Wah..બહુ સરળ ભાશા માં ઘણું બધું સમજાવ્યું.... માજા આવી ગઈ...
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@premilabenpatel91108 ай бұрын
સરસ માહીતી આપવા બદલ આભાર સાહેબ
@DidarHemani8 ай бұрын
તમને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો.
@JadejaMr Жыл бұрын
🙏જયસ્વઆમઈનઆરયણ👌
@DidarHemani Жыл бұрын
જય સ્વામિનારાયણ
@joshisagar08j Жыл бұрын
Wah kaka ha. Mast kam kyru
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા
@rasbijalpatel3105 жыл бұрын
Very nice alternative to sugar and facts. Dhanyavad
@DidarHemani5 жыл бұрын
You are most welcome.
@pateljayendra5420 Жыл бұрын
Very nice information
@DidarHemani Жыл бұрын
So nice of you
@ઠાકોરજયંતિજી3 жыл бұрын
ખૂબજ સરસ છે માહિતી
@DidarHemani3 жыл бұрын
આપને ઉપયોગી જણાયું એ જાણીને આનંદ થયો
@SAMAT_MANEK5 жыл бұрын
ખુબ જ સરસ તમારી માહિતી અને બેસ્ટ તમારો અવાજ
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@NareshBaria-sj9xg Жыл бұрын
ધન્યવાદ
@DidarHemani Жыл бұрын
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
@chhagansavaliya624610 ай бұрын
OK sir ડાયાબીટીસ ના darafdi matesh માટે shaaru sweet
@DidarHemani10 ай бұрын
આભાર
@shahilg.trivedi78345 жыл бұрын
Good working
@DidarHemani5 жыл бұрын
Thank you.
@King-cr6kj10 ай бұрын
thank🙏
@DidarHemani10 ай бұрын
You’re welcome 😊
@ankitshah48805 жыл бұрын
Thanks you
@DidarHemani5 жыл бұрын
You are most welcome!
@alpeshsavani77665 жыл бұрын
ખુબ સરસ...... દીદાર ભાઇ.....
@DidarHemani5 жыл бұрын
લાગણી બદલ આભાર
@nandvanajayesh8919 Жыл бұрын
😊👌
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@dhirajlalparmar35914 жыл бұрын
મીસરી એટલે શું સાકર તો નહીં ને જવાબ આપવા વિનંતી
@DidarHemani4 жыл бұрын
ના મિસરી અને સાકરમાં ફેર છે. જેમાંથી પતાસા બને છે એ મિસરી છે. મિસરી ન મળે તો પતાસા પણ લઇ શકાય. નીચેની લિન્ક ખોલો એમાં ફોટો અને અન્ય માહિતી મળી જશે www.myupchar.com/healthy-foods/spices/mishri-ke-fayde-in-hindi
@bharatrathod17514 ай бұрын
बिलकुल साकर ज ये कोई डॉक्टर नही है जो मिसरी खाने की सिफारिस कर रहे है जो बिल्कुल गलत है.खजूर खाना भी खतरे से खाली नहीं है डॉक्टर भी मना करते है. गोल भी खाना भी डॉक्टर मना करता है.
@makwanamahendrasinh83955 жыл бұрын
खुबखुबआभार
@DidarHemani5 жыл бұрын
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@aj_khatri85 жыл бұрын
વાહ👏 આભાર જાણકારી માટે 🙏🇮🇳
@DidarHemani5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@the-Aaditya Жыл бұрын
બહુ જ સરસ વીડિયો ભાઈ જી......આ તમે વિકલ્પ આપ્યા છે એ પ્રમાણિત છે મોટા ભાઈ?
@DidarHemani Жыл бұрын
હા પ્રમાણિત છે
@rajeshsolanki54705 жыл бұрын
Well explained saib.
@DidarHemani5 жыл бұрын
Thank you for your kind words.
@damyantibenvaitha66432 жыл бұрын
સાચી વાત છે.
@DidarHemani2 жыл бұрын
અનુમોદન આપવા બદલ આભાર
@kamleshbhaishah7445 жыл бұрын
VERY GOOD DETAILS GIVE IN VDO, THANK YOU.
@DidarHemani5 жыл бұрын
Thank you Kamleshbhai.
@GujratiCreator5 жыл бұрын
જોરદાર
@DidarHemani5 жыл бұрын
લાગણી બદલ આભાર
@renishsorathiya7055 жыл бұрын
Topic Is Nice boss
@DidarHemani5 жыл бұрын
Thank you.
@henilkumarpatel7626 Жыл бұрын
માહહીતી સારી છે
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@virajpatel65325 жыл бұрын
Thanks for giving information☺☺
@DidarHemani5 жыл бұрын
You are most welcome.
@gordhanbhikhut35434 жыл бұрын
j
@gaurangs41235 жыл бұрын
Wah Bhai...
@DidarHemani5 жыл бұрын
Lagani Badal aabhar.
@khodarajput43415 жыл бұрын
jordar baki
@DidarHemani5 жыл бұрын
Lagani badal aabhar.
@lakhuodedera78555 жыл бұрын
I love u bhai saru saru ava Sasa vidiya mokltarejo desi
@DidarHemani5 жыл бұрын
જરૂર. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@Rojovosky3 жыл бұрын
સરસ
@DidarHemani3 жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આભાર
@naranvaghasiya63523 жыл бұрын
Thanks
@DidarHemani3 жыл бұрын
Welcome
@rajeshthakkar22705 жыл бұрын
आप नो खूब खूब आभार माहिती आपवा बदल । आपना दरेक वीडियो मा नवी वात जानवा माले छे । दिल थी धन्यवाद ।
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@kalubhaidhanani31185 жыл бұрын
vahbhaivah
@DidarHemani5 жыл бұрын
Lagni badal aabhar.
@nitashah58166 ай бұрын
Excellent gol no bhuko use karai?
@DidarHemani5 ай бұрын
હા કરાય.
@kesarenterprise7345 жыл бұрын
Thank you sir infarmation badal
@DidarHemani5 жыл бұрын
You are most welcome, dear!
@jatinkakadiya39895 жыл бұрын
Sachi vaat
@DidarHemani5 жыл бұрын
Lagani badal Aabhar.
@dilipode4254 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@girdharbhaighadia59755 жыл бұрын
Thanks bhi bhai Bhu j saru
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@rutulmavani5 жыл бұрын
1 no
@DidarHemani5 жыл бұрын
Aabhar.
@shilpapasad-is4zx11 ай бұрын
We also use date syrup
@DidarHemani11 ай бұрын
Glad to know that !
@udaysinhnjadav2 жыл бұрын
Can a Diabetic patients use Mishri instead of Sugar Free Tablet for in the use of Tea.... please Reply....🙏🙏
didar bhai 1 no javab aapjo anubhav hoyto mane namak vadhare khavani aadat se to nuksan ke faydo Ripley plz plz plz
@DidarHemani5 жыл бұрын
કોઈ પણ વસ્તુ વધારે ખાવાથી નુકસાન થાય છે. ઓછા સોડિયમવાળું નમક ખાવું એ પણ માપમાં.
@jafaralimomin41072 жыл бұрын
સ્ટીવીયા સ્વીટનર ઉપર પણ ક્યારેક વિડિયો બનાવવા વિનંતી
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@lataasher15 жыл бұрын
In gulf countries we get date syrup which is good substitute for sugar.
@DidarHemani5 жыл бұрын
Thank you for sharing it with our viewers.
@patelpravinbhai273 Жыл бұрын
Q4
@devil-ks5gk5 жыл бұрын
Sachi vat kahi sarkar new Jan karo ke khand na karkhana band karave
@DidarHemani5 жыл бұрын
Aabhar.
@bharatrathod17514 ай бұрын
मिसरी मीन गुजराती मां साकार बिल्कुल मत खाना यकीन न हो तो एकबार खाकर अपना ब्लड शुगर देख लेना रॉकेट की तरह ऊपर चला जाएंगा
@DidarHemani4 ай бұрын
कहता भी दीवाना और सुनता भी दीवाना !!
@ShardabenRawal-cy2lj3 ай бұрын
Bhaiya yah batao diabetes Mein kha sakte hain diabetes Mein To Na bolate Hain khane ka
@DidarHemani3 ай бұрын
સૂચન બદલ આભાર
@kalyansinghsolanki20035 жыл бұрын
વાહ વાહ કાકા ક્યા બાત હૈ, સરસ જાણકારી આપી. મને તો તમારી આવાજ ઘણી સરસ લાગે..
@DidarHemani5 жыл бұрын
ખુબ ખુબ આભાર. અમને પણ આપનો પ્રતિસાદ ખુબ જ ગમે છે.
@divijpatel5192 Жыл бұрын
😅
@sagarnandaniya76845 жыл бұрын
What a speech and sejetion 😲😲😲😲😲
@DidarHemani5 жыл бұрын
Lagani badal aabhar Sagarbhai.
@harishchandravaghela1095 жыл бұрын
Sagar Nandaniya
@anilshah80522 жыл бұрын
@@DidarHemani in lm.jj
@zithabhaidamor7193 Жыл бұрын
@@DidarHemani 😊
@zithabhaidamor7193 Жыл бұрын
😊😊😊😊😊😊l😊😊
@daxaahir48552 жыл бұрын
Om
@DidarHemani2 жыл бұрын
?
@khilangajjar5 жыл бұрын
Tamara Channel par aavti badhi Ad akhi joi e chi e, 'Skip' karta nathi., ame evu ichiye ke tame kamaao ne jalsa karo..
@DidarHemani5 жыл бұрын
આપનો દિલથી ખુબ ખુબ આભાર
@jyotitrivedi95032 жыл бұрын
Bhai ame to tamne tamara awaj thi odakhiye chie.bau vakhat pachi tamaro vidio jova malyo.
@DidarHemani2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. અમે અઠવાડિયે એક વિડિઓ અપલોડ કરીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો નોટિફિકેશન મળતા રહેશે
@prakashrathod39575 жыл бұрын
હું ખાંડ ની બીજી ઓપ્શન શોધતો જ હતો એમાં મને દેશી ગોળ એકજ ખબર હતી હવે 5 ની ખબર પડી બે હાથ જોડી ધન્યવાદ 🙏 કાકા તમને
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. મિત્રો સાથે વીડિઓની લિંક શેર કરવા વિનંતી.
@rahulahirrahulahir4590 Жыл бұрын
Dayobitis કેવી રીતે થાય અને dayobitis નો ઈલાજ શું છે
@DidarHemani Жыл бұрын
બહુ સારો સવાલ પૂછ્યો છે. જવાબ મેળવવા માટે તમારી પાસે એકબે કલાકનો સમય હોવો જરૂરી છે. આ સાથે એક ઓથેન્ટિક લિન્ક આપું છું. તમે નહિ ધાર્યું હોય એટલી માહિતી તેમાંથી મળશે. ખુબ જ જગવિખ્યાયત ગુજરાતી વ્યક્તિએ લખાણ અને ચિત્રોની મદદથી બધું સમજાવ્યું છે. લેખ બહુ લાંબો છે. એક સાથે ટાઈમ ન મળે તો કટકે કટકે આખો લેખ વાંચજો. પણ વાંચજો જરૂર. જે વેબસાઇટની લિન્ક આપી છે તે વિશ્વસનીય, સત્તાવાર અને જવાબદાર સંસ્થાએ બનાવી છે. લેખ વાંચી લીધા પછી નવી કમેન્ટ કરીને મને જણાવજો કે તમને તમારા સવાલનો સંતોષ કારક જવાબ મળ્યો કે નહિ? અન્ય લોકોને પણ ઉપયોગી થાય એવો સવાલ ઉઠાવવા બદલ આભાર gujarativishwakosh.org/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%B9/
@sunilbhairaval857311 ай бұрын
@@DidarHemaniઇઇગગખઢ 3:29 😂😂😂
@vrpatel17411 ай бұрын
C8
@vrpatel17411 ай бұрын
@@DidarHemani and,i
@RAJP.3 жыл бұрын
gor ma pan milavat thy che
@DidarHemani3 жыл бұрын
બરાબર
@arvindparekh63515 жыл бұрын
Ane mane diabities ma fasting ma vadhare ave che pan kai problem nathi to shu karai please reply me Thank you
@DidarHemani5 жыл бұрын
વેલી સવારે વ્યાયામ કરવાનું રાખો.
@milanpatel31085 жыл бұрын
Haji khand ni jagyaye stevia pan vapari sakai
@DidarHemani5 жыл бұрын
Banva jog chhe.
@minaxirajyaguru64816 ай бұрын
Aaj na Loko saririk shram karavanu chhodi didho cche aenu parinam Bp, sugar ni bimari aavi chhe
@DidarHemani6 ай бұрын
એ પણ ખરું
@SAMAT_MANEK5 жыл бұрын
બને તો દાત ની કાળજી વિશે સલાહ સુચન આપતો વિડીયો બનાવો તો વધારૈ સારુ 🙏🙏
@DidarHemani5 жыл бұрын
સૂચન બદલ આભાર
@mayurishah38232 жыл бұрын
Coconut sugar kya male chhe?
@DidarHemani2 жыл бұрын
મેડિકલ સ્ટોરમાં તપાસ કરવી. અમે કોઈ પરટકયુલર જગ્યાના નામ આપી શકીએ એમ નથી. એમેઝોન ઉપર ઓનલાઇન ઓર્ડર કરી શકાય છે જેની લિન્ક આ સાથે આપી છે www.amazon.in/Pure-Sure-Organic-Coconut-Sugar/dp/B017KJ5H1K
@mayurishah38232 жыл бұрын
Javab jaldi aapjo
@DidarHemani2 жыл бұрын
ઓકે
@chhotalalpandya92985 жыл бұрын
खांड ए घीमु जेर छे,,,,,,,तेना परथी जोक याद आवी गयो कहेवाय छे के हासय कलाकारो जीवननी कॉइ वातने गंभीर ता पूरवक नथी लेता। एक वार एक हसय कलाकारने वा तवात मा तेना दोसतारे कहयु चा ए घीमु जेर छे, हसय कलाकारे जवाब आपयो अही मरवानी कोने उतावळ छे?
@DidarHemani5 жыл бұрын
Hahhaha....Good joke !!
@maheshbambhaniya30054 жыл бұрын
Misri sabanava ma upyog karay
@DidarHemani4 жыл бұрын
હા કરાય
@maheshbambhaniya30054 жыл бұрын
Thank you
@shilpapasad-is4zx11 ай бұрын
Ame mishri j use kariye chhe but e 140 rs. Kg chhe
@DidarHemani11 ай бұрын
હા થોડી મોંઘી છે પણ ફાયદા ઘણા છે
@Prabhuda3705 жыл бұрын
ધન્વંતરિ મધ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્કેટીગ થાય છે તે ૧૦૦ % શુદ્ધ હોય છે.
@DidarHemani5 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
@dharmeshkumarnaginbhaipate102610 ай бұрын
Saranamu. Aapasho. Ji..
@unknownman2365 Жыл бұрын
Date sugar etle kharik powder ne
@DidarHemani Жыл бұрын
હા
@mkujoshi4 жыл бұрын
Pure Kachu madh khati malse ?
@DidarHemani4 жыл бұрын
ગામડા ગામમાં જે મધ ઉતારી દેવા વાળા હોય એનો સંપર્ક કરવો પડે. એ પણ સામે સામે પાડી આપે અને નજર સામે ભરી આપે તો જ. રસ્તા ઉપર વેંચતા લોકોમાં મોટા ભાગના ખાંડની ચાસણી જ વેંચતા હોય છે.
@arvindparekh63515 жыл бұрын
Baki khavama pivama koi over nathi ane khub control hoy chey
@DidarHemani5 жыл бұрын
Saru kehvay.
@thakormehul98365 жыл бұрын
દાંત પર એક વિડીયો sir
@DidarHemani5 жыл бұрын
સૂચન બદલ આભાર
@chhotalalpandya92985 жыл бұрын
आम खांड तो काल savare bharat माँ आवि समुद्र मंथन समयमा तो नहोती तो भोलानाथ क्याथी पीए?😊😊😊😊😊😊😊
@DidarHemani5 жыл бұрын
આપની નિરીક્ષણ શક્તિ માટે માન ઉપજે છે.
@sureshchauhan-vg5ln5 жыл бұрын
Rffac
@raginichauhan19885 жыл бұрын
Sachi vat che pan mishri kya thi lavi please janavo
@DidarHemani5 жыл бұрын
મોટી કરિયાણાની દુકાનમાંથી અથવા ગાંધીની દુકાનેથી મળી શકે
@dipakkarmur30435 жыл бұрын
શરીર ઝાડુ બનાવવા અંગે માહિતી આપો મોટા ભાઈ
@DidarHemani5 жыл бұрын
દરરોજના બે કેળા ખાવ
@lionbanna5 жыл бұрын
Roj 3 eggs khav..sanje jamva pela...maro 5 kilo vajan vadhyo..1mahina ma
@arvindparekh63515 жыл бұрын
Hu tamari chenal khas jovu chhu ama ghanu badhu shikhva male che
@DidarHemani5 жыл бұрын
Lagani badal aabhar.
@sohailpanjwani5935 Жыл бұрын
Kayu saak khaavu eno pan video banaavo dibites maate please
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર
@dhruv5523 жыл бұрын
Sir તમારૂ mail id મલી શકે મારી પાસે ઘણા રસપ્દ મુદા છે
@DidarHemani3 жыл бұрын
e4g.helpline@gmail.com
@dhruv5523 жыл бұрын
@@DidarHemani ok thank you for responding
@bhavnaantani573010 ай бұрын
Abhar
@DidarHemani9 ай бұрын
વિડિઓ જોવા બદલ આભાર
@chhotalalpandya92985 жыл бұрын
दीदार भाई आपना वीडियो सिवाय नी बीजी एक वात लखु छू के हूँ हमना बे दिवस थ्या Help them, Brown boy fitness, mujahid khan ,. Usha ek aasha, चैनल जोवमा आवि छे जेमा वीडियो बनावनार समाज ना तेमज गामड़ा ना लोकोने पोटानाथी थे शके तेवि मदद करे छे, भीख मांगता रोकवा शु करे छे, एक टाइम खवड़ा वि ने,तेमनी आर्थिक परिस्थिति विशे enquiry करिने पोटानाथी बनती मदद करे छे अने वधु मदद मेलविने तेओ सुधि पहोचड़वा आपनी ऊपर एटलेके देशना दरेक नागरिक पर आधार राखे छे। तो आपने भलामन छे केआप श्री पण आ वा वीडियो जोइने आपना subscriber ने पण वीडियो जोवा आने तेवि चेनल सब्सक्राइब करवानी भलामन करि शको छो। लोको जोशे तो कोइक ना ह्रदय माँ राम वशी जशे तो कई नु कई करसे फूल नही तो फूलनी पाखंडी आपवा नु विचारसे लंबा गाले आवि पृवृति नु सारू परिणाम आवसे। स्वामी विवेकानन्द इ एक चोपड़ी माँ लखयु छे के कोई ने करेली अलप मदद ए अनेक वार ध्यान करवा करता पण चड़ियातु छे। आपना देशमा मंदिरों ने वरसे दहाड़े करोडो नु दान म ले छे, रामदेव बाबा, श्री रविशंकर, तेमज राम कृष्ण मिशन, ISKCON, स्वामी नारायण ए बढ़ी संस्था ओ ने कारोडोनु दान म ले छे पण इ सौ तो पोत पोतना बंधारण अनुसार ज पैसानो उपयोग करे छे परिणाम स्वरूप आ प्रकारना लोकोनी जे कई जरूरियात होय ते संतोसी सकती नथी। तो आ प्रकारना उत्साही अने परोपकरि लोको माटे तो आपणे ज जे थै सके ते कर्वानु छे,,,,,,,आमा मारी कोई वनमागी सलाह जेवु लागे तो क्षमा करसो, हूँ तो मानू छू के आपनी अंदर पन मानस जात माटे कोई Soft corner ह्से
@DidarHemani5 жыл бұрын
સૂચન બદલ આભાર. જરૂરિયાતમંદ દેશ બાંધવો માટે આપના વિચારો સારા છે. અમને પણ આવા લોકો માટે હમદર્દી છે પણ અમારું કાર્યક્ષેત્ર જરા જુદું છે છતાં આ વિષયને લગતો કોય વિડિઓ બનશે તો આપે સૂચવેલ બાબતનો ઉલ્લેખ જરૂર કરશું.
@chhotalalpandya92985 жыл бұрын
@@DidarHemani तमारो खूब खूब आभार
@chhotalalpandya92985 жыл бұрын
वाह बहु सरस् माहिती/knowledge आपणे भारतीयों बे रीते खांड खाई ए छे, एक तो आज़ादी 1947 माँ भली गयानी जे वास्तव माँ मली नथी ए विषयक घना U tube वीडियो भारतीय परिवार चैनल न तेमज राजीव दिक्सित ना वीडियो माँ जानवा मले छे तेथी इ बाबत लखवु नथी, पण एटलु लखवु पडसे के साकर खांड ए अंग्रेजो इ गोल नु उत्पादन बंध थै जाय लोकोनी रोजी रोटी छीनवा ई जाय अने लोको गुलाम बने इ हेतु थी पहेला इंग्लैंड थी खांड मंगवाता पछि भारत माँ ज खांड ना कारखाना खोल्या, आजे अंग्रेजो जटा रहया पण तेमनी खांड नी गुलामी यथावत रही गई।
@DidarHemani5 жыл бұрын
સાચી વાત છે. વિસ્તારથી પ્રતિસાદ આપવા બદલ આભાર.
@alpatrivedi74494 жыл бұрын
Misri 80 rs k g che to pn hu mara ane Mari dikri mate hu misri j vapru chu
@DidarHemani4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@atulgohel69205 жыл бұрын
Sachu kidhu ho kaik karvu padse have fand vadhti jay se have
@DidarHemani5 жыл бұрын
જાગ્યા ત્યારથી સવાર
@pinanaik69045 жыл бұрын
AA WATO medically test KARAWI chhe ? Matt Anubhav nahi. Scientific proof pan AAPO.
@DidarHemani5 жыл бұрын
Kindly refer to the book mentioned in the video by the American Doctor/author.
@shahrukhahmed54935 жыл бұрын
SARAS MAHITI BADAL ABHAR KAKA SHREE.
@DidarHemani5 жыл бұрын
Shukriya.
@ghansyam80595 жыл бұрын
Sir Sugar maa su su aave che Ena par ek video ba na vo plz
@DidarHemani5 жыл бұрын
Suchan badal aabhar. Prayatn karishu.
@hasumatipatel2572 Жыл бұрын
Rd
@DidarHemani Жыл бұрын
??
@ghanshyamkheni15004 жыл бұрын
મિસરી એટલે સાકર જ ને?
@DidarHemani4 жыл бұрын
ના એ એક પ્રકારનો મીઠો પદાર્થ છે. સાકાર કે ખાંડ જેવો
@khodarajput43415 жыл бұрын
va didar va su vidio banavyo se
@DidarHemani5 жыл бұрын
Aapno khub khub aabhar Khodabhai.
@Ranchhodbhaipatel-r3b7 ай бұрын
Un scientific vat na karo Misrina khavay.Tamaru knowledge adhuru chhe. Coconut suger Ane date suger limit na j vaprsy
@DidarHemani7 ай бұрын
ઓકે
@timalistarkirancthakor81924 жыл бұрын
મારે એક વાત કરવી સે સાહેબ નંબર આપો Piliz
@DidarHemani4 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપરઆપ અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com