આ રોનકભાઈ ભાજપી લાગે છે એટલે એને બહુ દુઃખ થાય એવું લાગે
@hemantparekh1536 ай бұрын
True .... Temni Chanel ma pan te BJP ni favour kare chhe....aava reporter Ane Journalist ni hu koi debate joto j nathi
@cahirenshah35026 ай бұрын
Patrakaar e nishpaksh rehvu joie
@Premgadh6 ай бұрын
નેશનલ ચેનલો નાં માલિક કહે તે પ્રમાણે બોલવું પડે છે..... છતાં રાજકોટ અગ્નિ કાંડ માટે સારું કામ કરેલ..... એટલે ૫૦-૫૦ ......
@karshanbhaikanjibhai72746 ай бұрын
હા
@sonalshah19466 ай бұрын
Haa, evu j chhe. Abp news Godi channel chhe
@ashishkumarzala77796 ай бұрын
મીડિયા એ નિષ્પક્ષ રીતે લોકોની સાથે જ હોવું જોઇએ ❤❤❤
@harikrishnamultiprint30915 ай бұрын
રાષ્ટ્રીય ચેનલોના વાહીયાત ચર્ચા-ડીબેટ કાર્યક્રમો કરતાં મૂઠ્ઠી ઊંચેરી અને નિખાલસ ચર્ચા આપ સૌએ કરી છે. ગુજરાત રાજ્યના સ્થાનિક પ્રશ્નો વિશે પણ આવી ચર્ચા થાય તો જરુરથી નોંધ લેવાય.
563 rajvada Bharat ne 1 karva aapiya hata AA loko lutva bhega that se❤❤❤❤❤❤❤❤❤
@harshalgilder2135 ай бұрын
So nice to see @DhimantPurohit Sir After along time and all Senior Journalist of Gujarat... and one more thing that this Video Concept Great @Devanshijoshi
@shikshasafar15456 ай бұрын
બહુ સરસ અભિનંદન આજ રીતે કોઈ વિષયો પર પત્રકારોને એકતા કરી ચર્ચા કરશો તો જમાવટ ખરેખર જામવાની
@HariramNayi-jr8tz6 ай бұрын
ગુજરાત ના બાહોશ દેવાંશી બેન આજની ચર્ચા માં મારા પ્રિય અજય ભાઈ ધિમંત પુરોહિત રોનક પટેલ ને નરેશ ભાઈ એ ખુબ જ સુંદર અને જમાવટ કરી ગઈ. આવો જ કાર્યક્રમ અઠવાડિયામાં એક વખત રાખો. બેન...
@harryvasava54986 ай бұрын
Adbhut charcha kari ..thank u all
@indiancricket73126 ай бұрын
દેવાંશી બેન આવી ચર્ચા હજુયે કરતા રહેજો પરંતુ કેમેરા એંગલ અને વોઇસ પર થોડુક ધ્યાન આપજો જેથી મજા ઓછી ના થાય..... 🙏🏻😊
@hiteshjora28046 ай бұрын
જોરદાર ચર્ચા થઈ.. પત્રકાર એ આવી રીતે જ ચર્ચા કરવી જોઈએ 🙏
@abhaypandit.45716 ай бұрын
ગેનીબેન ની જેમ દીવ દમણ ના સાંસદે પણ crowd funding થી MP બન્યા.
@shaunakbrahmbhatt12955 ай бұрын
Now join bjp😂😂😂
@mohramranpuranopsinh54186 ай бұрын
આ પેનલ માં માત્ર અજયભાઈ જ નિષ્પક્ષ છે...!!!
@prakashraval81306 ай бұрын
જય મહાદેવ....બેન ૐ નમઃ શિવાય.... જમાવટે ખરેખર જમાવટ કરી છે બેન...હું તમારી ચેનલ રોજેરોજ નિહાળી રહ્યો છું...અજયભાઈ સાથે મે કામ કર્યું છે... - પ્રકાશ રાવલ (પત્રકાર)
@ibcsureshsudiya77945 ай бұрын
અજય ઉમટ સિવાય બધા ભાજપ વાળા છે
@nareshpatel49625 ай бұрын
ધીમંત જોશી પણ ઉમેરો.
@nareshpatel49625 ай бұрын
ધીમંત પુરોહિત.
@latapatel68216 ай бұрын
બેન તમને બધા ને ખૂબ ખૂબ અભિનંદન બેન એક બીજી વિનંતી તમને બધા પત્રકારો ને કરું છું કે જ્ઞાન સહાયક નું ગતકડું કઢવાજો અને કાયમી શિક્ષકો ની મોટી ક્રમિક ભરતી કરાવજો ટેટ ટાટ પાસ વિધાર્થી ઓને સહકાર આપજો ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવશે
@gojiyagogan22065 ай бұрын
Ha ha kaymi bharti thvi joye.....
@padhyumansinhrana14486 ай бұрын
ધિમંત સર સૌથી બેસ્ટ પત્રકાર
@ManajiRatnaji-zy2ok6 ай бұрын
તમે બધા પત્રકાર પરિષદ કરો અને સરકાર સામે અવાજ ઉઠાવો અને જનેતાને ન્યાય આપવો બંધાય નો આભાર
@parmaramarsinh34046 ай бұрын
ખુબ ખુબ આભાર ❤
@manharmehta14386 ай бұрын
બહુ સરસ નિખાલસ ચર્ચા.આમાથી જે નેતાઓને લાગુ પડતુ હોય તેઓ સમજે સુધરે તો સારુ.
@sun_deep.6 ай бұрын
Currption, Education, inflation and Healthcare par group discussion rakho
@ramshinandaniya27276 ай бұрын
E nai kare bhaii
@ramshinandaniya27276 ай бұрын
Kyarey karyo j nathii
@rajukhokhani62216 ай бұрын
નાના નાના ગલૂડિયાં મોટા રોટલા લઇ જાય અને મોદી સાહેબ જોતા રહી જાય એ કેવું ???😢😢😂😂 કઈ કરો વિશ્વ ગુરુ !!!😮😅
@ritesh2256 ай бұрын
Nice to see you Dhimant bhai. After long time Missing you in this election 2024.
@jayendrasinhvihol71806 ай бұрын
Vary good, ek healthy discussion...neutral views
@kanubhaipatel38026 ай бұрын
Very Nice Devanshiben👍
@sohampiano55546 ай бұрын
Ajay sir very well superb well done
@gamimanthan28066 ай бұрын
Solid Informative! Fully Logical!
@mitulchaudhary436 ай бұрын
Aa debate minimum 8 HR chalvi joiti hti ben 🎉🎉🎉🎉🎉 thank you so much for exclusive content
@kamliyavikrambhai25856 ай бұрын
ભાઈ રામ રહીમ ભગવાન એક ને કાંઈ વાંધો છે આ બધું રાજકારણના હિસાબે છે આ જનતા ની અંદર કંઈ હતું જ નહીં રાજકારણ જ નાખી દીધો છે બાકી આવું કંઈ હતું તો નહીં જ તે હિન્દી દ્રષ્ટિથી જોઈને તો રાજનીતિ એજ નાખ્યું રાજા વનરાજ નીતિ યોજના
@pannapatel47206 ай бұрын
Khub saras
@ketanpatel76846 ай бұрын
TANASHAHI is DEFEATED 😊😊
@bhagavanrabari61716 ай бұрын
Healthy debate for politicians ,what to do and what not ....
@opbuddy13206 ай бұрын
Thank you so much thanks you so much badhano khub khub aabhar🙏🙏🙏
@nipamtripathi79376 ай бұрын
પુરોહિત સાહેબ સાચી વાત છે આપની, ખરેખર ઘૃણા નો ભાવ છે... અનુભવ છે
@rax19026 ай бұрын
પત્રકાર પણ બચીને બચીને બોલે છે બસ તો હવે પાર્ટી માં તો કેવો માહોલ હશે એ વિચારો
@sonalshah19466 ай бұрын
Delhi prime minister office mathi Pratikbhai Joshi whatsApp group ma suchna ape e j bolvu ne chhapvu pade chhe, andar ni pan sachi hakikat chhe, koi patrakar mitra sachu bole to angat rite puchhsho
@gunjanjayswal21686 ай бұрын
Healthy dicussion and good work please continue this ...Gujarat ma aagal na ghana muddao ma aa jarur padvani chhe👍
@akshay07vora6 ай бұрын
Good discussion 👍
@pravinsinhrajparmar34045 ай бұрын
૨૦૧૪ સોના નો ભાવ ૨૮૦૦૦ અને આજે ૭૫૦૦૦ પેટ્રોલ ૧૦૦ રૂપિયા ડીઝલ ૯૪ ગેસ ૧૩૦૦ આ મુદ્દા મોટા છે ભૂખ્યા પેટે ભજન ના થાય
@pareshpatel7566 ай бұрын
ચર્ચા ને અંતે એક કહેવત યાદ આવી ગઈ “જયા બધા લોકો સમાજદાર ભેગા થયા હોય ત્યાં કોઇ કોઇ ને સમજી શકતું નથી”
@indtech9336 ай бұрын
Really very good discussion. All are neutral journalists
@ahirvishal96906 ай бұрын
Mike no ખર્ચો કરો બેન્ બા
@gunjanpatel42806 ай бұрын
Superb Discussion🤝
@jadejasidhdharajsinhmahavi77716 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન તમે અને તમારી ટીમને ઘણા સમયથી જોઈ રહ્યો છુ...ખૂબ સરસ કામ
@sahdevsinhjadeja57015 ай бұрын
Supar
@jadejasidhdharajsinhmahavi77716 ай бұрын
પેલું "ચૂંટણી ને ઇવેન્ટ બનાવી દેવાથી જીતી ન શકાય" એ વાક્ય ખૂબ સાચું લાગ્યું..❤️
@apurvgauswami51245 ай бұрын
અભિનંદન તમામ ને
@mehulvagheshavari21905 ай бұрын
વાહ જોરદાર જમાવટ કરી મજા આવી ગઈ
@UDAY_YT__2756 ай бұрын
મોદીને બહુમત ન મળવાથી , પાકિસ્તાનના નેતાઓ જેટલા ખુશ છે, એનાથી વધારે ખુશ આ પત્ર કારો છે પત્રકારો
@chavdadhiraja59296 ай бұрын
કોઈ સેન્સ નથી આપની વાતમાં
@kalpesh78236 ай бұрын
😅😅😅
@kp279125 ай бұрын
કોઈ એ એમ ના કહ્યું કે પ્રજા એ સરમુખત્યારશાહી ને બ્રેક મારી જે જરૂરી હતી,કોઈ e em ના કહ્યું કે અવડા મોટા દેશ માં કોઈ એક વ્યક્તિ ઉચ પદ પર અતિ મહત્વકાંક્ષી કેવી રીતે રહી શકે....
@dipak969996 ай бұрын
Intresting
@pravinsinhrajparmar34045 ай бұрын
ખૂબ સરસ કાર્યક્રમ કર્યો છે સારી ચર્ચા કરી
@tejas54855 ай бұрын
અજય ઉમટ 🙌🙌🙌🙌
@ajayshah556 ай бұрын
ધીમે ધીમે 315 સીટ nda ની થશે... લોકો ને શતા જોઇ છે.. તેનાજ માટે આવે છે
@siddikchoksi69975 ай бұрын
Very good information
@bharatmakwana41726 ай бұрын
Jordar jamavat
@rajusprajusp84095 ай бұрын
૧૯૯૬ ની વાત પાછી આવશે ખરી જે સુષ્મા સ્વરાજ બોલીયા હતા એજ મોદી સામે આવવાની છે ૯૦.દીવસ પછી ખબર પડશે
@govindbhairevar26215 ай бұрын
રોનકભાઈ રાહુલગાંધીની સભામા એક કરોડ ખર્ચ થાય તો મોદીસાહેબની સભામા કેટલો ખર્ચ થતો હશે ?
@hiteshkevadiya56985 ай бұрын
Book Kay malche
@takhabhaipadhiyar96565 ай бұрын
અભિનંદન દેવાશી
@ashokmittal16626 ай бұрын
Bahuj mast apisod All top Reporter Good Discuse
@vijaykumarbhatt58306 ай бұрын
Yogi, Gadkari, RSS ને સાવધાન રહેવા આ પરિણામ આવેલ છે.
@vinodkchauhan2706 ай бұрын
Good conversation
@divyagavit08096 ай бұрын
Maza avi gai Devanshiben badhani jamavat sambhadva
@bdpyk66 ай бұрын
Nice Attempt
@Pasdfghjklasdfghjkl6 ай бұрын
પ્રશાંત દાદા ને બોલાવો યાર
@KasambhaiKadiwala-mb5qr6 ай бұрын
ગેનીબેન ભાજપ ના નાક ઉપર કાળી ટીલી તાણીગયા વાહ ગેનીબેન
@maksudpatel19586 ай бұрын
રોનક ભાઈ ભાજપ જોઈન્ટ કરીલો
@VipulSagathiya-gf6sp6 ай бұрын
રોનકભાઈ બીજેપી પ્રેમી છે એમને બિચારાને બહુ દુઃખ થયું છે
@opbuddy13206 ай бұрын
KZbin have gujrat ma gajab krse🎉🎉🎉🎉
@hirabenparmar92326 ай бұрын
Khub maja aavi gai patrkR jamaavtma,👌👌
@HP_INDIA6 ай бұрын
Jpc demand by congress for share market
@JitendrasinhZala-mx9zn5 ай бұрын
ખુબ સરસ ડીબેટ દેશમાં શું ચાલી રહ્યું છે એ પણ જાણવા મળ્યું ખુબ ખુબ આભાર
@anantpatel37976 ай бұрын
Saras nispax vatchit ben
@surejapatel73455 ай бұрын
ખુબ સરસ પ્રોગ્રામ આવા પ્રોગ્રામ કરતા રેજો દેવાંશી બેન તમારે ફ્કત anchoring જ કરવાનું હતું કેસરી શર્ટ વારા મિત્ર સચોટ પરિસ્થિતિ સમજ્યા છે
@vimalmehta27226 ай бұрын
બધા વારાફરતી બોલો તો વધુ સારી ચર્ચા થાત
@AmitbhaiThakor-hb5gl6 ай бұрын
Jay mataji Ben
@keshavpatel99376 ай бұрын
પત્રકાર ખૂબ આનંદ અનુભવી રહ્યા છે
@krutpatel3055 ай бұрын
Best ankor @devanshi Ben
@ajitsinhjadeja93235 ай бұрын
ખૂબ સરસ ખરેખર જમાવટ કરી.
@tapanamin6 ай бұрын
Very good 👍
@ashishkumarzala77796 ай бұрын
જોરદાર વાત કરી પત્રકારો એ ❤❤❤
@vikramacharya63566 ай бұрын
Deepak Rajani sir nu kaam bahu saru chhe amne vidhyrthio ne help kre che ane rajkaran ma bahu knowledge chhe emne lavo
@vikeshvaidya86085 ай бұрын
Jorfar maja avi gai 🎉
@bhavnagariman93285 ай бұрын
@shaileshchauhan તમારા કરતા વધારે સાચા પડ્યા છે 👍👍
@AmitbhaiThakor-hb5gl6 ай бұрын
Hu tamaro Ane tamari channel jamawat no Bahu moto friends su
@rajukhokhani62216 ай бұрын
રાઉન્ડ ટેબલ કરતા પણ સારી ચર્ચા થઈ ચોરસ ટેબલ પર. અભિનંદન બધા ને
@bharatvyas99416 ай бұрын
બધા ગુજરાત સ્ટેટ નથી બહુ સાચી વાત કરી
@swadasjigneshsurendranagar26186 ай бұрын
સાહેબ ને "રામનાં રસ્તે" ચાલવાનું હતું પરંતુ તેમને "સિકંદરનો રસ્તો" પકડ્યો ! પછી શું થાય !!! સિંહાસનની જગ્યાએ સિંગડાં ઉપર બેસવાનું થાય જય શ્રીરામ જય સિયારામ ભારતમાતા કી જય જય હિન્દ જય જવાન જય કિશાન
@girishraval59536 ай бұрын
સરસ દેવાંશી 😀
@NikePatel-sl9jm5 ай бұрын
બેન આ પત્રકાર જમાવટ બોવ સરસ કરી અને આવી જમાવટ અથવારીયા એક વાર રાખો એટલે અમને લોકો ને નોલેજ મારતું રહે...
@parladbhaipatel95225 ай бұрын
Ajay bhai best
@aniruddhvaniya93675 ай бұрын
AJAY UMAT best vishleshak ❤
@jaydeepsinhsolanki33696 ай бұрын
Maja avi gai video ma ..khub enjoy karyu
@gautammakwana14566 ай бұрын
રોનક ભાઈ ને બોવ દુઃખ લાગીયું હોય એમ લાગે છે
@AshokbhaibPatel-c5i6 ай бұрын
બઘા પત્રકાર મિત્રો ભેગા થયા છો તો ચા પાણી કરો.રાજકીય એનાલીસીસના મુદ્દા સરસ છે
@miracleboy90996 ай бұрын
સરસ મજા આવી ગઈ..🎉😅
@DineshbhaiBharvadiya5 ай бұрын
Saras
@nadimkathawala70686 ай бұрын
Supar supar
@mathurbaria6 ай бұрын
સરદાર ની જગ્યાએ મોદી સ્ટેડિયમ થયું એનું બોલો રોનક પટેલ