsoni5366 Күн бұрын
Great
@acharyad.k8250
@acharyad.k8250 Күн бұрын
ભાજ પા માટે 1995મા મા.શિ શિક્ષક ની,નોકરી જતી કરી હતી, આજે મને પાર્ટીમાં યોગ્ય સ્થાન આપતા નથી
@DarshanPatel-xk1uf
@DarshanPatel-xk1uf 2 күн бұрын
બિલકુલ સાચી વાત
@arshibhaisolanki8704
@arshibhaisolanki8704 2 күн бұрын
રજની પટેલ ઉપર પસંદગી ઉતારશે
@talabhaipatel7826
@talabhaipatel7826 Күн бұрын
શંકર ભાઈ ચૌધરી ને બનાવવા જોઈએ
@DharmendraMehta-fv2vn
@DharmendraMehta-fv2vn 2 күн бұрын
શ્રી સામ પિત્રોડા ટીકર અને હળવદ ના રહેવાસી
@indiancricket7312
@indiancricket7312 2 күн бұрын
વાહ #જગદીશભાઈ વાહ, તમને સાંભળવા તે એક લ્હાવો છે 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 Күн бұрын
આઈ કે જાડેજા આવશે
@RajeshPansuriya-jn9oq
@RajeshPansuriya-jn9oq 14 сағат бұрын
ગોરધનભાઈ ઝડફિયા
@nirajbhatt2651
@nirajbhatt2651 2 сағат бұрын
Bhai BJP Vala kyare tikit ape che tamne Kejo hooooo😅😅😅😅
@diliptrivedi3619
@diliptrivedi3619 2 күн бұрын
Pradipsinh will be president
@Rameshwarpestcontrl303
@Rameshwarpestcontrl303 Күн бұрын
Bhai aa jagadish mehata godi media na anchor BJP na che fakt BJP na vakhan karche
@diliptrivedi3619
@diliptrivedi3619 2 күн бұрын
MODIJI SIVAY KOINU NAM LOKONE YAD KRVANU NATHI.RAM RAM KRO
@diliptrivedi3619
@diliptrivedi3619 2 күн бұрын
BJP NABLI THAY ENATHI JAGDISHBHAI BAHUJ DUKHI LAGE CHHE.
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 Күн бұрын
ગોરધન ઝડફિયા ગદ્દાર ના જ જોઇએ
@rajanikantsavla8611
@rajanikantsavla8611 Күн бұрын
આ જગદીશ ભાઇ આજે ફાકા ઠોકે છે આટલા દીવસ કયા ગયાતા મોદી ભલે ગુજરાત કે દિલ્હીમાં હોય મોદી સીવાય કયા મંત્રી નુ નામ જનતા જાણે છે ? અને હવે ફુગા ફુટી જવાના છે ત્યારે તમે બોલો છો આટલા દીવસ કયા હતા ? તમારે બહુજ પહેલા ચેતવવા ની જરુર હતો હવે બધુ ઉકલે છે
@balasratan2826
@balasratan2826 2 күн бұрын
Bjp javijoye have
@BHIKHUMokriya
@BHIKHUMokriya Күн бұрын
इस्तीफ से।बजी तेरे हाथ में। आगय इसका मतलब ऐ नही तुमने जिदगी बजी जितली मुझे हारने की तालीस मत दे वरना बोहुत रोओगे
@pramodbhaipatelpatel8608
@pramodbhaipatelpatel8608 Күн бұрын
Adivasi patel thakor three ne banavo 1 and 2,3 x presidant this All Gujrat village expirens ok
@ashvinhirpara9781
@ashvinhirpara9781 Күн бұрын
K k
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Күн бұрын
❤❤
@devangdoshi7489
@devangdoshi7489 2 күн бұрын
Kok to morbi lati plot 7 batavo
@Rameshwarpestcontrl303
@Rameshwarpestcontrl303 Күн бұрын
Aani bakwaas no sabhdho bhai Aa fakt BJP na vakhan j karche.
@HP_INDIA
@HP_INDIA Күн бұрын
BJP નો પવન હતો, હવે પતિ ગયું
@user-bl5vj8hx2g
@user-bl5vj8hx2g Күн бұрын
બધી વાત.ખોટી. તડીપાર. કેહેઈ થાહે.
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 Күн бұрын
ગમે તે ચાલે પણ ગોરધન ઝડફિયા ગદ્દાર ના ચાલે
@hardikhalari-ke9mv
@hardikhalari-ke9mv 2 күн бұрын
BJP tara valta Pani
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 Күн бұрын
આઈ કે જાડેજા આવશે
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,1 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 27 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 40 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,1 МЛН