Gujarat Rain : ચોમાસું મજબૂત થવાની શરૂઆત, ગુજરાતમાં વરસાદને લઈને શું છે આગાહી?

  Рет қаралды 81,862

BBC News Gujarati

BBC News Gujarati

23 күн бұрын

#weatherupdate #gujaratweather #monsoon2024
ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં વરસાદ વધવાની સંભાવના છે.
ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી.
હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
તો જાણો ગુજરાતમાં ગુજરાતમાં ચોમાસું કેમ મજબૂત થઈ રહ્યું છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે?
ઍડિટ - સુમિત વૈદ્ય
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 184
@maheshrpatel1034
@maheshrpatel1034 21 күн бұрын
દિપક ભાઈ આવા વિડીયો મજા નથી આવતી
@mohanbhaimohan6631
@mohanbhaimohan6631 21 күн бұрын
તો સુયજાવ
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 21 күн бұрын
DEEPAK BHAI THANKU
@dilipgohil9970
@dilipgohil9970 21 күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@sharmayug5245
@sharmayug5245 21 күн бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 21 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ દીપકભાઈ શું તમે વીડિયો ઉતારી રહ્યા છો ઇ ખેતરોમાં વાવણી નથી થય
@warriorsgame439
@warriorsgame439 21 күн бұрын
Na dc nu j che aemne khbar che kyare varshad aavse tyare vavani karse😂😂
@hiravanshi503
@hiravanshi503 21 күн бұрын
BBC vara have Dipakbhai ne studio 🎙️ ma ghusva nathi deta...😅 Karan k ek pn aagahi sachi nathi pdi 😂 Kidhu k jaav Sukai gayela khetre jai ne videos shoot kro 😅
@user-rm6lk8qv2q
@user-rm6lk8qv2q 21 күн бұрын
જય માતાજી
@user-pu3jz4kj1g
@user-pu3jz4kj1g 21 күн бұрын
જય માતાજી દિપકભાઈ
@dipakbariaya2980
@dipakbariaya2980 21 күн бұрын
દિપકભાઈ તમારી માહિતી બહુ સરસ છે હો
@user-ub1ee2ol5n
@user-ub1ee2ol5n 21 күн бұрын
સરસદીપકભાઈ
@kishorkumardatta4231
@kishorkumardatta4231 21 күн бұрын
Excellent🎉
@SirajVhorak
@SirajVhorak 21 күн бұрын
Good.dapak.bahi.
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y 21 күн бұрын
જય સોમનાથ દીપકભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 21 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@arvindthakor5616
@arvindthakor5616 21 күн бұрын
ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ
@sunilrajgor5446
@sunilrajgor5446 21 күн бұрын
Bahu j sars mahiti
@kishanChauhan-jn4sk
@kishanChauhan-jn4sk 21 күн бұрын
સરસજયમાતાજી
@user-zb6lx8li3e
@user-zb6lx8li3e 21 күн бұрын
Good
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v 21 күн бұрын
Video good che
@jadavsolanki9657
@jadavsolanki9657 21 күн бұрын
Saras Dipak Bhai
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 21 күн бұрын
ખુબ જ સરસ
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 21 күн бұрын
Nice
@DineshParmar-xk3ei
@DineshParmar-xk3ei 21 күн бұрын
Saras dipak bahi
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b 21 күн бұрын
super
@RameshKolipatel-fv2yq
@RameshKolipatel-fv2yq 21 күн бұрын
વિરમગામ તાલુકાના રૂપાવટી ગામે સારો વરસાદ થયો
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o 21 күн бұрын
જય શ્રી રામ
@dilipsolanki4710
@dilipsolanki4710 21 күн бұрын
Thanks
@sureshjograna6246
@sureshjograna6246 21 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ. ખુબ સરસ માહિતી આપી છે.
@aswinpatel7553
@aswinpatel7553 21 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@user-ez6sd9ie6v
@user-ez6sd9ie6v 21 күн бұрын
Jay dwarkadhisha
@gopalbhaiparaliya614
@gopalbhaiparaliya614 21 күн бұрын
Jay mataji dipak bhai
@Hnaifjat
@Hnaifjat 21 күн бұрын
👌👌👌ok
@hareshchandu5517
@hareshchandu5517 21 күн бұрын
Jay mataji
@msbhutiya506
@msbhutiya506 21 күн бұрын
દિપકભાઈ આભાર
@techboyofandroid
@techboyofandroid 21 күн бұрын
Nice editing video ❤❤❤
@MALDEVarotariya
@MALDEVarotariya 21 күн бұрын
જય દ્વારકાધીશ
@alpeshsolanki5297
@alpeshsolanki5297 21 күн бұрын
દિપકભાઈ મજાક કરતા હતા ખોટું નહીં લગાડતા તમારા વિડીયો બધા બહુ સરસ છે
@KesabhaiVatukiya
@KesabhaiVatukiya 21 күн бұрын
@KesabhaiVatukiya
@KesabhaiVatukiya 21 күн бұрын
@niteshbhaipatel7857
@niteshbhaipatel7857 21 күн бұрын
Jay shree Krishna
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 21 күн бұрын
જૂન 23 થી 30 માં સાર્વત્રિક વરસાદ
@shaileshchauhan4735
@shaileshchauhan4735 21 күн бұрын
Jay dwarkadhish
@chaudharishravan7517
@chaudharishravan7517 21 күн бұрын
ખુબ સરસ માહિતી લાગી
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w 21 күн бұрын
Good news 👌
@ncc3953
@ncc3953 21 күн бұрын
જય માતાજી 🙏દિપકભાઈ 🌨️☔🌧️
@JunasSama786
@JunasSama786 21 күн бұрын
❤❤❤🎉🎉
@Hnaifjat
@Hnaifjat 21 күн бұрын
Ok❤❤❤
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 21 күн бұрын
❤❤❤❤❤
@PatelSnajayVPatel-ql2jd
@PatelSnajayVPatel-ql2jd 21 күн бұрын
@user-mx8ms6nx8g
@user-mx8ms6nx8g 21 күн бұрын
Bahu
@gohilajitshih7633
@gohilajitshih7633 21 күн бұрын
ઉપર વાળો ભાઈ આપડે કેઈ એમ થોડો કરે ઈ તો એને જ્યાં જેટલો વરસાદ વરસાવો હશે એટલો જ વરસાવ સે
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 21 күн бұрын
જય માતાજી દિપક ભાઈ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@BhakteshZala
@BhakteshZala 21 күн бұрын
મધ્ય ગુજરાતનું તો કઈ બોલતા જ નથી
@STARMAKWANA
@STARMAKWANA 21 күн бұрын
Deepak bhai kachchh ka bhi btaya karo.... sriff south gujarat ka he btate rehte ho kachchh me bhi log rehte hai
@ModsihRajputRajput
@ModsihRajputRajput 21 күн бұрын
बनासकांठा में नहीं है
@ismaelkumbhar3816
@ismaelkumbhar3816 21 күн бұрын
થોડીક અવાજ ફુલ કરો દીપકભાઈ
@BhilapurLive
@BhilapurLive 21 күн бұрын
Madya Ghujrat ma kai varshad nathi. 27/6/24. Shudhi varshad madya Ghujrat ma. Aavshe nahi megharaja. Ujani khava. Navsari ma rokaya che 🙏🙏🙏🙏🙏
@pankajparmar7889
@pankajparmar7889 21 күн бұрын
खेडा जिलो मां आंजे वरसाद थयो रोहिसा गांव में संवारे 8,30 वागे थयो जय माहाकाली मां दिपक भाई
@shayri2339Aj
@shayri2339Aj 21 күн бұрын
🙏jay shri Ram🙏
@AbhujiThakor-Patan
@AbhujiThakor-Patan 21 күн бұрын
😗😙😚
@luv6580
@luv6580 21 күн бұрын
Aabhar
@KirtisinhChuahan-oh7nq
@KirtisinhChuahan-oh7nq 21 күн бұрын
દિપકભાઈ તમારી પાછળ ખેતર રહ્યુ એ તમારુ ખેતર છે
@kanaiyalalkavar5430
@kanaiyalalkavar5430 21 күн бұрын
દિપકભાઇ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા માં ક્યારે આવશે વરસાદ
@pk__makwana9464
@pk__makwana9464 21 күн бұрын
Dipakbhai Studio ma video banavo ne .... Ema maja aave chhe
@SamsungGalaxy-ru4hz
@SamsungGalaxy-ru4hz 21 күн бұрын
દિપક ભાઇ સૂરત મા આજે સારો વરસાદ થઈ યો
@Bhavin.b
@Bhavin.b 21 күн бұрын
દીપકભાઈ તમે જે ખેતરમાં ઉભા છો એમા પાટકળીયુ અથવા કટર હાંકી નાખો
@bharatsinhrathod2226
@bharatsinhrathod2226 21 күн бұрын
😂😂😂😂🎉😅
@labhujishivaji3224
@labhujishivaji3224 21 күн бұрын
ખુબ સરસ માહિતી દિપકભાઇ
@Pareahkarangiya
@Pareahkarangiya 21 күн бұрын
Dipak bhai AK ne AK vat kayam na karay vat badlavay
@vikrambhaigohil4572
@vikrambhaigohil4572 21 күн бұрын
દીપકભાઈ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં વરસાદ કેદી
@mohanbhaimohan6631
@mohanbhaimohan6631 21 күн бұрын
22તારીખે
@srchavda7363
@srchavda7363 21 күн бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે ખરો માહિતી સાચી આપજો 💐
@KhumanshiSodha
@KhumanshiSodha 21 күн бұрын
Anand jilla mein satapadi
@amratbhailodha3075
@amratbhailodha3075 20 күн бұрын
દીપકભાઈ બનાસકાંઠા માં વરસાદ ક્યારે થશે
@fakruddinpirzada0331
@fakruddinpirzada0331 21 күн бұрын
દીપક ભાઈ વધુજ સ્પીડ થી બોલો છો . થોડુંક ધીમું બોલો અને પહેલા ની જેમ વિડિઓ બનાવો ને .
@lakhugadhe3679
@lakhugadhe3679 21 күн бұрын
બધુ ભગવાન ના હાથમાં છે🙏
@jehabhaighiyad4777
@jehabhaighiyad4777 21 күн бұрын
તો પછી વીડિયો નો જોવાય
@valbhbhisenta2663
@valbhbhisenta2663 21 күн бұрын
ડિસ્પ્લે ઉપર બતાવો તો સારુ સમજાય
@patelsudhir2292
@patelsudhir2292 21 күн бұрын
Deepak Bhai hawa video mein awaaz sar Ko Nathi avto
@mohanbhaimohan6631
@mohanbhaimohan6631 21 күн бұрын
આજે વાદળા પણ વીખાયગયાછે
@balashitesh3623
@balashitesh3623 21 күн бұрын
એક મહિના થી એક ને એક વાત કરો છો દીપક ભાઈ તમે 😂😂😂
@KirtisinhChuahan-oh7nq
@KirtisinhChuahan-oh7nq 21 күн бұрын
દિપકભાઈ નકશો કયા ગયો ઉડી ગયો કે શુ
@PrakashPatel-o9t
@PrakashPatel-o9t 20 күн бұрын
Hi
@Movieupdate76
@Movieupdate76 21 күн бұрын
દીપક ભાઈ મજા નહી આવતી 😢
@pindariyakisorahir5524
@pindariyakisorahir5524 21 күн бұрын
😢😢😢😢😢😢😢😢
@a.m.chawda2043
@a.m.chawda2043 21 күн бұрын
કચ્છ મા વરસાદ કયારે આવશે
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl 21 күн бұрын
Huy jane
@3note3
@3note3 21 күн бұрын
કપરાડા મા ચાલુ વરસાદ નોન સ્ટોપ ચોમાસુ કપરાડા મા આવી ગીયું
@satisalim4705
@satisalim4705 21 күн бұрын
Kutch ma nathi aavyu
@chavdavijaysingh8300
@chavdavijaysingh8300 21 күн бұрын
કોઈ ને ખબર નથી વરસાદ ની અંબાલાલ ખોટા પડે છે
@MRQAjay
@MRQAjay 21 күн бұрын
Kon kon khali paresh bhai na video ne j sacha mane che.
@vikrambhaigohil4572
@vikrambhaigohil4572 21 күн бұрын
દિપક ભાઈ આ તમારી પાછળ ખેતર છે એમાં વાવણી કેદી થાશે😂
@Ahirkishanchandravadiya683
@Ahirkishanchandravadiya683 21 күн бұрын
ભાઈ એ ખેતર તે નુ છે દેવ ભૂમિ દ્વારકા
@Dineshgoswami-mj2pq
@Dineshgoswami-mj2pq 21 күн бұрын
Vrsad aavse tyare
@dharmjibhaichauhan8031
@dharmjibhaichauhan8031 21 күн бұрын
​@@Dineshgoswami-mj2pq3:16 😂
@vallbhsarvaiya8598
@vallbhsarvaiya8598 21 күн бұрын
ખોટું છે 😢
@indrajitsinhmaharaul4241
@indrajitsinhmaharaul4241 21 күн бұрын
Prsstavana bahu lambi hoy 6. Tunka vdo banavo. Lambu samjavya vagar hakikat batavo.
@amitchaudhary2782
@amitchaudhary2782 21 күн бұрын
Rewado to saru hve
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl 21 күн бұрын
Sakyta nay pAku kene
@yasinbukhari5552
@yasinbukhari5552 21 күн бұрын
Dipakbhai Lanino ni su pozison chhe teno video banavso
@lakhansikari7961
@lakhansikari7961 21 күн бұрын
400 par jevu se k Su Dipak bhai
@mayurjakhotra9867
@mayurjakhotra9867 21 күн бұрын
બે ત્રણ દિવસ કયારે આવશે એ ખબર નથી પડતી😢
@RANAVADIYA
@RANAVADIYA 21 күн бұрын
😅
@Vishaldamor635
@Vishaldamor635 21 күн бұрын
Vidiyo ni parthati kem badli nakhi
@user-lh7ju2fp3n
@user-lh7ju2fp3n 21 күн бұрын
Studyo na vidyo ma saru samjaay che bhai
@user-tn2jx9bt3g
@user-tn2jx9bt3g 21 күн бұрын
જીલ્લા વિષે બતાવો સર દીપક ભાઈ
@chaudhariparas.k.k9500
@chaudhariparas.k.k9500 21 күн бұрын
દિપક ભાઈ 24 તારીખ થી ગાંધીનગર ના બાલવા ગામ મા 70% વરસાદ બતાવે છે ને તમે 27,28 ની વાત કરો છો યાર 😅😅
@alpeshsolanki5297
@alpeshsolanki5297 21 күн бұрын
ખેતરમાં કેમ આવી ગયા વાવણી નો વિચાર છે કે શું
@bharatbhaijivani8757
@bharatbhaijivani8757 21 күн бұрын
આ વર્ષ મને લાગે છે આગાહી દેવા જેવું નથી એક્સઝેટ પોલ વાળું થાય છે એટલે જાળવી ને આગાહી કરવી એવું મારું માનવું છે.
@alpeshsolanki5297
@alpeshsolanki5297 21 күн бұрын
દિપકભાઈ બીબીસી વાળા કેટલા આપે છે
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 125 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 135 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН