બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@RidhhiChaudhary2 ай бұрын
0:51
@RidhhiChaudhary2 ай бұрын
મમ 2:29
@RidhhiChaudhary2 ай бұрын
મોટીપાવઙવરસદહવેનથાયથ 5:59
@RidhhiChaudhary2 ай бұрын
મમ
@RidhhiChaudhary2 ай бұрын
મોટીપાવડ❤ 7:11
@SajidKhan-tp8pg2 ай бұрын
Accha Laga Video Thank You Sir
@kirithaigondaliya76982 ай бұрын
પેલા નંબર માં આપડે ભગવાન પાસે વરસાદ આવે એનું ભાડું ભરતા નથી એટલે જેટલો વરસાદ આવે એમાં સંતોષ માંની લેવાય જય શ્રી કૃષ્ણ
@sshorts41612 ай бұрын
નડિયાદ માં 11 ઇંચ વરસાદ થયો છે
@kiranthakor70422 ай бұрын
ઉત્તર ગુજરાત મા ઘીમે ઘારે વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાત મા ઓસો વરસાદ નોંધાયો છે
@ovesbhai88342 ай бұрын
પાલનપુર બનાસકાંઠા મા ધીમી ધારે વરસાદ ચાલુ છે
@dilipgohil99702 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@shrimali_pal_80412 ай бұрын
અરવલ્લીના ધનસુરા માં સારો વરસાદ થયો. ખેડૂતો ને શિયાળુ ખેતી ની ચિંતા મટી આવા વરસાદની જરૂર હતી. દિપક ભાઈ અભિનંદન
@sureshraygor16072 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નથી
@KarsanThakor-dx5rq2 ай бұрын
બનાસકાંઠા માં પવન ચાલુ છે વરસાદ પણ ચાલુ છે
@manishaloriya43332 ай бұрын
સરસ માહિતી આપી સ્પિચ પણ સારી છે ચોખ્ખા શબ્દો છે એટલે સૌ કોઈ ને સમજાઇ જાય તેવી છે જય સ્વામિનારાયણ 🙏🏻
@akbarkumbhar49772 ай бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
@sadhi9942 ай бұрын
બનાસકાંઠા માં નથી
@RamjiRajput-x8p2 ай бұрын
વાવ થરાદ ફુલ પવન નથી વરસાદ નથી
@user-nc6zn8pl8e2 ай бұрын
આભાર
@chavdajignesh81432 ай бұрын
Dipa Bhai thank you
@raymalsuthar68262 ай бұрын
આ સીસ્ટમ થી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ કેમ ન થયો એની વાત કરો
Raat ma varasad hato Deepak bhai . atyare varasad ocho thay gayo che su have pacho aavse .. Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam thi Ashvin Dhamecha
@GaneshRathod-og2qc2 ай бұрын
મારા ગામ માં 58 ઇચ વરસાદ ની જરૂર સે ❤
@RajaModhvadiya-mc8xh2 ай бұрын
અમારે પોરબંદર જિલ્લાના ગામમાં બહુ પડે છે ભાઈ વરસાદ
@aiyubasamadi72182 ай бұрын
પાટણ જિલ્લામાં માં પણ વરસાદ ઘણો ઓછો છે
@upendrapatel51852 ай бұрын
ખુબ ખુબ આભાર દીપકભાઈ26 તારીખ ની રાત્રે તાલુકા ઈડર ની અંદર સારો વરસાદ પડ્યો છે ત્રણ થી ચાર ઇંચ વરસાદજિલ્લો સાબરકાંઠાઆના પછીની બીજી સિસ્ટમજે બંગાળની ખાડી ની અંદર ઊભી થઈ હતીતેના વિશે ખાસ માહિતી આપવા વિનંતી અમારે અમારું ખેત કામ માટે જરૂરી છે
@G.J.8.B.K2 ай бұрын
બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ ક્યારે પડશે દિપકભાઇ તળાવ કોરા ધાખોર છે થોડીક માહીતી આપજો
@dolatbhaidamor42322 ай бұрын
હવે પતિ ગયું ગઈ કાલે એવું બોલતા હતા કે સિસ્ટમ ગુજરાત પર નથી આવી આજે કહો છો કે સિસ્ટમ આવીને પસાર થઈ ગઈ શું માનવું
@sabudanakhichdi46572 ай бұрын
System no route Vadodara thi nathi, chhata Vadodara ma kale 10 inch varsad padyo. Kem?
@ripering2 ай бұрын
उतर गुजरात मे अब क्या होगा सर?
@PatelAnkit-x9o2 ай бұрын
Good 👍
@SuperAdventureExplore2 ай бұрын
બનાસકાંઠા માં ૨૦ ઇંચ થી વધુ ની જરૂર છે તો મોકલો
@thebuddhism69632 ай бұрын
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જ નથી એકલો પવન ફુંકાય છે
@mansingbhai.pprajapati85022 ай бұрын
સિસ્ટમ તો ઉતર ગુજરાત માં પોચી પણ વરસાદ તો પડી રહ્યો છે સિસ્ટમ ના એક બાજુ એવું કેમ તે જણાવજો ઉતર ગુજરાત માં બીલ કુલ ઓછો વરસાદ નોંધાયો છે ભાઈ
@BharatPatel-cm9nd2 ай бұрын
દિપક ભાઈ પવન ની ઝડપ ક્યારે ઘટશે? સિસ્ટમ હજુ પણ ડીપ ડિપ્રેશન જ છે કે ડિપ્રેશન બની ગઇ છે
@mr.amrabhai34892 ай бұрын
બનાસકાંઠા મો પવન ફૂકાય છે વરસાદ ઓછો છે
@RavinAghara2 ай бұрын
થય ગય છે ભાઈ પુરજેવી સૌરાષ્ટ્ર કચ્છ મા ભાઈ
@harharmahadevmahadev-c6b2 ай бұрын
સુરેન્દ્રનગર મા બોવ વરસાદછે
@HemrajbhaiJoshi2 ай бұрын
સિસ્ટમ જ્યાં નીકળી ત્યાં વરસાદ છે જ નહીં પાટણ બનાસકાંઠા માં
@jitendrabhaizala25842 ай бұрын
Super information sir ❤
@rameshpandya84912 ай бұрын
દિપક ભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે તડકો છે
@Vihat_vala_21102 ай бұрын
બનાસકાંઠા કોરો કટ
@chauhangirdhar89332 ай бұрын
ભાવનગર ના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી તો સારો વરસાદ ક્યારે આવશે
@DilipThakor-pj6rj2 ай бұрын
બનાસકાંઠા માં કેમ નથી આવતો ..... આ સિસ્ટમ કેમ ડાયરેક્ટ કચ્છ મો પહોંચી ગયો
@rkothakor24512 ай бұрын
બનાસકાંઠા માં તો.વરસાદ આયો પણ નહિ ને હવે ઘટવાનું ચાલુ થઈ ગયું
@lovelykids39502 ай бұрын
તમારે હવે વરસાદ વધશે.😊
@gunjanthakorofficial43292 ай бұрын
અમારે કુંભાસણ મા ઘણો આયો
@Rudranpjhfkhfddghjjhgfds-kg3cc2 ай бұрын
ચોદિના આવશે તો ગામમાં ગાડ. ફાટી જાશે તારી
@vikramkhambhu93712 ай бұрын
Sachi vaat
@reenader4052 ай бұрын
આવશે પણ નહીં 😂😂
@ratansinhjadeja3252 ай бұрын
Right
@msbhutiya5062 ай бұрын
દિપકભાઈ. કુતિયાણા આજુબાજુ કાલ રાતથી સતત. વરસાદ ચાલુ છે
@shlokbhatt5122 ай бұрын
જામજોધપુર માં ગઈ કાલ થી વરસાદ ચાલુ જ છે. અને થોડો ઝડપી પવન ફૂંકાય છે