No video

ગુરુજી ગત રે ગંગા ન્હાવા હુ ગઈ તી (કીર્તન લખેલું નીચે આપેલું છે)-વસંતબેન

  Рет қаралды 125,968

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

ગુરુજી ગત રે ગંગા ન્હાવા હુ ગઈ તી,
એમાં ન્હાય છે નિર્મળ નીર પરબના પીર પધારિયા...
ગુરુજી સારે ચોઘડિયે લગન લખીયા ,
લગન લખે મારા શ્રી ગુરુદેવ...પરબના પીર
ગુરુજી સારે ચોઘડિયે મંડપ રોપિયાં,
મંડપ રોપે મારા સતગુરુ દેવ....પરબના પીર
ગુરુજી જાન માં સંતો ભક્તો આવીયા ,
જાન માં આવશે જ્ઞાની એવા ગુરુદેવ ......પરબના પીર
ગુરુજી જાન માં સતીયું ને દેવીયું આવિયા,
જાનમાં આવશે કાંઈ અમરમાં માત ....પરબના પીર
ગુરુજી પહેલો મંડપ અંજાર શહેર માં,
ત્યાં કાંઈ પરણે તોરલ ને જેસલ પીર...પરબના પીર.
ગુરુજી બીજો રે મંડપ રણુજા શહેર માં,
ત્યાં કાંઈ પરણે નેતલ ને રામદેવ પીર...પરબના પીર.
ગુરુજી ત્રીજો રે મંડપ ચિત્તોડ શહેર માં,
ત્યાં કાંઈ પરણે લીરલ ને કુમ્ભો રાણો...પરબના પીર.
ગુરુજી ચોથો રે મંડપ મેવાસા નગરી માં,
ત્યાં કાઈ પરણે માલો ને રૂપાબાઈ...પરબના પીર.
ગુરુજી ચારે યુગ માં મંડપ રોપીયા ,
ત્યાં કાંઈ પરણે ચારે યુગના દેવ....પરબના પીર.
ગુરુજી તમારા પરતાપે અમર માં બોલીયા ,
અમને દેજો સાધુ ચરણો માં વાસ ...પરબના પીર.
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ

Пікірлер: 70
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 2 ай бұрын
જય ભોળાનાથ વસંતબેન અરૂણાબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન રોજ સરસ સાંભળીને ખુબ આનંદ થાય છે
@rasmivalani2231
@rasmivalani2231 Жыл бұрын
વા વસંત બેન ખૂબ ખૂબ આભાર
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રશ્મિ બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@maniyaasha6649
@maniyaasha6649 Жыл бұрын
Khub Saras masi 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...આશા બેન ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ... આપ અને પરિવાર ઉપર કુળદેવી માતાજી ની અમી દ્રષ્ટિ રહે... કુટુંબ મા સંપ રહે સુખ રહે અને લાંબુ આયુષ્ય મળે એજ પ્રાર્થના....પ્રણામ💐🙏
@devangidhunofficial
@devangidhunofficial Жыл бұрын
🙏🇳🇵🙏🇳🇵🙏🇳🇵🙏🇳🇵🙏🇳🇵🙏🇳🇵🙏🇳🇵🙏🇳🇵🙏🙏🇳🇵સતદેવીદાસ અમરદેવીદાસ જયરામાપીર સતદેવીદાસ
@devangidhunofficial
@devangidhunofficial Жыл бұрын
વાહ માસી વાહ જય હો પરબ ના પીર ની સત દેવીદાસ અમર દેવીદાસ
@jayshreepansara2
@jayshreepansara2 2 жыл бұрын
જય ગુરુદેવ સતદેવી દાસ 🙏🙏👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...જયશ્રી બેન જય ગુરુદેવ... જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે... આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છા...પ્રણામ 🙏💐
@devangidhunofficial
@devangidhunofficial Жыл бұрын
અમર દેવીદાસ સંત દેવીદાસ વામા સિવા સરસ સીયારામ
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 3 жыл бұрын
नमस्ते माताजी जयगुरुदत जय गीरनारी जय हो
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@rameshjethva504
@rameshjethva504 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર છે ભજન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ..જય શ્રી રાધે.. જય દ્વારિકાધીશ.. ધન્યવાદ...પ્રણામ.. ભગવાન ની કૃપા રહે...
@user-zt9lz3su7t
@user-zt9lz3su7t Жыл бұрын
જય ગુરુદેવ શ્રી ઘનશ્યામ દાસ બાપુ 🙏બાબરા તાપડિયા આશ્રમ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય ગુરુદેવ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@hansabenambaliya8993
@hansabenambaliya8993 2 жыл бұрын
જય ગુરુદેવ હરિઓમ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગુરુદેવ હરિ ઓમ ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@rameshjethva504
@rameshjethva504 2 жыл бұрын
જય ઞુરૂ દેવ જય ગુરૂ પૂણિમા
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ઞુરૂ દેવ
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 2 жыл бұрын
Jeigurudev🙏🙏🌷🌷🌷
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય સીતારામ જય મહાદેવ... ૐ નમઃ શિવાય.... જય શ્રી કૃષ્ણ... આભાર...પ્રણામ.....
@chimanbhairohit9407
@chimanbhairohit9407 19 күн бұрын
ભજન સરસ છે જય ગુરુદેવ શ્રી કૃષ્ણ 👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 күн бұрын
જય ગુરુદેવ... સીતારામ... જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏
@ketakpatel3549
@ketakpatel3549 3 жыл бұрын
Very nice 👌👌👍👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@swatijoshi7242
@swatijoshi7242 3 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@093goyanidhrushali2
@093goyanidhrushali2 3 жыл бұрын
Jya gurudev 🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
Jya gurudev
@ashokbhaikubavatashokbhaik5211
@ashokbhaikubavatashokbhaik5211 3 жыл бұрын
સુપર સે ઉપર 😊🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@dullabhjijobanputra9862
@dullabhjijobanputra9862 3 жыл бұрын
Jsk jai Sriram jai jalaram bapa jai Randall mataji jai suryadev ji apna mat pita ki jai uk
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
jsk jai Sriram jai jalaram bapa jai Randall mataji jai suryadev ji
@ranjanben8742
@ranjanben8742 3 жыл бұрын
જય ગુરુ દેવ ખૂબ ખૂબ સુંદર
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@vavechachetan5155
@vavechachetan5155 2 жыл бұрын
ગુરુદેવને પ્રણામ ખુબ સરસ છે કિર્તન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
સીતારામ...જય હનુમાન....જય ભોળાનાથ..જય માં... નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ... ધન્યવાદ...આભાર...
@pandyaurmilaben2338
@pandyaurmilaben2338 3 жыл бұрын
જય ગુરુદેવ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@ashishashodiya3314
@ashishashodiya3314 3 жыл бұрын
🙏🙏🙏🙏જય શ્રી ગુરુદેવ 🌷🌷🌷🌷
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@Smitasheth008
@Smitasheth008 3 жыл бұрын
Jay gurudev Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@naynadabhi5991
@naynadabhi5991 3 жыл бұрын
જય ગુરુદેવ 🙏🏻 ગુરુપુનમની શુભકામના 👌🏼🌹 બંને બહેનોને 🌺રાધે રાધે 🌹 ખુબ સરસ🙏🏻👌🏼🌹🌺
@sangitabenvasoya140
@sangitabenvasoya140 3 жыл бұрын
Saras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@rinkalgondaliya2626
@rinkalgondaliya2626 3 жыл бұрын
!👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@maheshgareja4416
@maheshgareja4416 3 жыл бұрын
ગોરા કુભાર ને ઘેર ચાકડો ફરે કીરતાલ માં આ કીતૅન ગાવ અરૂણા બેન જય ભાદ્રાય માતાજી
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ભાદ્રાય માતાજી
@Binduyshodashbdapushp999
@Binduyshodashbdapushp999 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@ShreeRamBhajanMandal
@ShreeRamBhajanMandal 3 жыл бұрын
જય ગુરૂદેવ 🙏🙏બેનો💐💐 ગુરૂપૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🌹🌹🌹🌷🌷👌👌🌷🌷
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@kbv1959
@kbv1959 3 жыл бұрын
Superb Bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@gajeradhruv9254
@gajeradhruv9254 3 жыл бұрын
થોડાક માતાજીના ગીત મુકોને રાંદલ માના નોતરવા ના અને હમસી ના
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
અવશ્ય પ્રયાસ કરીશું... પ્રણામ....
@rmeshbhaianghan8609
@rmeshbhaianghan8609 2 жыл бұрын
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ...રાધે કૃષ્ણ... નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... પ્રણામ...
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
જય ગુરુદેવ ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🙏🙏🙏🌹🌹🌺🌺👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@boysking3526
@boysking3526 3 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@hansabenlathiya1349
@hansabenlathiya1349 2 жыл бұрын
Sat devidas amar devidas
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
Sat devidas amar devidas
@kodiyatarkana6962
@kodiyatarkana6962 3 жыл бұрын
જય ગુરુદેવ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય ગુરુદેવ ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 30 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 7 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 21 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН