Surendranagar na dhrangadhra ma jordar varsad chhe
@prakashrathva94932 ай бұрын
પાવી જેતપુર મા 3 દિવસ થી વરસાદ ચાલુ છે
@hareshchandu55172 ай бұрын
Jay mataji
@chandrakantpatel34552 ай бұрын
વડોદરા જિલ્લા માં ભારે વરસાદ પડી રહ્યો છે
@__Soham_Chauhan2 ай бұрын
અમારી વરેહ નદી માં ૨ દિવસ થી સતત ઘોડાપૂર છે અને એજ નદી ઉપર આમલી ડેમ આખેઆખો ભરાયેલો હોવાથી પાણી ઓસરવાનું નામ નથી લેતું..સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં દેવગઢ ગામ માંથી વરેહ નદી પસાર થાય છે જે તાપી નદી ની મોટી સહાયક નદી છે
@reshmadhirwani22342 ай бұрын
Rajkot ma pan saro versad chhe
@JalaChudesara2 ай бұрын
ભાવનગર જિલ્લા પાલીતાણા માં જરમર વરસાદ ચાલુ છે હાલ
@bhikhachavda17922 ай бұрын
આણંદ જીલો તારાપુર મેઘરાજા બેટીગકરીરયાછે
@tapubhaisonagara2 ай бұрын
દેવભૂમિ દ્વારકા માં ક્યારે વરસાદ આવશે
@dilipchaudhary36202 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા માં વરસાદ ઓછો છે
@EXMIndia-bz5dt2 ай бұрын
Chotaudepur ma 3 divash no varsad salu che
@maheshmorin53172 ай бұрын
ગીર સોમનાથ તડકો છે ભાઈ
@DhankabhaiRathva-h9j2 ай бұрын
It is raining a lot in Chota Udpur too
@nareshkhuman94722 ай бұрын
Jay surydev
@shivapatel33742 ай бұрын
દિપકભાઈ વાવ તાલુકામાં.તડકોછે.તખતપુરા.ઢીમા.મા
@gopalsinghparmar24432 ай бұрын
Sarsa.dipak bhai👏🙏
@jayeshdaki81832 ай бұрын
દિપક ભાઇ તમારિઆગાહિ સાસીસે
@SunilKumar-ff8ll2 ай бұрын
Very Very good analysis 🎉🎉🎉🎉🎉🎉🎉
@patellalbhai31752 ай бұрын
ખુબ સરસ માહિતી દિપકભાઈ સાહેબ આભાર
@shaktisinhgohil62392 ай бұрын
Dhasa વિસ્તાર બોટાદ ગઢડા તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો સવાર નો
@rameshchaudhari55152 ай бұрын
Vijapur taluka ma chalu 6
@hiteshsathiya16952 ай бұрын
ભાવનગર જિલ્લા ભારે વરસાદ ક્યારે પડશે
@ambalalpatel-lm1pv2 ай бұрын
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોહનપુરાકંપામા આજે રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ૧૦ ઈંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે અત્યારે ૫૦ થી ૬૦ કિલોમીટર ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.
@srchavda73632 ай бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ધિમિ ધારે ચાલું છે વરસાદ દિપકભાઈ 💐💐 સરસ 💐
@DHANJISATROLA2 ай бұрын
Morbi ma atyare varsad chalu chhe 4 vage
@MitusJoshi2 ай бұрын
દિપકભાઈ રાજકોટ મા સવાર થી જોરદાર વરસાદ ચાલુ છે
@riyazmathakiya66872 ай бұрын
Wankaner ma saro varsad che
@satishbhagariya88192 ай бұрын
વલસાડ માં 24કલાક થી વરસાદ ચાલુજ સે
@gauravgohel36282 ай бұрын
સરસ માહિતી દીપક ભાઈ
@gelabhaikalotra62962 ай бұрын
Su nagar ma Shavar thi varashad chalu se
@mansukhmakvana10562 ай бұрын
કચ્છ મા વરસાદ ચાલુ છે દિપકભાઈ જય માતાજી
@goyaniharesh2 ай бұрын
ભાવનગર માં સિસ્ટમ માં અતિ ભારે બતાવે છે windy માં પણ છાંટો છાંટો પડે છે એનું હું કારણ????
@RamjiRajput-x8p2 ай бұрын
વાવ થરાદ માં ગોડડૉય વરસાદ નથી.
@dolatbhaidamor42322 ай бұрын
દાહોદ જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે
@a2sirknowledgeexpressarvin532 ай бұрын
Banashkantha ma ek pan tipu nathi.abu road ma nathi
@rajeshbhaivadher4622 ай бұрын
રાજકોટ તા ઠેબચડા બહુ જ વરસાદ પડ્યો છે
@vaghelasamji1013Ай бұрын
અમરેલી જિલ્લામાં વરસાદ નથી સાહેબ
@vipuljadav27902 ай бұрын
Dipak bhai gir somnath na kodinar taluka maa varsad nathi
@govindbhaijanjurukiya82702 ай бұрын
રાજકોટમાં આજે સવારે થીવરસાદછે
@dhamshijithakor52492 ай бұрын
આજે પાટણ જિલ્લામાં વરસાદ છે
@harshadgadhavi19042 ай бұрын
સરસ માહિતિ - આભાર
@G.J.8.B.K2 ай бұрын
બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ ક્યારે પડશે દિપકભાઇ
@patelmanilal96572 ай бұрын
ખુબ સરસ માહિતી આપી વરસાદ ની દિપકભાઇ આભાર 🎉
@ChetanNiranjan2 ай бұрын
Rajkot ma sistem Lagu ThayeL chhe.
@akbarkumbhar49772 ай бұрын
આભાર દીપકભાઈ
@kiranthakor70422 ай бұрын
ઉત્તર ગુજરાત મા પાટણ માં વરસાદી ઝાપટા પડી રહ્યા છે
@comedymission94442 ай бұрын
ભાવનગર ઉપર કયા દિવસે સિસ્ટમ ભારે બનશે ભાવનગર જિલ્લામાં બોવ ઓછો વરસાદ છે
@dilipsolanki47102 ай бұрын
Thanks
@Gordhanbaraiya008872 ай бұрын
ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા સારો વરસાદ છે ⛈️⛈️⛈️
@devendrabhatt66362 ай бұрын
ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ ચાલુ છે
@BhemajiThakor-yj5vs2 ай бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં રાત્રે જોરદાર વરસાદ પડ્યો છે
@kgthakor47132 ай бұрын
મહીસાગર જિલ્લા થી લાઈવ
@devendrabhatt66362 ай бұрын
સીસ્ટમ નો વરસાદ ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ કેવો રહેશે તે જણાવવા વિનંતી છે