Gujarat Rain Update: ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદ, કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી?

  Рет қаралды 112,179

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. જોકે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો નથી અને અહીં વાવણીબાદ ખેડૂતો હજી વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે 23 અને 24 જુલાઈના રોજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
વીડિયો - દિપક ચુડાસમા, સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 359
@BabubhaiDonda-c3u
@BabubhaiDonda-c3u 2 ай бұрын
દીપક ભાઈ ખુબસરસ તમારૉ વીડીયૉ લાગયૉછે
@zakirbloch7571
@zakirbloch7571 2 ай бұрын
ગીરસોમનાથ વેરાવળ મા વરસાદ નવ દિવસ સુધી ખૂબ સરસ થયો છે
@santibarayi5955
@santibarayi5955 2 ай бұрын
good vidiyo saheb jay matadi
@LalabhaiDesai-vf6gi
@LalabhaiDesai-vf6gi 2 ай бұрын
મોયદ ગામ માં જોરદાર વરસાદ ચાલુ છે સાબરકાંઠા
@kantizaru4701
@kantizaru4701 2 ай бұрын
ખૂબ સરસ માહિતી
@dipakchopda8605
@dipakchopda8605 2 ай бұрын
દહેગામ મા જોરદાર વરસાદ ચાલુ
@chiragkumarpatel9639
@chiragkumarpatel9639 2 ай бұрын
ઉત્તર ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ પડ્યો
@SHREYAENTERPRISE369
@SHREYAENTERPRISE369 2 ай бұрын
આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બિલકુલ વરસાદ નથી. જય દ્વારકાધીશ... ❤
@dilipgohil9970
@dilipgohil9970 2 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@zalagopalmaganbhai5115
@zalagopalmaganbhai5115 2 ай бұрын
કપડવંજ તાલુકાના ગામ માં ભારે વરસાદ થયો છે ચાલુ જ છે
@ImdadullahRajpura
@ImdadullahRajpura 2 ай бұрын
સાબરકાંઠા ના હિંમતનગર ઇલોલ ગામમા ફુલ વરસદ ડાંગર
@manoj.officials2474
@manoj.officials2474 2 ай бұрын
દક્ષિણ ગુજરાતમાં શું બેટિંગ કરે છે વરસાદ 6+ 4 જ મારી છે ભાઇ ઉત્તર ગુજરાતમાં આવી બેટિંગ થઈ જાય સાહેબ તો મજા જ પડી જાય ઉત્તર ગુજરાતમાં ક્યાર ની વાટ જોઈ રહ્યા છે કે આવી બેટિંગ ક્યારે આવે અને હું તો કહું છું આવી થઈ છે તો મજા પડી જાય હો ઉત્તર ગુજરાતમાં વરસાદ આજે આવ્યું છે પણ આનાથી અમારું મન નહીં ભરાય કેમકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હજી કોરા કટ છે એટલે મેઘરાજાને વાહન કરું છું જોરદાર બેટિંગ થઈ જાય❤❤❤
@Felix00007
@Felix00007 2 ай бұрын
ઉત્તર ગુજરાત માં વરસાદ નો બોલ માં આઉટ થઈ ગયો છે 😂
@treinlover0731
@treinlover0731 2 ай бұрын
Bhai e ketala khush thai ne comment kari che sachu bolajo Ho 😅😂😂
@jayktita
@jayktita 2 ай бұрын
ભાઈ હમે તો બેટિંગ જોઈને હવે ધરાઈ ગયા છે. બસ ટૂંક સમય માં બેટ્સમેન ને ઉતર ગુજરાત માં ઉતરિશું.
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv 2 ай бұрын
Bhai varshad padase bhagavan par bharoso rakho chita no karata❤❤❤❤❤❤❤❤
@Raju-farm-vlog
@Raju-farm-vlog 2 ай бұрын
તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં હજુ સુધી વરસાદ નથી ભાઈ
@nayanbhaijoshi
@nayanbhaijoshi 2 ай бұрын
Sarsh❤❤👍👍👍👌👌
@sureshchaudhary1442
@sureshchaudhary1442 2 ай бұрын
દિપકભાઈ આજે મહેસાણા જિલ્લામાં વરસાદ સાંજના 5-30 કલાક થી વધતા ઓછા પ્રમાણમાં ચાલુ છે. અને અત્યારે હાલ રાતના 8-00 વાગ્યે પણ ચાલુ છે.
@BabuBhai-gz5rc
@BabuBhai-gz5rc 2 ай бұрын
સરસ 👍🤏🌹
@k.bapukkk
@k.bapukkk 2 ай бұрын
ગીર સોમનાથ જિલ્લા માં વરસાદ સાલુ સે દિપકભાઇ
@aafreenshaikh3423
@aafreenshaikh3423 2 ай бұрын
Mehsana jila ma pan Bhara varsad6
@ranjitchaudhary5826
@ranjitchaudhary5826 2 ай бұрын
મહેસાણા માં વરસાદ ચાલુ છે બપોર પછી
@DineshParmar-ho1vp
@DineshParmar-ho1vp 2 ай бұрын
દિપકભાઈ ઉત્તર ગુજરાત પાટણ માં વરસાદ ક્યારે આવશે અમારી કોમેન્ટ જોવા અને જણાવો સર
@fazilakhan1718
@fazilakhan1718 2 ай бұрын
Aaje Bharuch ma puskar varsad padi rahyo che...sawar na 4 vage thi chalu j cheer
@amratbhailodha3075
@amratbhailodha3075 2 ай бұрын
બનાસકાંઠા માં વરસાદ સારો છે
@Gujarati.vlogs6845
@Gujarati.vlogs6845 2 ай бұрын
દીપક ભાઈ ભાવનગર જિલ્લાના ગારીયાધાર મા ક્યારે ભારે વરસાદ થશે
@super-st2eo
@super-st2eo 2 ай бұрын
મોરબી જીલ્લા વરસાદ બે દીવસ થી ચાલુ આજે વધારે
@KanjibhaiKanjibhai-t3y
@KanjibhaiKanjibhai-t3y 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ક્યારે આવશે
@vijaysinhmakvana7823
@vijaysinhmakvana7823 2 ай бұрын
અરવલ્લી મા સારો વરસાદ પડીરહ્યો છે
@dineshraval6259
@dineshraval6259 2 ай бұрын
સાબરકાંઠા જિલ્લામાં આજથી વરસાદ સારો થયો છે
@nayantank251
@nayantank251 2 ай бұрын
શુ કેઈય છે દીપક ભાઈ....સારુ છે ... ને તમને.....
@jaydiprathod6151
@jaydiprathod6151 2 ай бұрын
Amraigilanabamngrmavrsabnathi
@ajaybhaihorsaniya
@ajaybhaihorsaniya 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ નથી ભાઈ નદિયુ કોરી પડી છે
@SendhaThakorPatdiya
@SendhaThakorPatdiya 2 ай бұрын
Kapash bali gya chhe😢
@Gautam-ly3sp
@Gautam-ly3sp 2 ай бұрын
બોટાદ ના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ ખૂબ ઓછો છે.
@aswinpatel7553
@aswinpatel7553 2 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. અમારે વરસાદ ચાલુ છે પાંચ છ ઇંચ વરસાદ પડી ગયો છે. આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@KeshrabhaiPatel-ym8pu
@KeshrabhaiPatel-ym8pu 2 ай бұрын
વાવ તાલુકાના રાજસ્થાનની બોર્ડર ઉપર હજી ટીપુ વરસાદ નથી કોર ડાકોર પડ્યું આવશે ક્યારે વરસાદ
@KhumanshiSodha
@KhumanshiSodha 2 ай бұрын
આજે આણંદમાં ખૂબ વરસાદ આણંદ ગામડામાં હજુ વરસાદ નહીં થયો
@VadaliyaIshavarbhai
@VadaliyaIshavarbhai 2 ай бұрын
આની આગાહી એક પણ સાચી નથી હોતી.
@vishalbhammar
@vishalbhammar 2 ай бұрын
સરસ દિપકભાઈ વિડીયા સરસ લાગ્યો વરસાદ માહીતી સારીલાગી ધન્યવાદ
@ncc3953
@ncc3953 2 ай бұрын
જય સોમનાથ 🙏દીપકભાઈ
@ImdadullahRajpura
@ImdadullahRajpura 2 ай бұрын
Aaje sanje 5 vage himmatnagar ma ful varsad chhalu 5
@KarsanThakor-dx5rq
@KarsanThakor-dx5rq 2 ай бұрын
પાટણ બનાસકાંઠામાં સારો વરસાદ
@vishnupatel6036
@vishnupatel6036 2 ай бұрын
ખંભાત તાલુકામા સારો વરસાદ થયો છે 4=ઈંચ વરસાદ થયો છે
@ramsingdamor9754
@ramsingdamor9754 2 ай бұрын
Santrampur fatepura ma jarmaryu varsad chalu thayo che
@hathilaoficial786
@hathilaoficial786 2 ай бұрын
Dipak bhai tame gujrat na jila na kya ketlo varsad padyo aena akada no pan vidio banavo
@sabhayaamulakh2220
@sabhayaamulakh2220 2 ай бұрын
દીપકભાઈ બોવ સારો સચોટ માહિતી આપો છો તમે અભિનંદન 💐👍💐
@ranaajaysinh4699
@ranaajaysinh4699 2 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લો પણ ખબર છે ને તમને?
@SendhaThakorPatdiya
@SendhaThakorPatdiya 2 ай бұрын
😢
@GanpatbhaiPatel-vk4om
@GanpatbhaiPatel-vk4om 2 ай бұрын
પાટડી તાલુકામાં વરસાદ નથી ક્યારે પડે એવી શક્યતા
@ThakorVikram-xb5xb
@ThakorVikram-xb5xb 2 ай бұрын
માણસ નું ચિત્ર બદલી ગયું સે ભાઈ જા વરસાદ સે ત્યાં અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત નું
@varujigar9293
@varujigar9293 2 ай бұрын
Dipak bhai tamaro vidio bapor pasi aave ne tame te aek divash purtu j kaho so tame aagla 2 divash nu janavo to aena upar aapde kai khabar pade
@LalagiVasava
@LalagiVasava 2 ай бұрын
Supar😊
@MukeshPatel-py4sn
@MukeshPatel-py4sn 2 ай бұрын
ઈડર તાલુકાના પાનોલ મા સવારથી ધીમીધારે વરસાદ ચાલુ છે
@metaliyasuresh5071
@metaliyasuresh5071 2 ай бұрын
વિછીયા તાલુકાના આજુબાજુના ગામડામાં વરસાદ ક્યારે આવશે
@patelvipul4301
@patelvipul4301 2 ай бұрын
આજે કપડવંજ થી હિંતનગર સુધી ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે
@dxback-hy3hr
@dxback-hy3hr 2 ай бұрын
Dipak bhai gir somnath ma varap kyare thay am che a kaaho ne haave thaki gayaa
@patelrajendar2475
@patelrajendar2475 2 ай бұрын
આજ સવાર થી આણંદ માં વરસાદ પડે છે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 2 ай бұрын
દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે જય કિસાન
@JagdishChauhan-gz5ej
@JagdishChauhan-gz5ej 2 ай бұрын
ખેડા જિલ્લામાં 4 વાગ્યા થી ચાલુ છે
@rajubhaipanvala156
@rajubhaipanvala156 2 ай бұрын
તાપી સોનગઢ વ્યારા . Taparvada માં ભૂકા kadi નખ્યા 😊😊
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 2 ай бұрын
ખુબ જ સરસ
@ranasurajsinh3942
@ranasurajsinh3942 2 ай бұрын
ઉત્તર ગુજરાતમાં ક્યારે આવશે
@mehulahir7625
@mehulahir7625 2 ай бұрын
અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકામાં વરાપ ક્યારે આવશે
@chauhangirdhar8933
@chauhangirdhar8933 2 ай бұрын
જય માતાજી દીપકભાઈ
@jayeshgamit4589
@jayeshgamit4589 2 ай бұрын
Tapi ma to ghar mathi no nikaly aetlo varsad pade se
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@nirajchavda5631
@nirajchavda5631 2 ай бұрын
દેવભૂમિ દ્વારકા માં બહુ વરસાદ પડ્યો.
@kanubharavad6539
@kanubharavad6539 2 ай бұрын
સમી તાલુકામાં વરસાદ નહી દીપકભાઈ
@sureshjograna6246
@sureshjograna6246 2 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@makwanabharat3051
@makwanabharat3051 2 ай бұрын
Dipak Bhai jasdan vinchhiya ma varsad nthi
@harshadgadhavi1904
@harshadgadhavi1904 2 ай бұрын
Good Information thanka
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 2 ай бұрын
Thank you Dipak bhai
@DalsaniyaKamleshbhai
@DalsaniyaKamleshbhai 2 ай бұрын
સરસ દીપકભાઈ
@chandujidabhi1472
@chandujidabhi1472 2 ай бұрын
jamin mata matr jal no j aahar kare che jo te pive to j varshad thay
@DilipPatel-o6w
@DilipPatel-o6w 2 ай бұрын
મહીસાગર જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ
@manilalpatel3557
@manilalpatel3557 2 ай бұрын
સરસ👍 🙏🙏🙏
@bhagukhanzodiya3509
@bhagukhanzodiya3509 2 ай бұрын
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માં ખુબ વરસાદ 22 તારીખ થી
@__Soham_Chauhan
@__Soham_Chauhan 2 ай бұрын
દીપક ભાઈ વરસાદ એ ભારે કરી..૨૧ જુલાઈ સાંજે ૬ વાગેથી સતત ચાલુ છે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગામોમાં..હવે વરસાદ રહી જાય એવું કંઇક કરો😅😂
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 2 ай бұрын
ઓગસ્ટ 11 થી 17 માં શું છે તે જણાવો
@ramanbhakadiyal2573
@ramanbhakadiyal2573 2 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં અમુક વિસ્તાર માં સારો વરસાદ છે
@suliyaramniksuliyaramnik4496
@suliyaramniksuliyaramnik4496 2 ай бұрын
Botad ma kay varsad nathi kyare aav se
@Infinity_official72
@Infinity_official72 2 ай бұрын
Are dipak bhai Ahmedabad ma varsad kyare padse,tame agahi karo cho pan 10 divas thi tipu varsad nathi
@gujaratixyz9043
@gujaratixyz9043 2 ай бұрын
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા માં રાત્રી ના 02:00 am થી મેઘરાજા વરસી રહીયા છે. હમણા સમય 01: 33 pm અને હજી પણ વરસાદ ચાલુ છે.
@pravinshiyal3711
@pravinshiyal3711 2 ай бұрын
વરાપ નાસમાસારકાયછે
@ashokthakar4390
@ashokthakar4390 2 ай бұрын
ખૂબ જ સરસ સમજૂતી આપી
@ashokparmar340
@ashokparmar340 2 ай бұрын
Savli me varsad japta che
@sanjaybaraiya3485
@sanjaybaraiya3485 2 ай бұрын
બોટાદ માં વરસાદ થયો નથી ભાઈ ઝરમર ઝાપટાં આવે છે
@rohitrathod493
@rohitrathod493 2 ай бұрын
Bhai aa મીડિયા વારા મોટા ભાગે બધાને બનાવે સે
@Ak56-y5u
@Ak56-y5u 2 ай бұрын
મહેમદાવાદ તાલુકામાં વરસાદ છે
@gujaratglra2414
@gujaratglra2414 2 ай бұрын
Sir Madhya Gujarat me kyare? Wait kariye chiye sara varsad ni thanks for updates
@dharmeshsuchak6382
@dharmeshsuchak6382 2 ай бұрын
રાજકોટ મા 15દિવસ થી વરસાદ j નથી કાલે થોડોક આવ્યો અને આજે 1 ઇચ જેટલો આવ્યો બાકી ગરમી ના હેરાન થયા છે
@GamitMukesh-b2q
@GamitMukesh-b2q 2 ай бұрын
Tapi jilla ma vadare varsad chalu se
@jituDodiya-i9q
@jituDodiya-i9q 2 ай бұрын
સોમનાથ માં જોરદાર વરસાદ સાલું જછે
@JadavMayank-33
@JadavMayank-33 2 ай бұрын
Dhangadhara ma nathi
@salimnode-e1t
@salimnode-e1t 2 ай бұрын
super
@hargovanbhaiprajapati1992
@hargovanbhaiprajapati1992 2 ай бұрын
ઉત્તર ગુજરાતમાં પાટણ જીલ્લા માં વરસાદ નથી દીપકભાઈ
@magangabu713
@magangabu713 2 ай бұрын
❤❤❤❤❤
@arvindtalaviya2146
@arvindtalaviya2146 2 ай бұрын
ઉના નું તો આવતું જ નથી ભાઈ દીવ બાજુ
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 2 ай бұрын
❤ જયસીતારામ ❤
@srchavda7363
@srchavda7363 2 ай бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ ધોધ માર વરસાદ ચાલુ છે ❤️💐 દિપક ભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ ફુલ છે 👍 જય શ્રી કૃષ્ણ રાધે 🙏
@SavabhaiPatel-oi9yj
@SavabhaiPatel-oi9yj 2 ай бұрын
વાવ થરાદમાં ક્યારે આવશે વરસાદ
@rb0749
@rb0749 2 ай бұрын
મોરબી નાં ગામડાં માં કાલ નો ચાલુ છે ધીમો ધીમો લાઈવ ચાલુજ છે
@manishathakkar8633
@manishathakkar8633 2 ай бұрын
અમદાવાદમાં વરસાદ કયારે આવશે??
@Kamaljadav69
@Kamaljadav69 2 ай бұрын
Anand Borsad na Dahevan ,kankapura Mahi na vistaro ma aje Dhodhmar Varsad chlalu che
@RajuPatel-qc8ee
@RajuPatel-qc8ee 2 ай бұрын
પાટડી તાલુકામાં ધીમી ધારે વરસાદ સે
@RajuPatel-qc8ee
@RajuPatel-qc8ee 2 ай бұрын
જરવલા
@makhabharvad149
@makhabharvad149 2 ай бұрын
વડોદરા માં જબરજસ્ત બેટિંગ ધુંઆધાર બલ્લેબાજી ચાલું છે 🙏🏻👍🏻
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 17 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 6 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 17 МЛН