ખુબ મજા આવી ગઈ હકાભા ને સાંભળી ને થોડું દુઃખ થયું કે માં બાપ ની ખોટ પડી ગમે એટલા આમીર બની જાય પણ અંદર ના ખુણે અંતર રડતું હોય છે હકાભા 🙏જય મોગલ માં જય ભોલેનાથ હર હર મહાદેવ
@vijaymistry2539 ай бұрын
Hkabha તાકાત તો હવે આપી માં મોગલે. જય માતાજી.મોજ મોજ...........ગઢવી.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sagarsurani83018 ай бұрын
લોકોને હસાવવું એ મોટી વાત છે કઈ ખરાબ નથી 🙏 🙏 🙏
@ExcitedDenimJacket-ls3mj9 ай бұрын
ખરેખર બહુ સારી અને સાચી વાત છે જે માં બાપ ને ભૂલશો નહિ ❤જય માતાજી ❤
@kamrajbhaipatel77579 ай бұрын
વાહ ભાઈ વાહ મેસર ની બહુચર માતાજી નો જય હો અને બબારામ મહારાજ નો જય હો જય શ્રી બહુચર માતાજી મેસર
@RabariChelabhai-pu5ne8 ай бұрын
બહુ જ મજા આવી હો હકાભાને સાંભળી ને
@vijaymistry2539 ай бұрын
હકાભા માતાજીનો એક સરસ ગરબો અથવા આરાધ્યા રેકોડ કેરો ane sathe માયાભાઈને લેજો.કારણ ke અવાજ ખૂબ સુંદર અને મીઠો છે .રાહ જોઈશું
@girishbhaisoni56419 ай бұрын
દુ:ખ થી ભરેલો માણસ હસતો રહી શકે તે જ હાસ્ય કલાકાર બની શકે ,નહી કે પૈસાદાર ના છોકરા....100% વાત છે....🙏🇮🇳જય ભારત 🙏🇮🇳
@yakubkothariya74884 ай бұрын
સરંભડા. પાંડાતિરથ અને આજુબાજુના ગામોમાં તલાટી કમ મંત્રી શ્રી ઓને પુછવાની જરૂર નથી.હવે ઓનલાઇન કોમ્પ્યુટર માં જમીન ની માહિતી મળી રહેશે..
@bhaveshrabari32918 ай бұрын
જય મોગલ માઁ
@hardevghadhvi68439 ай бұрын
જય સોનલ મા
@MansukhbhaiKakadiya-k5c9 ай бұрын
ખુબ ખુબ ખુશી થઈ છે હકાભાઈ સંઘર્ષ વિના નું જીવન પણ નકામું છે આપનો સંઘર્ષ પ્રમાણેનું ભગવાને ફળ આપી દીધું છે બીજું દિનેશભાઈ મારા ખાસ મિત્ર છે તેને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મારા ઘરે મારા મહેમાન પણ બનેલા છે મળવા જેવા માણસો બંને ભેગા થઈ ગયા છે ખૂબ ખુશી થાઉં છું ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું ભઇલા બસ જીવનમાં ભલા કર ભલા હોગા ભલા કર ભલા હોગા મારા જીવનનું કંઈ આવું છે એક એક શબ્દ હૃદયમાં ઉતરી ગયો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@shambhubhaicthakor97669 ай бұрын
જય શ્રી રામ 🪔🙏
@pareshbhaider54848 ай бұрын
જય દ્વારકાધીશ દિનેશભાઈ અને હકાભાઈ
@kanubhaitadvi4979Ай бұрын
Jay mataji
@હરસિધ્ધિડિજિટલ-ટ4પ9 ай бұрын
❤❤ જય માં મોગલ ❤❤
@manojsolanki59918 ай бұрын
Jay mataji dinesh sir 🙏
@gambhirdihora44819 ай бұрын
બાપા સબ્દ સાચો છે તળપદી ભાષા મા
@3a-32hitkshibapadheriya69 ай бұрын
Jay mataji hav gadhvi is 🙏
@drajofficial90458 ай бұрын
Bapu a bapu kevay bhai amne mata pita ne koi day no bhulay
@chaudharymasrubhai96889 ай бұрын
Jay mataji ki kaviraj
@hareshdangadhvi9418 ай бұрын
બોલો ભણ્યા વગર કેવીગાડીવયીશકયા
@devsingbaria17489 ай бұрын
વાહ હકાબા વાહ
@rajubhaipatel92539 ай бұрын
Jay mogal maa
@chetanthakor70069 ай бұрын
Congratulations to Hakabha and Dineshbhai.
@dilipkumarvaghasiya10249 ай бұрын
Jay ho kastbhajan dev king 👑👑👑👑👑
@divyarajniramlcharan9 ай бұрын
Jay shree Krishna 🎉
@dineshsolanki30009 ай бұрын
માં પીઠળ આઇ
@chavdabhikhabhaifromjamnag25579 ай бұрын
Karuna ni parakashthae thi hasyras nispanna thay chhe hakabha right.
@shilpaladva5659 ай бұрын
❤સરસ વાતો કરેછે
@barotnilesh66328 ай бұрын
Ek vaar amari mulakat barot ni pase kayare aavse hakabh amari pala chaprabhaths surat aavi gayala evu amne kem lage
@Pappy1aboti8 ай бұрын
કોઈક ના ખેતર મા પાક ઉપર ચાલો છો ઘ્યાન રાખવું જોઇએ
@ajitgodbole93899 ай бұрын
કાર વિષે મને એમ લાગે છે કે વધુ પડતું થયું હોય એમ લાગે છે. કોઈ ની વૈભવ થી અંજાય ગયા હોય તેમ દેખાઈ આવે છે.
@hirenprajapati19 ай бұрын
Spotify par tamaru podcast che ?
@kothivarjagadish5049 ай бұрын
Jay.ho.Dinesha.Bhai.Mama.Bhanej.ni.jodi
@जयश्रीराम-म6ङ8 ай бұрын
❤❤
@jayeshtadvi_1438 ай бұрын
આ ખેતર માં પેલા અમે ભાગે કરતા હતા..
@MAhavirdarbar1212-bh3nx9 ай бұрын
સમર બધીની હોય સણેલી પાયા માંથી પડે પણ નેવૂ, વરહે નડે બાપની ખોટ બાલીયા
@bhagwanbhaipatel84508 ай бұрын
જય માતાજી હકાભા એક ખાસ વિનંતી તમારા બાપુજી ની નકારાત્મક વાત ન કરવા ખાસ વિનંતી ડૉ ભગવાન ભાઈ પટેલ
@shakalbadlalega5 ай бұрын
Raj darbari hoy etle jamino hoy j ne Bhai
@manishakharadi37249 ай бұрын
Dineshbhai halvadma cho m amne khabar hot to tamne malva aavta
@tarunsinhrathod4109 ай бұрын
🙏♥️🚩
@bipinchauhankhambhel9 ай бұрын
Super
@JADEJAFAMRAMVAV-qb5qj9 ай бұрын
Gj36 રાપર ભચાઉ અંજાર જીજે 36 થ ઈ ગયો હકાભા કવિરાજ
@manishakharadi37249 ай бұрын
Ame halvadmaj rahiye chiye
@manishakharadi37249 ай бұрын
Dineshbhai halvad cho
@manishakharadi37249 ай бұрын
Hu bauj samay pela kidhutu k halvad aavo to kejo
@carrysingh41649 ай бұрын
માફ કરજો પણ એવડા મોટા રિપોર્ટર અને મોટા કલાકાર હોવા છતાં ગાડી માં સીટ બેલ્ટ ના લગવ્યો ગમ્યો ની તમેજ બધાને નીયોમોનો પાલન કરાવો જોયે એને તમેજ નિયમ માં નથી તો બીજો કોણ નિયમ નો પાલન કરશે 🤔🤔
@ddm94499 ай бұрын
આ એક નબર નો ફાકલિયો સે 😂😂😂
@manekbhagadhavi19849 ай бұрын
ભાઈ તું કોણ છો
@ddm94498 ай бұрын
@@manekbhagadhavi1984 manas
@Nirav_Chaudhari9 ай бұрын
ઇન્ટરવ્યૂ સારો છે પણ તમે આમ ખેતરમાં ચાલો છે એ વાત ના ગમી કોઈના ખેતરમાં નુકસાન ન કરવો જોઈએ
@JayramShekhani-po3xv8 ай бұрын
એલા ભાઈ પગે ચાલે તેનાથી વાડી માં કેટલું નુકસાન થાય? બે જ પગ છે ભાઈ...તમને ચાર નથી દેખાતા ને?
@जा-डे-जा8 ай бұрын
Khedut na pag thi kheti ma nukhasan thay to kheti no kayay
@maheshPatel-uo5dh8 ай бұрын
😮😊😊@@जा-डे-जा
@aksharnathgosai74008 ай бұрын
જુવાર વાવેલી છે , aema haalvathi નુકસાન ન થાય
@KK-nb6lt9 ай бұрын
Anchor is asking some irrelevant and insulting questions..... He needs to improve his hosting