Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ Monsoon 2024

  Рет қаралды 89,625

BBC News Gujarati

BBC News Gujarati

5 күн бұрын

#weatherupdate #monsoon2024 #rainupdate
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને વાવણીલાયક વરસાદ થયો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારા સાત દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 415
@Mahakalhaking
@Mahakalhaking 2 күн бұрын
આ વર્ષ અલગ લાગે છે ચોમાસું કોરે કોરૂ આગળ વધી રહ્યું છે
@abhesinhdodiya1424
@abhesinhdodiya1424 2 күн бұрын
સાચું
@user-cn8yr1or7t
@user-cn8yr1or7t 2 күн бұрын
સાસી વાતછે વરસાદ વરસતો નથી બધા આગાહી કરેછે મહુવા મા નથી મારા ખેડૂત ભાઈ
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 2 күн бұрын
ચોમાસુ આ વર્ષે નવરુ નવરું આગળ વધે વરસાદ વગર. આમને આમ વધુતુ રહ્યું તો ઈરાક અને સીરિયા મો પોકી જશે 😂😂😂😂
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 2 күн бұрын
😂😂
@talsaniyarasik7092
@talsaniyarasik7092 2 күн бұрын
😅😅😅😅
@Piu81016
@Piu81016 2 күн бұрын
😂
@rajSanjayvillagelifestayle6216
@rajSanjayvillagelifestayle6216 2 күн бұрын
😅
@kishanmakvana1652
@kishanmakvana1652 2 күн бұрын
😂😂😂😂😂
@sureshmer6322
@sureshmer6322 2 күн бұрын
બોટાદ જિલ્લામાં વરસાદ નો અતો પતો નથી આ હવામાન એક મિનિટ માં પલ્ટો મારી જાય છે 15 દિવસ સુધી એક છાંટોય નથી પડતો 😇
@dabarabhailal9002
@dabarabhailal9002 2 күн бұрын
ખૂબ સરસ વિડિયો પણ સુરેન્દ્રનગર માં ઓછો વરસાદ થયો
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 2 күн бұрын
જય માતાજી દિપકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ અત્યારે વરસાદ પહેલી વખત આવયો છે વાવણી થઈ જાય તેવું લાગે છે ખૂબ ખૂબ આભાર અમને આશીર્વાદ આપો
@vithalvinjvadiy5093
@vithalvinjvadiy5093 2 күн бұрын
વરસાદ વિનાનું વધી જીયો અગજબ કેવાય લો
@rv_bhanu
@rv_bhanu 2 күн бұрын
વરસાદની માહિતી આપી તે બદલ તમારો આભાર મુન્દ્રા અને કચ્છની માહિતી આપી ધન્યવાદ
@jaliyaharasanbhai1842
@jaliyaharasanbhai1842 2 күн бұрын
આમને આમ આગળ વધશે તો ચોમાછુ પૂરું થય જાસે અને વરસાદ નય થાય સુરેન્દ્ર નગર કોરૂ કટાક જાસે
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 күн бұрын
જય માતાજી દિપકભાઈ
@user-vg8gz1yr2j
@user-vg8gz1yr2j 2 күн бұрын
અંબાલાલ પટેલ રીહાય ગયા વોય એવુ લાગે છે વરસાદ નથી
@vijaybaidiyavadara6804
@vijaybaidiyavadara6804 2 күн бұрын
,😅
@dhanjivaghela1532
@dhanjivaghela1532 2 күн бұрын
અમરેલી જિલ્લા ખાંભા તાલુકાવરસાદનથી
@user-um4pd7ue9p
@user-um4pd7ue9p 2 күн бұрын
ચોમાસુ આગળ વધ્યું પણ વરસાદ નથી
@virendrsolanki4308
@virendrsolanki4308 2 күн бұрын
સાસુ
@dec35490
@dec35490 2 күн бұрын
​@@virendrsolanki4308વઉ
@vasavaajay1198
@vasavaajay1198 2 күн бұрын
Ha bhai roje kese agad vadhe 6 pan varsad to padto ja nathi bharuch jilla na amuk gamda ma gai ratre thodok varsad paydo to
@jambukiyarahul8630
@jambukiyarahul8630 2 күн бұрын
સાસુ
@jambukiyarahul8630
@jambukiyarahul8630 2 күн бұрын
સાચુ
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 2 күн бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે નવ તાલુકા પૈકી ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે
@Ukeshthakor722
@Ukeshthakor722 2 күн бұрын
Very good news sir 👍👍
@vijaykapadiya5243
@vijaykapadiya5243 2 күн бұрын
તળાજા તાલુકામાં વરસાદ નથી કયારે આવશે
@Bhavin.b
@Bhavin.b 2 күн бұрын
बापासीताराम
@aswinpatel7553
@aswinpatel7553 2 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદ☔ ની માહિતી આપી છે. દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 2 күн бұрын
❤ જય માતાજી દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં વાવણી લાયક વરસાદ કેદી થસે જય કિસાન
@ranjitbhagora1573
@ranjitbhagora1573 2 күн бұрын
जय‌ माताजी
@virendrsolanki4308
@virendrsolanki4308 2 күн бұрын
સોમસુ આગલ વધુ પણ અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના અડધા ગામો મા વર્ષાદ નો એક સાટો પણ નથી
@marvaniyabhagavanji869
@marvaniyabhagavanji869 2 күн бұрын
ખૂબ સરસ માહીતી આપવા બદલ આભાર
@ishvrdasgondaliya4088
@ishvrdasgondaliya4088 2 күн бұрын
જય સિયારામ દિપક ભાઈ ખુબ સરસ
@kishorkumardatta4231
@kishorkumardatta4231 2 күн бұрын
આનંદના સમાચાર🎉😊
@sukhadevbhairudatala2012
@sukhadevbhairudatala2012 2 күн бұрын
ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો નથી ખોટા મેસેજ આવ્યો છે
@sureshjograna6246
@sureshjograna6246 2 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ. ફુલ ગરમી
@user-mv3ur5yb1g
@user-mv3ur5yb1g 2 күн бұрын
જય માતાજી ડીસા તાલુકાના કણઝરા ગામ માં ખુબ સારો વરસાદ થયો છે વાવણી લાયક વરસાદ થયો છે દિપકભાઈ અમારે
@akbarkumbhar4977
@akbarkumbhar4977 2 күн бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
@ssanjay4603
@ssanjay4603 2 күн бұрын
સરસ દિપક ભાઈ આવા વીડિયો લાવતા રહેજો આભાર
@srchavda7363
@srchavda7363 2 күн бұрын
દિન મહત્વ ની વાત છે વરસાદ પડશે તો ગરમી વધુ છે વડોદરા જિલ્લામાં મા ❤️💐
@hareshchandu5517
@hareshchandu5517 2 күн бұрын
Jay mataji
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 2 күн бұрын
ભાવનગર માં વરસાદ નથી ખાલી વાદળ છાયું છે
@dilipgohil9970
@dilipgohil9970 2 күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 2 күн бұрын
જય માતાજી દિપકભાઈ જસદણ ની આસપાસ અત્યારે વરસાદ નથી અત્યારે ફુલ તડકો છે ગરમી વધારે છે વરસાદ નથી
@amrishparmar4921
@amrishparmar4921 2 күн бұрын
Jay dwarkadhis bhai
@vishwashrameshbhai2662
@vishwashrameshbhai2662 2 күн бұрын
દીપકભાઈ તમારા કહ્યા મુજબ પાલનપુર માં 26 તારીખે બપોરે 4:00વાગ્યે વરસાદ વાવણી લાયક પડ્યો
@labhujishivaji3224
@labhujishivaji3224 2 күн бұрын
ખુબ સરસ માહિતી દિપકભાઇ
@JATIN_THAKOR
@JATIN_THAKOR 2 күн бұрын
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદ નથી ક્યારે આવસે
@VaghelaRohit-ku4nv
@VaghelaRohit-ku4nv 2 күн бұрын
Bhai Jamnagar maj nathi garmij chhe vavani nathi thay
@user-ol6hf6bl2e
@user-ol6hf6bl2e 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન અમારે વરસાદ છે❤
@RaviKumar-vn3zb
@RaviKumar-vn3zb 2 күн бұрын
Jay mataji dipak bhai
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 2 күн бұрын
Thank you Dipak bhai
@hareshashok8832
@hareshashok8832 2 күн бұрын
Kutch ma rate jordar varsad pdyo
@SharadDamorDamor
@SharadDamorDamor 2 күн бұрын
દાહોદ માં ફૂલ વરસાદ પડ્યો છે
@user-jc2so9uo7n
@user-jc2so9uo7n 2 күн бұрын
ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ તમે
@vijaysolanki-mc5rt
@vijaysolanki-mc5rt 2 күн бұрын
દિપક ભાઈ ચોમાસુ તો આગળ વધીયું પણ વરસાદ નથી આવતો વડોદરા સેવાસી મા
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 2 күн бұрын
❤ જયસીતારામ ❤
@jadavsolanki9657
@jadavsolanki9657 2 күн бұрын
Saras Dipak Bhai
@jusabkumbhar7284
@jusabkumbhar7284 2 күн бұрын
આભાર દિપકભાઈ
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 2 күн бұрын
Kal. Ghandhidham. ME. .jordar. Hue
@mehulahir7625
@mehulahir7625 2 күн бұрын
અમારે અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકો હસો વરસાદ જ નથી
@dilipparmar5583
@dilipparmar5583 2 күн бұрын
ગઈ કાલે પાટણ માં સારો વરસાદ થયો
@mumanabdulgafurhusenbhae1904
@mumanabdulgafurhusenbhae1904 2 күн бұрын
મહેસાણા ના ખેરાલુ તાલુકામાં વરસાદનથિ
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 2 күн бұрын
ખુબ જ સરસ
@Hnaifjat
@Hnaifjat 2 күн бұрын
❤❤❤❤❤ok
@user-fi9if3qp2v
@user-fi9if3qp2v 2 күн бұрын
જય માતાજી
@zalagopalmaganbhai5115
@zalagopalmaganbhai5115 2 күн бұрын
ખૂબ સરસ રીતે તમે સમજાવો છો દિલ થી આભાર❤
@niteshbhaipatel7857
@niteshbhaipatel7857 2 күн бұрын
Jay shree Krishna
@AjitSolanki-wj5nf
@AjitSolanki-wj5nf 2 күн бұрын
આ વર્ષે સુરેન્દ્રનગરના ગામડાઓમાં દુકાળ જેવી સ્થિતિ
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl 2 күн бұрын
Tame roj 5 video banavo please
@vinodbhairamani5156
@vinodbhairamani5156 2 күн бұрын
ભાઈ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી
@virendrsolanki4308
@virendrsolanki4308 2 күн бұрын
સાસુ
@k.bhadresh7292
@k.bhadresh7292 2 күн бұрын
અમરેલી મા વાવણી નથી થય કેદી વરસાદ થાહે ભાઈ
@solankimulsinh4374
@solankimulsinh4374 2 күн бұрын
Sabarkantha MO varsad nathi kyare avshe.
@hiteshkher4098
@hiteshkher4098 2 күн бұрын
Veraval ma kyare se
@samajusab7467
@samajusab7467 2 күн бұрын
દીપક ભાઈ કચ્છ ના ખાવડા વિસ્તાર માં રાત્રે સારો વરસાદ થઈ ગયો
@SodhaDholavira
@SodhaDholavira 2 күн бұрын
Chata 4 pade ne su varsad ghano thyo kevay
@samagafursama6939
@samagafursama6939 2 күн бұрын
​@@SodhaDholaviraખાવડા માં 4 ઇંચ કુલ વરસાદ પડયો છે
@AKT475
@AKT475 2 күн бұрын
તારીખ 25/બનાસકાંઠા તાલુકો કાકરેજ ખુબ સારો વરસાદ ખૂબ વરસાદ તારીખ 25 ના રોજ કડાકા ભડાકા સાથે તારીખ 26 નો વરસાદ ચાલુ તમે જારે ચાલુ
@RANAVADIYA
@RANAVADIYA 2 күн бұрын
અમારે ત્યાં તો કાય નહિ.....
@rajputkukkikukki5509
@rajputkukkikukki5509 2 күн бұрын
Dipakbhai varsad kem nathi thay rahyo,,,una gir somnath
@thebuddhism6963
@thebuddhism6963 2 күн бұрын
દિપકભાઈ હવે તો ગર્મી થી ત્રાહિમામ પોકારી ગ્યા છે અવે સારો વરસાદ થાય તો સારું
@dilipsolanki4710
@dilipsolanki4710 2 күн бұрын
Thanks
@hematparmar1066
@hematparmar1066 2 күн бұрын
ખંભાળિયા તાલુકાના બેરેજા ગામમાં નથી દીપકભાઈ
@Sagar_im5po
@Sagar_im5po 2 күн бұрын
, Rajkot Jila Makan nadi
@LalagiVasava
@LalagiVasava 2 күн бұрын
Supar.🎉😂
@rameshahir7493
@rameshahir7493 2 күн бұрын
દીપકભાઈ કચ્છ માં વરસાદ ઓછો છે
@jay.bhavani.video7099
@jay.bhavani.video7099 2 күн бұрын
Gir somnath ma aaje varsad se
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 2 күн бұрын
Very nice video dipak bhai 😊😊
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b Күн бұрын
super
@kiranrabari8609
@kiranrabari8609 2 күн бұрын
કાલે બનાસકાંઠામાં વાવણી લાયક વરસાદ થઈ ગયો
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 2 күн бұрын
કઈ બાજું અમારા ધાનેરા તાલુકાના એજ પણ ગામ મો વરસાદ વાવણી લાયક નથી.. છોટા પડ્યા છે ખાલી 😂😂😂😂
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl 2 күн бұрын
Dwarka ma su 6 varsad nu bhai
@tejaspatel-wb1cb
@tejaspatel-wb1cb 2 күн бұрын
Meg Raja Atithi Devo Bhav
@Lalajithakor-i1t
@Lalajithakor-i1t 2 күн бұрын
મહેસાણા જિલ્લા માં મોઢેરા ગામે 25તારીખ સજે વરસાદ થયો વાવણી થાય એવો
@hiteshthakor1545
@hiteshthakor1545 2 күн бұрын
❤😮❤
@balashjagdish710
@balashjagdish710 2 күн бұрын
આજે પોરબંદરના માધવપુર માવરસાદપડીય
@HYVPARIVAR
@HYVPARIVAR 2 күн бұрын
તમારા વિડીઓ સારા હોય છે પણ તેમાં વિડીઓ માં અવાઝ ધીમો આવે છે મહેરબાની કરી અવાઝ થોડો વધારો ભાઈ....
@girishgohelgirish4522
@girishgohelgirish4522 2 күн бұрын
Tarikh to kyo
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w 2 күн бұрын
Good
@shiyaliyavitthal5057
@shiyaliyavitthal5057 2 күн бұрын
વરસાદ તો નથી તો આગળ કેમ વધ્યું
@jaypalsinhsarvaiya5906
@jaypalsinhsarvaiya5906 2 күн бұрын
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વરસાનથી
@AmmarPatel-fb1gi
@AmmarPatel-fb1gi 2 күн бұрын
Surat City ma bilkul warsad nathi 😢
@thakor.rameshbhairameshbha3156
@thakor.rameshbhairameshbha3156 2 күн бұрын
બનાસકાંઠા ના દિયોદરમાં કાલે વરસાદ થયો
@AshokbhaiKhuman-wp6zn
@AshokbhaiKhuman-wp6zn 2 күн бұрын
મોટા ભમોદરા માં વરસાદ
@sanjaybamdaniya2471
@sanjaybamdaniya2471 2 күн бұрын
તમારા વિડીયો જોઈને અમે થાકી ગયા
@pareshtana9965
@pareshtana9965 2 күн бұрын
ભાવનગર તાલુકો શીહોર ના ટાણા ગામે તડકો છે
@SanjayParmar-ib1pi
@SanjayParmar-ib1pi 2 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લા મા ઓછો વરસાદ છે
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 2 күн бұрын
ગઈ રાત લગભગ સાંજે સાત વાગ્યા આસપાસ અડધો - પોણો કલાક સારો વરસાદ થયો જે એકદમ હળવા વરસાદ ના રૂપે 11 વાગ્યા સુધી ટપકતો રહ્યો. બાહિસરા વાવ બનાસકાંઠા.
@user-xg1oz9fk5g
@user-xg1oz9fk5g 2 күн бұрын
વડોદરામાં ક્યારે પડશે વરસાદ
@vipulgamit6948
@vipulgamit6948 2 күн бұрын
તાપી જિલ્લા નુ સોનગઢ તાલુકા મા વરસાદ કયારે આવશે.
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 2 күн бұрын
Garmi. Khub. H
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o 2 күн бұрын
ખંભાત તાલુકામા ક્યારે આવશે જણાવો
@sodhamukesh7513
@sodhamukesh7513 2 күн бұрын
Kapadwanj ma kyare padse
@user-sg2ww3xn6q
@user-sg2ww3xn6q 2 күн бұрын
બોટાદ જિલ્લામાં કાયસેનય વરસાદ
@chandubhai-yq3xu
@chandubhai-yq3xu 2 күн бұрын
મોરબી થી 12 કીલોમીટર વનાળીયા
@gaturbhaidodiya9596
@gaturbhaidodiya9596 2 күн бұрын
Malia junagdh ma Saro varsad se dipakbhai
@super-st2eo
@super-st2eo 2 күн бұрын
મોરબી જીલ્લા મા નથી
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 24 МЛН