Gujarat Rain: ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રહેશે વરસાદનું જોર, કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા?

  Рет қаралды 69,366

BBC News Gujarati

BBC News Gujarati

18 күн бұрын

#monsoon2024 #gujaratweather #rainupdate
આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે હવે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે? જાણો ગુજરાતમાં આવનારા દિવસોનું હવામાન...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 157
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 15 күн бұрын
જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જુલાઈ 23 સુધી યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
@dilipgohil9970
@dilipgohil9970 15 күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@pintujiyani6344
@pintujiyani6344 15 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ
@rkothakor2451
@rkothakor2451 15 күн бұрын
બનાસ કાંઠા પાલનપુરમાં ગઈ કાલે 2ઇંચ વરસાદ પડ્યો અને 3km ડીસા સાઈડ એક ટીપું પણ નહતો
@Ghanshyamsinh_2152
@Ghanshyamsinh_2152 15 күн бұрын
આજે અંજાર તાલુકાના રાપર ખોખરા આસપાસ ના ગામોમાં સારો વરસાદ થયો હરે કૃષ્ણ
@user-pz4kz2ww9k
@user-pz4kz2ww9k 15 күн бұрын
પાટણ માં આજે વરસાદ આવશે આજે ગરમી અને બફારો બહુજ છે
@villageslifewithlerjivlog4293
@villageslifewithlerjivlog4293 15 күн бұрын
આજે ranavada માં વરસાદ છે
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 15 күн бұрын
❤ જયસીતારામ ❤
@mansukhhirapara5571
@mansukhhirapara5571 15 күн бұрын
જય દ્વારકાધીશ
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 15 күн бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે બપોર પછી વરસાદ છે
@jagdishsinhrathod183
@jagdishsinhrathod183 15 күн бұрын
તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે સારો વરસાદ પડ્યો
@BambhaniyaValbh
@BambhaniyaValbh 15 күн бұрын
જય માતાજી જય ઠાકર દિપકભાઈ
@Ukeshthakor722
@Ukeshthakor722 15 күн бұрын
Very good news sir 👍👍
@ratnabhairabari6083
@ratnabhairabari6083 15 күн бұрын
Jay mataji
@hareshpatel6109
@hareshpatel6109 15 күн бұрын
જંબુસરના વિસ્તારોમા મોસમ નો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે
@user-is5rf7nt7p
@user-is5rf7nt7p 15 күн бұрын
Jay mataji dipak bhai
@nareshkhuman9472
@nareshkhuman9472 15 күн бұрын
Jay surydev
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 15 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@msbhutiya506
@msbhutiya506 15 күн бұрын
દિપકભાઈ આભાર
@SureshbhaiVaghela-eo3rc
@SureshbhaiVaghela-eo3rc 15 күн бұрын
ધારી તાલુકામાં ધોધમાંર વરસાદ છે
@JdRanpariya
@JdRanpariya 15 күн бұрын
જય માતાજી
@vithalbarad2449
@vithalbarad2449 15 күн бұрын
જય માતાજી
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 15 күн бұрын
❤ ખૂબ સરસ માહિતી આપી દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં ક્યારે વાવણી લાયક વરસાદ આવછે
@user-ho1sc1gh4o
@user-ho1sc1gh4o 15 күн бұрын
વાંકાનેર માં વરસાદ
@makwanapravinsinh4116
@makwanapravinsinh4116 15 күн бұрын
વાડલા તા વઠવાણ જી સુરેન્દ્રનગર મા વરસાદ ની ખાસ જરૂર છે
@user-so9dh2wn1k
@user-so9dh2wn1k 15 күн бұрын
સરસ ❤ દીપક ભાઈ જય શ્રી કૃષ્ણ
@AshokPatel-vb5id
@AshokPatel-vb5id 15 күн бұрын
આજે ખુબ સર વરસાદ સે ભાભર
@super-st2eo
@super-st2eo 15 күн бұрын
આજે છે હળવદ તાલુકા મા
@RameshbhaiJodhani-gu8gq
@RameshbhaiJodhani-gu8gq 15 күн бұрын
Jaysawaminarayn
@rohitdabhi5508
@rohitdabhi5508 15 күн бұрын
માહિતી બદલ આભાર 🙏 ધન્યવાદ દિપકભાઇ
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v 15 күн бұрын
Video good che
@sharmayug5245
@sharmayug5245 15 күн бұрын
जय श्री राधे राधे राधे दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो
@avissakhiya5813
@avissakhiya5813 15 күн бұрын
ખૂબ સરસ અભિનંદન
@sureshjograna6246
@sureshjograna6246 15 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@GovaVaru
@GovaVaru 15 күн бұрын
દેવભૂમિ દ્વારકાના કલ્યાણ પુર તાલુકાના ગામ દુધિયા ધતુરીયા રાજપરા ડાગરવળ આશીયાવદર અને આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ થયો આજે ૩‌વાગે
@tinajithakor9083
@tinajithakor9083 15 күн бұрын
દીપકભાઈ 5 ઇચ વરસાદ થયો થરા રાધનપુર બનાસકાંઠા મં
@solo__jp
@solo__jp 15 күн бұрын
Thanks you so much dipak kaka 😊
@KishoriRahulbhai-r2r
@KishoriRahulbhai-r2r 15 күн бұрын
Jay mataji dipak hhai
@RajeshVaghela-ne3lo
@RajeshVaghela-ne3lo 15 күн бұрын
Jaymatajeedipakbhai❤
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b 15 күн бұрын
super
@user-pu3jz4kj1g
@user-pu3jz4kj1g 15 күн бұрын
જય માતાજી દિપકભાઈ
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 15 күн бұрын
Very nice video dipak bhai 😊😊
@user-iv4ii5hp6i
@user-iv4ii5hp6i 15 күн бұрын
આજે પણ બપોરે જોરદાર વસાદછે
@D.kThakor-js6jb
@D.kThakor-js6jb 15 күн бұрын
કોટડા, તાલુકો, દિયોદર,જી, બનાસકાંઠા, ખુબ વરસાદ, છે
@dilipsolanki4710
@dilipsolanki4710 15 күн бұрын
Thanks
@LakhabhaiRathod-yl3bn
@LakhabhaiRathod-yl3bn 15 күн бұрын
જય શ્રી કૃષ્ણ ❤❤❤🎉🎉🎉
@rajshikhuti6271
@rajshikhuti6271 15 күн бұрын
જય જવાન જય કિસાન
@rajeshbhai2241
@rajeshbhai2241 15 күн бұрын
Jai.jalaram.dipakbhai.verygood.information.thankyou
@bhaichandbhaigami2500
@bhaichandbhaigami2500 15 күн бұрын
Good
@JadavSanjay-u1j
@JadavSanjay-u1j 15 күн бұрын
ભરુચ તાલુકાના કંબૉઇ બીલકુલ વરસાદ નઠી દીપક ભાય
@patelbipinpatelbipin8278
@patelbipinpatelbipin8278 15 күн бұрын
Welcome
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 15 күн бұрын
❤❤❤💧👍
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w 15 күн бұрын
Good news 👌
@ManishPatel0343
@ManishPatel0343 15 күн бұрын
👍🏾
@pramoddamor3985
@pramoddamor3985 15 күн бұрын
😮
@MATHAKORThakor
@MATHAKORThakor 15 күн бұрын
🎉🎉🎉🎉
@uraval8118
@uraval8118 15 күн бұрын
👍
@niteshbhaipatel7857
@niteshbhaipatel7857 15 күн бұрын
Jay shree Krishna
@kapilvaishnev1835
@kapilvaishnev1835 15 күн бұрын
☺️☺️☺️👍
@pramoddamor3985
@pramoddamor3985 15 күн бұрын
b😊
@prajapatidineshkumarjivabh1566
@prajapatidineshkumarjivabh1566 15 күн бұрын
Aje banashkathama bodrana ranivada baju sharo varshad thyo
@vishnupatel6036
@vishnupatel6036 15 күн бұрын
ખંભાત તાલુકામાં વરસાદ થયો નથી કેરે થસે જણાવજો મારા ભાઈ
@valamadhubhai7248
@valamadhubhai7248 15 күн бұрын
ધંધુકા તાલુકાના ગામ ખડોલ ભાલ વિસ્તારમાં આજે આત્યારે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છે.
@simplyshortphenomenal7167
@simplyshortphenomenal7167 15 күн бұрын
કડાકા એ તો ભારે કરી હો ભાલમાં
@sukalsizala6938
@sukalsizala6938 15 күн бұрын
હિંમતનગર વરસાદ પડશે
@parmarvishal1231
@parmarvishal1231 15 күн бұрын
Kal rate prantij Sabarknatha ma full varsad padyo chhhe
@sadhujagdish6427
@sadhujagdish6427 15 күн бұрын
દિપકભાઇ રાધનપુર વારાહી અબિયાણા બાજુ કયારે થસે વરસાદ દસ દિવસ થી એક છાંટો પણ વરસાદ નથી
@chauhanmanusinhchauhan4224
@chauhanmanusinhchauhan4224 15 күн бұрын
Himatnagar gamyvistaro ma roj varsad
@techboyofandroid
@techboyofandroid 15 күн бұрын
આ વર્ષના ગુજરાત મા દુકાળ પડ છે
@madhavstudio3205
@madhavstudio3205 15 күн бұрын
દિપક ભાઈ હમારે આજે વરસાદ બોવ પડિયો જાફરાબાદ તાલુકાના ટીંબી હેમાળ સેલણા માં
@AjayDabhi-ok2sl
@AjayDabhi-ok2sl 15 күн бұрын
હાલમાં કામરેજમાં વરસાદ શરૂ બે વાગ્ય
@NarendraVaghela-d8w
@NarendraVaghela-d8w 15 күн бұрын
Kheda ma gajvij sathe varsad
@user-xx7qd3ph9f
@user-xx7qd3ph9f 15 күн бұрын
આજે સવાર પાલીતાણા વરસાદ હતો
@DineshParmar-ho1vp
@DineshParmar-ho1vp 15 күн бұрын
દિપકભાઇ ઉત્તર ગુજરાત પાટણ માં વરસાદ ક્યારે આવશે
@rathodarjanbhai2898
@rathodarjanbhai2898 15 күн бұрын
Aje 12 vagye hato andaje pono inch
@pindariyakisorahir5524
@pindariyakisorahir5524 15 күн бұрын
😢😢😢😢😢😢😢😢😢😢
@rameshahir7493
@rameshahir7493 15 күн бұрын
હજી સુધી કચ્છમાં કયાય સરખો વરસાદ નથી ઘણી જગ્યાએ પાણી પણ નથી વહયા
@sankarbhaichaudhary9290
@sankarbhaichaudhary9290 15 күн бұрын
દાંતીવાડા તાલુકામાં વરસાદ કાલે ન હતો
@bhavnanambiar1262
@bhavnanambiar1262 15 күн бұрын
અમદાવાદ મા તો બિલકુલ વરસાદ નથી અડધું ચોમાસુ પુરું થઈ ગયું વરસાદ નથી એટલે ગરમી થી હાલત ખરાબ થઈ ગઈ છે 😢
@dineshjithakor3206
@dineshjithakor3206 15 күн бұрын
ખેરાલુ માં પણ વરસાદ થયો
@SamsungGalaxy-ru4hz
@SamsungGalaxy-ru4hz 15 күн бұрын
સૂરત મા.પડીયો.એક.કલાક.
@user-it2vn2hq6i
@user-it2vn2hq6i 15 күн бұрын
Jamnagar ma keyare che agahi
@jayeshchaudhary2594
@jayeshchaudhary2594 15 күн бұрын
aj bnaskatama chalu se hal live
@srchavda7363
@srchavda7363 15 күн бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ ચોકસ માહિતી સાચી આપજો કે તમે જાગૃત થાય ખેડૂત પરિવાર 💐
@ashokparmar340
@ashokparmar340 15 күн бұрын
😊😊savli me varsad japta che 😊
@Mahakalhaking
@Mahakalhaking 15 күн бұрын
સાયલા તાલુકામાં હજુ વરસાદ નથી તો હવે ક્યારે થાશેએ સાસુ કહેજો
@user-gj9ye3op4c
@user-gj9ye3op4c 15 күн бұрын
Hi
@sanjaythakorthakor3254
@sanjaythakorthakor3254 15 күн бұрын
પાટણ જિલ્લામાં ખૂબ ગર્મી સે
@NanjiPargdu
@NanjiPargdu 15 күн бұрын
Kach na lakhpt taluka ma aocho che
@user-zh2kx9hd2v
@user-zh2kx9hd2v 15 күн бұрын
રાપર તાલુકા માં નથી
@user-ed2ox4nk2p
@user-ed2ox4nk2p 15 күн бұрын
હા કાલે ભુજ મા પડયો છે
@prabhatthakor4066
@prabhatthakor4066 15 күн бұрын
દિપકભાઇ અમારે તો બફારો ખૂબ જ પડી રહ્યો છે ભાઈ
@punmajiajajiprajapati7984
@punmajiajajiprajapati7984 15 күн бұрын
Tharad vav sanchor na gamada ma bilkul varasad nathi to kayare thase
@smitpatel7426
@smitpatel7426 15 күн бұрын
Alnino &la lina nu su thayu
@manojkumarpatel4136
@manojkumarpatel4136 15 күн бұрын
Panchmahal ma Kai varsad nathi Bhai sachu kejo
@thefriendsart
@thefriendsart 15 күн бұрын
Aje bhavnagar ma full tadko che
@solankitarun7935
@solankitarun7935 15 күн бұрын
સાચુ કીયાક હોય કીયાક ના હોય અમારેજ એવુ થાયસે મોરબી માં
@ashvinvasava4255
@ashvinvasava4255 15 күн бұрын
સુરતમાં વરસાદ નો છાંટોય નથ
@hardikchav2507
@hardikchav2507 15 күн бұрын
Dipak bhai gajavij no praman kevu rese
@govindsarasiya3525
@govindsarasiya3525 15 күн бұрын
Ntie bhai kiya
@__Soham_Chauhan
@__Soham_Chauhan 15 күн бұрын
Dakshin Gujarat Ma KoruKat Chhe 22 June Thi Varsad Jaray Nathi Surat Jillana Mandvi Taluka Ma
@rakeshluhar7152
@rakeshluhar7152 15 күн бұрын
દીપકભાઈ ગાંધીનગરમાં બિલકુલ વરસાદ નથી.
@chaudharyp.j4055
@chaudharyp.j4055 15 күн бұрын
ધાનેરા માં નથી
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН