Gujarat Rain: ગુજરાતના આ વિસ્તારોમાં હવે પલટાશે હવામાન, કયા જિલ્લામાં વરસાદનીઆગાહી? Monsoon Update

  Рет қаралды 84,739

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#weatherupdate #gujaratweather #monsoon2024
ગુજરાતમાં 10 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદનું જોર વધવાને બદલે હાલ ઘટી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો નથી. પરંતુ હવે ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને કેટલા દિવસમાં ચોમાસું મજબૂત બનશે...
ઍડિટ - આમરા આમીર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 132
@kishorkumardatta4231
@kishorkumardatta4231 3 ай бұрын
દિપક ભાઈ તમારા અને પરેશ બાપુ ના વિડિઓ ની વિગતો સાવ ખોટી પડી છે. વિરોધાભાસી વિગતો આપો નહિ. તમે ચોક્કસ હો તે છમ જ વિગતો આપો તો ગુંચવણ થાય નહિ😢😢
@Truthsoul2152
@Truthsoul2152 3 ай бұрын
Bhai aa anuman hoy chhe ane bijuke kudarat aagar koinu na chale , ghame tyare ghame tya palti mare
@reenader405
@reenader405 3 ай бұрын
Ha bhai kale amara gariadhar ma 7 inch varsad padyo
@alpeshff7613
@alpeshff7613 3 ай бұрын
​@@reenader405gandhinagar thi
@pithiyaarjan1158
@pithiyaarjan1158 3 ай бұрын
Khoti padi se aaagahi aaa bhai ni have gulati mare se
@pithiyaarjan1158
@pithiyaarjan1158 3 ай бұрын
Chomasu nabdu nthi padyu tmari aagahi Nabdi padi se swikrta sikho...aagahi kone kevay perfect aaagahi govi joye ...roj roj gulati mare se
@deshiKing-k1c
@deshiKing-k1c 3 ай бұрын
દીપક ભાઈ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની તારીખ પુરી થાય ત્યારે વરસાદ આવસે
@jp.khatariya
@jp.khatariya 3 ай бұрын
દ્વારકા ના ભાણવડ તાલુકામાં વરસાદ ચાલુ રાતના 12વાગેથી ધીમીધારે 🎉
@ssanjay4603
@ssanjay4603 3 ай бұрын
કોણ કોણ કોમેન્ટ વાંચવા આવ્યું લાઈક કરી ને જજો😂❤❤
@PrahladThakorfoundation
@PrahladThakorfoundation 3 ай бұрын
કુદરત ને કોઈ ના જાણી સકે😅
@mahisagarupdate5390
@mahisagarupdate5390 3 ай бұрын
આજે 16 જૂન ખંભાળિયા માં ભુક્કા કાઢ્યા શું 19 તારીખ.., હાલ શું દેખાતો નથી, હાલ પડે ક છે.
@puspathakor6940
@puspathakor6940 3 ай бұрын
મહેસાણા ના ગામ ગુજરાતના નકશામાં નથી આવતા..... અમે આ ગામડાના નામ કોઈદી સાંભળતા નથી કાયમ દક્ષિણ ગુજરાત ગીરસોમનાથ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ બોલાય છે બીજાબધા સ્થળો માં શું વરસાદ નહીં જ આવતો હોય તે કુદરતી છે
@dharam8259
@dharam8259 3 ай бұрын
khambhaliya ne Tena aaju baju gam ma vavani layak saro varasad aaje
@RameshjiShakari-ws1op
@RameshjiShakari-ws1op 3 ай бұрын
દિપકભાઇ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વરસાદ આવશે રમેશજી શકારી ચેખલા
@lalitupadhyaymaheshbhai3502
@lalitupadhyaymaheshbhai3502 3 ай бұрын
Sav sach vat, પોરબંદર માં ૩ ઈંચ વરસાદ paido તમે કઈ b kidhu nitu aj b rajkot ma varsad avse su yar tame b?
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 3 ай бұрын
એકેય આગાહી સાચી પડી નથી એની રીતે આવવાં દયો બીજું કંઈ કામ હોય તો કરો ખોટાં રાજ માં ખોટું પડે ટુંકમાં સમજાય એને જય શ્રી કૃષ્ણ
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 3 ай бұрын
ये सब उस भगवान श्री कृष्ण की माया है जब आना होगा तब ही आएगा किसी की आगाई का गुलाम मेघ नही होता
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ ચોમાસું ગુજરાત માં મોડું છે ગુજરાત માં ચોમાસું કેવું રહેશે
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@Jivakhunti007
@Jivakhunti007 3 ай бұрын
😂😂😂paryo pitar to samjanu pan BBC ne aek bharosa patra news channel mantata aame pan tamari pan TRP mateni havabajij nikdi😅😅 26 tarikh pasi nu ketata kale tame ne aamare porbandar ma Aaj jordar varsad padi gayo😊
@vallbhsarvaiya8598
@vallbhsarvaiya8598 3 ай бұрын
બોટાદમાં વરસાદ માં નું જોર ઘટયું સાવ વરસાદ આજ 😢નથી
@3note3
@3note3 3 ай бұрын
આજે કપરાડા વાદળો છે પણ વરસાદ નથી આવે તો કમેન્ટ કરી દઈશ
@sanjaychaudhari5792
@sanjaychaudhari5792 3 ай бұрын
ગઈ કાલે ગાંધી નગર ના માણસા તાલુકા મો વરસાદ સે
@aszads
@aszads 3 ай бұрын
Tame khoti vaat kare chhe valsad navsari qma chomasu pohuchyu nathi . Ahiya varsad nathi aavse em kevo to barabar
@samajusab7467
@samajusab7467 3 ай бұрын
દીપક ભાઈ કચ્છ ના ખાવડા વિસ્તાર માં અત્યારે ગાજવીજ ચાલુ છે વરસાદી વાતાવરણ થઇ ગયો છે
@jadavpathiya4266
@jadavpathiya4266 3 ай бұрын
જરાક ધીમે બોલો તો સારું કેવાય😂
@srchavda7363
@srchavda7363 3 ай бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે ખરો 💐
@GhasuraMakbul
@GhasuraMakbul 3 ай бұрын
દિપકભાઈ ગોળ ગોળ વાત કરી...
@dipakthakkar7780
@dipakthakkar7780 3 ай бұрын
ઉત્તર ગુજરાત નકશામાં નથી કે શું
@VijayGayakwad-bg3su
@VijayGayakwad-bg3su 3 ай бұрын
Vansda. Talukama varsad nathi
@ashishkoli5337
@ashishkoli5337 3 ай бұрын
Cotaudepur.ma.vavnik.laik.varshad.kiare.avse
@mukeshchavda9853
@mukeshchavda9853 3 ай бұрын
Tarikh video ni nakho rojerojni
@santoshkoli215
@santoshkoli215 3 ай бұрын
Aje Ajay kachna hajipur mapan sarovar sathiyon
@rajeshparmar5747
@rajeshparmar5747 3 ай бұрын
દિપકભાઈ આણંદ અને ખેડા જિલ્લામાં 19 જુન સુધી વરસાદ આવશે ?
@PradipKumar-ij7hd
@PradipKumar-ij7hd 3 ай бұрын
અલ્યા સાહેબ, મહેસાણા ની વાત કરો ને.
@SHREEBHANDARIYAPRIMARYSCHOOLBH
@SHREEBHANDARIYAPRIMARYSCHOOLBH 3 ай бұрын
ગઈ કાલે શનિવારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં 2 કલાક ધોધમાર વરસાદ પડ્યો
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 3 ай бұрын
23 જૂન થી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થશે
@krishnarajoffical22
@krishnarajoffical22 3 ай бұрын
Twister is moving very fast😅
@ankurmaheshwari8173
@ankurmaheshwari8173 3 ай бұрын
બની બેઠા ભગવાન
@IsmailAllarakha
@IsmailAllarakha 3 ай бұрын
इस्माइल अल्लाह रखा❤❤❤❤❤
@MUBARAKYAKUBKARIMJAT
@MUBARAKYAKUBKARIMJAT 3 ай бұрын
😂😂😂😂😂
@ramanbhakadiyal2573
@ramanbhakadiyal2573 3 ай бұрын
મજા નથી આવતી
@sakursumra5357
@sakursumra5357 3 ай бұрын
❤❤❤
@anuparmar4981
@anuparmar4981 3 ай бұрын
Saras dipak bhai
@aswinpatel7553
@aswinpatel7553 3 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@spacelover271
@spacelover271 3 ай бұрын
Aaje pan maja no aavi😂
@dipakbariaya2980
@dipakbariaya2980 3 ай бұрын
દિપકભાઈ ગીર સોમનાથ માં ક્યારે વરસાદ આવશે તે માહિતી આપો
@nileshgodhaniya6764
@nileshgodhaniya6764 3 ай бұрын
सर पोरबदंर मो आज बारीश हू ही हे
@pravinyadav2223
@pravinyadav2223 3 ай бұрын
Prvinyadv gujrat, Anand, dakor
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 3 ай бұрын
😢વરસાદ રિસાઈ ગયો છે😢😥😰⛈️
@prakashthakor-he9cn
@prakashthakor-he9cn 3 ай бұрын
Kachchh ma kedi varsad thase
@પટેલરણછોડભાઈ-ષ5થ
@પટેલરણછોડભાઈ-ષ5થ 3 ай бұрын
હું ગુજરાત માં 26,તારીખ સુધી વરસાદ દેખાતો નથી વાવણી લાયક
@dilipsolanki4710
@dilipsolanki4710 3 ай бұрын
Jamnagar District & Porbandar District ma claud &. Baris Che
@bhagukhanzodiya3509
@bhagukhanzodiya3509 3 ай бұрын
દિપકભાઇ વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકાના વરસાદ ક્યારે પડવાની શક્યતા છે
@pankajparmar7889
@pankajparmar7889 3 ай бұрын
14/6/2024/नी तारीख अमदाबाद मां वरसाद जोरदार थयो दिपकभाई नी माहिति खोटी पड़ी आ विडियो साचो नभी
@virsangvaghela5088
@virsangvaghela5088 3 ай бұрын
બનાસકાંઠા માં તમે 16 તારીખ કહ્યું હતું
@NarshiKanzariya-go7zb
@NarshiKanzariya-go7zb 3 ай бұрын
Sava Khoti
@sharmayug5245
@sharmayug5245 3 ай бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
@Manu._..Patel._.175
@Manu._..Patel._.175 3 ай бұрын
પાલનપુરના માં B.K. ક્યારે આવશે
@BhupendraBharwad-v6q
@BhupendraBharwad-v6q 3 ай бұрын
Jay shree Ram
@RajaSikuvara
@RajaSikuvara 3 ай бұрын
મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડ્યો ન થી
@mhesgnakum1146
@mhesgnakum1146 3 ай бұрын
જોડાયા તાલુકા માં ક્યારેય વરસાદ આવે
@pithiyaarjan1158
@pithiyaarjan1158 3 ай бұрын
Khoti aaagahi padi se swikarta sikho..aagahi krta pn sikho 22jun sudhi varsad j ny pade hji 4 5 divas ny pade varsad
@3note3
@3note3 3 ай бұрын
પ્રિ મોન્સન એક્ટિવિટી ના રૂપ મા વરસાદ આવશે એવું લાગે છે
@Veer-l4c
@Veer-l4c 3 ай бұрын
જય સોમનાથ દીપકભાઈ આપણે ધારી તાલુકામાં વરસાદ ક્યારે પડશે
@SnjayJoshi
@SnjayJoshi 3 ай бұрын
Bob kharab lay go
@kishorknzaryakishor3995
@kishorknzaryakishor3995 3 ай бұрын
❤ thank you dipak bhai
@solankimukeshkumaarsolanki9717
@solankimukeshkumaarsolanki9717 3 ай бұрын
સરસ દીપક ભાઈ દરિયામાં કરંટ નથી જોવા મળતો.
@sureshjograna6246
@sureshjograna6246 3 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@arvindahir5108
@arvindahir5108 3 ай бұрын
આજે સવારે સુરત માં વરસાદ પડ્યો..🌧️🌧️☔
@dipakthakkar7780
@dipakthakkar7780 3 ай бұрын
ઉત્તર ગુજરાતના શું સમાચાર છે દિપક ભાઈ
@mohibbadi7833
@mohibbadi7833 3 ай бұрын
Dipakbhai tame temprechar vadhavanu kata have versad jor chhe .
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 3 ай бұрын
भाई साहब भी खेत जोतने की तियारी कर रहे हैं
@pithiyaarjan1158
@pithiyaarjan1158 3 ай бұрын
Tme to keta hta k 22 Jun sudhi varsad j ny pade to aaa su che
@chavdavijaysingh8300
@chavdavijaysingh8300 3 ай бұрын
માહીતી ખોટી આપો છો
@chauhangirdhar8933
@chauhangirdhar8933 3 ай бұрын
જય માતાજી દીપકભાઈ
@vaghelavanrajsinh6062
@vaghelavanrajsinh6062 3 ай бұрын
Patan jillama kyare varsad aavse
@javeedhusaindesai8510
@javeedhusaindesai8510 3 ай бұрын
Hath jodya hawe Kai aagahi nakaro# band karo
@pareshjdabhi4423
@pareshjdabhi4423 3 ай бұрын
ભાઈ 11 તારીખ થી વાટ જોઈ છે હવે તો આરામ કરો
@satisalim4705
@satisalim4705 3 ай бұрын
Kutch ma varsaad nathi aavyu
@vijaysolanki-mc5rt
@vijaysolanki-mc5rt 3 ай бұрын
દિપક ભાઈ આ વડોદરામાં વરસાદ પડશે આજે કઈ નઈ પેલાપન આગાહી હતી તો પણ ના પાડીયો
@BambhaniyaValbh
@BambhaniyaValbh 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ
@hajaranavaya7062
@hajaranavaya7062 3 ай бұрын
Porbandar ma barda des ma saro varsad 4 ens ni aspas
@RajuMakavana-d9d
@RajuMakavana-d9d 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ
@vijayzala3093
@vijayzala3093 3 ай бұрын
Botad ma vrsad kyre avse
@pindariyakisorahir5524
@pindariyakisorahir5524 3 ай бұрын
😢😢😢😢😢😢😢
@shreehariartgallery5095
@shreehariartgallery5095 3 ай бұрын
Kale keta hata nabmlu pdshe tame naki karo bhai shu thase ae
@Odii1981
@Odii1981 3 ай бұрын
Dipakbhai gj 25 ma jordar varsad padyo
@hareshchandu5517
@hareshchandu5517 3 ай бұрын
Jay mataji
@vijaylimbadiya2872
@vijaylimbadiya2872 3 ай бұрын
ખુબ સરસ માહિતી માટે અભિનંદન 😊😊
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 3 ай бұрын
❤❤❤❤❤
@SameerKhan-ce4ul
@SameerKhan-ce4ul 3 ай бұрын
Varsad aave ke na aave 😮 tame chalu rakho 😂
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 3 ай бұрын
દીપક ભાઈ તમોને માહીતી આપવા બદલ આભાર અમારે ભાણવડ નવાગામ માં વરસાદ દોઢ ઈચ થયો તારીખ સોળ ના
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 3 ай бұрын
Very nice video dipak bhai 😊😊
@dineshraval6259
@dineshraval6259 3 ай бұрын
નકશો કેમ નથી બતાવતા
@કનુભાઈજીસોસા
@કનુભાઈજીસોસા 3 ай бұрын
😢😢
@dineshraval6259
@dineshraval6259 3 ай бұрын
નકશો માં બતાવજો
@AkshayBamania
@AkshayBamania 3 ай бұрын
Video good che
@msbhutiya506
@msbhutiya506 3 ай бұрын
દિપકભાઈ આભાર
@professorimortal2070
@professorimortal2070 3 ай бұрын
Aa gaya firse copy paste feku bhagat
@hareshvaghela4435
@hareshvaghela4435 3 ай бұрын
જૂનાગઢ જિલ્લાના અરણિયારા ‌ગામ વાતાવરણ માં પલટો
@DIVYESH7878POLICE
@DIVYESH7878POLICE 3 ай бұрын
Mendarda ma varsad
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 3 ай бұрын
ખુબ જ સરસ
@zalaamit5479
@zalaamit5479 3 ай бұрын
❤❤
@jadavsolanki9657
@jadavsolanki9657 3 ай бұрын
Jai Dwarkadhish
@jayeshjaviya9186
@jayeshjaviya9186 3 ай бұрын
ખુબ સરસ dipakbhai
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 102 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
MOJILI SANTVANI
11:57
ashok maraj
Рет қаралды 9 М.
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН