હા રે ગોકુળમાં આવોને હો ગિરધારી(લખેલું છે)| ha re gokulma aavo re girdhari - satsang kirtan

  Рет қаралды 13,882

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
હા હા રે ગોકુળમાં આવો રે ગિરધારી
તમે નંદ જશોદાના છૈયા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે નરસિંહ મહેતાની ઘેર ગ્યાતા રે હો ગિરધારી
તમે મામેરા પુરીને ઘેરે આવ્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે ભક્ત વિદુરની ઘેરે ગ્યાતા રે હો ગિરધારી
તમે ભાજી આરોગી ઘેરે આવ્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે બેની દ્રૌપદી ઘેરે ગ્યાતા રે હો ગિરધારી
તમે નવસો નવાણું ચીર પૂર્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે શબરીબાઈને ઘેર ગ્યાતા રે હો ગિરધારી
તમે બોર આરોગી ઘેરે આવ્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે મેવાડમાં મીરા ઘેરે ગ્યાતા રે હો ગિરધારી
તમે ઝેર આરોગી ઘેર આવ્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે સખુબાઈને ઘેરે ગ્યાતા રે હો ગિરધારી
તમે પાણીલા ભરીને ઘેરે આવ્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે કરમાબાઈને ઘેરે ગ્યાતા રે હો ગિરધારી રે
તમે ખીચડો આરોગી ઘેરે આવ્યા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે સુદામાના તાંદુલ ખાધા રે હો ગિરધારી
તમે તાંદુલ જમીને મહેલ દીધા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે સત્સંગમંડળમાં ગ્યાતા રે હો ગિરધારી
તમે ભજન કરીને ઘેરે ગ્યાતા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
હા હા રે ગોકુળમાં આવો રે હો ગિરધારી
તમે નંદ જશોદાના છૈયા
ગોકુળમાં આવો રે હો ગિરધારી
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi

Пікірлер: 15
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН
Prabhatiya Vol - 3 | Gujarati Prachin Prabhatiya | પ્રભાતિયા |
53:23
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН