હોથલવનમાં જોવાં મળી એક રહસ્યમય જગ્યા કે જયાં જમીનમાં રહેલાં પથ્થરો ઉપર કરેલી છે અજબ ગજબ કોતરણી

  Рет қаралды 86,709

Azad Gohil Vlogs

Azad Gohil Vlogs

Күн бұрын

હોથલવનમાં જોવાં મળી એક રહસ્યમય જગ્યા કે જયાં જમીનમાં રહેલાં પથ્થરો ઉપર કરેલી છે અજબ ગજબ કોતરણી
#ગામડું
#ગુજરાત
#પાળિયા
#હોથલવન
#રહસ્યમયજગ્યા
#ઝાલાવાડ
#હળવદઈતિહાસ
હળવદ પાસેનાં હોથલવનમાંથી મળી આવેલ અજબ ગજબ કોતરણી ધરાવતાં પથ્થરો
કે જેને જોયાં પછી તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો
ખરેખર આ કોતરણીઓ જોવી એ પણ એક લહાવો છે
- ધન્યવાદ

Пікірлер: 38
@gujjuoncamera
@gujjuoncamera 13 күн бұрын
ખૂબ સરસ મિત્ર.... આવી જ રીતે આગળ વધતા રહો એવી શુભકામનાઓ..🎉🙏 હર હર મહાદેવ🙏
@madhubhaipatel6292
@madhubhaipatel6292 20 күн бұрын
આ આશ્રમ મા કોણ રહેશે અને એના દશૅન કરવા કયા રસ્તે જવાય હળવદ થી કેટલે દુર થાય ..આ વિડીયો બનાવા બદલ ધન્યવાદ ..માધવ પટેલ ના જય ભોલેનાથ 🎉❤
@jayshreeyadav5633
@jayshreeyadav5633 5 ай бұрын
Kharekhar apni Hindu dharm sanatan dharm sadiyo thi chalto aviyo che e kai khutu nathi.
@Ahmed67866
@Ahmed67866 5 ай бұрын
यह बहुत अच्छा प्रसारण है, यह कार्यक्रम सफल है और इतिहास और प्राकृतिक दिखने वाले स्थानों के प्रसारण के लिए धन्यवाद।
@ratnaramthakur3865
@ratnaramthakur3865 Күн бұрын
बहुत पुराना बड़ा मंदिर का मुख्य आकृति दिखाई दे रही है भाई जय श्री राम
@namratavaryani2719
@namratavaryani2719 5 ай бұрын
Navi jagya ane navi mahiti. Dhanyavad.kubhsurat kotarni ne ek jagya bhegi rakhay to ek jova layak tirth bani jaye....
@arvindoad3542
@arvindoad3542 5 ай бұрын
Hello namrata kyathi chho tame
@namratavaryani2719
@namratavaryani2719 5 ай бұрын
@@arvindoad3542 gandhidham kutch gujrat
@nareshchandegra3415
@nareshchandegra3415 5 ай бұрын
Avi etihashik jagya hoi tya sunder majana full jad ugavo ne saras majanu Mandir bnavo ne je te gam ma hoi tya ek sunder van bnavo ne Gujarat Sarkar ne pn jnavjo ke aa jagya chhe ne tya development kro
@વિજય.પરમાર
@વિજય.પરમાર Ай бұрын
વિજય કુમાર 🌹🌹🌹🌹
@Urvil-m9q
@Urvil-m9q 6 ай бұрын
આ બધી જ જ્યાઓ આપણી પૂર્વજો નું છે.સરકાર ને અરજી છે કે તેને સાચવે.
@arvindoad3542
@arvindoad3542 5 ай бұрын
કયા આવેલું સે આ તીર્થ જગ્યા
@jayshreekrishna4219
@jayshreekrishna4219 5 ай бұрын
Ati sundar tame je paheli murti batavi te sant nath sampraday ne manva vala sant chhe etale avun manishakay ke te jagyaparnathsampradya no math hovo joiye dhnyvad
@dafadananaji4705
@dafadananaji4705 5 ай бұрын
સૌરાષ્ટ્રમાં ધારી તાલુકાના ગામ મોણવેલ ગામે આવેલ હોથલીયો ડુંગર આની કથા સાથે સંકળાયેલો ઈતિહાસ છે
@naileshrami5263
@naileshrami5263 5 ай бұрын
🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏
@parekhnaresh5998
@parekhnaresh5998 5 ай бұрын
Aa jagya ma hathal padmani No mahel, and with koi bhavya mandir hase, Aabadha katani wala, murti ,vagere paththaro ,mandir, Rajmahel , hase, to sarkar ma bhugolsastri ne batavjo,,jethi teno jawab male, jay mataji,,,,,,,,,,,,,,.......
@भक्तिभाव-न7व
@भक्तिभाव-न7व 5 ай бұрын
જગ્યા ક્યા આવેલી છે
@vimaldave698
@vimaldave698 5 ай бұрын
Waaah.....very nice VDO.... Aa pattharo ane badhi Murtio ne Jivant karva mate tamne khub Dhanyawad....Fine detail.... Excellent Photography.... Aa jagya jova kyanthi javase te advise karso pl. Aagain Thanks for this VDO....Best Luck...
@AzadGohilVlogs
@AzadGohilVlogs 5 ай бұрын
Vanvagdama chhe koi sthanik ne sathe lai java pade
@kishortrivedi3779
@kishortrivedi3779 Ай бұрын
Lokeshan aaso
@HareshTHAKOR-tx4dk
@HareshTHAKOR-tx4dk 5 ай бұрын
ભરભૂપાટનથીવીડીયોજોવુસૂ...તમેસરસવીડીયોબનાવીલાવોસોઆભાર
@kuriyaarvind5927
@kuriyaarvind5927 5 ай бұрын
આ વાત ખોટી છે આ જગ્યા મંગળપુર ગામમાં આવેલું છે
@jislaph
@jislaph 5 ай бұрын
Yaha musuam banana chahiye art gallery banna chahiye
@VijayKumar-p5z9d
@VijayKumar-p5z9d 6 ай бұрын
Boj saras
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th 6 ай бұрын
Hothl padamni muviy sune dafher kyu puje
@KatariyaLilaben
@KatariyaLilaben 6 ай бұрын
જય હોતલ પદમણી માં જય હોથલ વન❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@ganpatthakor7597
@ganpatthakor7597 5 ай бұрын
👌👌👌👌
@Purvi71237
@Purvi71237 5 ай бұрын
Beautiful, could not believe it 😮
@p.k.thakor24
@p.k.thakor24 6 ай бұрын
આ વિડિયો બતાવવા બદલ ખુબ ખુબ આભાર
@Rajput-tl8ll
@Rajput-tl8ll 6 ай бұрын
જયશિતારામ જયહનુમાનજી જયશિતારામ
@baraiyamukeshbhai8044
@baraiyamukeshbhai8044 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@RamjibhaiChaudhari-w6f
@RamjibhaiChaudhari-w6f 6 ай бұрын
ખુબ ખુબ આભાર
@Urvil-m9q
@Urvil-m9q 6 ай бұрын
ખુબ ખુબ આભાર
@Village_life_with_bharat
@Village_life_with_bharat 5 ай бұрын
Vaah azad bhai
@pallvishethiyaofficials1262
@pallvishethiyaofficials1262 6 ай бұрын
Wha bhai
@Purvi71237
@Purvi71237 5 ай бұрын
પાળીયા લાગે છે. એમને નમન ભાઈ
@AzadGohilVlogs
@AzadGohilVlogs 5 ай бұрын
Thanks dear 😊
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,7 МЛН