Gujarat Rain update : ગુજરાતમાં ભારે વરસાદ, હવે આવનારા દિવસોમાં શું થશે?

  Рет қаралды 74,648

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#weather #rain #gujarat #gujaratinews #gujaratrain #rainupdate
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ વરસાદને કારણે રાજકોટના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે જાણીએ વરસાદને લઈને ગુજરાતમાં શું આગાહી છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ્ય
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 210
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@sureshbhaivasava96
@sureshbhaivasava96 3 ай бұрын
Khoob khoob Abhinandan
@Rcbfeverofficial__
@Rcbfeverofficial__ 3 ай бұрын
બનાસકાંઠા ના ધાનેરા તાલુકા માં સવાર થી વાદળ છાયું વાતાવરણ છે પણ હજુ વરસાદ નથી આયો 😢🥺⛈️
@KhanduVasava
@KhanduVasava 3 ай бұрын
Kub kub abar deepak
@બહુચર-ઘ3ઘ
@બહુચર-ઘ3ઘ 3 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં હજી સુધી વરસાદ થયો નહીં 😢 વરસાદ ની બહુ જરૂર છે ત્યાં કઈ તારીખે વરસાદ આવશે?
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 3 ай бұрын
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે
@mukeshpatel9512
@mukeshpatel9512 3 ай бұрын
ઉત્તર ગુજરાત ના ભિલોડા તાલુકા માં વરસાદ નથી
@AmaratThakor-rw6bf
@AmaratThakor-rw6bf 3 ай бұрын
આવશે😂 હો
@dolatbhaidamor4232
@dolatbhaidamor4232 3 ай бұрын
દાહોદ તાલુકા માં વાવની લાયક થયો છે
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 3 ай бұрын
પોરબંદર કોરું રહેશે?
@MalvaniyaRatilal-bo4ls
@MalvaniyaRatilal-bo4ls 3 ай бұрын
વિરમગામ કયા જોનમાં
@Vipulpatel-ek7gy
@Vipulpatel-ek7gy 3 ай бұрын
Dahod na devgadh baria taluka ma varsad nathi
@munnabhaizaravariya
@munnabhaizaravariya 3 ай бұрын
સુરેદૃનગરનુ કહો
@N.M_Rajput
@N.M_Rajput 3 ай бұрын
જય માતાજી દીપકભાઈ
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 3 ай бұрын
Very nice video dipak bhai 😊😊
@3note3
@3note3 3 ай бұрын
અમારે કપરાડા તાલુકામાં નદીઓ આવી ગઈ વરસાદ ચાલુ છે દિવસ દરમિયાન ૪ થી ૫ વખત ઝાપટાં ૨૦ થી ૩૦ મિનિટ ચાલુ રહે છે રોપણી થઈ શકે તેવો વરસાદ ચાલુ છે
@galbabhaigol4436
@galbabhaigol4436 3 ай бұрын
Palnpur ni vatkro
@siddharajdodiya7100
@siddharajdodiya7100 3 ай бұрын
ઉત્તર ગુજરાતમાં વરસાદ કયારે આવશે ❤❤
@pareshtuvar3095
@pareshtuvar3095 3 ай бұрын
Deesa ma savarthi vadala chayu vatavaran che varshad kyare avse
@desiindianfarming
@desiindianfarming 3 ай бұрын
Keshod ma Haji adadho inch pan varsad nathi bhai
@sanjaypatel9461
@sanjaypatel9461 3 ай бұрын
ખોટી આગાહી ના આપશો આણંદમાં એક ટીપુ વરસાદ નથી
@amratbhailodha3075
@amratbhailodha3075 3 ай бұрын
ઉત્તર ગુજરાત માં વરસાદ ક્યારે આવશે
@PravinPrajapati-en2ir
@PravinPrajapati-en2ir 3 ай бұрын
ઉત્તર ગુજરાત હારીજ તાલુકામાં વરસાદ નથી
@sunil2869
@sunil2869 3 ай бұрын
સાબરકાંઠા માં ક્યારે વરસાદ પડશે
@amratbhailodha3075
@amratbhailodha3075 3 ай бұрын
હાલમાં ઉત્તર ગુજરાત માં વરસાદ નથી
@KhanduVasava
@KhanduVasava 3 ай бұрын
Kub kub abar deepak
@KhanduVasava
@KhanduVasava 3 ай бұрын
Kub kub abar deepak
@rajeshparmar5747
@rajeshparmar5747 3 ай бұрын
આણંદ જિલ્લામાં અને ખેડા જિલ્લામાં બીલકુલ વરસાદ નથી દિપકભાઈ
@rameshdamor-su1mn
@rameshdamor-su1mn 3 ай бұрын
મધ્યગુજરાત દાહોદ જિલ્લા માં વરસાદ કયારે આવશે અત્યારે વરસાદ નથી
@gohilvarjalavad3244
@gohilvarjalavad3244 3 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી થયો, દિપકભાઇ 👍👍👍
@AKT475
@AKT475 3 ай бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તાલુકો કાંકરેજ વરસાદ નથી ક્યારે પડશે
@chauhangulabsinh1478
@chauhangulabsinh1478 3 ай бұрын
ઉત્તર ગુજરાતના બાયડ તાલુકામાં વરસાદ નથી , વાદળો છવાયેલા છે
@VaghajiThakor-o4i
@VaghajiThakor-o4i 3 ай бұрын
અમારે પાટણ જિલો સરસ્વતિ તાલુકામાં વરસાદ નથી ક્યારે આવશે
@patelsandip2427
@patelsandip2427 3 ай бұрын
દીપક ભાઈ પાટડી તાલુકાના ગામોમાં વરસાદ ક્યારે આવશે કો પ્લીઝ
@vrujlalramolia7416
@vrujlalramolia7416 3 ай бұрын
પા અડધો ઇંચ વરસાદ પડે અને મીડિયા વાળા ધોધમાર શબ્દ કેમ વાપરે છે એ મને સમજાતું નથી
@nitingadhavigadhavi6638
@nitingadhavigadhavi6638 3 ай бұрын
આણંદ જિલ્લામાં વરસાદ હજુ સુધી નથી પડ્યો
@ghanshyambhaivala2000
@ghanshyambhaivala2000 3 ай бұрын
अमरेली ज़िला ना जाफ़राबाद तालुक़ा मा वरसाद सेज नय हजी थयो पन नथी सारो
@NavganBharvad-sz8jc
@NavganBharvad-sz8jc 3 ай бұрын
કરછના રાપર તાલુકામાં વરસાદ💦 નથી😢
@thakor303
@thakor303 3 ай бұрын
😢😢😢
@ChaudharyKarshanbhai-c6m
@ChaudharyKarshanbhai-c6m 3 ай бұрын
પાટણ જિલ્લામાં કેવો વરસાદ આવસે અને ક્યારે આવશે
@IndrasinhRathod-st7ex
@IndrasinhRathod-st7ex 3 ай бұрын
ઉતર ગુજરાત માં વરસાદ નથી.
@smsoundvavdi
@smsoundvavdi 3 ай бұрын
Bhavnagar na Talaja taluka ma varsad nathi to kyare thase saro varsad😢😢😢😢😢
@lakhabhaijalu5813
@lakhabhaijalu5813 3 ай бұрын
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામ માં વરસાદ નથી
@D_k_official559
@D_k_official559 3 ай бұрын
વરસાદ થાય એટલુજ જોઈએ વધારાનું નથી જોઈતુ
@ssanjay4603
@ssanjay4603 3 ай бұрын
ખેડા જિલ્લામાં વરસાદ થયો પણ છાંટા પડ્યા
@SHREYAENTERPRISE369
@SHREYAENTERPRISE369 3 ай бұрын
આજે સવાર ના જામ ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી, ભાડથળ ના આજુબાજુ ના ઘણા વીસ્તારોમાં વાવણી જેવો સારો વરસાદ છે. સવારના ૬ વાગ્યા પછી.
@SravanThakor-x6n
@SravanThakor-x6n 3 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં આજે સવારે બે સાટા આવ્યા હતા ભારે વરસાદ કયા રે પડસે 🌨🌨🌨
@tankajay6303
@tankajay6303 3 ай бұрын
😅😅😅😅
@laxmansinhvaghela4570
@laxmansinhvaghela4570 3 ай бұрын
બઉ સરસ દીપકભાઈ બનાસકાંઠા ના પાલડી દિયોદર માં વરસાદી જાપટુ પડ્યું
@mahendrasinhvaghelavaghela49
@mahendrasinhvaghelavaghela49 3 ай бұрын
Golvi માં તો ના આવ્યું
@mrachai
@mrachai 3 ай бұрын
Saheb amra tarko nikru che Ane boo garmi che
@gohil.mahesh.r
@gohil.mahesh.r 3 ай бұрын
ઉતર ગુજરાત વરસાદ ક્યારે થાય દિપકભાઈ
@jethvajitubhai4769
@jethvajitubhai4769 3 ай бұрын
દિપક ભાઈ તળાજા તાલુકામાં નથી વરસાદ
@rkothakor2451
@rkothakor2451 3 ай бұрын
બનાસ કાંઠા પાલનપુર નોર્મલ છાંટા આયા હતા સવરે હાલ કઈ નહિ
@ashvinsinh7827
@ashvinsinh7827 3 ай бұрын
વાદળ થાય છે જોઈતેવો વરસાદ પડતો નથી ધંધુકા જયમાતાજી 🙏
@bhavessorathiya2792
@bhavessorathiya2792 3 ай бұрын
સાચી વાત છે
@bharatbhaipatel9597
@bharatbhaipatel9597 3 ай бұрын
A,😂😂😂😂😂😂​@@bhavessorathiya2792
@sindhamayuddin6043
@sindhamayuddin6043 3 ай бұрын
Bharuch na jambusar taluka mein varsad nathi
@patelhimanshu9720
@patelhimanshu9720 3 ай бұрын
ભાઈ અરવલ્લી જિલ્લાના બાયડ ની વાત કરો ને
@hrashadzapadiya4583
@hrashadzapadiya4583 3 ай бұрын
રાજકોટ વીંછિયા વરસાદ નથી ભાઈ
@KalpeshbhaiGomar
@KalpeshbhaiGomar 3 ай бұрын
ધાનેરા તાલુકામાં હાલ ગાજવીજ ચાલુ છે
@Rcbfeverofficial__
@Rcbfeverofficial__ 3 ай бұрын
ભાઈ ક્યાં છે હું પણ ધાનેરા નો હું 😥🥺
@BaldevChauhan-ib2ld
@BaldevChauhan-ib2ld 3 ай бұрын
ઉત્તર ગુજરાત માં ક્યાય વરસાદ જ નથી
@patelhimanshu9720
@patelhimanshu9720 3 ай бұрын
અલ્યા ભાઈ અરવલ્લી નું નામ નથી લેતો
@chetanbhareya6172
@chetanbhareya6172 3 ай бұрын
Bbvangar ,llhaja ક્યારે
@thakorvadesing1007
@thakorvadesing1007 3 ай бұрын
પાટણમાં વરસાદ સારો ક્યારે થશે
@RakeshThakor-mz9zd
@RakeshThakor-mz9zd 3 ай бұрын
ગાંધીનગર માં વરસાદ નથી
@bhukankeshubhai719
@bhukankeshubhai719 3 ай бұрын
Khambha talukana pipalvama kai nathi aavtu
@indrajitsinhparmar8357
@indrajitsinhparmar8357 3 ай бұрын
Ahmedabad na bavla taluka ma varsad nathi
@srchavda7363
@srchavda7363 3 ай бұрын
વડોદરા જિલ્લામાં વરસાદ થાય છે છાંટા પડયા છે ભારે વરસાદ પડશે ખરો માહિતી સાચી આપજો 💐
@પટેલરણછોડભાઈ-ષ5થ
@પટેલરણછોડભાઈ-ષ5થ 3 ай бұрын
બોટાદ ગામડા વીસતારમા નથી વરસાદ
@bharatbhaighori5445
@bharatbhaighori5445 3 ай бұрын
ભાવનગર માં સવારથી ચાલુ છે
@BharatRabari-ef7nh
@BharatRabari-ef7nh 3 ай бұрын
ઉના. ઉનાના ખજુદરા ગામે નથી વરસાદ
@zalanilesh65
@zalanilesh65 3 ай бұрын
કપડવંજ તાલુકામાં વરસાદ પડતાં નથી 😢
@moinsaiyad3464
@moinsaiyad3464 3 ай бұрын
Karjan talikama saras warsad
@AsefPinjara
@AsefPinjara 3 ай бұрын
Kutch ma baffaro ghano che
@AsefPinjara
@AsefPinjara 3 ай бұрын
Kutch vishay vathu Janavo
@Sahil-ho6ij
@Sahil-ho6ij 3 ай бұрын
arvalli modasa ma varsaad nathi
@loksapps5455
@loksapps5455 3 ай бұрын
Bhai tamare vaat sachi nathi thati
@talsaniyarasik709
@talsaniyarasik709 3 ай бұрын
Rain thandar rite samjavo
@dipakthakkar7780
@dipakthakkar7780 3 ай бұрын
ઉત્તર ગુજરાત ની વાત કરો
@KaramshigThakor
@KaramshigThakor 3 ай бұрын
બનાસકોઠા.વરસાદ.નથી.ડીસા
@anopsinhjadeja3196
@anopsinhjadeja3196 3 ай бұрын
Jamanagar maa Saro varsad che
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 3 ай бұрын
Kauch ...Ghandhidham ..me. Baris. Kab. Hogi
@JadejaJanaksinh-tw4zl
@JadejaJanaksinh-tw4zl 3 ай бұрын
જય માતાજી દીપક ભાય દેવભૂમિ દ્વારકામાં સવાર થિ વરસાદ ચાલુ છે
@અમરશીભાઈરાઠોડ
@અમરશીભાઈરાઠોડ 3 ай бұрын
Hhghhhhhhyhhhhghhhhhh
@jadejaraghubha1206
@jadejaraghubha1206 3 ай бұрын
Kay nathi bhai
@akashrathodoficial8332
@akashrathodoficial8332 3 ай бұрын
Gj 13 ma varsad nathi
@ranjitsinhvaghela9152
@ranjitsinhvaghela9152 3 ай бұрын
Patan. Ma varsad. Nathi.
@मुस्ताकहनीफजुनेजा-त3ख
@मुस्ताकहनीफजुनेजा-त3ख 3 ай бұрын
दीपक भाई करछमां राते वरसातनां जापटा हता
@HiteshChaudhary-yo1jp
@HiteshChaudhary-yo1jp 3 ай бұрын
બનાસકાંઠા ની વાત કરો
@AmratBhil-xd9oe
@AmratBhil-xd9oe 3 ай бұрын
કચ્છ ની વાત કરજો
@zalanilesh65
@zalanilesh65 3 ай бұрын
🎉kapadwanj 😂😂
@nitin30ppatel64
@nitin30ppatel64 3 ай бұрын
24/06/2024 Na Divase Valsad ma khubj Garmi se...Only 🌥️⛅🌤️
@mkhan3988
@mkhan3988 3 ай бұрын
Adand ma varsad nathi
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 3 ай бұрын
ભાણવડ તાલુકા મા સારો વરસાદ છે દિપક ભાઈ
@Manishpithadiya-cp3bn
@Manishpithadiya-cp3bn 3 ай бұрын
જામનગર ની વાત કરો
@BharvadBaldevbhai-y7k
@BharvadBaldevbhai-y7k 3 ай бұрын
સર જય માતાજી..અમારા બેચરાજી વિસ્તારમાં ગઈકાલે થી વરસાદી સિસ્ટમ સક્રિય હતી પણ અત્યારે ઉનાળા જેવી હાલત છે મને આવતીકાલે અમારા વિસ્તારમાં વરસાદ રહેશે તા.૨૬/૨૭/૨૮ સારા વરસાદની આશા છે
@thakor303
@thakor303 3 ай бұрын
કચ્છ વાગડ 😢😢
@kgrathod5391
@kgrathod5391 3 ай бұрын
bhai displye upar whatsapp nambar dekhado
@sureshbhatt3658
@sureshbhatt3658 3 ай бұрын
માહિતી સારી આપો છો...
@Gopalbaliya-xp9nu
@Gopalbaliya-xp9nu 3 ай бұрын
કચ્છમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે
@anilthakor2141
@anilthakor2141 3 ай бұрын
Gandhinagar ma varsad nathi
@virsangvaghela5088
@virsangvaghela5088 3 ай бұрын
ડીસા માં નથી
@sureshjograna6246
@sureshjograna6246 3 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ..
@jaydiprajput5541
@jaydiprajput5541 3 ай бұрын
Banaskantha ma garmi j pade che varsad haji joyo nathi 😅
@RameshChangani-b3z
@RameshChangani-b3z 3 ай бұрын
sarsh
@BambhaniyaValbh
@BambhaniyaValbh 3 ай бұрын
જય રામેશ્વર મહાદેવ દિપકભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 3 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 21 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 2 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 21 МЛН