Gujarat : 'દેશના વડા પ્રધાન મત લેવા...' પીએમ મોદી અંગે ShankarSinh Vaghela શું બોલ્યા?

  Рет қаралды 178,760

BBC News Gujarati

BBC News Gujarati

2 ай бұрын

#ShankersinhVaghela #Gujarat #parshottamrupala #BJP #congress
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભાજપ, કૉંગ્રેસની કામગીરી અને લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી. બીબીસી સંવાદદતા તેજસ વૈદ્યની વાતચીત.
કૅમેરા પર છે પવન જયસ્વાલય
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 301
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue 2 ай бұрын
સંકલન સમિતિના અધ્યક્ષ બાપુને બનાવો
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
થોડીક બદામ ખાતો જા તો નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે....
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
એલા ભાઈ તું પહેલા કેશોદ નો જવાબ આપ કે બિચારા જુવાન જોધ કોઈકના એકના એક નિર્દોષ દિકરાઓ બજારમાં ખરીદીમાં નિકળ્યા અને પોલીસે‌ જાણી જોઈને ગોળીબારમાં મારી નાખ્યા મૃત્યુ પામ્યા એનો પેલા જવાબ આપ. ત્યારે તું જ મુખ્યમંત્રી હતો... શું પગલાં લીધાં બતાવ... હવે પક્ષ પલ્ટા કરીને ડહાપણ વહાવી રહ્યો છે.
@R.R.RAJPUT55
@R.R.RAJPUT55 2 ай бұрын
बाह बापू आप जब गुजरात के सीएम थे तब कई आश्रित को अपने गवर्नमेंट की जॉबदिया था आप सबसे बेस्ट और पावरफुल C. M. थे ❤❤❤❤❤
@Truthsoul2152
@Truthsoul2152 2 ай бұрын
I agree with you sir 100%
@vhindu3916
@vhindu3916 2 ай бұрын
અકબર ને જીજાજી બનાવનાર બાપુ 😂😂
@HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
@HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc Ай бұрын
बापू आपने जो भी इंटरव्यू में बात कही तो बिल्कुल सही कहा आपने यह मीडिया अपनी रोटी सेकती है भाजपा के शासनकाल में पत्रकारों की अच्छी दुकान चल रही है पर 144 करोड़ जनता उसको मान्य नहीं रख रही है इस वक्त
@vhindu3916
@vhindu3916 Ай бұрын
दारूबाज बापू 🤣🤣🤣
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w Ай бұрын
એક વાર અભિમાન ઉતારવા ની જરૂર છે. "અબ કી બાર ભાજપા સાફ " જય ભવાની
@user-yv7tu3wl5o
@user-yv7tu3wl5o Ай бұрын
😂😂😂
@premeshdave2450
@premeshdave2450 Ай бұрын
પેટ સાફ કરી ને આવ😅😅😅
@bittujani2805
@bittujani2805 Ай бұрын
😂😂😂
@user-du4ke2bo6z
@user-du4ke2bo6z Ай бұрын
જય ભવાની સનાતન ધર્મ ની દયાથી વીપક્ષ વીપક્ષમા જ બેસવાની છે
@thesudico1919
@thesudico1919 Ай бұрын
4 June sudhi sapna joyi le..
@BharatsinhDabhi-oz1jr
@BharatsinhDabhi-oz1jr 2 ай бұрын
બાપુ રાજપા ની ખરી જરૂર આજે છે
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Ай бұрын
परम आदरणीय श्री शंकरसिह वाघेला बापु, को, तटस्थ निर्भय, अभिप्राय के लिए शत् शत् नमन करते हैं,,,❤❤❤❤❤❤ से,,,
@BhartiBhanvadiya
@BhartiBhanvadiya 2 ай бұрын
Yes 👍💯
@saukatghasura5129
@saukatghasura5129 Ай бұрын
🎉 I LOVE MY SANKAR SING BAPU SIR. 🎉
@bhogilalsolanki1417
@bhogilalsolanki1417 Ай бұрын
માનનીય શંકરસિંહ બાપુ ની વાત સાચી છે
@rammakwana3906
@rammakwana3906 2 ай бұрын
સાસી વાત. છે. બાપુ
@umatiyamushrraf301
@umatiyamushrraf301 2 ай бұрын
વાહ બાપુ વાહ
@hindalgo1581
@hindalgo1581 Ай бұрын
Very nice Interview 👍 Anchor is very sharp in asking questions and Vaghelaji in giving Answers at this age
@SureshPatel-tl5ej
@SureshPatel-tl5ej 2 ай бұрын
Sankarsinh ji good perfomance real aap good leader today modi world third Class leader
@mahladhaneshbhai3202
@mahladhaneshbhai3202 Ай бұрын
AKDAM SACHI VAT CHHE SAR.JI
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 2 ай бұрын
જય માતાજી જય ભવાની
@Krishna369a
@Krishna369a 2 ай бұрын
વહા શંકર સિંહ બાપુ વહા હવે નોટ છાપો 😘😘
@hardyshayona8208
@hardyshayona8208 Ай бұрын
You're correct, Shankarsinhji. There's no Prime Minister like Manmohansingh globally. During the Mumbai attack, he observed everything with a sense of hopelessness and helplessness, failing to take action against terrorism. And yes please don't forget your low level action in Khajurao કાંડ where you threw all your honesty and your called dignity in the garage and went on to become a CM.
@raghuvirkhanna7636
@raghuvirkhanna7636 Ай бұрын
Look at our current situation..see what is happening in Ladakh.. our leader cannot even mention the name of China.
@jadejakiritsinh2163
@jadejakiritsinh2163 2 ай бұрын
જય માતાજી વાઘેલા
@vhindu3916
@vhindu3916 2 ай бұрын
😂😂 અકબર તો તારો બનેવી હતો 😂😂
@MohammadirfanChimanwala-im5st
@MohammadirfanChimanwala-im5st 2 ай бұрын
It's true line by mr shankarsinh vaghela ji. I agree with you
@vk6458
@vk6458 2 ай бұрын
100% vaat kri baapu e😂😂
@jamaluni7748
@jamaluni7748 25 күн бұрын
ધન્યવાદ બાપુ
@HARI_PATEL84
@HARI_PATEL84 2 ай бұрын
👍
@sandeepparihar7011
@sandeepparihar7011 Ай бұрын
Best CM of gujarat ene kehvay educated intelligent unbaised truth leader salute to you bapu 🙏
@saukatghasura5129
@saukatghasura5129 Ай бұрын
SATYA MEV JAYATE
@tusharrohit7959
@tusharrohit7959 Ай бұрын
Real and honest politician of Gujarat.
@nikulsinhvaghela4709
@nikulsinhvaghela4709 Ай бұрын
Jay mataji
@vmakawanavmakawana4573
@vmakawanavmakawana4573 2 ай бұрын
Jai. MAataji. Bapu
@gulamhusen234tariya4
@gulamhusen234tariya4 28 күн бұрын
શંકરસિંહ વાઘેલા બાપુ સમજી ગયા છે. મોદી ની ભાષા
@manatkalidas7493
@manatkalidas7493 27 күн бұрын
Vaah bapu
@naranantala1003
@naranantala1003 Ай бұрын
ખબર પડશે ચાર તારીખે બાપુ
@BharatsinhDabhi-oz1jr
@BharatsinhDabhi-oz1jr 2 ай бұрын
શંકરસિંહ વાઘેલા જેવા હાવજ ની ખુબ જરૂર છે ગુજરાત ના આજના સમય ના રાજકારણ મા
@Shakil_Dasadiya
@Shakil_Dasadiya Ай бұрын
Yes right
@SangadaJenti
@SangadaJenti 21 күн бұрын
❤❤❤❤❤
@punamchandparmar2453
@punamchandparmar2453 2 ай бұрын
શંકરસિંહ વાઘેલાજી વાતો જોરદાર છે
@b.m.mansuri6025
@b.m.mansuri6025 25 күн бұрын
Right
@naravatsinhpadhiyar3689
@naravatsinhpadhiyar3689 Ай бұрын
Thanks Shankar Singh
@raghuvirkhanna7636
@raghuvirkhanna7636 Ай бұрын
Always enjoy listening to Vaghela even though I don't know Gujarati..speaks his mind
@user-kf1ii7eg6c
@user-kf1ii7eg6c Ай бұрын
🕉✝☪🇮🇳🤝
@mayursondla1844
@mayursondla1844 2 ай бұрын
Vah vah savad
@yusuftinwala6418
@yusuftinwala6418 26 күн бұрын
✅✅
@somakharadi4590
@somakharadi4590 Ай бұрын
My salute to great leader Ex CM of Gujarat Shankersingh Vaghela People of Gujarat are in need of such like minded people today soma kharafi
@saukatghasura5129
@saukatghasura5129 Ай бұрын
🎉MANNIY ADARNIY SANKAR SING BAPU GUJARAT STATE NA PURV MANNIY MUKHYA MANTRI SIR IMANDAR, BUDHHIJIVI, BHAICHARA, EKTA, SACHCHAI NA GUNO DHARAVTA EK KABELIYAT RAM BHAKT HATA. 🎉
@khilangajjar
@khilangajjar Ай бұрын
BBC is British Intelligence Agency
@gohiljayshridilipsinh2343
@gohiljayshridilipsinh2343 26 күн бұрын
Vah bapu
@premeshdave2450
@premeshdave2450 Ай бұрын
આને કોઈ જાણતું નથી કોંગ્રેસમાં હવે 😂😂😂😅😅😅.
@user-ze8lx4dn7y
@user-ze8lx4dn7y Ай бұрын
🌺👌🌹Best👍💯
@vijaysolanki1265
@vijaysolanki1265 Ай бұрын
સાચી વાત છે બાપુ
@niravpatel9099
@niravpatel9099 Ай бұрын
🙏
@nalinchotalia1102
@nalinchotalia1102 Ай бұрын
😊😊😊😊
@adilruwala3782
@adilruwala3782 Ай бұрын
100 %
@user-ze8lx4dn7y
@user-ze8lx4dn7y Ай бұрын
🎉🎉🎉🌹👌🌺
@damordipakr7890
@damordipakr7890 Ай бұрын
Vah bapu vahh have tamne khare khari khabar padi khari vahh ak dam rights bat baki bat me dam hai good good good good good good good
@user-zq4bm4kb9t
@user-zq4bm4kb9t Ай бұрын
Good SBapu
@user-wh4xu2jo4l
@user-wh4xu2jo4l Ай бұрын
Sankarshih tame. Aze sachu bolya
@shaikharif289
@shaikharif289 Ай бұрын
💯 % Sachi vaat baapu ❤❤❤
@MadhukarValvi-cr4vl
@MadhukarValvi-cr4vl 2 ай бұрын
Rastrapati shasan ni jarur chhe !
@jayantijpatel2431
@jayantijpatel2431 2 ай бұрын
Go there and Suggest him best Nuropphysician of Ahmedabad . 👍👋🌷🙏
@JaydipsinhRaulji-tv8gz
@JaydipsinhRaulji-tv8gz Ай бұрын
જય માતાજી 🙏 જય ભવાની 🙏🙏👍👍
@user-du4ke2bo6z
@user-du4ke2bo6z Ай бұрын
2024કે ઓગણીસ દેશના હીન્દુ જાગી ચુક્યા છે બાપુ
@patelhardik2234
@patelhardik2234 2 ай бұрын
Manmohanshih jevo koi earthsastri nthi
@Truthsoul2152
@Truthsoul2152 2 ай бұрын
100% bhai
@MyKarve
@MyKarve Ай бұрын
😂😂😂
@madinamadina9329
@madinamadina9329 Ай бұрын
Ghachi ketlu bhanelu???
@rajubhaipatel6304
@rajubhaipatel6304 2 ай бұрын
Man mohan sih mahan neta
@kabirs8873
@kabirs8873 Ай бұрын
Aane keway jentelman 👍👍
@HetubhaRathod
@HetubhaRathod Ай бұрын
જય માતાજી બાપુ
@bharatgabani2055
@bharatgabani2055 2 ай бұрын
ram ram
@DineshShah-vp6rv
@DineshShah-vp6rv Ай бұрын
બાપુ તમે ફરીથી સીએમ બનવાને લાયક છો.
@jashnitinbhaipatel4515
@jashnitinbhaipatel4515 Ай бұрын
શંકરભાઈ તમે બહુ હવે ઉંમર થઈ ગઈ છે તમે હવે આરામ કરો અને આનાથી દૂર રહો એ જ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું સે આધ્યાત્મિકતા ને પ્રાધાન્ય આપો અને આત્માના કલ્યાણ માટેધ્યાન આપો તંદુરસ્તી સારી રહેશે
@keshubhaichovatiya9828
@keshubhaichovatiya9828 Ай бұрын
તારો આંકો પણ ઘરડો છે તેને સલાહ આપજો ખેડૂત પણ ઘરડા બળદ ને આરામ આપે છે પછી રડવાનું નાટક કરે છે તો સન્યાસ લઈ ને રામ મંદિર માં જય ને મંજીરા વગાડવા નો સમય આવી ગયો છે મોદીને
@sajiddolani3529
@sajiddolani3529 Ай бұрын
Sankar sir is deserve c.m. these times.pls join congress head in gujrat 😊
@sulemandhiraj7078
@sulemandhiraj7078 Ай бұрын
Shankarsinh is a real 🐅 Of 🇮🇳
@nalinbhatt3529
@nalinbhatt3529 Ай бұрын
Vaah bapu vaah
@nareshsapra9767
@nareshsapra9767 Ай бұрын
Jay hind
@b.m.mansuri6025
@b.m.mansuri6025 25 күн бұрын
Bapu ni jaroor chahe.sidhi vat sir
@user-ub4du5be6d
@user-ub4du5be6d Ай бұрын
India wants now secular politics who just talk about India's development not hate politics to make people fool.
@AmolDighe-ow3zb
@AmolDighe-ow3zb Ай бұрын
जय हे शंकर सिंग वाघेला भाद्रपद उत्सव गुजरात समुद्र
@mawiteiichawngthu4336
@mawiteiichawngthu4336 9 күн бұрын
In this country we need group of 10 PM So that 1 PM don't have to work 18 hours and spoil our country
@RahematkhaPathan-ee1yx
@RahematkhaPathan-ee1yx Ай бұрын
વાઘેલા.સાહેબ.તમેપન.રાજ.કરેલો.છે. જનતાએ .પાછો.તમારા.ઉપર.વિશ્વાસ.કરેલો.છે. એ.જનતાનો.આભાર. માનો.વિશ્વાસ.ઉપર.ખરા.ઉતરે.સો.બધાને.. સાથે. રાખી ને.ચાલશો. .
@jayeshhalani830
@jayeshhalani830 Ай бұрын
Bilkul sahi kaha hai aapne K Manmohan Singh ji jaisa arth shastri puri duniya main nahi hai
@kishorzala9638
@kishorzala9638 Ай бұрын
Salute BBC
@KarnPunjabi
@KarnPunjabi Ай бұрын
BBC news ane Congress banne ek sath chhe
@Ngage9913
@Ngage9913 2 ай бұрын
Great answer.... 100% true
@GhanshyamLakhani-yh7bv
@GhanshyamLakhani-yh7bv 2 ай бұрын
તમને વડા પ્રધાન બનાવવા છે પક્ષ બનાવો .પેલા.😊
@SatarbhaiLuhar
@SatarbhaiLuhar 25 күн бұрын
S
@ashokparadiyaofficial5294
@ashokparadiyaofficial5294 Ай бұрын
Vah bapu ❤❤❤❤❤
@govindbhanushali9477
@govindbhanushali9477 Ай бұрын
શંકર સિંહ બાપુ હજી ગણુકરી શકેછે મોટાં નેતા છે ભાઇ
@vipulgada81
@vipulgada81 Ай бұрын
Bahu j saras vaat Kari chhe
@mukeshrathod7592
@mukeshrathod7592 2 ай бұрын
Bapu jeva cm ni gujarat mo jarur
@user-en9xx3je7d
@user-en9xx3je7d 2 ай бұрын
બાપુ આપશ્રી ની ગુજરાત માં ટનાટન સરકાર ની સખ્ત જરૂર છે
@user-yv7tu3wl5o
@user-yv7tu3wl5o Ай бұрын
મોદીસાહેબેએ આવું એટલે બોલ્યા કે તમે બધા આમા જ અટવયા રહો 😂😂😂😂
@SatusinhVaghela
@SatusinhVaghela Ай бұрын
બાપૂજીદાબાદ❤
@BabuLal-rw7lz
@BabuLal-rw7lz 20 күн бұрын
Vah saheb. Aatlu. Satay. Tamara. Sivay. Koe. Ni. Himat. Nathi
@user-tb4iu7uq4p
@user-tb4iu7uq4p Ай бұрын
0:59
@AmolDighe-ow3zb
@AmolDighe-ow3zb Ай бұрын
सोमनाथ मंदिर वैरावल गुजरात शाप १०/०७/२०२१ 🎉महाविर समाधी स्थळ महा बली हानुमान नाशिक
@nihalpadiyar9842
@nihalpadiyar9842 2 ай бұрын
Due to heavy development now ....Common people ... used imitation ornaments.....?!?!?🤣😎
@harishmakwana750
@harishmakwana750 Ай бұрын
આવુ તો બાપુ પહેલા પણ બોલતા હતા... પણ પરિણામ અલગ આવે છે...!
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Bapu tamara ana vipul bhai vacha takrar kam tay😅😅😅😅
@rajeshsolanki6955
@rajeshsolanki6955 Ай бұрын
Baapu tame CM bano to Gujarat ne khub j faydo thai.
@user-bb1ng9pw4l
@user-bb1ng9pw4l Ай бұрын
Bapu aje tame bo sars wat kayri.amne khusi che k tame.amara machi lidar ata
@vagadia911
@vagadia911 Ай бұрын
Bapu can bring progress in Gujarat
@RrDesaiDesai-dm5nd
@RrDesaiDesai-dm5nd 2 ай бұрын
Bapu ni sarkar tana tan chalti hati
@madhukarmore9822
@madhukarmore9822 Ай бұрын
દુઃખી આત્મા
@cricket3311
@cricket3311 Ай бұрын
Taari to alag j duniya 6e vaccine jevi 😂😂😂
@jeetendraparmar7366
@jeetendraparmar7366 Ай бұрын
બિલકુલ તટસ્થ વાત કરી બાપુ એ
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Bapa Tama kaya dudh na dhoyala so😅😅😅
@vahoraanis1
@vahoraanis1 2 ай бұрын
Bapu aam to hu tamaro prasnsak nathi..pan aa interview ma tame je pramane sudhdh desi bhasha ma samjavyu e jabdust chhe....😊😊😊😊😊
@Truthsoul2152
@Truthsoul2152 2 ай бұрын
Pahela tane emni orkh nahoti , Best CM Shankarshinh bapu hata bhai
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 423 М.
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,4 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 423 М.