Hakabha Gadhvi એ કહ્યું, "મારી દીકરીને વીંછી કરડ્યો અને મારી પાસે 150 રૂપિયા હતા, પણ જો કોઈએ મદદ..."

  Рет қаралды 40,467

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Hakabhagadhvi #hakabha #hakabhajokes #હકાભાગઢવી
ગુજરાતના પ્રખ્યાત કલાકાર હકાભા ગઢવીએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પોતાના બાળપણના દિવસોથી લઈને પોતાના સંઘર્ષ વિશે વાત કરી. તેમની સફળતા પાછળનો શ્રેય તેઓ કોને આપે છે?
વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે
ઍડિટ : પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 27
@khodubhaiofficial
@khodubhaiofficial 8 ай бұрын
આ સંદેશ એવા લોકોને ખાસ ગ્રહણ કરવો જોઇએ જે ખોટા પૈસા વેડફે સે. સાચી વાત સે સમય આવે ત્યારે પણસાયો પણ સાથ છોડી દેશે વાત સાંભળી ને ઘણુ દુઃખ થયુ 😢😢😢
@manjubentalaviya1395
@manjubentalaviya1395 5 ай бұрын
દિકરી ને વીંછી કરડ્યો હોય ને હકાભા ખુબ દુખી થાય છે આ સાંભળી ને મને પણ ખુબ ખુબ દુઃખ થયું છે 🙏જય ભોલેનાથ
@ThakorNavghan-nb3wt
@ThakorNavghan-nb3wt 8 ай бұрын
બહુ દુ:ખ થયુ હકા ભાઇ 😢😢😢😢😢
@krishnachenal-hv2or
@krishnachenal-hv2or 8 ай бұрын
જય દ્વારકાધીશ 🙏
@BharatAhir-ps7se
@BharatAhir-ps7se 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@BambhaniyaValbh
@BambhaniyaValbh 8 ай бұрын
🙏જય 🚩રામાપીર 🙏અકાભા ને દિનેશભાઈ ને
@jashubhaiparmar7835
@jashubhaiparmar7835 8 ай бұрын
Nikhalas Manas ne 💯 💯 salam chhe jaher ma kabulat karavi te mardangini nu Kam chhe 🙏🙏
@varshasoni9599
@varshasoni9599 8 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 very nice video deenesh bhai.hakabha bahuj dukh thayu deekri nu sambhli ne e divaso kyare no bhulai
@Kripalc_
@Kripalc_ 8 ай бұрын
Sachi vat che bhai.... Paisa bdha pase hoy che pan koi aape nay
@dipeshratnotar9828
@dipeshratnotar9828 8 ай бұрын
Wah Bapu wah
@jitendraraval3548
@jitendraraval3548 8 ай бұрын
Jay Mataji
@hardevghadhvi6843
@hardevghadhvi6843 8 ай бұрын
જય માતાજી
@VarshBoliya
@VarshBoliya 8 ай бұрын
બહુદુખ થયુ હકાભાઇ
@dharmendrasinhkraulji5928
@dharmendrasinhkraulji5928 8 ай бұрын
Super❤❤❤
@ravimandha6773
@ravimandha6773 8 ай бұрын
🙏🙏
@dayabhaimakvana5876
@dayabhaimakvana5876 8 ай бұрын
બહુદુખીછવ
@dayabhaimakvana5876
@dayabhaimakvana5876 8 ай бұрын
હકાભાનોનબર આપશો
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel 8 ай бұрын
So sad 😭
@jadejamahendrasinhjadejama8833
@jadejamahendrasinhjadejama8833 8 ай бұрын
😢
@HashmukhPrajapati-jb8to
@HashmukhPrajapati-jb8to 8 ай бұрын
જય માતાજી 🎉😂😂😂
@chauhanrames8989
@chauhanrames8989 8 ай бұрын
हका भाइ तमारी साची वात छे मारा हालत अतयारे मने पेरीलीस नो आशको आवेलो छे मारे अतयारे दस हजार रुपया होयने तो हु एक महीनमा सारु थय जाय तेम छे पण शु करु आजे तमारी वात साभरीने मने बहुत दुख थयु छे
@vaghelasanjay2576
@vaghelasanjay2576 8 ай бұрын
ક્યાં રહો છો ભાઈ મારાથી થઈ એટલી મદદ કરીશ તમે સારા થતાં હોય તો
@RudraSolanki-k9j
@RudraSolanki-k9j 8 ай бұрын
Sachi vaat che hakabha ni jyare rupiya na hoy aapdi pase tyare saga bhaiyo ke samaj Vada koi sath nathi aapta
@निशांत_लांबा
@निशांत_लांबा 8 ай бұрын
Ek philosopher ae vaat kareli ke ~ kok manso aetla gareeb hoy 6e ke aemni pase khali paisa j hoy 6e . (Aa vat hakabha taraf thi hu ola benchodamna paisawala & doctor mate kav 6u)
@ThakorNavghan-nb3wt
@ThakorNavghan-nb3wt 8 ай бұрын
😢
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,8 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 26 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 84 МЛН
Hakabha Gadhvi Real Life Story  interview hu gujarati maru gujarat
35:27
Hakabha Gadhvi Official
Рет қаралды 417 М.
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,8 МЛН