ખરેખર મેડમ, તમારા જેવા શિક્ષકોની તાતી જરૂરિયાત છે , જે આવુ સરસ મજાનું જ્ઞાન પીરસે છે..... આભાર
@mohanlalbarot46813 жыл бұрын
વાહ અતિ સુંદર. ગાગરમાં સાગર ભરી,મન મલકાવી દીધું,મન છલકાવી દીધું...આભારસહ ધન્યવાદ. ગુજરાતી માતૃભાષા માટે અહોભાવ વધી ગયો.વંદન અને અભિનંદન...મોહનભાઈ બારોટ
@deepaliahir90433 жыл бұрын
ખરેખર હિન્દુસ્તાનમાં તમારા જેવા ગુરુ ની આવશ્યકતા છે. કોટી કોટી વંદન 🙏🙇🏻♀️
@niravmk23972 ай бұрын
બોવ સરસ સમજાવો છો Teacher તમે... ધન્યવાદ!!❤🎉
@mangalsinhchavda2373 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ડૉ.રક્ષાબેન,ખૂબ સરસ છંદ અંગે સમજ આપવા બદલ.🙏અત્યારના કવિઓનાં ગઝલો અને કાવ્યો લગભગ અછાંદસ જ હોય છે.મને છંદ ખૂબજ ગમે છે.મારી પાસે સાર્થ જોડણીકોશ અને છંદની પુસ્તિકા પણ છે.મંદાક્રાન્તા છંદ મારો પ્રિય છંદ છે.આપણા મહાન કવિશ્રી કલાપીનું એક કાવ્ય અમે જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારે 'એક ઘા 'કાવ્ય ભણ્યા હતા.આ કાવ્ય મંદાક્રાન્તા છંદમાં છે.
@jaykaymaru54124 жыл бұрын
બહુ જ સરસ માહિતી મળી... મંદાક્રાંતા છંદમાં ઘણાં ગીતો છે તે આજે જાણ્યું... આજકાલના કવિઓ આઝાદ કવિતા કરે છે ત્યારે તેને લયમાં ગાવું અઘરું પડે છે.
@atulbrahmbhtt89383 жыл бұрын
Excellent pujay Raxaben Khub vadan Bhu saras shkhavo cho
@sanjayrathva36365 жыл бұрын
🙏ધન્યવાદ મેડમ આપે છંદ વિશે ખુબ સારી માહિતી આપી . તેમે આવા સરસ જ્ઞાન ભર્યા વિડિઓ બનાવતા રહો. 🙏 ધન્યવાદ આપ ને હૃદય થી ધન્યવાદ🙏
@aryanpatel55622 жыл бұрын
તમારો અવાજ ખૂબ સરસ છે મેડમ...ખૂબ જ રસપ્રદ બનાવી દીધો આ ટોપીક...ધન્યવાદ....ખૂબ ખૂબ આભાર🙏🙏🙏
@niravmk23972 ай бұрын
ગુરૂજી બોવ સરસ સમજાવ્યું , વધારે છંદ વિશે પણ વિડીયૉઝ્ બનાવવા વિનંતી...🙏🏻🙏🏻
@kiwisugar_3 ай бұрын
Great explanation...and great singing ❤❤❤❤
@vyasutsav55153 жыл бұрын
Best Teacher on KZbin , Long live.
@Jadeja_1111-f2o Жыл бұрын
Thank you so much ma'am 💓😊 old is gold, tamara jeva teacher hova joiye
@roshanshaikh50082 жыл бұрын
જોરદાર ...ખૂબ ગમ્યું ...સરસ ભણાવો છો... દાદી તમે
@hetalgopalprajapati65614 жыл бұрын
ba tamari jode bhanine khub maja aave che .... khub janva pan made che......loko ne gujarati nu vyakaran tarat magaj ma nathi utartu pan tamari jode bhani ne tarat khaber padi jay che..........thank you!!!!!
@nandapandya34553 жыл бұрын
ખૂબ જ સરસ અને શીખવા જેવું ,બેન તમારા જેવા શિક્ષકો ની આ સમય માં ખૂબ જ જરૂર છે.બેન અન્નપૂર્ણા સ્તોત્ર મોકલવા વિનંતી
Kash tamara jeva teacher amne maliya hot to ame dhanya thai gaya hot....tamara students keva hoshiyar hashe ne.....koti koti pranam tamne
@komalgohel4943 Жыл бұрын
Wha... Mem joradaar.. Aa apada savar kundala no teaching power chhe
@vijaykasundra66973 жыл бұрын
Saras khub khub abhinandan rakshaben dave ne chand mate saras teaching power
@Jenish_kanani_994 жыл бұрын
I understand easily And congratulations ખુબ ખુબ અભિનંદન તમને આટલી comments Mali ane like pan malya
@Curious_Girl403 жыл бұрын
Tamara vedios joine to kavi bani java nu man thay chhe ben Khub khub aabhar ben
@savanchaudhari20264 жыл бұрын
Thanks mem👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@CaptainKJGaming3 жыл бұрын
Khub Khub saras Ben 🙏.
@yachnabaparmar49872 жыл бұрын
ધન્યવાદ મેડમ. તમે ખૂબ સારી રીતે છંદ સમજાવો છો.....🙏🙏🙏🙏
@KinjuArt2 жыл бұрын
khub j Saras .mane khubj maja avi .bhadhu sahelay thi yad rahi gayu. thanks you so much mam
@minakshiprajapati35232 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર મેડમ તમે ખૂબ સારું એવું શીખવ્યું ⭐⭐⭐⭐⭐
@vinodparmar19966 ай бұрын
સાચી અને ખૂબજ સરળતાથી યાદ રહી જાય તેવી સમજૂતી
@rupalzaveri57413 жыл бұрын
Pranam Dakshaben.... Khub saras inspiration apo 6o.... School na divso yaad avi gaya...
@shubhomkitchen45764 жыл бұрын
ખુબ સરસ, વંદનીય છો આપ!
@priyansh_._10033 жыл бұрын
I don't have words to congratulate you mam. I am a pure Gujarati but staying in London and I wanted to learn Gujarati grammar and you helped me.
@charankhimraj8622 жыл бұрын
પરમ વંદનીય માતૃશકિતને આપના સર્વ સુલભ જ્ઞાનનેે નતમસ્તકે વંદન..આપનીીજ્ઞાન સરિતા સર્વેને દીર્ઘકાળ સુધી પાવન કરતી રહે તેવી ભગવતીને પ્રાર્થના.
@vipulpatani63245 жыл бұрын
મને છંદ ખુબ જ અઘરા લાગતા હતા પણ આ વિડીયો જોઈ ને મને ખુબ જ ફાયદો થયો છે હવે છંદ મને સેહલા અને લાગે છે મજા આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર
@draculaagamerz94243 жыл бұрын
Pqpqp0p
@jk_vaghela8 ай бұрын
હુ તમારી લાડલી દિકરી આપનો ખુબ ખૂબ આભાર 🎉🎉🎉🎉❤❤❤❤
@heenabaraiya22983 жыл бұрын
Thank you ma’am. You are true inspiration 😘
@tishadoshi10204 жыл бұрын
Wow 🙏bau j sundar ane saras rite samjavyu teacher.. Thank u so much ,k aavo video tame banavyo, ane amne laabh madyo sikhvano
@vaishalipalival6855 жыл бұрын
ખૂબ સુંદર રજુઆત...શીખવું ઘણું સહેલું લાગ્યું...આભાર.
@Ragini285284 жыл бұрын
તમે એટલું મસ્ત ભણાવો છો ને કે school ના દિવસો યાદ આવી ગયા 😍😍☺☺☺☺ Thank you so much mam aatlu saras bhanavva maate 😍😍😍
@komalthanki15733 жыл бұрын
ખુબજ સરસ રીતે સમજાવો છો.આવા ગુરુ ને શત શત પ્રણામ 🙏
@padhiyarveer37373 жыл бұрын
Khub saras medam ji such hi nice job
@janvisolanki54084 жыл бұрын
Very nice, Good and very useful information ma'am, Thank you so much for teaching. 🙏🙏
@poojajethva3 жыл бұрын
તમારો ખૂબ ખૂબ આભાર રક્ષા બેન તમે ખૂબ સરસ સમજાવો છો કાશ તમે પેલા સ્કૂલ ટાઈમે મળ્યા હોત તો ગુજરાતી માં વધુ કંઈ શીખી સકત.
@vipulluhar6 жыл бұрын
मैं साहित्य कलाकार हूँ और आज मुझे छंद पढके बहुत अच्छा लगा मैं आपका ख़ूब आभारी हूँ मैम।
@sushilbavishi9063 жыл бұрын
Tamne gujarati aavde che?
@smitabengoswami15723 жыл бұрын
ખૂબ જ સરસ બહેન બહુ જ રસપ્રદ માહિતી આપો છો ખુબ ખૂબ ધન્યવાદ
@sonuthakkar38582 жыл бұрын
Thank you madam😊😊😊😊😊😊😊😊😊😊
@d2sgreat7452 жыл бұрын
ધન્યવાદ મેડમ thank you
@vanduchavda6548 Жыл бұрын
khub saras rite chhand shikhviya mem
@lost_in_nature865 жыл бұрын
પ્રો.રક્ષા બેન ને શાસ્ત્રીય સંગીત માં ગાવા જેવું છે ખૂબ સરસ ગાય છે👌🏻🙏🏻
@vijetaparmar86633 жыл бұрын
ખૂબ ખૂબ આભાર તમારો કે એમને આટલી સરસ રીતે સમજાવ્યું thank you 😊
@sushilbavishi16705 жыл бұрын
Kharekhar, dil thi kahu chu ke tame duniya na sarv shreshth teacher cho.
@rujrajvee9456 Жыл бұрын
❤thank you so much ma'am, i love you
@zalakiransinh3408Ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@kanjikuchhadiya43546 жыл бұрын
EduSafar અને ડૉ. રક્ષાબેન દવે, આપનો ખુબ ખુબ આભાર.
@joshirup2306 жыл бұрын
Wow. Mem. Perfact👏👏👏👏
@dikshitamakwana98415 жыл бұрын
Rakshaben... Mne Gujarati grammer samjatu j nai.. but tmara videos joi ne tarat samjay gayu... and Gujarati grammer vishe vadhu janvano intereste jagyo chhe
@gujraticomedyvideo6 жыл бұрын
ગુજરાતી સાહિત્ય વ્યાકરણ ના અભૂત રજુઆત કરવા બદલ તમારો આભાર
@chauhandeepika26725 жыл бұрын
Gujarati Gk best
@zapadiyavaishaliankit48762 жыл бұрын
vah medam vah ketalu mst tame gujrati vyakran karavo cho thanks medam
@faiyazhusenvahora6316 Жыл бұрын
Excellent Teacher
@mehultak27103 жыл бұрын
Good teacher
@jcjadeja87834 жыл бұрын
Such a good job and amazing and wonderful video madam.....
@atulbrahmbhtt89383 жыл бұрын
Bhut hhub maa koti koti pranam🙏
@naveenchandraparmar6000 Жыл бұрын
અદ્ભૂત જ્ઞાન
@bhavingavadiya11046 жыл бұрын
Khub saras Khub khub dhanyavad Chand sikhvva mate
@Ragini285284 жыл бұрын
તમારા video જોઉં ત્યારે તો જાણે હું નિશાળ માં બેસી ને ભણતી હોય ને એવું લાગે છે. 😍😍😍
@dhruvm.s.11033 жыл бұрын
ખુબ સરસ ભણાવો છો મેમ ધન્યવાદ🙏🙏
@pravinsaliya5025 жыл бұрын
પરણ્યાં એટલે પ્યારાં લાડી ચાલો આપણે ઘેર રે...નમસ્તે.આને તમે યાદ કરતાં હતાં.
@vekariyakj883 жыл бұрын
મારા સંપુર્ણ ભણતરમા મને હમેશાં ગુજરાતીમાં જ ઓછા માર્ક આવેલ. પણ તમારાં લેક્ચર ઍક જ બેઠકે જોયો. અને માતૃભાષા ગુજરાતીની સુંદરતા ગમવા લાગી....આભાર
@dilipbarot28676 жыл бұрын
રક્ષાબેન દવે આપનો હૃદય થી ધન્યવાદ 💐🙏🏻
@kalsariyaskeyboard10106 жыл бұрын
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.. 👏
@deepratandharya61134 жыл бұрын
Good video, thanks raksha mam
@ravalkinjal32964 жыл бұрын
Telent 🤗 tqsm mem bau upyogi vdo 6 kalpna j nti kri!! !!👌
@krishnpatel99742 жыл бұрын
ખુબ સરસ મેડમ ....ધન્ય છે ધન્ય છે તમારી કળાને... 🤗
@gurjarjagruti48743 жыл бұрын
Very nice...
@narmdapatel61373 жыл бұрын
Nice mam!tamari chnd shikhvadvani rit ni sathe sathe tamaro avaj pan saro chhe
@edusafar3 жыл бұрын
એજ્યુસફર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર...
@aaruhkariya4802 жыл бұрын
Thank you so much mem 🤩🤞
@uru0073 жыл бұрын
જ્યારે હું શાળા માં હતી ત્યારે દશામાં ધોરણ માં અમારા શિક્ષકે આવી રીતે ગાઈ ને શીખવ્યા હતા એમના ઘણા છંદ આજ દિન સુધી કોઈ પણ જાત નું પુનરાવર્તન કર્યા વગર યાદ હતા., એના થી પણ વિશેષ લાગ્યો આપનો લેકચર ખૂબ જ મજા આવી
@jigneshkumar61544 жыл бұрын
આભાર ગુરુમાતા🙏🏼🙏🏼
@dhananiprakash13513 жыл бұрын
very good mem
@hirenkumar0073 жыл бұрын
Thanks 🙏👏👏👏
@vaghelajayesh71066 жыл бұрын
સરસ માહિતી.. આપના પ્રયત્નો ને વંદન...
@DParmar17172 жыл бұрын
વાહ વાહ! તમે ખુબ જ સરસ ભણાવો છો...🙏🙏
@digigujarat83136 жыл бұрын
સંધિ અને જોડણી વિડિઓ અપલોડ કરો ...... edu safar પરિવાર ખૂબ ખૂબ આભાર.......🙏🙏🙏
@izmamvadadariya73046 жыл бұрын
Jodni na video chhe
@digigujarat83136 жыл бұрын
સંધિ....???
@Chetanmavji4 жыл бұрын
Nice video 🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@girishpatel88073 жыл бұрын
મુરબ્બી બહેન શ્રી..ધન્યવાદ...........⚘⚘
@virajpatel68572 жыл бұрын
Very nice 😊👍
@bhautiksavaliya23034 жыл бұрын
khub saras raxa ben tamaro hu abhari rahish, jivan ma pratham vakhat mane samjayu ,
@pratiksolanki47392 жыл бұрын
બહું ગજબ જ્ઞાન 👏👏👏
@ramiladalsaniya34856 жыл бұрын
Thank you ma'am tmara jeva sikshak ni kharekhar jarur chhe....👏
@guujratimoj21622 жыл бұрын
દાદીમાં ખૂબ સરસ સમજવો છો.
@ansuyabenmalakiya66083 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર
@cookingwithrinku26222 Жыл бұрын
What a voice mam 👏🏻
@kokilabendhameliya95096 жыл бұрын
છંદ વિશે આટલી સરસ માહિતી અને સમજુતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર રક્ષાબહેન
@daveashutosh96205 жыл бұрын
દુર્લભ પ્રાધ્યાપક ને કોટી વંદન. જય વાગ્દેવી.
@trivedipublications62574 жыл бұрын
Rakshaben .. 🙏🙏🙏🙏🙏
@jalpaparmar77662 жыл бұрын
Great Teacher 🤩🤩
@MrDave0104 жыл бұрын
Actual Gem of Gujarat and Brahman..!!
@jigneshbhankhodia15156 жыл бұрын
તમે જે વિદાય ગીત કહ્યું તે...... પરણ્યાં એટલે પ્યારા લાડી..... ચાલો આપણે ઘેર..... (રાગ:મંદાક્રાન્તા)
@shekhjeba95252 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર બેન
@varshasolanki90626 жыл бұрын
ખૂબ જ સુંદર રીતે શીખવ્યું છે.. આભાર તમારો..
@gajabgaming51163 жыл бұрын
જોરદાર સમજાવા ની સ્પીચ
@sanjayrathva36365 жыл бұрын
Thank you very much for this video.🌹🌷🌹🌷🌹
@raoroyal43893 жыл бұрын
Superb ma'am , thanks for showing me a different angle