Gujarat rain Update: ગુજરાતમાં હવે ક્યાં વધશે અને ક્યાં ઘટશે વરસાદ, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?

  Рет қаралды 71,506

BBC News Gujarati

BBC News Gujarati

23 күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
#GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra
હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે છે તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ છે. આગામી દિવસોમાં રાજ્યના કયા જિલ્લામાં વરસાદ વરસશે? કચ્છ પર નવી સિસ્ટમ સર્જાઈ છે તેની શું અસર થશે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 247
@dilipgohil9970
@dilipgohil9970 21 күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@JayramShekhani-po3xv
@JayramShekhani-po3xv 21 күн бұрын
કચ્છ માં રાપર ભચાઉ વિસ્તાર માં ખુબ ઓછો વરસાદ છે.અમુક ગામડામાં વાવણીલાયક વરસાદ થયો નથીઃ.
@thakor303
@thakor303 21 күн бұрын
હા ભાઈ
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE 21 күн бұрын
101%😢😢
@RamjiAhir-iw5zr
@RamjiAhir-iw5zr 21 күн бұрын
કણખોઈ ચોબારી માં વરસાદ ની રાહ જોવાઈ રહી છે
@RamjiGorsiya
@RamjiGorsiya 21 күн бұрын
​@@thakor3031111 😂।, ।99
@narshithakor980
@narshithakor980 21 күн бұрын
રાપર ના ખેગારપર મા વરસાદ ની ઘટ છે
@salimkhumbhar7006
@salimkhumbhar7006 21 күн бұрын
કચ્છનું નામ લીધું મજા આવી ગઈ
@user-it6jz6tb2l
@user-it6jz6tb2l 21 күн бұрын
સરસ આપના સમાચાર સચોટ હોય છે
@GaneshjiRajput
@GaneshjiRajput 21 күн бұрын
બનાસકાંઠા માં વાવ થરાદ માં વરસાદ ની જરુર છે વરસાદ બહુ ઓછો છે
@krishanpatel3313
@krishanpatel3313 21 күн бұрын
આભાર
@rajubhaijethava3390
@rajubhaijethava3390 21 күн бұрын
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ છે આજનો દીપકભાઈ
@dilipsolanki4710
@dilipsolanki4710 21 күн бұрын
Thanks
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 21 күн бұрын
ખુબ જ સરસ
@user-fm4mw1or6r
@user-fm4mw1or6r 21 күн бұрын
Good.sar
@hareshchandu5517
@hareshchandu5517 21 күн бұрын
Jay mataji
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o 21 күн бұрын
જય માતાજી
@jatanjoaawaz6458
@jatanjoaawaz6458 21 күн бұрын
સાહેબ રણ ઓફ કચ્છ અને બન્ની વિસ્તારના ગામડાઓમાં ખુબ ઓછુ વરસાદ છે
@MukeshBhaiprajapatiMukeshBhaik
@MukeshBhaiprajapatiMukeshBhaik 21 күн бұрын
તમારુ ગામ કયુ છે
@NarendraKhant-su8op
@NarendraKhant-su8op 21 күн бұрын
અરવલ્લી માં વરસાદ નથી પડ્યો છૂટો છવાયો પણ વરસાદ નથી
@Ukeshthakor722
@Ukeshthakor722 21 күн бұрын
Good news 👍
@sahil40shaikh
@sahil40shaikh 21 күн бұрын
3:32 bov Saro varsad hato savare Upleta ma... 👍
@vijaygabu614
@vijaygabu614 21 күн бұрын
Good
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 21 күн бұрын
Very nice video dipak bhai 😊😊
@H_Rgaming7742
@H_Rgaming7742 21 күн бұрын
ભાવનગર❤❤
@mansukhhirapara5571
@mansukhhirapara5571 21 күн бұрын
જય દ્વારકાધીશ
@AffectionateDalmatianPup-oy2cm
@AffectionateDalmatianPup-oy2cm 21 күн бұрын
સાલુ છે
@hariompatel8382
@hariompatel8382 21 күн бұрын
1st
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 21 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@dodiyamikdadali2220
@dodiyamikdadali2220 21 күн бұрын
સરસ
@patelmliu6436
@patelmliu6436 21 күн бұрын
Good 👍
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 21 күн бұрын
આજે બપોર ના 12વાગ્યા થી બનાસ કાઠા ના ધાનેરા તાલુકા મો ગાજ વીજ થાય છે.. અમુજ જગ્યા એ વર્ષે અમુક જગ્યા કોરી છે
@Ukeshthakor722
@Ukeshthakor722 21 күн бұрын
Very good news sir 👍
@sharmayug5245
@sharmayug5245 21 күн бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
@sureshjograna6246
@sureshjograna6246 21 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb 21 күн бұрын
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા
@aodhabhaimakvana558
@aodhabhaimakvana558 21 күн бұрын
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ સાલું છે
@naranjaviya7806
@naranjaviya7806 21 күн бұрын
Good news👌
@chauhanjaysukh6214
@chauhanjaysukh6214 21 күн бұрын
Super
@shivamgen1275
@shivamgen1275 21 күн бұрын
As usual, good info on weather. 👍
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b 21 күн бұрын
super
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 21 күн бұрын
જય સીતારામ
@chiragborachahiya402
@chiragborachahiya402 21 күн бұрын
સુરતમાં મધ્યમ વરસાદ છે
@magangabu713
@magangabu713 21 күн бұрын
❤❤❤❤❤
@user-lz6or7lb4b
@user-lz6or7lb4b 21 күн бұрын
❤❤❤❤
@makhabharvad149
@makhabharvad149 21 күн бұрын
વડોદરા ની બાજુ માં વરસાદ સારો પડ્યો દિપક ભાઈ 🙏🏻👌🏻👍🏻🙌🏻
@DineshmThakor-nb9bl
@DineshmThakor-nb9bl 21 күн бұрын
Jay dawarka
@manubhaibamania517
@manubhaibamania517 21 күн бұрын
😊😊😊😊😊😊😊😊
@BambhaniyaValbh
@BambhaniyaValbh 21 күн бұрын
જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે 11 વાગયા નો વરસાદ અરૂડે છે ને આલમા માં અળવા અળવા ઝાપટાં ચાલુ છે
@himmatpalsana8807
@himmatpalsana8807 21 күн бұрын
Kaya gam
@himmatpalsana8807
@himmatpalsana8807 21 күн бұрын
Kaya gam
@KanjiManka-z1k
@KanjiManka-z1k 21 күн бұрын
રામપર.મા.વરસાદ.છે.તા.ભચાઉ
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 21 күн бұрын
વાવના વરશાદનથી
@patelgopalbhai4572
@patelgopalbhai4572 21 күн бұрын
જય સ્વામિનારાયણ દિપક ભાઈ માંડલ વિસ્તારમાં બહુ વધારે વરસાદ છે વાવણી થવા દેતો નથી રોજ ઝાપટાં પડયા કરે છે
@rameshrakani1368
@rameshrakani1368 21 күн бұрын
વરસાદ આ ધોઈ આજે વરસાદ ક્યાં પડશે
@AnnoyedFlyingSaucer-en7ni
@AnnoyedFlyingSaucer-en7ni 21 күн бұрын
હા તો દીપકભાઈ શું કરે
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q 21 күн бұрын
બનાસકાંઠા જિલ્લામાં સાવ ઓછો છે વરસાદ
@user-il2iw8yf7u
@user-il2iw8yf7u 21 күн бұрын
ઘારી તાલુ કાના ખીસરી ગામમા સારો વરસાદ થયો છે
@NiteshParmar-ye6md
@NiteshParmar-ye6md 21 күн бұрын
Nathi amdavad
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 21 күн бұрын
💧⛈️🌧☔️❤
@user-wp4rj1yu3g
@user-wp4rj1yu3g 21 күн бұрын
સારો
@sherasiyam.n.8752
@sherasiyam.n.8752 21 күн бұрын
Wankaner ma jordar varsad
@daiyabaladevbhaibhavabhai
@daiyabaladevbhaibhavabhai 21 күн бұрын
થરાદવ રસાદનથી,,,
@makvanamahesh3183
@makvanamahesh3183 21 күн бұрын
Dipakbhai tamari samjava ni style bav saras che thank you sir
@j.b.official-1478
@j.b.official-1478 21 күн бұрын
ડીસા તાલુકાના ગામ લુણપુર.વરસાદછે
@SohilkhanMalek-bj3sc
@SohilkhanMalek-bj3sc 21 күн бұрын
Gujrat
@ravjibhailadva5507
@ravjibhailadva5507 21 күн бұрын
Amari vrsad sarosi
@bholabhaivegad2169
@bholabhaivegad2169 21 күн бұрын
ભાવનગર જીલ્લો તાલુકો ભાવનગર ગામ ગુંદી માં વરસાદ ચાલુ છે અત્યારે 12 ને 47 મિનિટ
@kevalsimariya6147b
@kevalsimariya6147b 21 күн бұрын
દિપકભાઈ લાંબા વરસાદ નથી તડકો છે
@DineshBPatel-zz4xq
@DineshBPatel-zz4xq 21 күн бұрын
અરવલ્લી જીલ્લામાં તડકો છે ખુબ વરસાદ ઓછો છે
@d.dpatel5010
@d.dpatel5010 21 күн бұрын
શ્રીમાન દિપકભાઈ, બહુ જ સરસ અને સાયનટીફીક તેમજ મેથેમેટીકલ એજ વેલ એજ જયોગ્રોફીકલી માહિતી આપો છો.હદય થી અભિનંદન!! મહિસાગર જિલ્લામાં થી બાલાસિનોર,ડી.ડી.પટેલ
@msbhutiya506
@msbhutiya506 21 күн бұрын
દિપકભાઈ નમસ્તે
@user-op1uo3qb6d
@user-op1uo3qb6d 21 күн бұрын
બનાસકાંઠા વાવ થરાદમાં તડકો છે વરસાદ નથી વાવણી કયારે કરાવશે વરસાદ
@modamajirana358
@modamajirana358 21 күн бұрын
બનાસકાંઠા ના થરાદ તાલુકામાં કઈ પણ વરસાદ નથી ક્યારે આવશે વરસાદ
@Satish630-sx6ek
@Satish630-sx6ek 21 күн бұрын
Alang ,,,ta=talaja,,, varsad se
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 21 күн бұрын
🙏 જય સોમનાથ 🙏 દિપકભાઈ
@MakwanaJinabhai-to6pd
@MakwanaJinabhai-to6pd 21 күн бұрын
@umedraja2417
@umedraja2417 21 күн бұрын
Varsad. Chalu. 6
@lakhansikari7961
@lakhansikari7961 21 күн бұрын
Peli moment mari
@viralhirpara4033
@viralhirpara4033 21 күн бұрын
Aapde Arabian sea ni system lagu pade ke bay of Bengal ni system varsad mate Gujarat ma
@akashrathodoficial8332
@akashrathodoficial8332 21 күн бұрын
Surender Nagar ma varsad kevo chhe
@user-xc4nn7ov9e
@user-xc4nn7ov9e 21 күн бұрын
અરવલ્લી ના બાયડમાં 2 તારીખ થી હજુ સુધી બીલકુલ વરસાદ પડ્યો નથી
@ashokparmar340
@ashokparmar340 21 күн бұрын
Savli Baroda me bahut garmi hai
@hamzaashrafkhan9756
@hamzaashrafkhan9756 21 күн бұрын
Amare varsadnathi savlima
@HetalPatel-by8ul
@HetalPatel-by8ul 21 күн бұрын
Ahamdhabad ma kayre padse
@user-rs7yr4ju3p
@user-rs7yr4ju3p 21 күн бұрын
Jay mataji dipakbhai aaje surat ma svare 6 vaga thi 10 vaga sudhi bov vrasad pado
@jaysinhbodana8477
@jaysinhbodana8477 21 күн бұрын
Hi
@ArvindDumaniya
@ArvindDumaniya 21 күн бұрын
દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 10 અને 11તારીખે ફુલ આગાહી કરી હતી પણ તે તારીખે તડકો નીકળ્યો હતો
@Keval8062
@Keval8062 21 күн бұрын
Dhari ma aatyre bovaj varshad se 2 vage salu se
@vaghelak.r.2155
@vaghelak.r.2155 21 күн бұрын
આણંદ જિલ્લાના બોરસદ માં એક કલાક થી વરસાદ પડી રહ્યો છે.
@javedkhanmalek3475
@javedkhanmalek3475 21 күн бұрын
તમારા વિડિયો ની રાહ જોઈએ છીએ... દીપક ભાઈ ની માહિતી જોરદાર હોય છે
@patelimmi1533
@patelimmi1533 21 күн бұрын
Ekdam fekam feel che,
@najirseth3857
@najirseth3857 21 күн бұрын
amod ma nhti 1/7/24 thi
@virendrapatel3455
@virendrapatel3455 21 күн бұрын
Dipakbhai varsad padtenthi aaga hi ikhotipade chh
@ishwarkher383
@ishwarkher383 21 күн бұрын
Amare surendranagar na dasada vadgam varsad oso padyo se
@pateldhyan5253
@pateldhyan5253 21 күн бұрын
અરવલ્લી બાયડ ક્યારે વરસાદ આવશે 😊
@darjirameshkumar6380
@darjirameshkumar6380 21 күн бұрын
દીપકભાઈ જય માતાજી બનાસકાંઠા ના ભાવ થરાદ માં ક્યારે વરસાદ થશે ચોક્કસથી જાણકારી આપજો
@AyubPatel-lo1vc
@AyubPatel-lo1vc 21 күн бұрын
🎉Bharuch ma kayry padsy
@chhotumakwana8890
@chhotumakwana8890 21 күн бұрын
Ajroj mara Gam- Bhetasi Ta.Anklav Dt.Anand khate bapor pachhi thi gajvij sathe bhare varsad chalu chhe....Lagbhag 1 inch jetlo varsad padi chukyo chhe Ane haji bhare varsad chalu chhe....!!!
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v 21 күн бұрын
Video good che diu maaa varsad nathi
@AaduPatel
@AaduPatel 21 күн бұрын
દિપક ભાઈ અમદાબાદ માં ભારે વરસાદ કેમ નથી પડતો દક્ષિણ ગુજરાતમાં પડે છે એ રીતે Ahmedabad માં કેમ નઈ પડતો????
@chiragmakvana852
@chiragmakvana852 21 күн бұрын
ગુજરાત ની ભૂગોળ બુક વાચો એટલે ખબર પડી જશે ભાઈ😅
@krishnarajoffical22
@krishnarajoffical22 21 күн бұрын
Apde jhad kapi nakhya chhe ne etle nathi padto
@jayeshbaliyajayeshbaliya5260
@jayeshbaliyajayeshbaliya5260 21 күн бұрын
Kutch ma hal tadko che 1:10 taim che
@patusakharasakhara3012
@patusakharasakhara3012 21 күн бұрын
Jarpra ma che
@hamirabhaipatelbetaliya9111
@hamirabhaipatelbetaliya9111 21 күн бұрын
બનાસકાંઠા જિલ્લા થરાદ તાલુકા વરસાદ નથી કોરો કટછે
@s.mohamad30
@s.mohamad30 21 күн бұрын
Wankaner sav koru che
@rajputanarifles6301
@rajputanarifles6301 21 күн бұрын
આજે કરછમાં કાંઈ પણ નથી પડેયો વરસાદ
@ArvindDumaniya
@ArvindDumaniya 21 күн бұрын
દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી ત્યા કયા રે વરસાદ થાય તેવી શક્યતા છે તેમ જણાવી દેવા વિનંતી છે
@BharatKumar-oy8se
@BharatKumar-oy8se 21 күн бұрын
દીપકભાઈ અમારે તો વરસાદ નથી ગામ રાતડીયા
@kanaiyalalkavar5430
@kanaiyalalkavar5430 21 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાના રામગ્રી માં વરસાદ ક્યારે આવશે
@sodhahudaytulla
@sodhahudaytulla 21 күн бұрын
Vagad.rapar.ma.varsad.nathe
@babubhailukhi2522
@babubhailukhi2522 21 күн бұрын
दिपकभाई भावनगर था उमराला गाव गोलरामा गाव मे कल तक बारिश हुआ है और आज भी हो सकता है एसा लगता है
@Rajputrajvadu
@Rajputrajvadu 21 күн бұрын
Khotino se aa topo😮
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 21 күн бұрын
સિસ્ટમ ગમે એટલી બને, જ્યાં વરસ્યો ત્યાં વરસસે બાકી એ બાકી. અમે બાકી છીએ. બે ચાર વખત સામાન્ય વરસાદ થયો પણ હાલ જે ગરમી છે એ ચાલુ રહે અને લાંબું ખેંચે તો વાવણી ફેલ.
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 9 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Time ke saath kitna sab kuch badal gya hai itne salo me
22:06
Village life with ShivOm Family
Рет қаралды 82 М.
Biju Davakhanu Badlavyu Operation Karvu Padshe || farmerlife ||
11:35
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН