Gujarat Weather update: ગુજરાત પર આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજ્યના હવામાન પર શું થશે અસર?

  Рет қаралды 34,317

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

Пікірлер: 84
@JogaranaSuresh
@JogaranaSuresh 2 сағат бұрын
જય શ્રી દ્વારકાધીશ દીપકભાઈ
@ananddesai7565
@ananddesai7565 4 сағат бұрын
સુંદર માહિતી ....આભાર 🙏
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 10 сағат бұрын
જય માતાજી દિપકભાઈ આજે રાજકોટ જિલ્લા જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વાદળ છાયું વાતાવરણ છે
@meghrajgamot
@meghrajgamot 5 сағат бұрын
વાવ થરાદ માં વરસાદ છે દીપકભાઈ
@SureshKhasiya-u3f
@SureshKhasiya-u3f 2 сағат бұрын
જય માતાજી.
@bhaveshahir1082
@bhaveshahir1082 2 сағат бұрын
દ્વારકા માં આજે વાદળ છાયું વાતાવરણ હતું
@msbhutiya506
@msbhutiya506 4 сағат бұрын
દિપકભાઈ આભાર
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Сағат бұрын
આજે વાદળ જેવું વાતાવરણ હતું ભાઈ
@VijayPatel-wr1bz
@VijayPatel-wr1bz 2 сағат бұрын
દીપક ભાઈ થોડો વરસાદ ભરૂચ માં લાવો જરૂર છે
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 3 сағат бұрын
ખુબ જ સરસ
@SahadevMeniya
@SahadevMeniya Сағат бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું
@aswinpatel7553
@aswinpatel7553 10 сағат бұрын
જય જવાન જય કિસાન અમારે અહીંયા ઠંડી ઓછી છે. બે દિવસ વાદળછાયું વાતાવરણ છે. દિપકભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 11 сағат бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@harshadgadhavi1904
@harshadgadhavi1904 9 сағат бұрын
Thanks for perfect Information.....
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 3 сағат бұрын
ભાવનગર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ છે
@mukeshgohel5438
@mukeshgohel5438 4 сағат бұрын
ભાઇ
@patelnatvarlal4483
@patelnatvarlal4483 8 сағат бұрын
બહુ સરસ દીપકભાઈ
@sharmayug5245
@sharmayug5245 8 сағат бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे कृष्णा
@AkshayBamania
@AkshayBamania 8 сағат бұрын
Video good che Bhai
@BharatOdich-vj3sg
@BharatOdich-vj3sg 9 сағат бұрын
જામનગરમાં.વાદળ.છે.આજે
@bigfenofdwarkadhish6679
@bigfenofdwarkadhish6679 8 сағат бұрын
બોટાદ મા વરસાદ
@Truthsoul2152
@Truthsoul2152 10 сағат бұрын
Dipakbhai tamari mahiti 100% satya j hoy chhe, thank you very much sir
@chutramali196
@chutramali196 3 сағат бұрын
दीपक भाई बादला आया है पश्चिन राजस्थान में
@jayeshpatel-md5ok
@jayeshpatel-md5ok Сағат бұрын
ઇડર વાદળછાયા વાતાવરણ છે
@patelmanilal9657
@patelmanilal9657 11 сағат бұрын
સુરત જિલ્લામાં ઠંડી ઓછી છે આજે વાતાવરણ બદલાયું છે ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ 🎉
@RamBhai-m3u
@RamBhai-m3u 11 сағат бұрын
હર હર મહાદેવ દીપક ભાઈ
@arvinarvin5710
@arvinarvin5710 11 сағат бұрын
સરસ🎉🎉
@JadejaJanaksinh-tw4zl
@JadejaJanaksinh-tw4zl 4 сағат бұрын
Jay mataji
@PrabhulalKateshiya
@PrabhulalKateshiya 4 сағат бұрын
આજે ર વાગ્યા થી વાદળો દેખાય છે
@dilipsolanki4710
@dilipsolanki4710 4 сағат бұрын
Thanks
@prajaprtiprahladbhai3250
@prajaprtiprahladbhai3250 10 сағат бұрын
Clean atmosphere in ider, nice information Dipak bhai.
@sureshbhaipatel8330
@sureshbhaipatel8330 10 сағат бұрын
આબોહવા બ્રોડકાસ્ટની ખોટ તમે પૂરી કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ !
@MukeshPatel-ut1ei
@MukeshPatel-ut1ei 5 сағат бұрын
Jay mataji baporpachi garmivadhi
@jitudhodi3998
@jitudhodi3998 10 сағат бұрын
વલસાડ જિલ્લામાં પણ ઠંડી ઓછી થઈ છે થોડી
@Zalaupendr
@Zalaupendr 4 сағат бұрын
દીપક ભાઈ અમારે તો. બોવજ વરસાદ પડ્યો
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 11 сағат бұрын
Very nice video dipak bhai 😊😊
@purvarajsinhjhala752
@purvarajsinhjhala752 5 сағат бұрын
રાજકોટ મા વાદળ
@RakholiyaRameshbhai-s2e
@RakholiyaRameshbhai-s2e 11 сағат бұрын
પરેશભાઈ જુનાગઢ જિલ્લાનું બિલખા ગામની અંદર અત્યારે ફુલ વાદળો છે તો શું વરસાદ થશે
@jitumakwana2640
@jitumakwana2640 9 сағат бұрын
ભાવનગર-સિહોરમાવાદળીયુવાતાવર
@SumitRajput-si1yk
@SumitRajput-si1yk 4 сағат бұрын
નથી લઈ આવા નો
@SirajVhorak
@SirajVhorak 9 сағат бұрын
Good.sar.
@babusukal733
@babusukal733 10 сағат бұрын
દીપક ભાઈ સુરેદ્રનગર સાયલા નુ વાતાવરણ વાદળ છાયું થવા લાગીયું છે જય મહાકાલ
@SanjayPaun
@SanjayPaun 8 сағат бұрын
આજે પોરબંદર મા વાદળ છાયુ વર્તાવરણ થયુ છે
@NagaRam-g8j
@NagaRam-g8j 10 сағат бұрын
Jay Muralidhar
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 7 сағат бұрын
👍👍👍
@ashrafbhainurbhai3429
@ashrafbhainurbhai3429 5 сағат бұрын
પરેશ ભાઈ પવનની ઝડપ વિષે જાણકારી આપશો
@bharatlavantra339
@bharatlavantra339 11 сағат бұрын
ભાઇ તમારે તો ગુજરાત માં વરસાદ જ લાવો છે
@justthoughts2636
@justthoughts2636 8 сағат бұрын
આપ સારી જાણકારી આપો છો
@kajabhairamjibhaipatel8123
@kajabhairamjibhaipatel8123 9 сағат бұрын
Thank you
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 10 сағат бұрын
जय सियाराम सर जी गांधीधाम कच्छ में आज बादल है
@asifkadivar7673
@asifkadivar7673 3 сағат бұрын
દીપક ભાઈ મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ છે ભાઈ વરસાદ થસે કે નહીં
@SanjayVadhiya-vy1xu
@SanjayVadhiya-vy1xu 9 сағат бұрын
વિડિયો સારો લગ્યો
@MendiwalaSajid
@MendiwalaSajid 11 сағат бұрын
26 ડીગ્રી તાપમાન છે દેવલા જંબુસર માં
@Anant2812
@Anant2812 5 сағат бұрын
wankaner ma wadalh cchau watawarnha cche
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 10 сағат бұрын
आज ठंडी कम है
@rajeshbhaibhatti4203
@rajeshbhaibhatti4203 9 сағат бұрын
ભદ્રાવળ ગામ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર વિસ્તારમાં આજે તાપમાન ૩૦ ડિગ્રી છે
@2bgamer465
@2bgamer465 4 сағат бұрын
Aane thandi roj karta ochi che
@ramnikbhaisuvagiya6852
@ramnikbhaisuvagiya6852 2 сағат бұрын
J chhe emj rese
@vishalbaraiya7684
@vishalbaraiya7684 8 сағат бұрын
ભાવનગર માઆજ સવાર થઈ વાદળ છાયુ વાતાવરણ છે ઠંડી થોડી ઓછી થઈ છે
@jayeshpansara3180
@jayeshpansara3180 10 сағат бұрын
દિપક ભાઈ આગામી ચોમાસા વિશે વિડીયો મૂકો
@vinaychaudhary8629
@vinaychaudhary8629 5 сағат бұрын
Thandi occhi chhe
@Sardarji-zs3ll
@Sardarji-zs3ll 11 сағат бұрын
ઊગમણો પવન છે વધારે
@ashoksinhsarvaiya2503
@ashoksinhsarvaiya2503 9 сағат бұрын
ખુબ ખુબ આભાર માનું છું દિપકભાઈ
@chirag-95
@chirag-95 11 сағат бұрын
Navsari ma khub che thandi aaje pan
@MendiwalaSajid
@MendiwalaSajid 11 сағат бұрын
કાલે વિડિયો નથી આવ્યો
@K_Baraiya
@K_Baraiya 3 сағат бұрын
Tame havaman nisanat so to tame mahiti apta rahesho
@MukeshPatel-ut1ei
@MukeshPatel-ut1ei 5 сағат бұрын
Are bapor pachi thanking ochi Thai che ane vadar avigayache himmtnagar berana
@ashoksinhsarvaiya2503
@ashoksinhsarvaiya2503 9 сағат бұрын
તમારા સમાચાર અમારા માટે ખુબજ ઉપયોગી છે દિપકભાઈ
@g.bpatel8759
@g.bpatel8759 7 сағат бұрын
DIPAKIA ...REDU Y NAHI AAVE VARSAD MURKHA ... BAKVAAS KARE CHHE ...
@HarshAhir-n5l
@HarshAhir-n5l 10 сағат бұрын
પોરબંદર ના કુતીયાણા પંથકમાં કાલે સવારે થી ઠંડી ઓછી પડી હતી આજે ગરમી જેવું વાતાવરણ છે જે માતાજી દિપકભાઈ ખુબ સરસ માહિતી આપી
@Jannat7539-o8w
@Jannat7539-o8w 10 сағат бұрын
😂😂😂😂
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН